4th November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 43 (ARB/04/2019) TIME OF ISSUE: 1630 HOURS IST DATED: 04.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. indian_43
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં વાવાઝોડા નો ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea: CYCLONE ALERT FOR GUJARAT COAST: YELLOW MESSAGE
એક્સટ્રીમલી તીવ્ર વાવાઝોડું ‘MAHA’ મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર છે : ગુજરાત કોસ્ટ માટે સાયક્લોન અલર્ટ : યેલ્લો મેસેજ
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ over East Central & Adjoining West Central Arabian Sea was located in afternoon at evening was Lat. 18.8N & Long. 64.2E about 640 km. West Southwest of Porbandar. Wind speed is 165-175 km/hour and gusts of 195 km/hour as per IMD. The core clouds of this Cyclone are at -60 to-70 C Temperature while most Cyclones have -80 C core clouding Temperature. The core clouding has diameter of approximately 225 kms. with a clear EYE feature.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અને અતિ તીવ્ર વાવાઝોડું બન્યું છે. આજે સાંજે લોકેશન Lat. 18.8N & Long. 64.2E, જે પોરબંદર થી આશરે 640 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. IMD મુજબ પવન 165-175 કિમિ ના હતા અને ઝટકા ના પવન 195 કિમિ ના. આ વાવાઝોડા ના ઘટ્ટ વાદળો તાપમાન -60 C થી -70 C ના છે જયારે બીજા વાવાઝોડા માં -80 C સુધી ના હોય છે. ઘટ્ટ વાદળ 225 કિમિ વ્યાસ માં ફેલાયેલ છે અને તેની આંખ પણ સ્પષ્ટ દેખાય છે.
JTWC Tropical Cyclone WarningNo.21
Note: The Date and time and location is depicted as is explained by example. 040600z POSIT NEAR 18.5N 64.4E – It means on 4th at 0600z which is UTC time so 11.30 am IST. Location is Lat. 18.5N & Long 64.4E. Wind speeds are in knots. 1 knot =1.852 km./hour
નોંધ: તારીખ સમય અને લોકેશન દર્શાવેલ હોય છે. દાખલા તરીકે: 040600z POSIT NEAR 18.5N, 64.4E એટલે 4 તારીખ અને 0600 UTC સમય એટલે IST 11.30 સવારના.લોકેશન Lat. 18.5N & Long 64.4E. પવન ની સ્પીડ knots માં દર્શાવેલ છે જે KTS લખેલ છે. 1 knot =1.852 km./hour.
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Extremely Severe Cyclonic Storm ‘MAHA’) Dated 4th November 2019 @ 1030 UTC (1600 IST)
Update:
‘MAHA’ is expected to weaken during next two days as it approaches towards Saurashtra/Gujarat coast. Wind Speeds are expected to be around 50% of Maximum wind speed attained by this ESCS. However, rely on IMD Bulletins for Rain/Wind Speed for this Storm. Today Rain update has not been given.
અપડેટ:
આ વાવાઝોડું આવતા બે દિવસ માં સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ પરત આવતા નબળું પડશે અને વધી ને જે પવન ની સ્પીડ થઇ તેના થી આશરે 50 % પવન થઇ જશે. તેમ છતાં આ વાવાઝોડા ના પવન અને વરસાદ માટે IMD બુલેટિન મુજબ અનુસરવું. અહીં આજે વરસાદ અંગે અપડેટ નથી આપી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 4th November 2019
Pahela ni jem તમે પણ હવે આગહી નથી apta…. આનું કારણ શું ગણાવુ અમારે…… માત્ર comennt માં જ answer apo so
Rain thase સૌરાષ્ટ્ર માં… Avu લાગે સે મારા અભ્યાસ મુજબ…..
જાંન પુગવા આવી પોંખ વાની તય્યારી કરો.
સરજી
મિત્રો JTWC મેપ બુજબ
સૌરાષ્ટ્ર ના કાઠા ના વિસ્તાર માં મહા લેન્ડફોલ ન થઇ શકે હવે દરીયામા જ દફન થઇ જશે સૌરાષ્ટ્રમાં
ગીર સોમનાથ જીલ્લા સિવાય વરસાદ ની કોય સકયતા નથી હવે નકસા મુજબ કોસ્ટલ એરીયામા જ વરસાદ ની સકયતા ગણાય
હાલ ની પરીસ્થિતી મુજબ
sir cola update nathi thatu.
sir… vadlo ghna njik btave .. sistem krta .. enu karan ??
Sir Porbandar City Ma Vaddao Gherava Lagya Che At 11:00 am Thi.
Aje Porbandar Ma Date 6 To 8 Chopati , Dariyakinare Java Upar Pratibandh ane NDRF Costgard Ni Teamo Thi Kadak Surksha.
Sir have amaro tapo nathi padto su thase jamin upar pahoche ke nai and ketaki asar thase surashtra ne amaro abhyas have tunko pade chhe
Sir , maha Ni to kai chinta Nathi pan jamnagar jila ma after shock pachhad padi gya… Achka Ni sankhya vadhva lagi
Vavajodu bhale weak padi gayu Che pan eni effect thi coastal saurashtra, South Gujarat & central Gujarat na amuk vistaro ma 2 diwas etle ke 7th & 8th Nov na thunderstorm jode Madhyam varsad to padsej e to nakki j Che.
સર.. હવે તો 24 કલાક ની રમત છે.. આજે સાંજ પહેલા હાલ ની સ્થિતિ નું અપડેટ આપવા વિનંતી.. કારણ.. હવામાન ની તમારી આગાહી સૌથી વિશ્વાસપાત્ર હોય છે..
