Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Karmur malde
Karmur malde
02/09/2019 12:49 pm

Bhanvad taluka
Di devbhumi dharma ma su problem che
Aava sara vatavaran ma pan varsad kem nathi avto

masani faruk
masani faruk
02/09/2019 12:47 pm

windy Rain accumulation ma Next 5 day jambusar ma 231 mm ane vadodara ma 500 mm varsad batave chhe jo aa sachu pade to aagami 5 divas ma daxin gujarat abe madhya gujarat pani pani thai jay ( Fakt ek andaj anuman chhe)

Priyank patel
Priyank patel
02/09/2019 12:36 pm

Junagadh ma jordar varsaad chalu12:15 p.m.thi

Thummarchhaganbhai
Thummarchhaganbhai
02/09/2019 12:33 pm

સર 700 હો.પા. નું બંગાળવાળું USC ને લીધે 4 તારીખમાં એક દિવસ માટે સૌરાષ્ટ્ર માં સાર્વત્રિક થઈ શકે ?

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
02/09/2019 12:25 pm

સર કાલનો વરસાદ અમારે ૫૦mm થયો.આજે વાદળછાયુ વાતાવરણ છે. અમારાથી ઉતર ના ગામડા મા ૧પ૦mm થી વધારે વરસાદ છે છેલ થઈ ગઈ.

Er.Shivam@kutch
Er.Shivam@kutch
02/09/2019 12:20 pm

Kutch na mandvi, abdasa, lakhpat, nakhatrana, bhuj na bahoda vistar ma zapta thi saro varsad hato.
Matanamadh ma adadha kalak ma 4 inch varsad padta gam Nadi ma fervayu. Varsad na vistar ma ghani visangatata jobs Mali. Ek gaam ma 2-3 inch varsad to baju na gaam be zaapta j nasib thaya. Rastao nu Shivam thata karodo nu nuksan thayu chhe.

Babu j ramavat
Babu j ramavat
02/09/2019 12:19 pm

sir. Havy rain started 11.30am. Nana asota jamkhambhaliya.

Nishant Patel (junagadh)
Nishant Patel (junagadh)
02/09/2019 12:17 pm

Junagadh 20mm jevu motuu japtu 12:10p.m.

Shefali
Shefali
02/09/2019 12:15 pm

Hello sir, Badhay ne Ganesh Chaturthi ni Shubhechchha
Amare gandhidham kutch tatha anjar ma savare 6.30am thi 10.00am sudhi dhimo madhyam varsad varasyo gaaj vij sathe. Have bandh che.

Praful Gami
Praful Gami
02/09/2019 12:07 pm

સર નમસ્તે! જયશ્રી કૃષ્ણ
Noaa માં તો સર સાત તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર
મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં બહુ સારો
વરસાદ બતાવે છે
હવે તમારી અપડેટની રાહમાં !

Bhargav pandya
Bhargav pandya
02/09/2019 11:57 am

Sir ek question e hto k uac ni asar thi rajkot ma heavy rain thyo. But kale divas darmyan tadko hto ne atyare fari pachho tadko chhe rajkot ma to generally koi system hoy to aava heavy rain pachhi pan atmosphere cloudy Rey to tarat tadko nikadvanu reason su hoy? And still can v expect rain in afternoon or evening?

Vijay jethwa
Vijay jethwa
02/09/2019 11:48 am

Mithapur,,okha, arambhda,,(devbhumi dwarka)ma sarvatrik,,2,5 thi 3 inch ,,jetlo ,,dhodhamaar ,,,aaj savaare,,,,thank u

parbat(ta-khambhliya, Gam-mhadeviya)
parbat(ta-khambhliya, Gam-mhadeviya)
02/09/2019 11:42 am

sir a uac ne karne 24 klak varsad chaluj rye k time pramane chalu bund thya rakhe alag alag jagiya e?? and amare varsad na krvak chans che??

Siraz Okhawala
Siraz Okhawala
02/09/2019 11:41 am

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ।
નિર્વિઘ્નમ્ કુરુ મેં દેવ સર્વ કાર્યેષૂ સર્વદા ॥

ૐ ગં ગણપતેય નમો નમઃ
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ

શુભકામનાઓની રીતનું,
જીવનના મધુર સંગીતનું,
સમાજના સન્માનનું,
પ્રક્રુતિના ગુણગાનનું,
શિક્ષણની આશાનું,
અધિકારોના વિજયનું,
અપરાધોના અંતનું,
ખુશીઓના નવા પંથનું,
વિઘ્નહર્તાના આગમન પર ઉત્સવના આનંદનું શ્રીમાન અશોક ભાઈ તેમજ આપ સૌ મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામના..
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
બધાને ઐશ્વર્ય,
સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના

pankaj busa(to.jilariya.tal paddhri)
pankaj busa(to.jilariya.tal paddhri)
02/09/2019 11:39 am

sir amare rat thi savar sudhima 5 inch varsad padyo

Vijay
Vijay
02/09/2019 11:37 am

Ajj sare jaha me kuch aysi bat huyi hamara gav chodke sare jaha me bariss huyi….
Sandhvaya. ta.kotda sangani.
Dis. Rajkot

Patel paresh
Patel paresh
02/09/2019 11:33 am

Dahod & Mahishgar jilam uac no Labh malse?

dipak patel
dipak patel
02/09/2019 11:29 am

ha ha ha ha
vaah vaah pradipbhai rathod

D.k Lagariya
D.k Lagariya
02/09/2019 11:29 am

Sar.dawarka baju uac no labh ketlo time mde?

