Unseasonal Rainfall Data 2.12.2021 (1)
તારીખ 1 ડિસેમ્બર 2021 સવારના 6 થી 10 સુધી ના માવઠા ના વરસાદ ની તાલુકા પ્રમાણે ની વિગત
Unseasonal Rain Over Saurashtra & Gujarat Talukas from 06.00 am up to 10 am of 1st December 2021
&
Unseasonal Rain Till 06.00 am of 1st December 2021
Current Weather Conditions on 29th November 2021
An Upper Air Cyclonic Circulation has emerged over the Southeast Arabian Sea. A trough from this UAC extends towards East Central Arabian Sea. A Low Pressure Area is likely to form over Eastcentral Arabian sea off Maharashtra coast around 01st December, 2021.
A fresh active Western Disturbance as a trough in mid-latitude westerlies at middle & upper tropospheric levels is likely to affect Northwest & adjoining Central India from the night of 30th November, 2021 and its interaction with lower level trough in easterlies winds.
Fairly widespread to widespread rain/thunderstorm with isolated heavy to very heavy rainfall likely over Gujarat State on 01st December and isolated heavy rainfall over Gujarat Region on 02nd December. Isolated heavy rainfall also likely over north Konkan and Madhya Maharashtra on 01st December.
A Low Pressure Area is likely to form over south Andaman Sea by tomorrow, the 30th November. It is likely to move west-northwestwards and concentrate into a Depression over Southeast & adjoining Eastcentral Bay of Bengal during subsequent 48 hours.
Gujarat Observations:
The Minimum Temperature is mostly above normal over many parts of Gujarat.
Minimum Temperature on 29th November was as under:
Ahmedabad 16.9 C which is 2 C above normal
Rajkot 18.3 C which is 2 C above normal
Amreli 18.0 C which is 3 C above normal
Kandla 18.6 C which is 1 C above normal
Maximum Temperature on 28th November was as under:
Ahmedabad 34.5 C which is 4 C above normal
Rajkot 34.3 C which is 3 C above normal
Amreli 33.0 C which is 1 C above normal
Kandla 32.7 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 30th November To 2nd December 2021
The winds will be mostly from East and some times will change from Southeast during most days of forecast period. Cloudy weather is expected from tomorrow the 30th November till 2nd December. The Maximum Temperature expected to be much below normal on 1st December.
South Gujarat, East Central Gujarat:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with .isolated very heavy rain. Main effect on 1st December.
Saurashtra Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar, Botad:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with isolated very heavy rain. Main effect on 1st December.
Saurashtra Districts of Porbandar, Jamnagar, Dev Bhumi Dwarka, Rajkot, Surendranagar, Morbi:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021, with isolated medium rain.
Kutch & Adjoining Areas of North Gujarat:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021.
Rest Of North Gujarat:
Areas of North Gujarat adjoining Central Gujarat possibility of Showers/light/medium rain over parts of these areas during 30th to 2nd December 2021. Main effect on 1st December.
Note: The interaction timing of WD and the Arabian Sea System will be very crucial for the above outcome.
અપડેટ:
પરિસ્થિતિ:
શ્રીલંકા અને કોમોરીન વિસ્તાર માંથી યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવેલ છે. તેનો ટ્રફ મધ્ય અરબી સમુદ્ર બાજુ લંબાય છે. આગળ જતા માધ્ય અરબી સમુદ્ર માં લો પ્રેસર થશે 1 ડિસેમ્બર આસપાસ.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ થી ઉપર ના લેવેલે શક્રિય થશે. જે 30 તારીખ થી ગુજરાત રાજ્ય ને અસર કરશે. જે 1 અને 2 ડિસેમ્બર દરમિયાન લાગુ મહારાષ્ટ્ર, એમ પી અને પૂર્વ રાજસ્થાન ને અસર કરશે.
