31st January 2022
Cold Spell To End Soon Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 8C During Forecast Period Up To 3rd February 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ઠંડી નો રાઉન્ડ પૂરો થવા માં – 3 ફેબ્રુઆરી 2022 સુધી ના આગાહી સમય માં 5C થી 8C તાપમાન વધશે.
Current Weather Conditions on 27th January 2022
Gujarat Observations:
Cold spell is going on over Saurashtra, Gujarat and Kutch. The Minimum & Maximum Temperature have decreased during the last three days and the Temperatures are about 3 to 5 C below normal.
Minimum Temperature on 27th January 2022 was as under:
Keshod 7.3 C
Gandhinagar 8.1 C
Rajkot 10.3 C which is 3 C below normal
Kandla (A) 8.1 C
Ahmedabad 10.0 C which is 3 C below normal
Vadodara 10.0 which is 4 C below normal
Deesa 7.2 C which is 3 C below normal
Maximum Temperature on 26th January 2022 was as under:
Ahmedabad 25.4 C which is 4 C below normal
Rajkot 26.2 C which is 3 C below normal
Vadodara 25.0 C which is 6 C below normal
Deesa 24.8 C which is 3 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th January To 3rd February 2022
Mostly winds from Northeast & East on till 29th January and from 30th the winds will change to from Westerly direction till the end of Forecast period. Wind speed of 12 to 20 kms/hour during the forecast period with higher winds on 28th, 31st January and 2nd/3rd February.
Foggy conditions for Kutch and Western Saurashtra on 31st January and 1st February and limited areas on 2nd February. Partly cloudy on 31st January & 1st February.
Marginal increase in Temperature till 29th towards normal ending the cold spell and subsequently increase in both Maximum as well as Minimum Temperature to above normal. Over all both the Max. and Min. Temperature will increase by 5 to 8 C from current levels by start of February. Hence Temperature will first reach near normal and then will be above normal.
પરિસ્થિતિ:
કોલ્ડ વેવ અને ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં . મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ચાર પાંચ દિવસ થયા ઘટી ગયા છે અને આજે નોર્મલ થી 3 થી 5 C નીચા છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 27 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2022
આજ થી તારીખ 29 સુધી મુખ્યત્વે પવન નોર્થઇસ્ટ અને પૂર્વ ના રહેશે. તારીખ 30થી પવન પશ્ચિમ ના રહેશે આગાહી સમય ના અંત સુધી. પવન ની ઝડપ 12-20 કિમિ/કલાક અને તારીખ 28, 31 જાન્યુઆરી તથા તારીખ 2 અને 3 ફેબ્રુઆરી ના પવન 17-30 કિમિ/કલાક ના રહેશે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી ના ઝાકળ ની શક્યતા છે. તારીખ 2 ના સીમિત વિસ્તાર માં ઝાકળ . છુટા છવાયા વાદળ તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી.
આ ઠંડી નો રાઉન્ડ પૂરો થવા તરફ છે કારણ કે તારીખ 29 સુધી તાપમાન માં ક્રમશ વધારો થશે જે નોર્મલ તરફ જશે. એકંદર મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ઠંડી ના રાઉન્ડ કરતા 5C થી 8C વધશે. પહેલા તાપમાન નોર્મલ થશે અને પછી ફેબ્રુઆરી ના પહેલા દિવસો માં તાપમાન નોર્મલ થી ઉંચુ થવાની શક્યતા છે. હાલ રાજકોટ નું નોર્મલ મહત્તમ તાપમાન 29C અને ન્યુનત્તમ તાપમાન 13 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th January 2022
Forecast In Sanj Samachar Daily Dated 27th January 2022
Bharpur zakar varsha
Sar pashchimi pavno haju ketla divas rahese.
Sarji Jay sree Krishna . Mitro have siyado puro thvama se. Je koy mitro have unadu piyat kare te March mahina ma kare. Tal nu vavetar vahelu tay to ugavo Saro na Ave , ane mug nu vavetar vahelu thay to tema rog Vadhu Ave se.mate samay ni yogyta hovi khub jaruri se. Abhar.
Sar have jakal varasadni sakyata 6e
Have aavnara diwaso ma cold wave ave evi koij shakyata dekhati nathi. Ultanu diwas nu ane raat nu taapman 3 thi 4 degree sudhi vadhse.
