30th September 2021 Morning:
Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurashtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021
‘ગુલાબ’ વાવાઝોડા ના અવશેષો તરીકે ગઈ કાલે સૌરાષ્ટ્ર પર વેલમાર્કડ લો પ્રેસર આવેલ – આજે આ સિસ્ટમ અરબી સમુદ્ર માં સરકી મજબૂત થઇ ડિપ્રેસન થયું -અપડેટ 30 સપ્ટેમ્બર 2021
Main points from IMD Mid-Day Bulletin:
The Depression over Northeast Arabian Sea & adjoining Kutch moved nearly Westwards with a speed about 28 kmph during past 03 hours and lay Centered at 0830 hours IST of today, the 30th September 2021, over Northeast Arabian Sea off Gujarat coast, near Lat. 22.7° N and Long. 68.6° E, about 60 km West-northwest of Devbhoomi Dwarka (Gujarat), 280 km East-southeast of Karachi (Pakistan) and 860 km West-southeast of Chabahar Port (Iran). It is very likely to move West-northwestwards and intensify into Deep Depression over Northeast Arabian Sea off North Gujarat coast during next 12 hours. Then it is very likely to move further West-northwestwards and intensify into a Cyclonic Storm during the subsequent 24 hours. Thereafter, it is likely to continue to move West-northwestwards close to Pakistan-Makran coasts, moving away from the the Indian coast.
With Westward movement of the Depression over northeast Arabian Sea, away from Indian Coast, Numerical Weather Prediction models consensus indicate, establishment of Westerly & Northwesterly winds at lower & middle tropospheric levels over Northwest India and development of lower level anti-cyclonic circulation over the region from 5th Oct 2021. Under its influence, drastic reduction in moisture and absence of rainfall over extreme northwestern parts of India is very likely. Thus conditions are very likely to be favorable for commencement of withdrawal of Southwest Monsoon from some parts of Northwest India from around 6th October 2021.
બંગાળ ની ખાડી વાળું વાવાઝોડું ‘ગુલાબ’ આંધ્ર/ઓડિશા, તેલંગાણા, છતીશગઢ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર પર ગઈ કાલે આવેલ ત્યારે સિસ્ટમ વેલમાર્કડ લો પ્રેસર હતી. ગઈ રાત્રે આ સિસ્ટમ કચ્છ ના આખાત માં સરકી. આજે મજબૂત બની ડિપ્રેસન થયું અને નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં દાખલ થઇ. સિસ્ટમ હજુ મજબૂત થશે ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ વાવાઝોડા માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ટ્રેક કરે છે જે પાકિસ્તાન અને ઈરાન તરફ. એટલે ગુજરાત રાજ્ય થી દૂર જાય છે.
આ સિસ્ટમ ભારત થી દૂર જતી હોય આવતા દિવસો માં નોર્થવેસ્ટ ઇન્ડિયા પર એન્ટિસાયક્લોનીક પવનો સેટ થશે એટલે તારીખ 6 ઓક્ટોબર આસપાસ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના અમુક ભાગો માંથી ચોમાસુ વિદાય માટે સાનુકૂળ પરિબળો સ્થપાશે.
BULLETIN NUMBER: 02 (AS/02/2021)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 30.09.2021
IMD બુલેટિન નંબર 02: 1145 કલાક IST તારીખ 30-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 3 અને 4 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
Forecast For Saurashtra, Gujarat & Kutch Dated 30th September 2021
Gujarat Region the rain quantum and coverage will reduce from today. South Eastern Saurashtra and parts of Northeast Saurashtra will also have reduced rainfall activity. Western Saurashtra & Kutch can get Cloud bands passing over off and on giving some rainy spells for today. As the Arabian Sea System is tracking away from Gujarat, the rain and coverage will stand reduced from tomorrow over most parts of Gujarat State due to this System.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 30 સપ્ટેમ્બર 2021
ગુજરાત રિજિયન માં આજથી વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પૂર્વ સૌરાષ્ટ્ર માં પણ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં સિસ્ટમ દરિયામાં હજુ નજીક હોવાથી ઘૂમરી વાદળો આ વિસ્તાર માંથી પાસ થતા હોય ચાલુ બંધ વરસાદ. આ સિસ્ટમ અંગે આવતી કાલ થી સમગ્ર રાજ્ય માં વરસાદ ની માત્રા અને વિસ્તાર નોંધપાત્ર ઘટાડો.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 30th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 30th September 2021
How to Upload Profile Picture – પ્રોફાઈલ પિક્ચર રાખવા માટે માર્ગદર્શન
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર,
ઝાકળ કેમ જોવાય windy માં ?
