Southwest Monsoon Has Advanced Into Some More Parts Of North & Central Bay of Bengal, Entire Northeastern States And Some Parts Of Sub Himalayan West Bengal & Sikkim, Today, The 3rd June 2022

Southwest Monsoon Has Advanced Into Some More Parts Of North & Central Bay of Bengal, Entire Northeastern States And Some Parts Of Sub Himalayan West Bengal & Sikkim, Today, The 3rd June 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો, સમગ્ર પૂર્વોત્તર રાજ્યો, અને પર્વતીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના ભાગો માં આગળ ચાલ્યુ 3 જૂન 2022

The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 15°N/ Long. 60°E, Lat. 15°N/ Long. 70°E, Karwar, Chikmagaluru, Bengaluru, Dharmapuri, Lat. 10°N/ Long. 80°E, Lat. 11.0°N/ Long. 83°E,  Lat.14.0°N/Long.86°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.


IMD 2 Weeks Extended Forecast:

extended_020622


Current Weather Conditions on 3rd June 2022

Gujarat Observations:

Above normal Temperature prevails from last two day over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal. Maximum Temperature range is 41.5C to 43 C.

Maximum Temperature on 2nd June 2022 was as under:

Ahmedabad 43.2 C which is 2 C above normal

Rajkot  41.5 C which is 2 C above normal

Amreli 42.2 C which is 3 C above normal

Deesa 41.6 C which is normal

Bhuj 40.2 C which is 2 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd to 10th June 2022

Winds will be mainly variable from Southwest, West & Northwest till 5th June and subsequently winds will be mainly from Southwest direction  during the rest of the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period 

Maximum Temperature expected to be above normal till 6th June and subsequently near normal during rest of the forecast period. Afternoon/Evening Humidity expected to incrementally increase from 5th June. Coastal areas to have higher humidity. Due to increase in evening humidity the real feal Temperature will be high.

Atmospheric instability will increase from 6th June. Scattered high clouds expected on some days before 8th June. Low level clouds expected from 8th on wards. Possibility of scattered pre-monsoon activity on a day or two during the forecast period.

પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં બે દિવસ થયા ગરમી નોર્મલ થી 2 C વધુ છે, તાપમાન 41.5C થી 43.0 C રેન્જ માં છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 3 થી 10 જૂન  2022

આગાહી સમય માં પવન ફરતો જેમાં મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, અને ઉત્તર પશ્ચિમ ના તારીખ 5 સુધી. આગાહી સમય ના બાકી ના સમય માટે પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન 6 તારીખ સુધી નોર્મલ થી ઉંચુ રહેશે અને ત્યાર બાદ નોર્મલ નજીક રહેશે. તારીખ 5 જૂન થી ક્રમશ બપોર/સાંજ ના ભેજ વઘશે એટલે બફારા નો અહેસાસ થશે. દરિયા પટ્ટી માં ભેજ નું પ્રમાણ વધુ જોવા મળશે.

તારીખ 6 જૂન થી અસ્થિરતા વધશે. 7 તારીખ સુધી કોઈ કોઈ દિવસ છુટા છવાયા ઉંચા વાદળ અને ત્યાર બાદ ના સમય માં નીચા લેવલ ના છુટા છવાયા વાદળ અમુક દિવસ જોવા મળશે. આગાહી સમય ના એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ શકે.

.   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 3rd June 2022

Forecast In Sanj Samachar Daily Dated 3rd June 2022

0 0 votes
Article Rating
337 Add your comment here
Inline Feedbacks
View all comments
Ajaybhai
Ajaybhai
08/06/2022 11:42 am

Sir have avta divso ma daxin sourastra ma varsad nu joor kevuk rese ??

Place/ગામ
Junagadh
Pratap Odedra
Pratap Odedra
08/06/2022 11:20 am

Sir, imd 4 week rain forecast new update avi hoy to photo muko ne…

Place/ગામ
Jamraval
મિલન સભાયા
મિલન સભાયા
08/06/2022 11:08 am

Welcome to monsoon 2022.
આજે રાજકોટ ને ટાઢું કરે એવું લાગે છે..
ફુલ બફારો..

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Yash Marthak
Yash Marthak
08/06/2022 10:18 am

Sir, pre monsoon activity ni sharuaat dar sal amreli aaju baju na gamo thi j thay 6 enu karan su 6 ?

