Current Weather Conditions on 25th September 2019
Some weather features :
There is a broad Upper Air Cyclonic Circulation over Kanataka & Maharashtra & Adjoining Arabian Sea at 1.5 km to 3.1 km level.
The Cyclonic Circulation over Kutch/Saurashtra & adjoining areas of Southwest Rajasthan extends up to 0.9 km above mean sea level. There is a Trough extending from UAC over Kutch/Saurashtra & Southwest Rajasthan to Konkan and Coastal Karnataka at 0.9 km level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. The Broad Circulation over Karnataka & Maharashtra will move Westwards as well as Northwards during the next two days, A UAC at 1.5 km to 3.1 km level will spread over parts of Saurashtra/Kutch & Adjoining Arabian Sea in 2 days. Subsequently it could move to Northwestwards. However, being close to Saurashtra/Kutch, depending up on other factors such as WD or other, the movement for last two days of Forecast period may change. Thunder storms can be expected due to atmospheric instability. Wind directions will be erratic many times during the forecast period.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall expected would be some places receiving 25 mm on lower side to other places which would receive 100 mm on higher side. About 80 % of whole Gujarat is expected to get Rainfall during the forecast period.
25 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
મહારાષ્ટ્ર અને કર્ણાટક ને લાગુ અરબી સમુદ્ર ઉપર એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલ છે 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન 0.9 કિમિ ના લેવલ માં કચ્છ/સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે. આ યુએસી નો ટ્રફ કોંકણ અને કર્ણાટક કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ ઘણી વાર અચાનક ફેર ફાર થાય. મહારાષ્ટ્ર અને કર્ણાટક વાળું બહોળું સર્ક્યુલેશન આવતા બે દિવસ માં પશ્ચિમ તેમજ ઉત્તર તરફ સરકશે, જેથી 2/3 દિવસ માં સૌરાષ્ટ્ર, કચ્છ નજીક ના અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો પર 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં યુએસી છવાશે. ત્યાર બાદ આ યુએસી નોર્થવેસ્ટ તરફ સરકશે પરંતુ આગાહી ના છેલ્લા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજા પરિબળો ને લીધે આ યુએસી ટ્રેક માં ફેર ફાર થઇ શકે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે આગાહી સમય દરમિયાન. અલગ અલગ જગ્યાએ નીચામાં આગાહી સમય નો કુલ વરસાદ અમુક જગ્યાએ 25 મિમિ અને અમુક જગ્યાએ તેના થી વધુ માત્રા અને ઉપર માં અમુક જગ્યાએ આગાહી સમય માં કુલ વરસાદ 100 મિમિ સુધી ની શક્યતા છે. આગાહી સમય માં વરસાદ સમગ્ર ગુજરાત ના 80 % વિસ્તારો આવરી લેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 25th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 25th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
જુનાગઢ માં ધોધમાર વરસાદ ચાલુ
Hello sir.
Gadhada dist.Botad
6 PM this 7 Pm
Saro varshad 30mm
God bless you..
Na sir koi mitro ni bhul nathi thati kadach…..2…4 na area vise bv reference se varsad ma…
Amare aaj no pan lagbhag 4 thi 5 inch…4:30 pm thi 6:15 sudhi..atyare dhimi dhare chalu.amara thi west just 6 thi 7 km dur aahir sihan …. Amara thi addho
Dhrol dhimi dhare chalu varsad
Sir 48 hour pchi thi South India baju nu mslp high thatu jai che to hve low thvana chans ocha ke hju low ke wmlp bani shake
Vinchhiya panthak ma amuk gamo ma saro varsad pade che
સર આજે અમારે ૬ વાગ્યાથી અત્યાર સુધીમા ૫૦mm પડી ગયો. મીડીયમ ગાજવીજ સાથે.હવે તો હદ કરી નાખી આ વરસાદે . લીલો દુકાળ થઇ ગ્યોં . હવે તો કુવા પણ ઉપરથી છલકી ને જાય છે.આખો દીવસ પાણી ઉલેશીયે ખેતરમાંથી ને સાંજ પડે ને પાસુ ભરી દે ય.
Costal areas khambhaliya pavan sathe bhare varsad padyo…haju dhimo chalu…
Jamnagar ma gaj vij sathe zarmar varsad , hju pan chalu chhe zarmar…
Sir,navratri ma 3-4 divas varsad rehse pan ena pachhi halva-madhyam zapta chalu rehse avu lage chhe..m i right sir??
sir hathiya ma kem bhare varsad ane opavan hoy?
Vikram bhai Dhiraj rakho avi jase Asok sarji upar visvas rakho sarji is greet
Sari jam kalyanpur satapar game dhodmar varsad chalu 6 .30 minit thi
સર 3/4/5 તારીખ મા એમપી મહારાષ્ટ્ર પર એન્ટી કલોક વાઇઝ ઘૂમરી બતાવે છે તેનો મતલબ વાતાવરણ ચોખું થાય છે ?
