Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir nichena pavan atle ke jamin upar na pavan je tame kyo Cho ke 25/7 thi 1/8 shuthi pavan reshe a pavan
Windy ma wind selekt karine
Sarfesh leval ma jovanu ke
900hpa 925 hpa ma jovanu
Cola ne tame badha vadhave lejo. Cola nu bush khule gayuse.250+++
સાહેબ કોસ્ટલ ગુજરાત જેમાં જાફરાબાદ બાજુ આ વખતે વરસાદ પડશે કે
Sir kale varsad na chans 6e.at: kolki ta: upleta
700 hpa મા લગભગ પૂર્વ થી પશ્ચિમ ના પવન હોઈ છે જે 25 તારીખ આસપાસ પશ્ચિમ થી પૂર્વ ના થાય છે ;???
Saheb tame til vavya ke nahi
કોલા તો સોથ વારી દેહે 31-8 ઓગસ્ટ
Chhela 2-3 divaso this Kutch ma vividh stholo e zapta thi 2″ sushi no varshad. Chhata Mota bhsgna na Kutch haju ek tipuye nathi padyu. Ghana vishtaro ma chhela 3-4 varsho this dukal chhe. Halay dayaniya. Maldhario no hijarat.
NOAA -CPC Second week ma jordar varsas batave chhe.(31.7 to 5.8) ani sakyata ketla taka gani shakay ?
Sir soith kadhi nakhe aetle kai samjanu nahi plz rply
Sir dt. 24na savare varsad windy ma rain/thundar banne ma batave Che. Khambhalia.ma to asha Rakhi sakay. Windy- karta Tamara jawab upar bharoso vadhare. Che . To reply apso request. Pls.
Sir…….
28 29 30 ma cola image jota evu lage utar Gujrat,utar saurath&kutchh ne lotari lag se varsad ni daxin Rajasthan ma bhare varsad
Daxin saurath ne normal varsad
Sir location mobile Oopar kadhel chhe to tema thodo k ferfar samjajo.
સર તમે ક્યો છો કે ૨૫.૨૯.તારીખ માં ૪૦થી૫૦ સ્પીડે પવન ફુંકા છે તો તેમાં વરસાદ ની આશા નો રાખીને
Jsk. Sir. Aagad na Prashna ma je trough ni vat kari tema hal atyare mara abhyash mujab (1) windy ECMWF ma 850 hpa ma Dt. 24 /7 1am. N 21°45 ,E 70°4 na location Oopar UAC ane tema 4 am. N 22°16 , E 69°59 na location Oopar UAC batave chhe. Ane ( 2 ) windy ECMWF ma 700 hpa Dt. 24/7 1 am. N 21°43 ,E 69°49 na location Oopar UAC ane tema 4 am. N 22° 7 , E 69°47 na location Oopar UAC batave chhe. To sir aa bane hpa ma je UAC chhe e UAC thi… Read more »
Sir,central gujarat ma 2 di ma kai chance 6e??bhayankar bafaro 6e.
છેલ્લા ચાર દિવસથી વિસાવદર અને વિસાવદરથી પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ દરરોજ 2-3 ઈંચ વરસાદ પડે છે.જયારે વિસાવદરથી પૂર્વ તેમજ ઉત્તર પૂર્વમા વરસાદનુ પ્રમાણ ખૂબ જ ઓછુ રહ્યુ.ચાર દિવસથી એક નો એક જ રસ્તો.શુ વરસાદના કોઈક ચોક્કસ બેલ્ટ હોય છે ?
Sir pavanni speed 25 tarikhthi ketli thase
Hiii Ashok sir
Sir amare Morbi ma aaj sudhi no sav nahivat varsad chhe.have 26/7 to 31/7 Morbi mate kaik saru Mani sakay?? Morbi mate khas prakash padva request chhe
Cola 1&2week ma kai problem nathi ne? sir colour jota maniya ma nathi aavtu
Sir આજેય વરસાદ રમાડી ગયો,કાલે આશા રાખી શકાય
તા. જામખંભાલિયા
જી. દેવભૂમિ દ્વારકા
ગામ. વિરદમળ
Upcoming system ni chal thodi atpatti lage chhe.system ghumariye chadvani chhe ke models tene gariya chakrdi levrave chhe!!!
Bantva ma 4 divsh thi varsad nthi Caro avshe
Gam. Jariya dist.rajkot aje pan khub j saro varsad hato 5:30pm thi7pm sudhi ma andaje 2 thi 3 inch. Aaje 2 vakhat khetar mathi pani bahar kadhi nakhya. Mja avi gay ho sir.
Next updet ma haal aapelu agotru aendhan confirm hashe ?
સરજી
ચાલુ વરસાદ તો ઠેકડા ઠેકડી જેવો છે.એક ગામમાં વરસાદ તો બીજું કોરું હોય છે.