લો પ્રેસર સિસ્ટમ દક્ષિણ ના દરિયા માં આવતી કાલે પ્રવેશ કરશે . પહેલા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે મજબૂત થશે. તારીખ 3/4 સુધી માં ડિપ્રેસન થશે અને WD ની અસર થી ટ્રેક પણ બદલશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2021
પવન મુખ્યત્વે પૂર્વ બાજુ થી તો ક્યારેક દક્ષિણ પૂર્વ. અલગ અલગ વિસ્તાર માં પવન માં ફેર ફાર રહેશે. વાદળ છાયું વાતાવરણ આવતી કાલ થી આગાહી સમય સુધી. મહત્તમ તાપમાન માં ઘટાડો 1 તારીખે. ઢાબરીયું વાતાવરણ રહેશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:પોરબંદર, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી
ઝાપટા/હળવો વરસાદ અને એકલ દોકલ જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાત:
છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
બાકી નું ઉત્તર ગુજરાત:
મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th November 2021
Forecast In Sanj Samachar Daily Dated 29th November 2021
Sir tamari Facebook id profile picture update Karel tema like ke comments kem locked hatu?
સર….આ ધૂમમ્સ વાળું વાતાવરણમાંથી ખુલ્લું વાતાવરણ ક્યારે થાશે….?
૧૫ તારીખ આસપાસ એક ઠંડી નો રાઉન્ડ શરૂ થશે એવું લાગે છે મારો અંદાજ બરોબર છે
કડ કડતી ઠંડીની શક્યતા ક્યારથી છે સર?
W,d, ketla hpa ma jovai
સર ઝાકળ અને ધુમ્મસ આવવાનું ક્યાર થી શરૂ થશે ?
Then sir ji
સર…. આજે imd બુલેટીન માં રાજસ્થાન ના “ચુરુ” નો ઉલ્લેખ છે લોએસ્ટ મિનિમમ તાપમાન નો … ૭.૬ ડિગ્રી નો
અને એ પણ વેસ્ટ રાજસ્થાન !! તો ચુરુ વેસ્ટ રાજસ્થામ માં આવે ?? મેપ માં જોતા તો નથી લાગતું !!
Sir atyare overcast weather sena lidhe 6e .. .kyare clear thase ?
સિહોર. ફરી આજે તા.1 dec… જેવું વાતાવરણ થઈ ગયું છે…. છટા પણ છે. તો date.7 અને 8 માં કેમ રેશે… લગ્ન છે. માટે
Sar December abhi gaye ho pan thandi kyare aavse
Chhela 2 divas thi thandi ma vadharo thayel chhe. Aaje nakki 15°C niche chhe temperature.
Cyclone chomasu puru thay athva chalu thay tyare bne to sir chomasu puru Thai gya pachi cyclone and mavtha kem bne che
Sar hve thandi ave tevi khas jrur chhe to hve thandi ave tevi asa rakhie jay shree krishna
2 di jordar thndi ane hdva varsad pchi aaje khusnuma havaman am lage che k jane jiv ma jiv aavyo 🙂
Jo k 2 di am lagyu k landon ma reta hoi 🙂 haha ane budhvare rate jabarjast pavan hto like taukte….satasati boltiti. It was horrible night 🙂
સર હિમવર્ષા ક્યારે થસે અત્યારે ઠંડી ની ખાસ જરૂર છે ગયા બે દિવસ ઠંડી હતી એતો વરસાદ ના કારણે હતી ને
અશોકભાઈ બંગાલ વાળું સાઈકોલન ગૂજરાત ક ઈ અસર કરશે??
અમારા ગામ માં કાલે આખો દિવસ છાંટા હતા,આજે આખો દિવસ કાશ્મીર જેવું વાતાવરણ એટલું ઠંડુ અને પવન પણ એટલો ઠંડો આખો દિવસ ભૂંકાયો……સર
Surendranagar ma 10 vaga thi 4 vaga sudhi jarmar varsad hato ane bapore 2 vage 16°C degree j temperature hatu Aws weather station ma officially aakda mujab.
નમસ્તે સર, આપના જણાવ્યા મુજબ મે અને નીલેશભાઈ વાદી એ
મોનસુન FAQ નું ગુજરાતી કર્યું છે, ફાઈલ બને એટલી સરળ અને બધા સમજી શકે એમ સરળ શબ્દો નો ઉપયોગ કરી ને ગુજરાતી ભાષાંતર કર્યું છે. છતાં પણ ક્યાંય ભુલ જણાય તો જણાવજો
https://documentcloud.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:d1929997-8db1-48ec-bcb5-9c1142d4afec
Ame pan aa vakte mavthathi bachi gya have shiyalo besi Jay to maja aave.pasi vadie bhajiya na pogram chalu Kari fair.
