Weather Conditions on 13th August 2018
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Cyclonic Circulation over North coastal Odisha & neighborhood, a Low Pressure area has formed over Northwest Bay of Bengal off West Bengal Coast. Associated Cyclonic circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. It is likely to become more marked during next 24 hours.
The axis of monsoon trough at mean sea level now passes through Amritsar, Patiala, Delhi, Hamirpur, Churk, Daltonganj, Jamshedpur, center of Low Pressure area over Northwest Bay of Bengal off West Bengal Coast and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
A cyclonic circulation at 3.1 km above mean sea level lies over central parts of Rajasthan & neighborhood.
Brief Forecast:
The Bay of Bengal System is expected to track towards Jharkhand and Madhya Pradesh during the next few days and due to this the Low or UAC of the System, a good round of rainfall is expected over Saurashtra, Kutch & Gujarat during 16th to19th August 2018. The details of area wise quantum will be given in update on 15th August 2018.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 13 ઓગસ્ટ 2018
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં પશ્ચિમ બંગાળ ના કિનારા નજીક એક લો પ્રેસર થયું છે, જેના અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે. હજુ તે વેલમાર્કડ લો થશે (મજબૂત થશે ) .
ચોમાસુ ધરી હાલ પંજાબ ના અમૃતસર થી દિલ્હી, જમશેદપુર અને લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે. આવતા ત્રણેક દિવસ માં ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ બાજુ આવે તેવી શક્યતા છે.
સિસ્ટમ ઝારખંડ અને મધ્ય પ્રદેશ બાજુ જશે. આવતા દિવસો આ સિસ્ટમ ના લો/કે યુએસી થી 16 થી 19 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા છે.
આ રાઉન્ડ સિસ્ટમ આધારિત હોય તારીખ 15 ઓગસ્ટ ના અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા અંગે ની અપડેટ થશે.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
खूब खूब आभार साहेब
आ वखते कच्छ मा सारो तो नही पण वरसाद आवसे ते नक्की बाकी तमारी नवी अपडेट मा चित्र स्पष्ट थय जासे
Thanks you for new apdate
સર ECMWF 10 તારીખ થી એકલુ અડીખમ ઉભું છે. હવે બીજા પણ સાથે આવવા લાગ્યા છે
thank you sir
તમે આગાહી આપી તે બદલ આભાર…પણ આ હવામાન વિભાગ વાળા તમારી આગાહી વાંચી ને _આઈ.એમ.ડી._વાળા જયંત સરકાર__ પણ આગાહી આપવાનું ચાલુ કરી દેશે. કોપી કરવામાંથી નવરા નથી થતા…બોલો…
ser presar 990 thay etle dipresan thayu kevayne
Good news sir, thanks sir
Good news
Thankyou so moch sir
Good News Sir
thenks
Good News Sir, Thanks
Sir thanks
1 biju lo thiyu che ‘me windy ma joyu te 24 tarikhe poche che ‘te sachu che
Wah….sir
Kutch maate last hope….Karan ke have chomasu puru thava ne bahu time nathi rahyo sir…Amare haju maand 1 inch varsaad thayo che…Koi jaat ni vavani nathi thai…4 mahina thi south west no bhare pavan j funkaya rakhyo chhe…Vagda ma kyay ghas nu tankhlu nathi…Pashu o atyar thi marva mandya chhe… khetro ma unada na dhefa haju em ne em chhe…Ishvar have same jove to saru..
Thank u so much sir
good news sir.
Hawe jiv aawyo sir.
Aanando
Good news
Thanks sir good news
Sar thank you for new updet
Bahuj sars sir avaj samachar ni rah joi rya.hta ashok sir a kidhu.have to varsad avej
Thanks sar
Sir aa whole system gujarat and saurastra ne paar kari jashe aevu windy ma batave che sachu ne sir
Thank you sir
કમેન્ટ માટે માર્ગદર્શન: કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો. 1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો. 2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો. 3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે. 4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક 5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે. 6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ… Read more »
परभु पराथना के वरसाद नी जमावट आ मुजब सौ ने आनंद आपे.
Thank you for new update
Wah good news
Thenk sir
Thank’s sar
Thank’s sar
Eekdam Saru sir
Thanks sir new updet
સર થેંક્યુ બનતા હૈ
Thanks sir for update
Ashoksir have tame margdashan vari Tamai koment Pahela mukjo atale khota koment oasha thai.abharguru.
Thanks sir atyare var sad ni khub jarur Chhe…
Thanks sir akala ma uldate aapva vinanti
Thanks sir atyare var sad ni khub jarur Chhe…
Thank you sir new update … havey jiv ma jiv aavyo…
Chotila taluka nu aelg thai aapejo
I hope Sir This system will very well rainfall in All over Gujarat & Pray to God for very well round.
Thanks sar
Thanks sir new update
Thankyou Sar je
Very very good news sir thanks
Sir tame kahi didhu to have pakku sir…varsad avshej …thanks GOD and thanks Sir…
Ha ha ha