ક્લાયમેટ ચેંન્જ ને હિસાબે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માં દક્ષિણ પશ્ચિમ ચોમાસા માં શરેરાશ વરસાદ નું પ્રમાણ છેલ્લા 117 વર્ષ માં વધ્યું

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1901-2017

કોઈપણ પ્રદેશ ની ક્લાયમેટ એ પ્રદેશના રોજ બરોજ ના હવામાન ના વિવિદ્ધ પરિબળો ની 30 વર્ષ ની શરેરાશ હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર ભારતના ગુજરાત રાજ્યનો પશ્ચિમ ભાગ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માટેનો વરસાદનો ડેટા 1901 થી 2017 સુધી https://data.gov.in/ પરથી પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર ને જૂનથી સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસા નો મુખ્ય વરસાદ પ્રાપ્ત થાય છે. 1901-2017 ના સમયગાળા માટે રેઈનફોલ ગ્રાફનો પ્લોટ કરવામાં આવ્યો છે અને  ટ્રેન્ડ લાઇન પણ તૈયાર કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ સમયગાળામાં વરસાદ નું પ્રમાણ વધ્યું છે, જે ટ્રેન્ડ લાઇન દ્વારા દર્શાવવામાં આવેલ છે.

 

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1901-1960

117 વર્ષનો સમયગાળો 1901-1960 અને 1961-2017 ના બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. અહીં નીચે બતાવવામાં આવેલ 60 વર્ષ ની અવધિ માટે ના આ બંને ગ્રાફ માં પણ વરસાદની ટ્રેન્ડ લાઇન સુધરતી રહી છે. આ બંને ગ્રાફ બતાવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માં વરસાદ નું પ્રમાણ સમય જતા વધ્યું છે.

 

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1961-2017

 

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ 1931-1990

1931-1990 ના મધ્યવર્તી 60 વર્ષના સમયગાળા માટે એક વધુ ગ્રાફ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રાફ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માં નું પ્રમાણ સમય જતા વધ્યું છે.

 

સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્લાયમેટોલોજી શરેરાશ વરસાદ

કોઈ પણ વર્ષ માટે ક્લાયમેટોલોજી વરસાદ એટલે છેલ્લા 30 વર્ષ નો શરેરાશ વરસાદ. વિવિધ સમયગાળા માટે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ માટે ક્લાયમેટોલોજી સરેરાશ વરસાદ દર્શાવે છે.  દર્શાવેલ ચાર 30 વર્ષ ના પિરિયડ માં શરેરાશ વરસાદ માં વધારો થયો છે:

 

[ultimatetables 2 /]

સૌરાષ્ટ્ર અને કચ્છ વાર્ષિક ક્લાઇમેટોલોજી વરસાદ પીરિયડ 1930-2017

નીચેનો ગ્રાફ 1930-2017ના સમયગાળા માટે ક્લાઇમેટોલોજી વરસાદ દર્શાવે છે. 1930 માટેના ક્લાઇમેટોલોજી વરસાદ નો અર્થ એ છે કે 1901-1930 ના 30 વર્ષનો સરેરાશ વરસાદ . એ જ રીતે વર્ષ 2000 માટેનો ક્લાઇમેટોલોજી વરસાદ નો અર્થ એ છે કે વર્ષ 1971-2000 ના 30 વર્ષનો સરેરાશ વરસાદ અને 2017 માટે ના ક્લાઇમેટોલોજી વરસાદ નો અર્થ એ છે કે વર્ષ 1988-2017 ના 30 વર્ષનો શરેરાશ વરસાદ.

સૌરાષ્ટ્ર અને કચ્છ નો ક્લાઇમેટોલોજી વરસાદ એકંદર વલણ હકારાત્મક અથવા વધ્યો છે. વર્ષ 2011 થી ક્લાઇમેટોલોજી વરસાદ ટ્રેન્ડ લાઇનની ઉપર રહ્યો છે જે નીચે ગ્રાફમાંથી જોઈ શકાય છે:

0 0 votes
Article Rating
254 Add your comment here
Inline Feedbacks
View all comments
Dhaval patel
Dhaval patel
09/06/2019 12:02 pm

Thank you sir Aaj rite mahiti aapta rio

Kartik Patel
Kartik Patel
08/06/2019 6:57 pm

Sir lakshdeep baju aakar Pamelu law Pressure uttar taraf aagad vadhse to tenathi chomasa ne Kay effect pade Kenay sir ?

vipul chauhan
vipul chauhan
08/06/2019 6:20 pm

sir mrugsir nxtra kedi chalu thai.mrugsir na may aadra na vavna

Patelchetan
Patelchetan
08/06/2019 6:11 pm

Sir Windy ma Gfs model pramane system North – North west jay che pachi turn mari Rajasthan par pasar thay avu thay t gujrat mate saro kehvay

Wk
Wk
08/06/2019 5:52 pm

Sir have je thay te pree monsoon kevay ?

