28th July 2019
From IMD: Evening Bulletin:
The monsoon trough pass south of normal position and is active with two embedded cyclonic circulations, one over northwest Madhya Pradesh and adjoining East Rajasthan and the other one over northwest Bay of Bengal & neighborhood.
The cyclonic circulation over northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists . Under its influence a low pressure area likely to form during next 2-3 days.
28th July 2019 IMD સાંજ ની અપડેટ માંથી:
ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે અને શક્રિય છે. આ ધરી માં બે યુએસી સામેલ છે. એક યુએસી છે નોર્થવેસ્ટ એમપી-પૂર્વ રાજસ્થાન ઉપર અને બીજું યુએસી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી ઉપર.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 7.6 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી ની અસર તળે નવું લો પ્રેસર 2-3 દિવસ માં થશે.
Comments Resumed Temporarily
કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક
5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. આગાહી માં શું લખેલ છે તેનો અર્થ સમજો.
તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.
Weather Forecast Websites
6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.
7. કોમેન્ટ એક વાર પોસ્ટ કરી જવાબ ની રાહ જોવી. કમેન્ટ મોડરેશન માં છે એમ સમજવું.ટાઈમ મળ્યે જવાબ મળશે. હોઈ બીજી વાર પૂછવું નહીં.
Please follow these guidelines for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days. In short form HLGANK
5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. Please understand the meaning of Forecast wordings carefully.
Various forecast model links are given for your convenience. Weather Forecast Websites
6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
7. Please do not repeat post your comment if the comment is unanswered or not yet published. Comment is in Moderation. Reply is given as and when there is time.
Kalavad dis. Ma varsad nu praman kevu rese please amare aji vavani nathi thay
Vinchhiya panthak ma vatavaran ma sudharo dhimo dhimo saru se vadhu kala vadlo banta jay se varsad vadhse tevi apexa
Porbandar city ma date 28 na ratre 11:00 p.m. bhare varsdi zapta hata 1:00 a.m. sudhi dhimo varsad hato 10:40 a.m. hale varsad nathi vadaro gherayela che.
Kutch rapar ma rim zim rat thi chalu cha
Rajkot ma 1 kalak thi Saro avo varsad chalu thayo chhe bhadha varo Avi jase avu lagi rahiyu chhe aje
In my city (rajkot) rain started
મોરબી માં જોરદાર વરસાદ ન પડવાનુ કારણ આજુબાજુના વિસ્તારમાં સારો છે
ECMWF mujab system fari majbut/ feeble low bani sake or low level/surface level sudhi circulation aavi sake.
UAC Kutch and adjoining Pakistan and adjoining AS sudhi aavase and Kutch ma sara varshad na chance se. Bane models pramane.
Sir
Paddhari ma khub saro varsad
Thanks
Sir,
Amane tamari aagashi par vishvash che, pan atyare main system to Pakistan (Karachi) per jai rahi che. to have apne (Saurashtra) kai rin na faydo thase ? Ame dwarka na rehvashi chay. Hamare haju pan varsad nathi.
જ્યાં મને સૌથી વધુ શક્યતા લાગતી હતી એ સાબરકાંઠા, અરવલ્લી ના તારીખ 28/29, વાતાવરણ સારું છે પણ વરસાદ જરાય નથી.
તાલુકા:ધનસુરા
જી.અરવલ્લી
Aravalli ma kevi sakyata chhe?
Sir.vadodara ane bharuch jilla
ma aa sistam varsad padse k ny jarmar aavine vayu jay che
Dev bhumi dwarka jam kalyapur ma dhimi dhare varsad chalu
આગાહી મુજબ બનાસકાંઠા માં સારો વરસાદ પડે છે.
ન્યુઝ18 ગુજરાતી ના રિપોર્ટ મુજબ.
આજે રાજકોટ માં પણ ધીમીધારે ચાલુ છે.9.45 થી
Vadodara ma saware 7.30 e dhodhmar varsad nu zaptu ane atyare light rain chalu Che. Pawano dhima padya Che etle have vadhare varsad ni aasha Rakhi sakay. In short this week will be a rainy week for whole Gujarat, Saurashtra & Kutch region.
Sar ahe paddhari aapas saro varsha d
Sir apde aii Rajkot ma 9 vaga no light to moderate rain chlu che hji kalawad road crystal mall side kok var speed pkde dhimo thai jai pn 1 kalak thi continue chlu che hope speed will increase
Sir tmara area bju pn hsej varsad avoj che?