આભાર આભાર સર થેક્યું ભગવાન શિવ તમને 100 વર્ષ નું આયુષ્ય આપે જય ભોલેનાથ
Sir aaje Zakar aavse
હેલો સર હવે ઠંડી નો રાઉન્ડ આવશે કે હવે તાપમાન વધશે જવાબ આપજો કારણ અમારી ખેતી માટે તમારા જવાબ થી ઘણો ફાયદો થાય છે
જય શ્રી ક્રિષ્ના ગુરુજી
સાહેબ આવનાર ચાર પાંચ ઝાકળ શક્યતા છે?
પૂછવાનું કારણ જુદા જુદા મોડેલું નુ મતમતંતર
આપનો અનુમાન જણાવવા વિનંતિ
Sir
અત્યાર સુધી આવતી હતી હુ કોમેન્ટ કરતો ત્યારે આવતી હવે બંધ થઈ ગઈ છે એડ કરવા વિનંતિ
Thenks ન્યૂ અપડેટ માટે
Sir teme karekhar lucky cho .kemke tame jiranu vavetar nathi karel.
જીરા ના પાકની મૌસમ બગાળી નાખી આ વખતે વાતાવરણે
સાહેબ ક્યા એવા વૃક્ષો છે,જે પર્યાવરણને ફાયદાકારક છે ? કોઈ વૃક્ષો ઓક્સિજન વધુ આપતા હોય, કોઈ વૃક્ષો નો છાંયો ખૂબ શીતળ હોય જેમ કે, લીમડો.
આભાર
Ashok bhai avtikale zakar hase ke have thodi ochi thase
સર ઉગમણોપવનછે તો જાકળઆવસે કાલે
Jambusar dist.bharuch aaje vadad chhayu vatavaran chhe.surya Narayan na darshan thaya nathi.thandi no ehsaas chhe.
ઝાકળ,,,, ઝાકળ,,,, ઝાકળ,,,, આજે ખુબ જ ગાઢ અને કેશોદ સાઈડની ભાષામાં કહિએ તો ” ” રેળિયો ઝાકળ ” ” ” “” “માણાવદર,,, 3/2/2022 ગુરૂવારે વહેલી સવારે જે 8 વાગ્યા સુધી ગાઢ રહિ ત્યારબાદ ઓછી થઈ
Sir have north east na Pavan thase k nai? unalu vavetar karvu che. thandi no round have to nai aave ne?
Bharpur zakar
Atyarthi j jakal aavi gai se.
સર મીડિયા વાળા 3 અને 4 તારીખે ભારે પવન ની આગાહી કરે છે તો ઉત્તર ગુજરાત બાજુ શુ સમજવું ?
સર 10 pm થી જાકર આવી ગઈ
Kal jakal aavse k ?
સર અમારે ધોૃલ આસપાસ ના વિસ્તાર માં જોરદાર ઝાકળ
વર્ષા સવાર ના ૧૦ વાગ્યા સુધીમાં જોરદાર
સર હવે તાપમાન વધશે કે હજી ઠંડી નો રાઉન્ડ આવશે ?તમારે આવી માહિતી નો જવાબ આપવો સાવ નોર્મલ છે
Jordar zakar varsa
Joyce chhe
Hi Ashok Sir, Mojdi pdi gai aaje savare to……jordar dhummas fari 1k var….jordar gadh 🙂
જોઈએ છી
જોઈએ છે.
Jmj
જોઈએ છે
અશોક સર આજે રાધનપુર માં ખુબ ઝાકળ પડી છે
આજે મંગળવારે અમારા વિસ્તારમાં ખુબ જ ગાઢ ઝાકળ આઈવી જે સોમવારે સાવ નહોતી,,,,, આજે અમારો વારો હતો એમ,,,,,, માણાવદર
Jordar zakar varsha
have jakar ketla divash avase koi janavsho
Pls add name for notification of updates..
Saheb shiyalani viday kyarthi chalu thati hoy se ?
Joiye se
Sir next cold spell round kyare aavse kai andaj hoy to janavo kheti kam nu aayojan krva ma ghnu madadrup thase. Link hoy to andaj jova mate aapjo.
જોઈએ છે
Aje to zakar varsha jordar….
Yes
Joye che sir
Joie se
આજે જે પ્રમાણે આગાહી હતી એ મુજબ ઝાકળ ન આવી,,,, ઝાકળ આવી હતી પણ ખુબ જ પાતળી અને નહિવત જેવી,,,, માણાવદર
Sir date 3 thi 6 ma mavthani ni shakyata kevi chhe ghare marriage chhe aetle puchyu please answer
Joie se
જોઈએ છે
Joie ae che..