Place/ગામ
Morbi
Anand Raval
Anand Raval
08/06/2022 9:53 am

Good morning sir …sir..pre monsoon active mate khash..kyu model .. ganay.. and sir..tamari aagahi aapi chee te pacchi.. Pan..pre monsoon active j rahese tevu dekhay chee..i am right sir..

Place/ગામ
Morbi
Krutarth Mehta
Krutarth Mehta
08/06/2022 9:22 am

Vadodara ma gai kale rate 2 vage dhodhmar zaptu padi gayu 10 min mate

Place/ગામ
Vadodara
PARIMAL
PARIMAL
08/06/2022 9:12 am

અગાઉ કહ્યુ એમ bob પાંખ અને અરબ સાગર પાંખ માં સિમિત વિસ્તાર માં ચોમાસુ રેખા આગળ વધી છે અને વધશે…હાલ વિવિધ પરિબળો જોતા ચાલુ વીક એન્ડ થી આવતા વિક માં વાતાવરણ વધુ ફેવરેબલ બનતુ જશે.વીક mjo કંન્ડીશન phase-1 આવ્યા બાદ થી ઘણા દિવસ સુધી સ્લો મુવમેન્ટ માં રહેશે..ભારત લેવલે ચોમાસુ ઝડપ થી આગળ વધશે.

Place/ગામ
Jasdan
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
07/06/2022 9:27 pm

સર સુરેન્દ્રનગર નું લિમલિ ગામ આજે રોહિણી નક્ષત્ર નો વરસાદ થયો ગામ બહાર પાણી નીકળી ગયા

Place/ગામ
લીમલી . તા. મુળી
Nagrajbhai khuman
Nagrajbhai khuman
07/06/2022 8:58 pm

Sir,aje 2022 ni entry Pavan sathe saro varsad padyo 4pm thi.
Lathi baju bhare varsad hato..

Place/ગામ
Krankach.. Amreli
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
07/06/2022 8:41 pm

Sir
આજનો વરસાદ
7/6/22
અમરેલી ભાવનગર જિલ્લામાં ગાજવીજ પવન સાથે હળવો મધ્યમ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો
ઢસા નારણગઢ વિકળીયા છાંટા નેવાધારુ રંઘોળા હડમતીયા દામનગર ભુરખીયા છભાડીયા લાઠી વિસ્તારમાં સારો વરસાદ સાવરકુંડલા જેસર વંડા વિરડી ઘોબા પંથકમાં ભારે વાવણી લાયક વરસાદ

Place/ગામ
Dhasa j( botad )
Alpesh pidhadiya
Alpesh pidhadiya
07/06/2022 8:15 pm

Mitro vavni layak varsad hoy to janavjo?

Place/ગામ
Nadala babra Amreli
રણજીત વનાણી
રણજીત વનાણી
07/06/2022 8:05 pm

નમસ્કાર મિત્રો… આજે સાંજે 6 :30 થી 7:30 સુધી પવન સાથે ભારે વરસાદ વરસ્યો…

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Hasu patel
Hasu patel
07/06/2022 8:00 pm

नया लो प्रेसर ही दिखाय नही दे रहा है बंगाल की खाडी मे

Place/ગામ
tankara
Manbha padhiyar
Manbha padhiyar
07/06/2022 7:49 pm

અમારે લોયાધામ આજે એક ઈચ જેવો પડી ગયો રોણ રેલી ગય

Place/ગામ
Loyadham
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
07/06/2022 7:13 pm

Good evening sir … Sir, Gujarat ma monsoon season 2022 tamara anuman prmane vidhivat rite ky date fix gani sakay … Plz reply …

Place/ગામ
Satodad - jamkandorna
Paresh Chaudhary
Paresh Chaudhary
07/06/2022 6:38 pm

Uttar Gujarat mein aamukh vistaron tufani Pawan Sathe Varsad Pawan speedy atli se ke aankh per nakhun le

Place/ગામ
Paldi ta Visnagar
babariya ramesh...m
babariya ramesh...m
07/06/2022 6:30 pm

તા જી અમરેલી
ગામ .મોટા માચિયાળા

ગામ બારા પાણી જાય એવો વરસાદ આજ કડાકા ભડાકા સાથે પવન બોવ હતો ગામની એક સીમ નો ખુણા માં વાવણી લાયક વરસાદ.. લાઠી બાજું વધું સારું હસે અમરેલી માં વરસાદ નથી