Km k mei etle puchyu k apde aii area pramane varsad hoi che ek area avo ai che evo hoi ek area ma kai no hoi kok kok jgya e saro hoi etle puchyu k tmari bju kevok che varsad e
Sir Aagahi ma Fer far thache moto pan E Koy sawal nathi pan Varsad ma Nabday ray E bav dukh Jevu kevay Evadi moti Aasha Mathi gayo….!
sistem no Dakshin taraf Jukav Che thodi Hale Aa baju saurastra Na Pan thoda vistaro ne labh mali sakey.
Sir, 5-10 mint na gap pr zapta Ave Che Bhuj ma..
rajkot ma varsad chalu
Sir amare aaje vaheli savare 2:30am thi 4:00vagya shudhi ma 1 inch varsi gyo
aagahi pachi to Bhavnggr jill ma sav gayo.
good rain in mavdi area RAJKOT from half n hour and still continue
Haal saro varsad chalu dhimidhare 1k kalak thi
Be positive
Dhrol ma vavni layak saro varsad
સર
ગઢડા બોટાદ ના ઘણાં વિસ્તાર માં હજી વરસાદ નથી તમારી આગાહી મુજબ રવિવાર દે ધના ધન વાળી આગાહી માં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે જણાવો
Bayad arvalli ma vadad chayu vatavarn 6 Pan varsad nathi.
Rajkot ma varsad saru thayo Saro ave chhe dhimi dhare
Dhiraj na fal mitha
Ratre 2″ atyare 3″ total 5″ inch
Sir Jamnagar ma pavan vathare che
Aje all over vatavaran khub saru che have bdha no varo avi jse be positive nd cool
Good morning sir.. Aje gujarat samachar paper ma system vikheray gai em kahe che to Su real ma vikhetay gai sir???
મિત્રો,
જીવનમાં ક્યારેય એવી વ્યક્તિને ( અશોક સાહેબ ) દુ:ખી ન કરતા,
જેઓ નો ઇરાદો તમને સુખી જોવાનો હોય..
દુનિયા માં એજ વ્યક્તિ ઉદાસ રહે છે…
જે પોતાના કરાતા બીજા ની ( ખેડૂતો ) વધારે ચીંતા કરતા હોય છે…
આટલું બધું સાહેબ શ્રી એ કહ્યું છે કેવી રીતે કોમેન્ટ કરવી છતાં હજી પણ આપણા મિત્રો ધ્યાન નથી આપી રહ્યા અને નકામી કોમેન્ટ કરી સાહેબ નો સમય બગાડી રહ્યા છે…
Rajkot ma vatavaran shudhre che ane jor vadhe che.
Rajkot ma dhimidhare shru 30 min thi.
sir amare aje kada dibang vadada aveh pan varsiya vgar chaliya jay che. to have tamari bapor ni upadte ni vat joyih kaynk sara news apo to saru..
Chhatar, ta tankara rate 12:30 thi dhimi dhare chalu thayo bad ma 2 thi 3 bhare, tyare thi atyar sudhi dhima bhare japta chalu 6e..khetar ma pani continues bahar nikade 6e.vokda dhima dhima chalu 6e
અશોકભાઈ પોરબંદર ના દરિયા કાઢા ના વિસ્તારમાં વરસાદ ની કેવીક સક્રિયતા છે
Sar surendranagar dist baju to tadko nikli gayo che have aavse sar
Kale bapor pasi savrast mate vatavaran sudhre evu lage model jota dwarkathi Jamnagar dariyay pati par
sir bhagwan kare ne system venusky pramne chale to saruratra and kutch ma saro round ave tmara keva mujab j varsad pade jo vanusky pramne hale
vijapur rate 1.5-2 inch varsad hato ane atyare dhimi dhare chalu thayo che 8 vagya thi
સર at ધ્રોલ ૮થી સવાઆઠ નાં સવારના ગાળામાં સારો અડધો ઈંચ વાતાવરણ સારું છે at 9 am
Sir atiyare je karachi upper vadala che to su system pakistan baju to jati rahi nathi ne
sir kutchh ma sir hve aje su position che vatavran che pan varsad nathi avto thodo labh madse ke a system ma ke hve ferfar tyo che tmra hisabe sir su update che hmna ajni
Sir dhrol ma zapta
ધ્રોલ તાલુકામાં સવાર થી વરસાદ ચાલું છે
Bhai Bhai ane atibhate varsad Bhai Bhai sursuriyu
Sir aapna kehva mujab mukhy varasad 28, 29 ,ma hase the pramane aaje pan sakyta che?