Current Weather Conditions on 2nd October 2019
Some weather features :
The System from Gujarat is now a Low Pressure area over Northern parts of East Madhya Pradesh & neighborhood with
Associated Cyclonic Circulation extending up to 4.5 km above mean sea level persists.
The Trough from Punjab to South Assam extending up to 0.9 km above mean sea level persists with multiple Cyclonic Circulations lying embedded in it at various heights.
The Western Disturbance as a Cyclonic Circulation over Iran and adjoining Afghanistan extending upto 1.5 km above mean sea level persists.
Another Western Disturbance as a cyclonic circulation between 3.1 km above mean sea level over western parts of Jammu & Kashmir and neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 2nd to 9th October 2019
Morning humidity will remain high with medium humidity in afternoon and winds mainly from West during 2nd to 6th October. Morning humidity will decrease along with afternoon humidity and with Northerly winds and increase in Maximum Temperature during 7th to 9th.
Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Scattered showers some times. Areas from Valsad(South Gujarat) up to Maharashtra border can expect Light to Medium Rainfall on some days of the Forecast period.
Withdrawal of Monsoon Criteria:
There are three parameters that should be met for initiating withdrawal of Southwest Monsoon.
The Withdrawal of Southwest Monsoon starts first from Western parts of Northwest India (West Rajasthan).
1. Rainfall activity should be absent in this area for five consecutive days.
2. Establishment of an Anticyclone at 850 hPa or 1.5 km level over this region.
3. Marked reduction in humidity as seen by Satellite images and other methods.
At present it seems it would be minimum of one week before these conditions are fulfilled and hence Monsoon withdrawal would not take place during the forecast period.
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
પરિબળો: તારીખ 2 ઓક્ટોબર 2019
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પર થી જે ડિપ્રેસન સિસ્ટમ પસાર થઇ તે હવે નબળી પડી અને લો પ્રેસર છે અને પૂર્વ એમપી ના ઉત્તર ભાગ અને આસપાસ ના વિસ્તાર પર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસો ધરી (ટ્રફ ) 0.9 કિમિ ના લેવલ માં પંજાબ થી આસામ સુધી લંબાય છે અને રસ્તા માં અલગ અલગ ઉંચાઈ ના બે થી ત્રણ યુએસી સામેલિત છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 1.5 કિમિ ના લેવલ માં ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર છે.
બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1 કિમિ ના લેવલ માં પશ્ચિમ જમ્મુ & કાશ્મીર પર છે.
ચોમાસા ની વિદાય ના માપદંડ:
ચોમાસા ના વિદાય ના ત્રણ માપદંડ છે. ચોમાસા ની વિદાય સૌથી પ્રથમ નોર્થવેસ્ટ ઇન્ડિયા (પશ્ચિમ રાજસ્થાન) માંથી શરુ થાય.
1. આ વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેર હાજરી હોવી જોઈએ
2. આ વિસ્તાર માં 850 હાપા માં એટલે કે 1.5 કિમિ ની ઉંચાઈએ એન્ટિસાયક્લોન થવો જોઈએ (યુએસી થી ઉલટું )
3. આ વિસ્તાર માં ભેજ નું પ્રમાણ ઘણું ઓછું થઇ જવું જોઈએ જે સેટેલાઇટ ઇમેજ કે બીજી રીતે નક્કી કરવાનું.
હાલ હજુ ઉપરોક્ત બધા માપદંડ પરિપૂર્ણ થઇ શકે તેમ નથી જેથી આગાહી સમય માં પશ્ચિમ રાજસ્થાન બાજુ થી ચોમાસુ વિદાય નહિ થાય.
આગાહી: તારીખ 2 થી 9 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
તારીખ 2 થી 6 દરમિયાન સવારે ભેજ વધુ અને બપોરે મધ્યમ રહેશે. પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. તારીખ 7 થી 9 દરમિયાન સવારે તેમજ બપોરે ભેજ ના પ્રમાણ માં ઘટાડો તેમજ મહત્તમ તાપમાન માં વધારો જોવા મળશે અને પવન ઉત્તર બાજુ થી રહેશે.
આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ અને તડકો અને અંશતઃ વાદળ. ક્યારેક છુટા છવાયા ઝાપટા. વલસાડ(દક્ષિણ ગુજરાત) થી મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર સુધી હડવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી ના અમુક દિવસો
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd October 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd October 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સુત્રાપાડા ના રંગપુર .. ખાંભા આજુ બાજુના ગામડાઓમા આજનો ૩ થી ૫ ઇંચ વરસાદ છે
અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના . દેવગામમાં 7:45 p. m. હાલ સારો વરસાદ ચાલુ છે એવા સમાચાર છે
1 kalak ma 4″ haju madhyam varsad chalu che.
Sir cape index and lifted index sema jovay?
Jay mataji sir…aaje amarathi utar-purv dish ma dhimi dhimi vijdi thay 6e… village-bokarvada dist-mehsana
Vimalnagar gam ta. Jamkndorana aasare 1thi 1.5 Inc varasad 6pm thi 7pm
Jamkandorna game baradiya adhi kallak thi dhodhmar 6:15
Sir hal bhare pavan sathe dhodhamar varsad chalu at. Nadala Babra
Upleta 06:30pm
Kala vadado sathe jordar povan chalu thayo che.
જય શ્રીકૃષ્ણ સર. અમારે સીદસર (જામજોધપુર) મા 5:50 પી.એમ. થી ફુલ ગાજવીજ સાથે ફુલ વરસાદ ચાલુ થયો અને હજુ ચાલુ છે.