Place/ગામ
મોટા માચિયાળા
Sivali
Sivali
07/06/2022 5:52 pm

Sir amreli vara ne shubhkamna…welcome monsoon 2022

Place/ગામ
Kevadra ta.keshod
Jaspal zala
Jaspal zala
07/06/2022 5:34 pm

*અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ:* સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, શેત્રુંજી નદીમાં પૂર આવ્યું; (Baaki Deleted by Moderator)

Place/ગામ
Kodinar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
07/06/2022 5:28 pm

આજે અત્યારે અગ્નિ દિશા માં મેઘ ગર્જના સંભળાય છે શ્રી ગણેશ

Place/ગામ
Chuda .Surendranagar.
Bhavesh Parmar
Bhavesh Parmar
07/06/2022 5:10 pm

Dholka ahmedabad 10 minit nu jhaptu ….season na pelo varsad

Place/ગામ
AHMEDABAD
Sumatbhai Gagiya
Sumatbhai Gagiya
07/06/2022 4:55 pm

Well-come to monsoon season 2022

Place/ગામ
Modpar lalpur jamnagar
Kalaniya sarjan
Kalaniya sarjan
07/06/2022 4:31 pm

Sar savarkudlanu ghoba pipradi temj sevna vanda ma vavni layak varsad ane amare chata lalu thaya se pawan bov se

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Mahesh m bhuva
Mahesh m bhuva
07/06/2022 4:30 pm

Amare lathi ma premonsoon ni saruvat
Dist-amreli

Place/ગામ
Keriya-lathi
Maheshbhai
Maheshbhai
07/06/2022 4:13 pm

Gajvanu chalu thu che chada Vallbhipur baju

Place/ગામ
Chada
Randhir dangar
Randhir dangar
07/06/2022 3:42 pm

Gajvij chalu Thai che jesar Ane gariyadhar baju evu lage che ,,⛈️️️

Place/ગામ
Morbi
Devraj jadav
Devraj jadav
07/06/2022 3:30 pm

jesar& gariyadhar vara mitro satelight image ma tamari baju kay halchal jevu dekhay se to vavad janavjo.

Place/ગામ
muli
Retd Dhiren patel
Retd Dhiren patel
07/06/2022 1:49 pm

Jsk sir. Upar na IMD chart mujab Lal ane Lili Rekha darsavel samay mujab bhegi thati jase evu aajna Vatavaran thi Lage che.

Place/ગામ
Bhayavadar
parva
parva
07/06/2022 1:46 pm

Ghana divso baad aaje aakash ma cumulus clouds dekhai chhe. Kadach bapor pachhi koi jagyae varsi jaay.

Place/ગામ
RAJKOT
Tushar
Tushar
07/06/2022 1:30 pm

Sir daxin paxim chomasu ketle pahochiyu te kem kabar pade windly 700 hpa joi ne ke surface na pavno joi ne

Place/ગામ
Hadmatiya
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
07/06/2022 1:25 pm

uper level na bhej haji 16date sudhi nathi upla level bhej aave pachhi aasha rakhi sakay right sir?
phelu comments in 2022

Place/ગામ
Malnka તા.kutiyana
Kaushal
Kaushal
07/06/2022 8:13 am

Hju bhi amdavad ma ratri na ghariya vaddo nikdvanu chalu nthi thyu.
A nikde pchi divas na ghariya vaddo bey roje roj nikde ane roje roj vdhta jay etle 15 di ye chomasu bese….evu lgbhg dar varse observe karelu che so jo aaj thi nikdvanu chalu thay to 15 20 di ye med pde chomasa no….ane ema kai khotu bhi nthi kmk gujarat ne 20 thi 30 june ma j chomasu fave che 🙂 Baki aa modelo j btave che hdva japta hmna 2k di ma eni intejari che 🙂 Joiye kevok mahol sarjay che 🙂 haha

Place/ગામ
Amdavad
Devrajgadara
Devrajgadara
06/06/2022 11:28 pm

ચોમાસું કેટલે પહોચી યુ

Place/ગામ
ઘાઞડા
Hemant chavada
Hemant chavada
06/06/2022 10:16 pm

જય દ્વારકાધીશ અશોક ભાઈ….. મારો પ્રશ્ન એ છે કે ગાજવીજ થી બચવા શું કરવું જોઈએ???

ગયા વર્ષે ઘણા એવા દાખલ જોયા છે જેમાં ઘરમાં રેહતા માણસ પણ સુરક્ષિત ન હતા કેહવાનું એમ થાય મારું કે પેલા તો બાર કોઈ જગ્યા હોય ત્યાં વીજળી પડતી પણ હવે તો છત નીચે પણ લોકો સુરક્ષિત નથી તો એનાથી બચવા લોકોને શું કરવું જોઈએ???

