Western Disturbance To Affect Gujarat State During 5th To 8th January 2022 – Possibility Of Scattered Unseasonal Showers/Rain Over Parts Of Saurashtra, Gujarat & Kutch
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય ને અસર કરતા રહેશે 5 થી 8 જાન્યુઆરી 2022 – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા ભાગો માં ઝાપટા/વરસાદ ની શક્યતા
Current Weather Conditions on 3rd January 2022
The Western Disturbance as a trough in westerlies in lower & middle tropospheric levels with its axis at 5.8 km above mean sea level roughly along Long.50°E to the north of Lat.30°N persists. Under its influence, an induced cyclonic circulation very likely to form over West Rajasthan & neighborhood on 05th January, 2022.
An intense Western Disturbance is very likely to affect Northwest India from the night of 06th January, 2022 onwards. Under its influence, an induced cyclonic circulation very likely to form over southwest Rajasthan & neighborhood on 07th January, 2022.
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have increased after three days of normal cold spell. The Maximum Temperature is above normal by 1C to 3C while the Minimum Temperature is above normal by around 5C over many parts of Gujarat State.
Minimum Temperature on 3rd January 2022 was as under:
Deesa 15.0 C which is 5 C above normal
Gandhinagar 16.4 C which is 4 C above normal
Ahmedabad 17.1 C which is 5 C above normal
Rajkot 17.3 C which is 5 C above normal
Amreli 17.6 C which is 6 C above normal
Vadodara 15.2 which is 4 C above normal
Bhuj 14.4 C which is 5 C above normal
Maximum Temperature on 2nd January 2022 was as under:
Ahmedabad 28.4 C which is 1 C above normal
Rajkot 29.9 C which is 2 C above normal
Amreli 30.6 C which is 2 C above normal
Bhuj 29.6 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th To 10th January 2022
Mostly variable winds during the forecast period due to off and on consecutive Western Disturbances during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phases.
Partly cloudy to cloudy weather expected during 5th to 8th January. Due to the passing of consecutive Western Disturbances over North India and at times Deeping to lower Latitudes till Gujarat State, there is a possibility of scattered unseasonal showers/rain over parts of Saurashtra, Kutch & Gujarat during 5th to 8th January 2022.
The Maximum Temperature expected to be above normal or near near normal till 5th January and expected to drop during passing of Western Disturbance. Maximum Temperature expected to remain below normal for the rest of the forecast period.
Minimum Temperature will be above normal by 3 to 5 C till 5th and expected to drop continuously till the end of forecast period when it would be near normal or say 4 C to 6 C below the current Minimum Temperature in the range of 9C/10C to 12C/13C. Although the Minimum Temperature will be near normal or little below normal, it would be like a cold spell.
પરિસ્થિતિ:
ત્રણેક દિવસ ના ઠંડી ના ચમકારા બાદ મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન હાલ ઉંચુ આવેલ છે. મહત્તમ તાપમાન 1 C થી 3 C વધુ છે અને ન્યુનતમ તાપમાન ગુજરાત રાજ્ય ના ઘણા ભાગો માં 5 C ઉંચુ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 4 થી 10 જાન્યુઆરી 2022
ઉપર ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. WD હશે ત્યારે પવન નોર્મલ થી વધુ જોવા મળશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 5 થી 8 તારીખ સુધી . નોર્થ ઇન્ડિયા પાર મૉટે પાયે WD ની અસર હોય તારીખ 5 થી 8 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે.
મહત્તમ તાપમાન તારીખ 5 સુધી નોર્મલ થી ઉંચુ રહેશે. ત્યાર બાદ આગાહી સમય માં મહત્તમ તાપમાન ઘટશે અને આગાહી સમય ના બાકી ના સમય માં નોર્મલ થી નીચું જોવા મળશે.
ન્યુનત્તમ તાપમાન 5 તારીખ સુધી નોર્મલ થી 3 થી 5 C ઉંચુ રહેશે અને ત્યાર બાદ આગાહી સમય ના અંત સુધીમાં 4 થી 6 C હાલ ના તાપમાન કરતા ઘટશે જે રેન્જ 9C/10C થી 12C/13C. તાપમાન નોર્મલ નજીક હોવા છતાં ઠંડી ના ચમકારો લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 3rd January 2022
Forecast In Sanj Samachar Daily Dated 3rd January 2022
Please check comments now
હવે કમેન્ટ કરો
9.2°c Vadodara
ગુડ મોર્નિંગ સર. ગામ નુ નામ દર કોમેન્ટ વખતે મેન્યુઅલી નાખવુ પડે છે.
Agami divso ma ja kal (dhummas) ni sakyata kevi 6 janavasho sir
Namaste sir, a varse vadhupadata WD guj uper thi pasar thaya, Avu bhutkal ma koi varse thayu hatu ?
તારીખ 11 થી 14 સુધી કડકડતી ઠંડી નો રાઉન્ડ આવી રહ્યો છે. ઘણા સેન્ટરોમાં સીન્ગલ ડીઝીટ મા ઠંડી નો પારો આવી જાય એમ છે.