Gajab kevay umarpada 6 inch atyare ? Mavthu nai aato varsad j thyo.
Vrsad thi bachi gya pavan him jevo fukay che
Sir dariyo tofani banyo enu aaj reason 6e k vavajoda na sankat jevu 6e.
Sir.ame.mavtha.thai.bachi.gai
Sar ame bchi gya to have jalthi a mavtha ni sakyta ochhe thay chhe ne sar amare Jay shree krishna
One of the best day of my life 17℃ on 2 pm.
ધાબડીયા વાતાવરણ થી ક્યારે છૂટકારો મળશે?…. ડુંગળી ને પ્રકાશ ની ખાસ જરુર છે આજે ત્રીજો દિવસ છે સૂર્યદેવ ના દર્શન નથી થયા.
Satat bjia divase Ahmedabad ma hadvo varsad
Bapore thi pavan bhukka kadhe che
Kal thi lag bhag chokku thay to saru
It’s cold wave
Weather will be clear By tomorrow for panchmahal s ?
અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી.
સર વાદળો પવનની દિશાએ ચાલતા હોય કે વિરુદ્ધ પણ?
Vadodara ma dhodhmar varsad chalu che 2 kallak thi chomasa jevo
સર અમારા એરિયામાં 30 તારીખ રાત્રે 9 વાગ્યાથી કન્ટીન્યું વરસાદ પડ્યો આજે સવાર સુધી અને આજની રાત્રે 11.30pm થી તાવતે વાવાઝોડા માફક જોરદાર પવન હતો અને જોરદાર ઊભા પાક ને નુકસાન થયેલ હાલ અત્યારે બધું શાંત પડ્યું
Sir plz update last 24 hours rainfall data
Vadodara diwas no tapmaan 20°c raatre 15.8°c 15mm jevo varsaad
30 tarikh rat na 8 thi aaj tarikh 2 savar na 9 sudhi no 22mm…rat na 12 thi 4:30 sudhi 70kmph ni speed no pavan funakayo nuksaan bov kariyu se pavne… Hal ma fari paso pavan funkava nu chalu 35/40kmph.
વરસાદ ની અગાઉ જાણ કરવા બદલ ખુબખુબ આભાર
Yesterday light rainfall was reported almost entire day till 2:30 am in night
But then it was followed by heavy winds that seemed cyclonic
Thanda pavan sathe ratre halvo varsad..
Sir aaje to wd surashtra parthi pass thay gyu.to aaje vatavaran kilyar thase ?
જાફરાબાદ ભારે પવન હતો
અમે માવઠાથી બચી ગયા.
Mahuva city and mahuva areama ratrina 11 to 3:45 sudhima madhyam varsad sathe jordar jatkana pavan tukateni yad apavi didhi.
આજે વાતાવરણ ખુલ્લું થશે એવું લાગે છે સાંજે ૬ વાગે પસી
સર કાલ સાંજ ના સાત વાગ્યા થી ઝરમર વરસાદ ચાલુ થયો હતો. પણ રાત ના પવન જોરદાર હતો ધાર્યા કરતાં વધારે હતો……..
Vadodara ma hal khub j pavan che jane k vavajodu…
HAL 100km HR karta pan vadgare pavan fukay rahyo se
Sir Jordar Pavan funkay che varsad chata chalu che…
Cyclone tauktea ni yaade taja kari didhi pavan bov se jatka na pavan 60/70kmph na che.
Sir
ઢસા વિસ્તારમાં આખો દિવસ કટકે કટકે છાંટા છુટી હળવો વરસાદ (10.30pm)રાત થી પવનની ઝડપ 35 થી 40km વચ્ચે છાંટા છુટી હળવો વરસાદ શરૂ 12.30 am હજુ શરૂ છે ભયંકર પવન અને ઠંડી છે