Hiren patel
Hiren patel
02/09/2019 11:27 am

સર અમારે જામનગર જિલ્લા ના ફલ્લા ગામ તથા આજુ બાજુ ના વિસ્તાર માં સારો વરસાદ ક્યારેક ધીમો તો ક્યારેક અતિ ભારે ગાજ વીજ સાથે રાત ના 2 થી સવાર ના 6.30 વાગ્યા સુધી માં (કંકાવટી ડેમ ના અકડા મુજબ) 5.50 ઇંચ વરસાદ છે કંકાવટી ડેમ ના 5 દરવાજા ખોલવામાં આવિયા છે.

Milan Aghera Gam.Ajab T.Keshod
Milan Aghera Gam.Ajab T.Keshod
02/09/2019 11:24 am

Sir ane mitro ghani jagya e lila dushkal ni vaato thay chhe… jya varsad thayo te mitro bhale satvana aape pan mane 101 % vishwas chhe ke amara keshod ane mangrol taluka ma nadi ma pani aave tevo varsad nahi aave nahi aave ane nahi j aave…jsk sir

Hareshkumar k.hun
Hareshkumar k.hun
02/09/2019 10:57 am

Sir vanthali sorath ma hal thodo ocho varsad ce a 5 tarikh sudhi ma sakyata khari dhodhmar varsadt ni

brij143
brij143
02/09/2019 10:57 am

સર windy જોતા કાલ સવાર સુધી મા મોરબી મા વરસાદ ભુક્કો બોલાવી દેશે….

vikram maadam
vikram maadam
02/09/2019 10:44 am

sir…. tamari FACEBOOK id ma date. 12 july 8:40pm ni post ma me ek photo coment karel chhe …!! date. 16/1/2019 na je katro(kas) thyel hto teno … tema btave te parmane …. te kas south kutch… west sourashtra… ane karachi sudhi to gyi kale aa ariya ma varsad thyo ane te KAATRA ne kale 228 divas thya …. ane kas jova vara .. 231 divas nu kahe jema 2…3… divas nu ferfar thay em kahe … to andaj kri skay …. karan ke aa varsad mne lage arabian uac na hisabe avyo. hu ahi tamari FB post ni link… Read more »

Jitu khokhani
Jitu khokhani
02/09/2019 10:41 am

Good morning sir
Tankara vistarma savare 4.30 thi dhodhamar varsad chalu thayo hato j
Kyarek dhodhamar to kyarek dhimidhare 10 am. Shudhi ma ashare 3 inch jevo padi gyo a round no first saro varsad .
Moj padi gai

Shadab Mansuri
Shadab Mansuri
02/09/2019 10:38 am

Sir
Aa uac no labh south Gujrat (surat ) ne malse ?

Ramesh savaliya motadadva
Ramesh savaliya motadadva
02/09/2019 10:33 am

Sir
Amare mota dadva ma gam ma & purv
& utar disha ma saro varsad chhe.
Pan Amare gam thi Dakshin disha ma khali halva zapta j chhe.

Rakesh modhavadiya
Rakesh modhavadiya
02/09/2019 10:32 am

sasi vat che Sir Aatla Varsad Ni Aasha Na Hati Em hatu BOB vali sistem taraf najar Rakha Jevu che pan Aarbia sistem hachvi rakhi Aapda matey.

vanraj kher
vanraj kher
02/09/2019 10:14 am

sar amra junagdha mangrol mate aje kaik sara samsar apjo

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
02/09/2019 10:09 am

Happy ganesh chaturthi badha mitro ne.
Ganpati aayo bapa varsad layo…

Vijay mungra
Vijay mungra
02/09/2019 10:07 am

Sir aliabada dist taluka Jamnagar 7 inch varsad

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
02/09/2019 9:55 am

શ્રી કિશોર ભાઈ નકુમ કોઈ ચોક્કસ લોકેશન નો અંદાજ કાઢવો મુશ્કેલ હોય છે. તમને બે ઉદાહરણ આપુ છુ. 10 કે 11 ઓગસ્ટ ની રાતે મે ડિસા મા રહેતા મારા મિત્ર ને જણાવ્યું હતું કે આજે રાત્રે તમારે છ થી આઠ ઈંચ વરસાદ આવવો જોઇએ પરંતુ વરસાદ થયો ડીસા થી પાંત્રીસ કિલોમીટર દૂર વાવ મા. બીજુ માળીયા હાટીના ના એક બાપુ એ ચાર પાંચ દિવસ પહેલા તેમને છત ભરવા માટે અશોકભાઈ ને પુછ્યું હતું કે શું કરૂ?? અશોક ભાઈ એ પણ એમ જ કહ્યું હતું કે ચોક્કસ જગ્યા માટે કહી ના શકાય. ત્યારે મે બધુ ચેક કર્યુ અને મને લાગ્યું કે… Read more »