સર ગઈ કાલે તો કૉમેન્ટ નાં કરી સક્યો કઈક પ્રોબ્લેમ હતો એપ મા સર ગઈ કાલ ના વરસાદ મા અમારો સમત્કારિક બચાવ થયો છે અમારી ચારે બાજુ 1થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો પણ અમારે ખાલી 3 થી 4 mm જેટલો જ વરસાદ પડ્યો આભાર કુદરત નો
વાતાવરણ ક્યારે સુધરશે અશોકભાઈ
સર તારીખ.17 થી 21 ફરી ગૂજરાત મા વરસાદી માહોલ જોવા મળશે એમ લાગે પ્લીસ જવાબ આપજો
Wd ni khaas waat e che ke ema diwas krta raatre gajvij vadhaare hoye che.
ચાલો મળીએ પાછા 17 થી 21 માં
Sir porbandar nu kem nathi
Aaje savare gadh dhummas, 9:00 am thi 12:15 pm dhimi dhare 3 mm varsad, tyara pachhi dhupchhauv.
Aje savar thi Balwa ma jino varsad chalu hto 11 thi 12 vadhu avyo have khuli chhe Balwa taluka jam jodhapur
તા.૫ ના રાત્રે છાટાછુટી …તા. ૬ ના રાત્રે ૧૫મીમી નું ઝાપટું ગાજવીજ સાથે
ટુંપણી તા. દ્વારકા
આવતી કાલે સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા કેવીક રહેશે?? કે આવતી કાલે ચોખ્ખું વાતાવરણ થઈ જશે??
kadka bhadaka sathe varsad chalu.
Have barobar ok boss
Porbandar city Ane Jilla Ma Gajvij sathe Bhare Varsad savare 8 to 11:30 Vaga sudhi Ma 1 thi 3 inch jetlo. Dhoi nakhyu porbandar ne.
Sir, biju WB pasar thay gyu k? Have kai jokham jevu se?
Amare aaje Akash ma kala vaddo ane chata chuti.
Dis.junagadh
To.manavadar
સર અમારે ૯ વાગ્યા થી હળવા છાટા ચાલુ થયા છે સાથે ગાજવીજ પણ છેતો સર બીજુ wd વધુ મજબુત હસે
જોરદાર વરસાદ પડ્યો ખેતરમાં પાણી હાલતા થય ગયાં
Porbandar City ma dhodhmar vrsad chalu
Savare 4:30 AM thi 5 AM sudhi 15 mm varsad.
Sarji amare 6.30 vaheli savare gajvij sathe 20 mm jevo varsad padi gayo. Aju baju na gamdao ma Vadhu varsad hoy Teva vavad se.
mitro pathari fari gy,gaj vij sathe full speed ma varsad chalu che
કાલ બપોર ના રસ્તા પરથી માંડ માંડ પાણી રડ્યા તેવો વરસાદ હતો .આજ તો 50 ફૂટ આગળ કઈ દેખાતું નથી તેવી ગાઢ ધુમ્મસ છે.
પોરબંદરના મોઢવાડા બગવદર બખરલા સહિત બધા ગામોમાં ૧ ઈચ વરસાદ
Lage pela karta biju wd vadhu nuksan karse
Gajvij bov thay che
Sir khambhalia utar ma gaj vij bov thay se
Sir
5-30 thi gaj vij thay 6 mota chata pade 6
West saurashtra salaya ajubaju bhare varsad padi rahyo chhe….
Ratre aakash mast clear hatu ne atyare savar ma 5 to 6 vagya ma jordar jhaptu aavi gayu pani pani kari nakhyu
તા . અમરેલી
ગામ મોટા માચિયાળા
કાલ સાંજે એમ હતું ધુમ્મસ વેલી આવસે.. વાતાવરણ દી આથમે થીં એવું થય ગયું હતું અત્યારે દેખાય નય એવી ધુમ્મસ આવી.. જોરદાર સાટા ખરા પસી એમ લાગે કે હધુય બરફ થય જાસે એવી ઠંડી નો ચમકાર છે..
Sir atyare gaajvij chalu che
Sir
ઢસા વિસ્તારમાં આજે તા 6/1/22 હળવો મધ્યમ વરસાદ પડ્યો
સર આજ તૈ દીવસ ઘોડે થયું..વેટીગ માં કૌમેટ નથી દેખાતી.. ..લોસો છે… વેબસાઇટ રીપેરીંગ માગે છે…..હો…
4 thi 7 vagya sudhi chanta chalu rahiya.
અમારે આજેઅડધાં ઇસ જેવો વરસાદ થયો
તા જી અમરેલી
ગામ.. મોટા માચિયાળા
આજ બપોરે 1.30ના… રોડ ઉપર થીં પાણી ઉતરી જાય એવો વરસાદ હતો…
Sar biju wd Aave che teni vadhare asar rajestan ma thase ke nay
સાહેબ, રાજકોટ નું lowest maximum temperature in May month and in December month કેટલું નોંધાયેલું છે ? એ તમારા રેકર્ડ કંઈ હોય તો ક્યો ને
5chek vagya thi vatavaran khullu thai gayu che ane saras chokkho tadko nikdyo che. Sky looks very beautiful ane tadh full 🙂
અમારે અડધા ઇંચ જેટલો વરસાદ આજે થયો છે
Bapore 1kad vagya thi vatavaran gheru bnyu ane 1:30 2 vagya thi jarmar hdvo varsad chalu che vatavaran tadhu thtu jay che
Sir bapor na 12 vagya pachhi tadko nikalyo chhe to have kai varsad na chance khara WD pasar thai gayu ke haju jokham chhe
Junagadh ma 12 vague road bhina karya
Ature vadalchayu vatavaran
Ahmedabad ma zordar varsad
Junagh ma 12 vgya road bhino kari gayo
aje 1.00 pm thi saras tadko niklyo