Rahul Thakor
Rahul Thakor
08/06/2019 5:48 pm

Have apda Sri LO
vise Aelan Kare pasi kbar pade model vara alg alg Bage se

Chiran Patel
Chiran Patel
08/06/2019 5:19 pm

Bhaio Andaman-Nikobar pan bharatnoj bhag chhe. Andaman-Nikobar ma chomasu 18 may aspas sharu thayu hatu .

CA. Jiten R Thakar
CA. Jiten R Thakar
08/06/2019 5:08 pm

Sir
June ma aatli badhi heatwave chhe !!!
Ae chomasa ne aagal vadhta atkave chhe ???

Ishwarbhai
Ishwarbhai
08/06/2019 4:58 pm

સાહેબ કેરળ મા સતાવાર ચોમાસું ચાલુ‌ થયો કે વાર છે

Kalpesh v sojitra
Kalpesh v sojitra
08/06/2019 4:52 pm

Sir imd gfs ma 13 tarikhe lp gujrat pase thi pasar thay avu lage6e to su tenathi gujrat ne kai faydo thase

R. C. Patel(rajkot)
R. C. Patel(rajkot)
08/06/2019 4:36 pm

Sr nmste. Jagat no tat jeni kagdole rah joy rhiyo hto te varsad na vidhi vat mandan Kerala thi aaje sruvat thy gay chhe. “Gujarat na janita weather analyst “Ashok patel”sahed charnoma nat mastak parnnam. Biju darek mitro ne vunnti ke Ashok sr ni aek aek abdet santi thi vachhi samji sachhi mahiti Gujarat na aek aek khedut sudhi pochadva nambr apil from tmaro Hitesu R. C. Patel rajkot

RJ solanki
RJ solanki
08/06/2019 4:34 pm

Sri je sistam che e vavajodu bani ne Kutch Pakistan bodar par hit karse lage evu che

Yogirajsinh zala
Yogirajsinh zala
08/06/2019 4:31 pm

Tropical tidbits na almost badha model hve darsave che k system 13 june gujarat pase to aavse j to hve koi fer far shky che k hve aapde mani shki ke e gujarat baju aavse ane Oman baju nhi fantai jay?

zala yogendrasinh
zala yogendrasinh
08/06/2019 3:58 pm

ashok bhai aa varse to amara surendranagar ma garmi e record todyo 6 have ketla divas haji sekavu padse

B.j.dhadhal
B.j.dhadhal
08/06/2019 3:52 pm

સર ecmwf મુજબ 3 p. m. સિસ્ટમ બની ગઈ છે તે સાચું છે આજે 2 p. m. vtv માં ચોમાસા વિસે અને સિસ્ટમ વિચે બતાવતા હતા ઘણું રમુજી લાગતું હતું આ મીડિયા બહુ ગોટે ચડાવે છે

dinesh chaniyara
dinesh chaniyara
08/06/2019 3:38 pm

sir amara bhayavadar ma aje 43′ d tadko che

Rughabhai Karmur
Rughabhai Karmur
08/06/2019 3:19 pm

sir garminu praman ketlak divas rahese

Krutarth Mehta
Krutarth Mehta
08/06/2019 3:16 pm

Welcome Monsoon 2019 in India

sunil kantariya
sunil kantariya
08/06/2019 3:09 pm

Sir Truf rekha etle su

Sir
Sir
08/06/2019 3:09 pm

Thenks Sir

Ashvin Vora
Ashvin Vora
08/06/2019 2:30 pm

Welcome monsoon in India , sir

P.Patel
P.Patel
08/06/2019 2:10 pm

બધા મિત્રો ને ચોમાસા ના આગમન ના વધામણા…તમે ઘણુ જીવો સૌના આદરણીય અશોકભાઈ……

Kalpesh v sojitra
Kalpesh v sojitra
08/06/2019 2:02 pm

Sir gujrat mate varsad nu agotru andhan kyare aapso tame

RJ solanki
RJ solanki
08/06/2019 1:57 pm

Well come monsoon

Anil patel
Anil patel
08/06/2019 1:42 pm

The Southwest Monsoon officially hit the Kerala coast Saturday.

Patel chetan
Patel chetan
08/06/2019 1:39 pm

Sir western disturbance je arabian system thava ni che ana par asar kare…?

Ketanthummar (chhodavadi)
Ketanthummar (chhodavadi)
08/06/2019 12:22 pm

Havaman khata a keral ma chomasu vidhivat besavani agahi kari
Wel com monsoon

Paresh patel
Paresh patel
08/06/2019 12:14 pm

Dear sar havamanma sudharo batavese mate premonsune veg malse

Dr. Viral R koradia
Dr. Viral R koradia
08/06/2019 11:52 am

Sir many a times after a LP system there is a follow up system, can we expect it this time.

