Conditions Favorable For Advance Of Southwest Monsoon Into Some More Parts Of South & Central Bay Of Bengal And Some Parts Of South Arabian Sea During Next 2 Days
આવતા બે દિવસ માં ચોમાસુ દક્ષિણ અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો તેમજ દક્ષિણ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.
Current Weather Conditions on 20th May 2022
Gujarat Observations:
Above normal Temperature prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal.
Maximum Temperature on 19th May 2022 was as under:
Ahmedabad 43.5 C which is 2 C above normal
Rajkot 42.9 C which is 2 C above normal
Amreli 42.8 C which is 2 C above normal
Vadodara 41.8 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th to 27th May 2022
Winds will blow mainly from Southwest and at times from Westerly during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period with gusts of 30 to 45 kms/hour. Overall windy week.
Maximum Temperature expected to be above normal today and it is expected to decrease from 21st May. Maximum Temperature near normal during the forecast period. Due to increase in evening moisture from 21st May the real feal Temperature will be high.
Due to high winds there would be moisture incursion till 0.75 km above mean sea level. Atmospheric instability will increase and partly cloudy on some days with a chance of scattered pre-monsoon showers on a day or two during the forecast period.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નોર્મલ થી 2 સી વધુ છે, તાપમાન 41.5C થી 43.5 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 થી 27 મે 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના તો ક્યારેક પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે અને ઝાટકા ના પવનો 30-45 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આવતી કાલ થી ક્રમશ ઘટાડો જોવા મળશે. તાપમાન નોર્મલ નજીક આવી જશે. આવતી કાલ થી સાંજે ભેજ વધશે એટલે બફારા નો અહેસાસ થશે.
દક્ષિણ પશ્ચિમી સ્પીડ માં પવનો ફૂંકાતા હોય અરબી સમુદ્ર નો ભેજ 0.75 કિમિ ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન છાંટા છુટી થઇ શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Cola 2nd week ae varsad ne saurashtra na kanthe ketlay divas thi Tingadi rakhyo chhe.
Sir ચોમાસુ kya pochyu 6 તે Kay લિંક ma jovay
સર imd મા 700.hp.800.hp.925hp.મા usc જોવામાટે
શેમાથી જોઇ શકાય ?
મોન્સુન ના પરિબળો પુરતા ના હતા તો પણ imd એ ડેક્લેર કરી દીધું…વરસાદ કેરળ માં જોઈએ એવો નથી….અરબી માં પણ હજુ પવન 20 knot na hju sett નથી કેરળ આસપાસ……તો પણ declare થઇ ગયું..
કૃષિ પ્રભાત ન્યુઝ પેપર માં અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં 5 કે 6 તારીખ મા એક uac બનશે એવી આગાહી રામજીભાઈ કચ્છી એ કરેલ છે આ રામજીભાઈ આપણા ગુજરાત વેધર ગૃપ ના રામજીભાઇ છે ને મિત્રો
Utar arabi ma savarast ni paschime imd 700hp ma anti uac che. Te 4,5 tarikh sudhi ma savarast ,maharast asapas rahe che.to monsun ne agad vadhatu roki sake
Ashokbhai aa vakhate premonsoon activity bahu ochi tahi na baraber kyare premonsoon acyivity tha se, sawar saanj clouds pass thay a bhi ghati gaya.
Sir imd nu lrf 25 may aasapas aavavanu hatu a aaivu k nahi ?
Sir ગૂગલ ma imd mep no ચાર્ટ Kay લિંક ma જોવાય
arbi vali pankh to oman baju jay c ke su
Wel come sw monsoon 2022 in india
Arab sagar ma 700hp a anti sarakuletion thayu chomasani agal avavama nade?
Windy gfs nu kyarey sachu padtu j nathi windy ecmwf sauthi saru vishvasaniy forecast model chhe
Welcome monsoon 2022 to the mainland of India Kerala!!
Sir, Imd 4 week ni link moklo please.
