Update on 15th August 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Current Meteorological features based on IMD Bulletin :
The Well Marked Low Pressure area over NW Bay of Bengal near North Coastal Odisha has Concentrated into a Depression over land and was 30 km Southwest of Bhubaneshwar at noon. It is likely to track West Northwestwards during next 24 hours.
A trough runs from the Cyclonic Circulation Associated with the above Depression to Southeast Rajasthan across South Chhattisgarh and South Madhya Pradesh at 3.1 km above mean sea level.
The Axis of Monsoon trough at mean sea level now passes through Anupgarh, Hissar, Aligarh, Banda, Ambikapur, Rourkela, center of the Depression over Coastal Odisha and thence towards Eastcentral Bay of Bengal.
There is a feeble Off-shore trough at mean sea level now runs from South Maharashtra coast to Kerala coast.
A fresh Low pressure is likely to develop over North Bay of Bengal and neighborhood around 18th August.
નીચે આપેલ 3 પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 3 page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
IMD Bulletin No. : 02 (BOB/05/2018)
Saurashtra, Gujarat & Kutch: 16th August to 20th August 2018
Due to the effects of the Depression System over Odisha and a trough at 700 hPa from Southeast Rajasthan to the Depression center and later the Western end of this broad circulation is expected be over Saurashtra, Gujarat and Kutch and also later due to a UAC at 500 hPa, widespread rainfall is expected over whole Gujarat (Saurashtra, Kutch & Gujarat). The rainfall will start from the Eastern side of Gujarat over border areas of Gujarat/Maharasthra & Gujarat/Madhya Pradesh and later the rainfall area will move Westwards.
South Gujarat & Central Gujarat expected to receive 75 mm to 100 mm rainfall during the forecast period with few places receiving more than 100-150 mm.
North Gujarat expected to to receive 35 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75 mm.
Saurashtra expected to to receive 50 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75-100 mm.
Kutch expected to to receive 35 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 15 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી ની સિસ્ટમ મજબૂત બની ડિપ્રેસન થયું જે ઓડિશા પર છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. સિસ્ટમ છતીશગઢ /વિદર્ભ/એમપી પર જશે.
દક્ષિણ પૂર્વ રાજસ્થાન થી આ સિસ્ટમ સુધી 700 hPa માં (3.1 કિમિ ની ઉંચાઈએ) એક ટ્રફ છે જે એક બહોળા સર્ક્યુલેશન તરીખે આવતા દિવસો માં રહેશે. આગાહી સમય માં આ સર્ક્યુલેશન નો પશ્ચિમ છેડો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર આવશે.
ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, હિસાર, અંબિકાપુર, રૂરકેલા, ડિપ્રેસન ના સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
એક સામાન્ય મોન્સૂન ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ સુધી છે.
થોડા દિવસો માં બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાની શક્યતા છે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ 2018
ડિપ્રેસન સિસ્ટમ તેમજ 700 hPa નું બહોળું સર્ક્યુલેશન, તેમજ 500 hPa નું યુએસી ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. વરસાદ પહેલા ગુજરાત માં પૂર્વ બાજુ મહારાષ્ટ્ર/ગુજરાત બોર્ડર અને એમપી ગુજરાત બોર્ડર વિસ્તાર માંથી ચાલુ થશે અને ત્યાર બાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે.
દક્ષીણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 50 મીલીમીટર થી 100 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 100-150 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
નોર્થ ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 35 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
સૌરાષ્ટ્ર : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 50 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75-100 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
કચ્છ : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 35 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir aaje pavan ni speed vadhi gai
Have thepla bano bhai bhai…..
Good sir
Sir Surendranagar jilla ne tame kya zone ma ganatri karo 6o ? Saurashtra, north,ke central.
Ok sar
Sir aa system south gujarat per kya form ma pahochse low ke uac ??
Ecmwf duniya nu sarama saru weather model chhe.
Tena upar 101% trust karo.
સર મોરબીમાં સવારે 7 વાગે ઝરમર વરસાદ આવીને બંધ થાય ગીયો શે પણ પવન જરાપણ નથી વાતાવરણ માં ફેર શે
Sir varasad kevo padse jem ke dhimidhare, jordar ,pavan Sathe , gajvij Sathe vagereno Aadhar system na location mujab hoi ke Biju Kai?
Sir, imd ni web janavo please
Shubh shamachar sir
Thank you sir
Sar.aa.raunad.maa.kamalapur jasdan.vashtar.maakevak shanse.plz?
Sir thunderstorm ni kevi sakyata che?
Sir tamari aagahi bad cola ma colour aavyo to sir te tamne follow karta hashe ?
Good sir
Sirji bhavnagar mate aa round જમાવટ કરશે તેવું લાગે છે.
Mp ma varsad kal sanj thi chalu thy gayo chhe
Sir mp ke mharastra ma kem low no varsad kem chalu nathi thyo.
Saheb tame cola pidha vagar agahi Kari Ema ene mathu lagi gyu. Have strong cola batave bhadka chhap.
Akhare cola ma pan colour purano
Sar rajkot ma kayare varsad se
Good news
Good news
Thanks Sir New Update mate
System bahu j jaldi thi moov thai rhi Che .. gujrat ma pn 24 kalak ma bdhe Fari valse ..Ane jaldi jti rhse
Thanx very much my dear sir ashokbhai gujarat na Tamas kheduto vati apne Khub Khub vandan
Namaste sir, Colla pan tamari rah jotu hatu
Very good news sir
Thank you sir
gud sar
સર તમારા ફોટા વાલી આગાહી કેમ નો મુકી?????
Good news sir
Thanks
કોલા માં મોડો પણ સારો ગેસ ભરાણો 18.19 સૌરાષ્ટ્ર માં જમાવટ કરશે
નમસ્કાર સર
ડિપ્રેસર આજે ડિપ ડિપ્રેસર માં ફેરવાસે
વરસાદ ની માત્રા વધસે હાલ એવું દેખાય છે
મારુ અનુમાન બરાબર છે ?
Sir aa sistem ma gujrat ma pavan ni sakta khari saheb.
Good news sir aapi ne badha ne khus Kari didha have sir pachhad biji sistam bane chhe te aa sistam ni Sathe Matalan 20/08/ a pochi Jay avu chhe to sir Gujarat ne continue Labh made ne sir aavu kai sakya chhe.
Jsk Wah boss Vandemataram good update thank you
Cola ma gesh bharano se
Sir kal thi could thurand Nu agman thase Gujarat ma?
સર COLA હવે લાલ થયું.
Thenks sar very to very good news.
Ape kahyu tu tem j thayu gfs 6le 6le line upar avyu, ane biju e ke sistem adharit varsad ma gfs karta ecmwf vadhare vishvashu ganvu.
સર , ધન્યવાદ.. આપ નો ખુબ ખુબ આભાર , હવે બધાં ના જીવ મા જીવ આવ્યો…
Thanks sar હાંસ શાંતિ …
Coll ma full gas bharano
Very good news for whole Gujarat, Saurashtra & Kutch
Good news sir
Very very good sir
Very good news sir
Happy Independence Day sir.
Just one question in weather.us chart rain perception is extremely heavy for rajkot and amreli district near about 8-10 inches rainfall. Then is this system is so strong that it may bring extremely heavy rain for saurashtra?
Because I remember when rajkot had 22inches rainfall in a single day at that time no one expected this much amount of rain specially in rajkot. Will history be repeated sir?