have varsad nai ave mal badho Sahin Dubai lai gyu.
Sir,
Windy ma 9/10 na samagra guj ma varsad batave che e seno? Tamara update ni rah joshu.
(Conocarpus Tree- कोनोकार्पस )
(Deleted rest by Moderator)
Haju 1 divas varsae viram lidho tema to badha mitro kame lagi gaya lage comment ochhi thai gayi
Shearzone kai rite jovay modal m windly ma
Marsad nahi varsad
Sir windy ma je 7thi 10 date marsad aave te aavi shake ?plz ans
સર , આ ફોરમેટ માં મજા નથી આવતી બોવ ખબર નથી પડતી.. ઓલું જુનૂ સારૂ હતું
Sir mara anuman mujab aagami samay ma haju ek var cola lal thse karan k bob to long time sudhi active rahse etale haju bob ma stong system bani shke chomasani vidai pachi.,
Thanks for update
Sir aa varsh na september ma chomasu dhari no pachhim chedo vadhare divaso sudhi normal thi daxine rahyo jena hisabe gujarat ne vadhu varsad no labh madyo maru anuman barobar che sir. Email update ma add kari dejo abhar..
Sir western disturbance windy ma Jovu hoy to kevi rite joi shkay . Mtlab kya level ma
Sr have je vavajodu ban se tenu nam su hase
Ha ve asoksaheb mota varsad ni sakyta khari
Sir aaje machhu 2 dem na darvaja kholya aabhar iswar no
6 tarikhe arabi samuder nind mathi jage che…
રાજસ્થાન પર હાલ જે વરસાદ પડે છે તે ઈડર સાબરકાંઠા બાજુ આવી શકે છે? ડુંગરપુર અને બાંસવાડા બાજુ થી!
હારીજ તાલુકામાં કાલેથી કપાસ સુકાવાનો ચાલુ થઈ ગયો છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર, અને દક્ષિણ સૌરાષ્ટ્ર ,વાળા જાજા હરખાતા નહિ વરાપ જોઈને .અત્યાર સુધી બંગાળની ખાડી એ લાભ દિધો હતો અને હવે આપણો પાડોસી ભાઈ બંધ અરબસાગર લાભ દેશે એટલે 10 થી 11 સુધી કોઈ હલતા નહિ.
Sir atyare rajastan par je varsadi vadad bandhaya che te gujarat par aavani ketali shkyta?
Sir maare aa round ma 4 inch jevo varsad aavyo saro aavyo,nadi nala chalu thai gya,
Chelle aavyo pan saro aavi gyo,
At bhensjal
Ta chuda
sir udaypur pashe gajvij chalu che te chomasu dhari lidhe che ke lokal
સાહેબ, ઘણી વાર એવું જોયેલું છે કે શિયાળુ ચોમાસા વખતે ચક્રવાત બંગાળ ની ખાડી માં બને છે અને તામિલનાડુ અને કેરળ ક્રોસ કરી ને પાછું મજબૂત બની ને ચક્રવાત સ્વરૂપે ઓમાન – યમન બાજુ જાય છે તો ત્યારે નવું નામ નથી આપતા તો આ વખતે કેમ આપ્યું હશે ?
Kuva mathi pani bahar nikalva mandya…vaah kudrat ni karamat ek divas evu lagtu hatu ke chomasu pak pan nahi pake..kapas..magfali ma thodu nukshan che….pan shiyalu unalu pak thay jashe….