Aje varsad nu jor vadhyu,baju na ghana gamo ma saro varsad che sir ji
Sir atyare amare gingani ma dhodhmar varsad chalu chhe .ta.jamjodhpur
Navagam ta bhanvad 5.54 thi varsad chalu
Jasdan vistar ma jordar varsad 5: 30 pm
Sir કાલે એટલે 3 તારીખ ના રોજ જામ ખંભાળિયા ના દેવરીયા ગામ બાજુ એટલે કે જ્યાં Essar કંપની છે ત્યાં 2 ઈંચ જેટલો વરસાદ થયો છે
sir aje amara gamna ek bhag ma khetru bare panj nikdi gya aevo paydo gaj vij hare hji chalu.
પાલીતાણા ગ્રામ્ય જોરદાર વરસાદ
Kutch matana madh,Nakhatrana ,Bhuj vistar ma dhodhamar varshad…20 min chalyo
અત્યારે અંજાર વાડી વિસ્તાર માં તેઝ પવન ગાજ વીજ સાથે વરસાદ ચાલુ થયો 4:15pm થી (4.30pm)
Sir 10thi12 ma Kai vatavaran asthirta jevu Kai lage che? Answer please.
Satellite image IR 2 bandh che 2/3 divas thaya.
Nakhatrana kutch ma varsad chalu 1 kalak thi
Nakhatrana ma dhodhmar varsad chalu andaje 2 inch jevo haji pan chalu che , koi navi system sakriy thai che sir ?
Ambaji ma 3-10 pm thi jordar varsad sharu kadaka bhadaka sathe
Yes sir u r right local thunderclouds suddenly develop thava mandya ane varsi gaya pan khali 10 thi 15 min matej.
Ambardi jasdan hal 2:33pm saro vrsad pdi rhyo che.
Hello Sir,
Sareras average karta ketlo vadhu varsad thay to ativrusti ganay?
Please reply Sir.
Vadodara city vistar ma bhare varsad padyo Che. Have aa varsad kaya reason thi thai rahyo che sir? Koi uac nathi or system nathi to pan???
Maliya hatina ta. Ma amrapur gramy vistar ma jordar varsad 2 thi 3 inch gay kale
Sir vadodara man city vistar man bhare varsad 1.5inch lagbagj
sir… gujrat ma ativrushti ni jaher krvanu kahi rhya chhe … .. to srerash 140% jetlu vrsad chhe to khrekhr kahevay ativrushti ke nahi ??
Sir Chomasu puru thse pachi arbi ma shistam thvana chance Che K nai
Sir Thunder strom thava mate cape index ketlo hovo joye,?
Sir have chomasa ni pattern mate sarkare vicharvu pade k nai ? 10 day late jaher karvu pade.
Sarji is greet. Sar hu tamari agahi 60thi 70 Loko shudhi pahochdu chu.loko kahe se Asok sar is greet
Limbdi thi uttar Disha ma vijli thay che. 11 pm
Sir amara gaam tebhada,tu, lalpur,gi, Jamnagar, ma madyi varshad 3″ec jetlo padi gayo kadka bhdaka shate
Saheb kheduto ne varsad ni mahiti aapva badal Khub Khub aabhar.
Gujarat ma chomasu viday kyare lese?
9:50pm thi10:30 sudhi dhodhmar varsad padyo. Gajvij sathe. Sir have val ni chavi tamari pase hoy to bandh karo.
ફરીથી ચાલુ થયો…
નમસ્કાર સર… મિત્રો.. હાલ ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ આવી ગયું 10:10 રાત્રે પવન સાથે… લાઈટ વય ગય છે , કેટલો વરસ્યો એ દેખાયું નહીં.. કુડલા તા ચુડા જી સુરેન્દ્રનગર
Sir amare aaje 20mm jetlo varsad padi gayo muliyasa & madhada amara be gamama hato tyathi aagal na hato.
Costal khambhalia ma saro varsad padi gayo 15 minute jevo…
sir. 10…11.. oct. ma .. windy ecmwf arabian sea ma south west ma … ane tropical tidbits khambhat na akhat ma niche taraf low btave … agotru ghnu kevay … pan daxin gujrat baju gofangoro thay to thay .. ..
સર,
ઝાકળ વિશે કઈ એપમાં જોઈ શકાય ?
Windy tv માં ઝાકળ બતાવે છે ?
Jsk sir Aamre Atiyare gam jashapar ta kalavad gajvij sathe varsha pani nikli jay tevo Aaviyo 5.40 thi 6.10 pm to sir Aa thunder ketla divas Activ rese karnke jini magfali pak upper hovathi Aa mandani varshad na ketla divs sakiyta 6 sakiy hoy to Aansar Aapjo
Aaje gir vistarna gamda oma bahu varsad padel chhe.. maliya hatina na devgam.. ladudi.. dhrabavad.. jangar.. 37 magfli fail thay gyel chhe hve j 20 ma rahyu je thay te
અતિભારે વરસાદ ચાલુ 6:10 PM થી
ગામ: નાની મોણપરિ તા: વિસાવદર
સર તમારી વાત સાચી છે જીરા માટે નવેંબર માં વાવેતર કરતા હોય
મારે ખાસ લસણ માટે પૂછવા નૂ છે કારણ કે ગરમી વધુ હોય
તો નો ઉગે એટલે માટે ગરમી કેવી રહેશે આગામી દિવસોમાં
સર જવાબ આપજો આભાર સાહેબ
Visavadar thi Dhari patta na gamda ma 3 thi 4 inch varsad. Nadiyu pani aavya