Banuharesh
Banuharesh
02/09/2019 9:54 am

સર કાલે અમદાવાદ હવામાન વિભાગ તરફથી એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે હાલ ચાર દિવસ ગુજરાત માં કોઈ ભારે વરસાદ નથી છુટા છવાયા ઝાપટા પડશે જ્યાં રે તે ભારે થી અતિભારે વરસાદ નિ આગાહી કરે ત્યારે છાટા ખરતા નથી તો ત્યાં નોલેજ વગરના બેસાડવામાં આવ્યા છે સર તે ના કરતા તમારુ નોલેજ ૧૦૦ ગણૂ વધારે છે સચોટ માહિતી પૂરી પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

hasu patel
hasu patel
02/09/2019 9:53 am

Sir
Uac jiya hoy teni kay baju vadhare varsad pade

Kandoriya bhimashi
Kandoriya bhimashi
02/09/2019 9:53 am

Sir chauta kutiyana ma 9:45 this varasad chalu medium speed

નટવરલાલ ગોધાણી,ગામ કેશીયા, તાલુકો જોડીયા, જીલો જામનગર
નટવરલાલ ગોધાણી,ગામ કેશીયા, તાલુકો જોડીયા, જીલો જામનગર
02/09/2019 9:53 am

સર અમારે સવારના 5:30 am થી વરસાદ ચાલુ છે, હજુ 9:45 am ધીમો ધીમો ચાલુ છે, સારો એવો વરસાદ પડી ગયો હવે આવતા બે-ત્રણ દિવસ અમારે વાતાવરણ કેવું રહેશે,plz જવાબ.

Rajesh
Rajesh
02/09/2019 9:52 am

Ser morbi sahit aaspass vistar ma1 inch thi3 inch sudhi varsad 4am thi 8 am sudhi ma

નકુમ મનસુખ ભાઈ ગામ કેનેડી તા કલ્યાણપુર
નકુમ મનસુખ ભાઈ ગામ કેનેડી તા કલ્યાણપુર
02/09/2019 9:47 am

Email chek

Bhargav pandya
Bhargav pandya
02/09/2019 9:42 am

Finally aji dam overflow on ganesh chaturthi….hju pani ni aavak chalu

Memon mustafa
Memon mustafa
02/09/2019 9:39 am

sir aje varsad padio te arbian samundro no labh maylo ke bangalani khadi ni sistam no labh chhe plzz ans

Chandresh bhut
Chandresh bhut
02/09/2019 9:38 am

Kotda sangani ma dhodhmar varsad andaje 3inch kotda sangani no vachhpri dem ouvarfolo

chavda giriraj
chavda giriraj
02/09/2019 9:37 am

sir,keshod,mangrol taluka ma a varse haju nadi ma pani nathi avya…

Hasmukh
Hasmukh
02/09/2019 9:30 am

Sarapdad 7 inch jeva samchar
Dondi Nadi ma pacha aaviya pur
Bav Saro varshad

rajdodiya
rajdodiya
02/09/2019 9:26 am

Hadmatiya ta. Tankara dt. Morbi 6am thi varsad chalu

Ravi changela (kolki)
Ravi changela (kolki)
02/09/2019 9:23 am

Sir amare upleta baju varsad na chans se karan ke amare haju khetar bare pani nathi nikala avata 3_4 divas ma sara varsad na chans se ???

Hira Kodiyatar
Hira Kodiyatar
02/09/2019 9:19 am

Sar vdilo vras drmiyan je pavan vadda jota hoi te mujab andaj aavto hse. ???

Rønâk Pâtêl
Rønâk Pâtêl
02/09/2019 9:18 am

At-Chibhda
Ta-Lodhika
Chibhda gamma ratrina 12:00 am
to savarna 9:00 am sudhima dhimidhare varsad padyo.

Ramesh hadiya
Ramesh hadiya
02/09/2019 9:17 am

Sir, bhur pavan kai datethi salu these .

Bhargav pandya
Bhargav pandya
02/09/2019 9:14 am

Just like before rajkot received heavy rain after 12 midnight..and just like last time didn’t expect this much heavy rain..comparatively rajkot got highest rain just like last time 17inches…and still drizzling. Waiting for update from you sir in the evening. Still atmosphere is cloudy may recive more rain in day time also

Rambhai
Rambhai
02/09/2019 9:14 am

Sir Ranavav name garmy veshatar ma 8.45 chalu