Pravin
Pravin
08/06/2019 11:22 am

Biji sar garmi kayare viday le se

Vipulbutani
Vipulbutani
08/06/2019 11:05 am

Imd nu gfs haju saru batave 6 and cola nu haju Kai naki nathi thatu haju badha ghumade sada 6

Dilip
08/06/2019 10:46 am

Sir aavanaara 48 kalak ma keral ma atibhare thi khub ati bhare varsad thava ni aagahi chhe aa uparant 13 june thi saurashtra ane kutch na dariyakantha na vistarma vavajoda sathe tofani varsad padshe….aavu havamaan khatu janave chhe..barabar ne Sir…

Chintanpatel
Chintanpatel
08/06/2019 10:30 am

Gondal no 10am/12am tapman ketalo

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
08/06/2019 10:13 am

સર ૮૫૦ માં ભેજ વય તો કેવો લાભ મળે,?????

૧૪ થીં ૮૫૦ ગુજરાત ઊપર સારો ભેજ બતાવે કટીનુય થોડા પીડ વાલા પવન પણ છે

Dilip
08/06/2019 7:32 am

Sir dhime dhime law pressure nu j ghodi gadhedi thava mandyu…

sunil kantariya
sunil kantariya
08/06/2019 7:22 am

Sir low pressure no faydo gujrat ne nahi male avu lage chhe

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
08/06/2019 12:22 am

સર iMD gfs ની અપડેટ માં હાવ પાણી બેસી ગયું
ભાગીનન ભુકો થય ગયું કેમ થાસે દીવસ પાસું મેલે પડે છે.
?????

Dilip bhayavadar
Dilip bhayavadar
07/06/2019 11:11 pm

Sir namste
Sir hamna Jun mas ma
Suraj uttar golarth ma
Suryast taime vathare
Namel hoy che tenu
Karan Kai hoy sake
Kai fer far lage che tamne
Kai janvu jevu hoy to janavjo sir

vikram maadam
vikram maadam
07/06/2019 10:12 pm

sir … phone restart kri ne aje pachhu apnu app d.load kryu …to hve ventusky ma vividh paibal …jem ke air pressur… temp. priciption … vigere ni bhasha … japanis thy gyi… to hve su krvu ??

Popat Thapaliya
Popat Thapaliya
07/06/2019 9:50 pm

અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમ થી તારીખ ૧૩ – ૧૪ ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડે એવું હાલમાં gsf કે ecmwf માં બતાવતા નથી.સામાન્ય વરસાદ થઈ શકે. આ સીસ્ટમ ગુજરાત ના દરિયા કિનરા નજીક થી પસાર થાય તેવું હાલ માં બતાવે સે.અને સીસ્ટમ નો જુકાવ દક્ષિણ પક્ષિમ રહે તેવું લાગે સે જેથી મોટા ભાગનો વરસાદ દરિયા માજ વરસી જાય તેવું લાગે છે.હજી 2 કે 3 દિવસ માં સ્થિતિ સ્પસ્ટ થાઇ

Nimesh
Nimesh
07/06/2019 9:40 pm

Gfs change thay gayu have gujarat par nathi avatu…

Rushi
Rushi
07/06/2019 9:07 pm

Sir koi vaar aevu bane k IMD mid night ae monsoon declare kare Kerala ma???

Mayank
Mayank
07/06/2019 9:04 pm

અરબી સમુદ્ર સર્જાયેલ સિસ્ટમ થી તારીખ ૧૩ – ૧૪ ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકવાની શક્યતા વધતી જાય છે. Aa vat sachi che ke khoti

Prasad
Prasad
07/06/2019 8:36 pm

Hello sir, evu bani shake ke Kerala na cost par je system bani che a system kokan sudhi monsoon winds set kari de 2 days ma?

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
07/06/2019 8:16 pm

સર imd નું gfs આજ પાસું થોડું કરતા વધારે લાઈમા હાવુ હાસુ નેં ૭૦૦ માં

Darsh Raval
Darsh Raval
07/06/2019 7:51 pm

Sir,lp kaya location ma thay to gujarat/saurashtra/kutchh badhe j saro varsad thay?
Location ni sathe pressure pan jovu pade ne?

Hir Modha
Hir Modha
07/06/2019 7:29 pm

અરબી સમુદ્ર સર્જાયેલ સિસ્ટમ થી તારીખ ૧૩ – ૧૪ ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકવાની શક્યતા વધતી જાય છે.
મિત્રો હજી સ્થિતિ ફેરફાર થય શકે છે પણ હવે શક્યતા પણ વધતી જાય છે.
100% સમજી કોઈએ આગોતરું વાવેતર કરવાના અખ્તરા ના કરવા મિત્રો.
હવે ૨ દિવસ મા ચોક્કસ સ્થિતિ નો ફાઇનલ અંદાજ આવી જાસે.

Wk
Wk
07/06/2019 7:07 pm

Sir evu kiyre banyu ke pree monsoon varshad Naa thay Ane sheetho monsoon no varshad aavi jai

Piyushkumar Patel
Piyushkumar Patel
07/06/2019 7:01 pm

Hello sir idar baju garmi kyre ochi thase?