નમસ્કાર સર અરબી સમુદ્ર માં ૭ તારિક ના uac બતાવે ૭૦૦ hpa માં ecmwf જેના ભેજ વાળા પવનો ગુજરાત તરફ આવતા બતાવે છે જોકે ભેજ નું પ્રમાણ ઓછું બતાવે ૫૦ ૬૦ ટકા ભેજ બતાવે અમુક સેન્ટર માં અને જો એમાં વધારો થાય તો ૭ તારિક થી ગુજરાત માં છૂટાછવાયા વિસ્તાર માં ગાજવીજ વાળા વરસાદ નું પ્રમાણ વધશે મારા મત પ્રમાણે
Welcome to the Life Line of India….. Southwest Monsoon 2022….
Atyare to arbi vadi pank jorma lage che
Joy aagad aagad su thay che
Havey ahi motabhagana mitro etla taiyar thai gaya chhe ke monsoon progress ni update comments dwara j madi jaay chhe.
Welcome in India monsoon 2022.
#kerla
Zoom earth khultu nothi
Sir ji,
Have Saurashtra ma varsad pade ene pre-monsoon k y…..?
Monsoon reaches Kerala…
Southwest Monsoon has set in over Kerala today, the 29th May against the normal date of onset, the 1st June.
Sir kerela aje chomasanu agman thi gau
Sir kerela ma chomasu aje besi gau havaman vibage confirm karu
Sir imd a keral ma mooson rekha dori nakhi chhe. Pan dar vadhare lili line hoy che pan a vakhate blue kem?
Sir તમારા અંદાજ મુજબ વાવણી લાયક વરસાદ કય તારીખ સુધી માં થશે તમારા માટે આ વાત સામાન્ય કેવાય હવે આખર માં
સર કેરળ માં ચોમાસુ બેસી ગ્યુ imd એ જાહેર કીધુ
hello sri aaje imd ae kerla ma chomasu besyana aehval aapiya
Sir news ma Ave chhe k chomasu keral ma besi gyu sachi vat 29 may time 12 vage
Imd declared monsoon set in kerela today 29 may
Sir aa zoom ramakdu varsad kyathi batave ?
Sir animation map ma jota clouds keral thi dur jay che, etle k bangal taraf thi clouds aave che to pachi arabian sea parthi clouds kem aagal taraf nathi aavta?
Sir, 6/6 a tme kyay seminar / meeting gothvana 6o. Ava vavad thya 6e sachu 6e?
Sir chomasu kya pahonchyu ae kya thi jovay?
Sir map ma ચોમાસુ kya pochyu 6 તે Kay લિંક ma jovay
pavan ketla divas raheshe?
સર જય શ્રીકૃષ્ણ મિત્રો d28 આજે અરબી સમુદ્ર માં ચોમાસું આગળ ચાલીયુ છે…..
Aaje pavan na karne khubaj dhul chadi chhe 4 vagya pachhi surya dev pan nathi dekhana
Pavan Nu jor ketla divas halse…
Sir
700 hpa gfs ma 31 may gujarat par uac bane 6
Pan ecmwf ma haji nathi
Icon ma pan uac 700 hpa ma 6
to mane lage 6 ke 31 may thi varsad no round aavi shake
Sir hal ma IOD negative che te ktla time ma neutral k positive thai ske?
સર, તમે પહેલા અપડેટ માં આગોતરુ આપતા હતા. અને જીલ્લા મુજબ પણ આપતા હતા. તો અત્યારે જરૂર મુજબ આપવા વિનંતી.
Sabarkantha મો કોઇ વરસાદ ની શક્યતા ખરી કે નહિ?
સર જય શ્રીકૃષ્ણ મિત્રો અરબી સમુદ્ર બાજુ વધારે આગળ ચાલીયુ……
Imd 4 week update nathi thayu sir?
Sir.chomasu onset thavana paribad gujrati ma janva mate ni link hoy to apone. Plz. Ans.
At- Gudel Ta- khambhat….. 20 minutes khub saro aevo varsad padyo 9:10 pm
Sir chomachu aagad vadhe tyare koy ek Paribas ne lidhe varsad pade k pachi Jem Jem pavno set thay tem tem chomachu vatavaran set Thatu jay ane varsad aave
Daksin gujrat sudhi to truf activ thay jay pan aapde saurastra ma chu koy Paribad pan nathi k j kaymi na dhorane kam kare
Atlej Mumbai pachi chomachu unregular chale che