પણ આજે ૨૭ થી ૩૧ તારીખ માં પણ અમુક મોડલોમાં થોડું નિરાશા જેવું દેખાય છે.આપના આગોતરા એંધાણ પર પ્રકાશ પાડૉ તો સારું.તેમાં ખુબજ આશા છે.
At valasan
Ta wankaner
Dis morbi
Sir Ajy ranavav ma wendy ma Varshad nu batavi che 24 7 na 4am thi 6am to aveshake
Mari comment k m dekhati nathi
Sir devda game aje phari saro varsad near gondal
Sir
Dhasa vistar ma dt 21vaheli savare 2.5 inch varsad hato tyar pachi 22/23 ma vatavran suku tadako hato varsad noto to have dt 24 ma aamare varsad thashe ? Ke pachi aagala raund ma varo aavshe ?
તા. 25થી1 ની વચ્ચે સૌરાષ્ટ્રમા પવન 40થી50km ની ઝડપે હશે?
સર લોકો કહે છે કે પુનર્વસુ નક્ષત્ર નુ પાણી ઝેરી હોય છે. અને પુસ્ય નક્ષત્રનુ પાણી ખુબ સરૂ હોય છે. ખરેખર આની પાછળ કોઇ વિજ્ઞાન છે.
Windy ma 3am amara manavedar par saro varsad baatave 6e lottery lagi shake
અમારા ઉત્તર ગુજરાત ના કોઈપણ મિત્રો ની કમેન્ટ નથી આવતી ,કારણ કે હજુ સુધી અમારા ઘણા વિસ્તારો કોરાકટ છે…
ઘણા વિસ્તારો મા પાક નાશ પામ્યો છે…છતા કોણ જાણે બધે પડે છે પણ અમને કોરા રાખે છે ભગવાન જાણે કે ભૂલો પડયો ….છે
જયસ્વામીનારાયણ…
જોઈએ 27/31 મા કેવુ રહે છે ? ખાસ અમારા ઉત્તર ગુજરાત માટે અલગ જ આગાહી કરજો ફકત ગુજરાત શબ્દ મા ન કહેજો કારણ….
Sir aaje kem comment vachw bandh thay gai hati ane have ek sathe badhi commnet ek sathe aayvi???
Jamnagar ma avti kalana Varshad na chansh Khra???
Sir agotraandhan ma shu fer far chhe sharu ke midiyam
Porbandar na amuk gamda o ma haji sari rite vavetar thay tevo pan varsad nathi khali 4 thi 5 gamma j 1.5 thi 3 inch sudhi no varsad se NIKk bhai ne janavva nu k tamo city ma raheta hoy atle varsad nu pani vadhare dekhay pan jyare varsad chalu hoy tyare khetar ma joye to khabar pade k ketla inch varsad thyo
Metro pojatev rahajo 700hpa”don 25dt
Pan kateuavad ma Mahamangati
Manace “cola is best”
Sir ne agale apadet satasate vale hase
Halvad taluko dhulkot gm sav koro se kyare aavse sir pls
Sir North Gujrat ma khna center ma varsad haji pan ocho che t avta divaso ma sara varsad ni asha rakhi sakay…?
Good evening sirji,
South Gujarat surat aa round ma kai khas labh malyo nathi 20 tarikh rate varsad hato tyar baad na eky divas ma varsad thyo nathi garmi ane bafara nu praman pan khub che.
Any reason?
Sir sihor mate have કાંઈ આશાનું કિરણ છે કે, શનિવાર નો 20.mm વરસાદ to aa ત્રણ દિવસનો તાપ ખાઈ ગયો. અમુક ગામ તો હજુ સાવ બાકી જ છે.
Pls ans pls
આગોતરા મા સૌરાષ્ટ્ર ને ખુબજ આશા છે …હાલ ના મોડેલો મુજબ થોડી નિરાશા દેખાય છે …આશા કરીયે કે થોડો ફેરફાર થાય તૉ સારું
Sir application automatically bandh thai jay che
Haju avta divso ma ghani badhi systemo thay chhe kyak ne kyak to badhey no varo avij jase nai sir..
28-31
3-5 date. A date ma ghana badha model Gujarat ma varsad batave chhe
Kalavad this jamnagar pata ma varsad hato 5thi 6 pm sudho ma kyank saro kyank pan jevo
Andaje 1 inch jevo varsad amara area ma , south east area ma vadhu pan hoi sake , jamnagar
Sar kale chans khara surendarnagar jila mate kem ke aamare 3 divas thi kay nathi chuda taluko ans aapjo plz
Sir aavtikale aasha rakhi sakay ke nahi khas to jasdan vinchhiya botad baju kem ke ecmwf mujab to uac kale saurshtra par hase