Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Veraval shapr, ribda, temaj pipaliya maa vavni layak varshad. Haji chalu j 6.dhanyavad sir tamari seva ne ane dwarkadhish ne.
sir tamari sarname janavso
Sir rajkot ni bajuna gaam Thebachada maa dhimi Dhare varsad chalu thayo che
Surendranahar ma varsad sav ocho se to new aghhi ma varsad che
Kolla jota agotaru endhan tamaru sachu padse sir
Sapar varsad shalu6e
mahuva ma 12 pm thi dhime dhime varsad saru 6e…hju pan sara japta pde 6e
Sir aje gadi bhavnagar platform uparthi upadi hoy tevu lagese
શ્રી અશોક સર તમે વેધર નું બધા શીખવાડી ને મોટું કામ કર્યું છે જેવા કે અમારા મિત્ર ઉમેશભાઈ લાલકીય, નિતેશભાઈ વડાવીય
કારણ કે તમારી જેમ આવનારા સમયમાં ખેડૂતને લાભ મળશે તમે જ્યારે નિવૃત્તિ લેશો ત્યારે અને અત્યારે પણ માહિતી આપેજ છે અને મને વિશ્વાસ છે તમારી જેમ અમારા મિત્રની પણ આગાહી અકિલમાં આવશે.
Sir maru email sachu ke khotu janavva vinati plesee…
Sir atyar sudhino normal varasad ketlo thavo joie? 15.43%ni jagyae?
rajkot jila na virpur jalaram gam ma kedi varaad aavss pls reply sir
Morbi ma varsad na Chan’s ketla
Sir hu rajshthan chu tya udaypur and Gujrat border ma saro varsad che. Tya varsad padvanu Karan? Saurashtra ma Kem nathi padto?
Sir tame ghani var keta hov so ke..chomasu dhari kyarek DEESA sudhi avi jay to gujarat/saurashtra na paliya pi jay !
To sir a vakhate chomasu dhari DEESA sudhi ave se evu 925hpa batave se to ..paliya pi jase?
Thankyou sir, for ans.
But, if the axis of monsoon located at 925hpa, and suppose the system has located at 850 or 700hpa, so how it is possible that system moves or run on this imaginary line(axis of monsoon).
Just my query
Devbhumi dwarkama varsad kyare thase
Sir ji,,
Badha level (height ) MA bhej saro hoi to 500 hpa thi lai ne 925 hpa sudhi na model ma badha MA usc batave eno matlab em thai sake ?
સર ! એવું બની શકે !!! ધારોકે આખા વર્ષ દરમિયાન (ચોમાસા દરમિયાન) 90 % વરસાદ પડવાની શક્યતા છે. પણ જો એ વરસાદ અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે છે .તો એની અસર બીજા વિસ્તારમાં થાય? મતલબ કે ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ પડે …. તો સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડી શકે?????
Sir Aama to Ghana badha ramkada chhe tamari wab site ma ho
Sir Narmada dam ma Panini aavak Thai chhe Ane hju tena upper vasma atibhare varasad Lamba samay sudhi pade tevu Lage chhe to pan khedutone nhermathi Pani Kem leva deta nthi?
Wounderground ma ketla taka batave to varsad aave.
Aa hawaman Wala ne koi samjavo bhare vrasda ane tantra elertni j àagahi apiya kre che
Date.15 July pachi whole gujaratma varsad padshe te babte gfs&ecmwf banne sahmat Chhe.matra system location babte thoda mat-matantar chhe.
Sir.saro round kiyre avse
Sir a avakhte weather ajib che gai kale low presser banyu aje less marked pan thai gyu koi system majbut bantij nathi aagal pan nathi chalti so sir i want ask u that any reason for this kind of happen this year ya its normal…?
વૃક્ષો નું નિકંદન નીકળી રહ્યું છે સૌરાષ્ટ્ર માં,ખેડુઓ પણ ખેતર માં થી વૃક્ષો કાઢવા લાગ્યા છે.નિશ્ચય કરો કે દર વરસે ફક્ત એક વૃક્ષ વવીશું અને તેનો ઉછેર કરીશું તો આવનારી પેઢીઓ આપણને યાદ કરશે અને વરસાદ ની ચિંતા નઈ કરે. ગુજરાતી વેધર લગભગ કૈક શીખવાની સમાન વિચારધારા વાળા લોકો થીભ ભરેલો છે,તો આજ વર્ષ થી 1 વૃક્ષ વાવવાનો નીર્ધાર કરો,તો ખરા અર્થમાં આપણાં બધાની અશોકભાઇ ને એ ગુરુદક્ષિણા કહેવાશે.
Sir imd 10 day weather charts mare open kem nahi that?
Sir varsad ne varsvu chhe pan aanichena pavan ane mafk nathi avu lage chhe pavan disa badle atle 24 hrs ma varsad thay maru aavu manvu chhe sir tame su kyo so?
સર ૧૧ ૧૨ ૧૩ મા પવન રહેશે. તો આ કોલા ના ગેસ ને અસર કરશે?
Week 1 cola north, central and south mate positive thyi gyu che hve saurashtra and kutch mate pan saru thyi jaye badhanu.
Ketli rah jovani bhai have
Sar mari coment kem dekhati nati ane ap reply to apo plz
સર જાફરાબાદ કેમાં અાવે કોસ્ટલઅેરીયા?
Sir damna ma chu ahito haji varsad chalu che savarthi daman Ma 12 vagya savarno calu che
My gut feeling says nature can’t be too cruel,it shall rain from 14th onwards
સર 60. વારૂ 80. ટકા થાય તૉ વરસાદ તૉ અપડેટ આપ સૉ
BBC & YR is superb!!
Agotra endhan ni agahi darmyan hju pn saurastra no 50% jevo area baki j rhi jse evu lage che…Dwarka, jamnagar rajkot porbandar district side no area…Su kevu #AshokPatel sir??
Sir. Cola weak 1&2 pachi niche ek pricipitation naksho batave Che te su Che?
I think so
From 10-22
Gujarat – South , central and north may recieve upto 8 inches of rainfall
Saurashtra and kutch upto 4 inches of rainfall
Studying the recent COLA
lets hope it improves more only!!
Lets hope gujarat gets green soon
Saheb sarla muli ma kyare varsad se
તો તો મોજ પડી જાશે હેલી
Sar Amara jasdan vishtar kyo khevay?
Hi jetpur baju kyare varsad aavse
sir varsad kedi aavse
Sir hu atyare daman daria kinare chu ahito dario tofani che ane varsady chalu che aa joine irca aave che hu halvad no chu jo pakistanni jagya ae dario hot to aapney aavo varsad roj aavat
Sir.3 inch
Sir. Lage chhe ke have varasad nahi Ave.
મારા અભ્યાસ પ્રમાણે આ વર્ષે બંગાળની ખાડી ની કોઈ પણ સિસ્ટમ ગુજરાત તરફ આવે એવું લાગતું નથી…….પ્રવાહો પૂર્વોત્તર રાજ્યો તરફ વહેવાને બદલે બર્મા અને વિયેટનામ તરફ વધારે વહી રહ્યા છે…..ગુજરાતને આ વખતે માત્ર અરબી સમુદ્રની સિસ્ટમનો જ આશરો છે એવું લાગે છે….
ગુડ મોર્નિંગ સર. કોઈપણ સિસ્ટમ જેવી કે Lp/wmlp /dp /dd મા તેનુ સેન્ટર કઈ રીતે જોવાય. પરફેક્ટ કઈ એપ મા કેવી રીતે જોવાનું.