Sir andagt varshad kevok rehe rajko gelama
સુપ્રભાત સર,આ “માહા”એ દીવાલી વેકેશન માં બરાબર ફરી લેવાનું નક્કી કર્યું લાગે છે,(દીવ દમણ અને ગોવા ન જોવે ઈ જીવતા મુવા), સૌથી વધુ ખેડૂતો ને ફસાયેલા રાખ્યા,મોસમ નુ કાઈ ઠેકાણું નો રેવા દીધુ.
Are sir imd ne su thayu chhe ,diu landfall 80-90(40kt) pavan batave chhe ?? aavu km?
Chhela be divas Mayra Kutch ma j varsad record thayo 6. Weird.
Sarji a trec jota have varsad pan nai ave avu lage se . Jam kalyanpur to sarji abhiyas barobar se
Sir. Varsad nu praman saurashtra ma kevu rahese . Please
Sar have kak Sara samasar aapo
Link for IMDGFS. more detailed than earth nullschool.
http://foreignsat.imd.gov.in:8085/#2019/11/07/0000Z/wind/isobaric/1000hPa/overlay=total_precip_6hr/orthographic=66.30,17.08,2400
cyclone haal nablu pdi rhyu che ane hju pn nablu pdse …..pn su fari vaar te majboot thavani skyta khari ….ghani vakht bnta joyu che aavu …. …pnn ahiya energy male teva koi … Sanjog dekhata nathi ….
સર વરસાદની અપડેટ ક્યારે આપશો?
vavazodu reverse thaya pase tenu stearing kya level na pavan karre?
Navi apdet ma thodik raht thati dekhay
મને એવું લાગે છે મોડલ ecmwf 9km સાચું પડશે સૌરાષ્ટ્રના સાગરકાંઠે લેન્ડ કરશે કે નહીં પરત દરિયામાં જશે
Sir jtwc jota ta aevu lagen k vavani du sidhu dxin gujrat maj land thashe..
Sir aa” MAHA” musibat ma saurashtra ma varsad vishe kaik prakash pado plz.
Sir have varsad vishe kaik chokhvt Karo.
Saurastrma kevak varsadni shakyta se ?
Sir lage che ke vavajoda ni have nikadi gai
Sar.vavajadu dawarka ketlu duru 6e?
Date 7 savare div dariya kinare cross karse pavan speed maximm 70 thi 80 kyarec 90 ni speed hase “”Maha”” ni
Atyare vavajoda ma pavannni speed su 6 sir?
Saheb bulbul cyclone thi Maha cyclone ne kae aafect kari sake ch??
ગુજરાતમાં પહોંચતા પહેલા ‘મહા’ ચક્રવાતની તાકાતમાં ઘટાડો થવાની સંભાવના છે. 7 નવેમ્બર પહેલા દેવભૂમિ-દ્વારકા જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન ‘મહા’ ગુજરાત કાંઠે ટકરાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે 7 નવેમ્બર પહેલા ‘મહા’ ની અસર ઓછી થઈ શકે. રાજ્ય સરકારે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની 15 વધારાની ટીમો તૈયાર રાખી હતી.
Sir 7 tarikhe sanje rajkot ma varsad thse ke ny? To khbr pde match ni ticket levi ke nai
Jamnagar ne kevi ashar karse maha
Sir atyare vavajoda ni speed ghatva lagi che ke haji hatu temaj che
Sir
Tame ek coment na jawab ma kahyu ke maha ne paatye chadva diyo to su haju track na kay thekana lagta nathi have ek divas baki hoy Final kyare thashe ?
હાલ ચક્રવાત ટ્રેક ઉપર કેટલી કીમી.ની ઝડપે ચાલે છે
ચક્રવાતે ટર્ન મારવામાં 12 કલાક લીધી હોય તેવું લાગે છે
Sir kaale ketla %che varsad thavana km k kaale rate thresher mandvu chhe
Sir. Tame varsad vise ni kay update nathi aapel to kyare aapso athva tunku ne tuch api dyo. jo time hoy to. thodok khyal avve amne varsad vise.
sir.. nam oman varaye padyu … pan emne MAHA na rakhyu … aa baju avva didhu … to dwarka krishn sarkar ke hu nahi rakhu … emne pahela j na kahi didhi .. to pachhi somnath dada kahe … ke avva do aa baju .. teo zer pan pi gya hata … .. to pachhi aa MAHA ne to lagbhg dariya ma j fuss kri nakhse ..hhhh…
jtwc track jota ghno south ma gyo chhe… ..
Sir, gadhada(swa.) dis. Botad ma pavan ketalo speed ma fukashe. Tatha
varsad padvani sambhavna ketali check?
Sir maha ne madtu petrol Bob nu lo ane Pakistan nu wd rokele avu bni ske
Sir have amare kutiyana ma upadhi jevu nathi ne ? JTWC no track jota
Sir
Have paku j ganvu ne ke varsad to aavse j ne thodo jajo ??
Sir. Samaachar vala atyare thi 18 november e bulbul avse avu keva lagya. Plz. Ans.
Sir amare have magfadi full paki gay che upadvani khach jajrur che pan aa vavajodu ne varchad na news ne karne nathi upadi to have tamaru su kehva nu thai varchad avche to jarve jav 1 this 2 divch.no ave em hoy to upadi nakhu Maha musibat che to Kik prakash pado.pliz
System nu vertical extension Avati kale bapor pasi reduce thatu hoy tevu lage se. Atyare 250 hpa sudhi se. Jem weakening thase tem reduce thase tem lage se.
Hal new ma “maha” stong thayu tevu batave che. New 18
સર.. વાવાઝોડું નબળું પડશે.. 7 તારિખે ગુજરાત તરફ આવશે.. ટીવી 9 પર જયંત સરકાર..