Sir..tame Mandvi upadi ke haju vaar Che?
Thank you sir tmari seva mate mari pase koi shbdo nathi vandan
Aagotru GFS mujab 9 aaspaas shear zone mumbai sudhi aave se teni sathe uac pan bane che 700/500hpa ma… Jena karne thodi halchal dekhay se 7 thi 11 sudhi south Gujarat and saurashtra ma… Pan ECMWF sahmt nathi… Hal khub aagotru che… Jo have varsad thase to nuksaan bhare matra ma thase… Khedut mitro kam ni sathe Models pan joya karjo time male tyare.
Thank you sir,
Update માટે, મારો અંદાજ હતો એ સાચો પડશે,!!!?
Nvi update mate mail nhate aaveyo
સર આ રમકડા થી કેટલા દિવસ હજી રમવાની સક્યતા છે
મસ્ત તડકો નીકળ્યો છે
Aakhu chomasu vayu gayu pan haju sudhi hokra ke machchhu nadi nathi hali dam mand mand bharano uparvas thi varsad na lidhe baki amare to khetar bahar pani nathi nikaliya varsad ghano pan nirant varo jamin ma utari jay evo (Nava Sadurka Morbi)
વાહ સર..ખુબ જ સચોટ આગાહી…કાલ ની અપડેટ મા ભુલ થી english મા 30 sep ની જગ્યા એ 30 november લખાઇ ગયુ છે…(english ni aagahi)
You tube ma aagahi fare 6e kal ni vache aavyu phota sahit 6e you tube kholyu ema.
Khub sarash ashok sir aa varsh ma tame je aagotru aapyu te thi khedut mate khub j sarash kevai tamaro khub khub aabhar tamara jeva whether analysis ne divo laine gotva chata na made ta upleta dis rajkot
Sir amare Aug 31 sudhi 189mm
1septambar thi 30 sep 626mm atle sep mahina no 25 inch varsad padyo
Sijan no total 32inch upar
Sir magfari upadvi che 2 divas ma to koi shkyta khri have varsad ni?javab aapjo sir
Arabian sea ma Cyclone ‘Shaheen’ banyu. Ekaj system na be naam.
Sir ૬ thi ૧૦ tarikh ma kadaka bhadaka ma varo aavse?
મોડલ જોતા તો એવુ લાગે છેકે 6 તારીખથી રાજસ્થાન માથી તો ચોમાસા ની વિદાય ની શરૂઆત થઈ જશે, પણ સૌરાષ્ટ્ર મા 12 તારીખ પછી વિદાય લેશે.
(Monsoon Season) mahina vise aankda MM ma… (1 june to 30 saptembar)
June = 350mm
July = 20mm
August =170mm
Saptembar = 628mm
Total = 1168mm
June ma moj…
July ma nirasha…
August na pela 3 week ma nirasha (50 diwas brack) baad August na last week thi bhuka… saptembar aakho musaladhar…
Saras majano tadko nikdyo se.
Good morning aal frends
સચોટ આગાહી આપવા બદલ ખુબ ખુબ આભાર અશોક સાહેબ આપનો
Thanks for new apdet
Aakhre satapar no sindhni dam atiyare racodbeek satat 3 varse orfllo.
Namste sar- sistam aakhi uper thi gai tyare 15mm.jevo ane sar kale Tamara mat mujab gumriya vadad de 40mm. Avyo .have sar arbi ghodi na chanta avse?
સર કોલા માં બન્ને વિક માં કલર બતાવે છે તો કઈ આગોતરું કહો તો ખેડૂતો ખેતી કામ માટે કોઈ આયોજન કરી શકે.
ગુરુદેવ જાજુ કાય નથી કેવું…..
બસ તમારા દર્શન કરવા….
Jay Shree Krishna Ashok bhai,Tamari Update Ane Have pachhi nu taran jota lage k have Devbhoomi Dwarka ma bas khali chomasa ni viday ni j rah Jovani baki chhe baki varsad ni shakyata ochhi lage , Right sir?