Sorce: Windy ecmwf gsf modal 800 HPA 700hpa
Vadodara ma atyare 6.35 thaya che ne south tarafthi bhayankar dark clouds avi rahya che and te pan khub speed ma ..aa season nu aavu raudra swarup pehi var….
Sir ekj kalakma 4 insthi vadhu varsad padi gayo bhare gajvij pavan sathe
Kothavistori
Jamkhabhaliya
Dwarka
Bhanvad MA Varsad chalu 6:15pm
Lagbhag 1″
HAJU chalu
sir aje amare 3 inch padiyo hji chalu.
Sir 5 vaga thi atyar sudhi ma 3 ins hase and haji salu j se full kadaka bhadaka sathe
શર જામનગર લાલપૂર ભણગોર 1 ઈચં અંદાજે હજી ચાલુ છે કડાકા ભડાકા શાથે
Sir amare.saro Evo varshad jasapar ta kalavad
Keshod ma 5pm thi jordar varsad chalu atyare 5:45pm continue
Aaj no 1inch haji dhimi dhare રાહડે rame che,
Sir banaskata diydar chibada ma 1inch vadhu varshad haal dhimi dhare chalu che
Tunda, Mundra ma bhayank pavan chalu 6 and andharu Jota evu lage chhe ke varsad bhuka bolavi dese.
કેશોદ તેમજ તેના પશ્ચિમ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીસેક મીનિટથી હેવી વરસાદ ચાલુ છે
Jordar pavan sathe jordar varsad sharu….5 minit thi
Dp chek
Jsk sir gam jashapar ta kalavad 4.15 pm thi saro varshad chalu 6
Kalavad ma jordar varsad 4:30 pm thi 5:00 sudhi.
Jay mataji sir…aaje15 miniut nu zaptu aavyu with samany gajvij.. village-bokarvada dist-mehsana
sir. aje je vrsad chdyo .. te amari .. south east baju thi ave.. gajvij e baju chhe .. mathe chdiyayvu … pan avto nathi …..amare to .. kutch na akhat baju thi ave to j avi ske nahitar .. dhar jrak vdhare pde evu lage …
Porbandar City Ma gajvij sathe Varsad Chalu.
Sir amare varsad chalu thayo che,ful gajvij sathe, dhimidhare varsad che.pan jevo thai gyo30 minit thi haju chalu che. At suvarda,dist,jamnagar
Junagadh ma Saru japtu
Tharad vistar ma varsad chalu 3:00PM thi
Navagadh (jetpur) 20/20 chalu
Sir amare atyare 3:15pm thi 4pm sudhima andaje 1″ jetlo varsad padyo
Sir June ,July, ma system hoy to savar sanj rat divas varasad chalu hoy ane chomasa na end time ni system bapor bad ane sanj sudhi ma varsi ne band thai jato hoy normally to aanu su karan sir?
Gam satapar ta. Kalyanpur amare aje 1 inch Varsad se
Sir jam khambhaliya dwarka hiwe thi daksin disa ma bov gaj vij thai chhe
Sir aa bdha Loko Al nino ne bhuli gya koi puchhtu pan nathi ke Al nino puro Thai gyo ke nai
સર
NW રાજસ્થાન મા થી ચોમાસુ વિદાય થાય પછી અંદાજિત કેટલા દિવસ પછી ગુજરાત મા થી વિદાય લેતુ હોય છે…
Sir aapni agahi agriscience app. ma pan muke 6 te loko
Sar imd nathi kultu
Karshanbhai e video 25.9 no chhe.tukda gosa gamma jova malyo hato.amari vadi thi 15 km dur thay chhe.amari vadyethi pan dekhatu hatu.shu hoy e ram jane
Sir
Dt 1 pachhi nu aagatru
Aapo thoduk
Navratri ni aayojan ma kay khabar oade
Mane varap lage chhe pan tame kiyo pachhi paku thay
Sar aje kalyanpur baju tandarstrom thavana koi chance khara?
સાહેબ એક વિડ્યો વાયરલ થયો કદાચ એક બે દિવસ પેલા નો જ છે દરિયા માંથી પાણી ની પાતળી ઘુમરી ઉપર વાદળ સુધી જાય વીડિયો માં જોઈએ તો પાઇપ જેવી લાગે બઉ મોટી નહિ ગૂગલ માં સર્ચ કર્યું તો Waterspout ને મળતું આવે
Waterspout ની સરળ ભાષા માં સમજણ આપશો જો સમય મળે તો
Amare to 12 tarikh pachi ek chatoy nathi