Place/ગામ
Samor
J.k.vamja
J.k.vamja
06/06/2022 9:15 pm

હેલો સર આ વખતે બધાને વાવણીલાયક વરસાદ ની ઉતાવળ હોય તેવું લાગી રહ્યું છે હજુ કાયદેસર ૧૦થી ૧૨ દિવસની વાર છે

Place/ગામ
Matirala lathi amreli
Tulshi Shingadia
Tulshi Shingadia
06/06/2022 8:22 pm

Porbandar City mq sandhya khili and chanda farte round che to varsad na chance ktla che?

Place/ગામ
Porbandar
Mustafa vora
Mustafa vora
06/06/2022 7:25 pm

Gujarai info portal pr facebook pr apna name thi agahi gre 6 sir

Place/ગામ
Bharuch
Pola bhai Antroliya
Pola bhai Antroliya
06/06/2022 5:19 pm

Namaste sir, windy ma thunder storm joti vakhte nishe indicater ma I/km2 lakhel hoi se e su batave chhe?

Place/ગામ
Manekvada (Malbapa nu)
Piyush bodar
Piyush bodar
06/06/2022 4:39 pm

સર ફેસબુક માં બધા આગાહિકારો હવે લાંબા ગાળા ની આગાહી કરે છે 15 દિવસ અગાઉ અને કામ પણ બધા નું સારું છે તમે કેમ 7 દિવસ પછી નું નથી આપતા

Place/ગામ
ખાખી જાળીયા
Rahul m parmar
Rahul m parmar
06/06/2022 4:03 pm

સર જામનગર જિલ્લામાં ક્યારેય વાવણીલાયક વરસાદ થાસે ?

Place/ગામ
sampar
Sojitra kaushik
Sojitra kaushik
06/06/2022 3:47 pm

Sir વરસાદ આવે e pela vadad no સમૂહ આવે એવું તો અવકાશ ma Kay 6 nay તો વરસાદ ni sakyta khari

Place/ગામ
Rajkot
Raviraj Bhai jagubhai khachar
Raviraj Bhai jagubhai khachar
06/06/2022 3:00 pm

સર wonderground મા બાબરા મા 12થી 15 વરસાદ બતાવે સે હજી કેટલુક સાચુ ગણવુ મારા અંદાજ પ્રમાણે જેરા જાપટા જેવુ લાગે સે તમારી સાઈન જોઈ એ

Place/ગામ
Amreli
Lalji gojariya
Lalji gojariya
06/06/2022 2:27 pm

Sir aju vakhate low pesar kem nathi banta gaya varse to chalu thay gaya hata

Place/ગામ
Amarnagar
Umesh patel
Umesh patel
06/06/2022 12:54 pm

સર વાવણી લાયક વરસાદ પુનમ ઉપર થાઈ એવુ લાગેછે મિત્રો તમારુ શૂ કેવૂ થાઇછે

Place/ગામ
Rajkot ratanpar
Tushar
Tushar
06/06/2022 12:40 pm

The iod value has improved favourably for Indian monsoon…however mjo is still in phase 1 and seems like not entering into phase 2 till 18th June..may be one of the factor for sluggish advance of monsoon

Place/ગામ
GODHRA
Rakesh
Rakesh
06/06/2022 11:29 am

Sir….7/8..date thi…sara samachar aave avu lage che

Place/ગામ
Vadodara
Ramesh hadiya
Ramesh hadiya
06/06/2022 9:08 am

Sir, ecmwf mujab dt, 7,8,9, varsad ave to daxsin Saurastra ma vavni layak varsasni sakyata khari ke nahi ?

Place/ગામ
Goradka, tal, s, kundla
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
06/06/2022 12:38 am

Aa vakhte ITCZ pase kem koi khas salvalat nathi?

Place/ગામ
Visavadar
Omdevsinh Jadeja
Omdevsinh Jadeja
05/06/2022 10:33 pm

Sir
Gujrat ma chomasu kai tarikh sudhi ma besi(avi) jase

Place/ગામ
Maleta
Rajbha
Rajbha
05/06/2022 5:42 pm

Deleted Video Link … By Moderator)

સાહેબ આમાં તો તમારો જૂનો વીડિયો મૂકીને રોટલા શેકાય છે

Place/ગામ
Jamnagar