Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022

21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.





Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022



Source IMD
Advancement of Southwest Monsoon:

Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.

The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.

Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.

Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.

The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.

A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.

A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.

Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022

Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.

Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.

Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.

ચોમાસા ની ગતિવિધિ: 
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.

પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.

એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.

આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

.   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th June 2022

Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022

 

4.1 307 votes
Article Rating
912 Add your comment here
Inline Feedbacks
View all comments
Trambadiya hardik
Trambadiya hardik
15/06/2022 1:57 pm

Gam: Kolki. Ta: upaleta. Ji: rajkot
Sir Kolki ma vavni layak 2 inch varsad

Place/ગામ
Kolki
Sanjay virani damnagar
Sanjay virani damnagar
15/06/2022 1:53 pm

Sir. Amare gam ni bahar pani niklta.

Place/ગામ
Bhalvav
Dipak patel
Dipak patel
15/06/2022 1:46 pm

Sir,tamare vavni thay gay k baki chhe?

Place/ગામ
Rajkot
Ankur sapariya
Ankur sapariya
15/06/2022 1:45 pm

Jamjodhpur
Jillo jamnagar
Kadaka bhadka sathe Jordar varsad 9 am thi 11 am sudhi khetru bara Pani kadhi nakhya

Place/ગામ
Jamjodhpur
Popat thapaliya
Popat thapaliya
15/06/2022 1:44 pm

ખૂબ સારો વરસાદ ચાલુ સે.એક વાગ્યા થી.વાવણી પાક્કી.એકેય મોડેલ આવો વરસાદ નોતા બતાવતા અમારી બાજુ

Place/ગામ
Sutrej ghed
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
15/06/2022 1:42 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા ઉગમમીની સીમમાં વાવણી બાકી હતી આજે 11am થી1pm સુધીમાં અઢી થી ત્રણ ઈચ જેવો વરસાદ હશે વાવણી થઇ ગય છે વારાફરતી બધાના વારા આવે એ જાણવા મળ્યું છે ….

Place/ગામ
જામજોધપુર
Rayka gigan
Rayka gigan
15/06/2022 1:39 pm

કડવુ સત્ય……આ રાઉન્ડ માં17.18 સુધી ગાજવીજ સાથે વરસાદ પછી 22તારીખ સુધી ઝાપટાં અને પછી લાંબો સમય લગભગ 5 જુલાઈ સુધી વિરામ ….. મને તો આવું દેખાય છે સર?

Place/ગામ
Motimarad
Krutarth Mehta
Krutarth Mehta
15/06/2022 1:38 pm

Vadodara na amuk vistaar ma saro evo varsad padi gayo 12 thi 12.30 vagya sudhima

Place/ગામ
Vadodara
Vijay gangani
Vijay gangani
15/06/2022 1:21 pm

ભાવનગર મા 12.30 pm થી વરસાદ સાલુ છે 25 mm થી +હશે

Place/ગામ
ભાવનગર
Dabhi ashok
Dabhi ashok
15/06/2022 1:19 pm

આજે અમારે ગીંગણી માં ધોધમાર 30 મીંનિટ વરસાદ વરસ્યો

Place/ગામ
Gingani
Piyush bodar
Piyush bodar
15/06/2022 1:16 pm

ભગવાન ની કૃપા થી આજે 11:30am અમારે વાવણી થય ગય
જય હો અશોક સાહેબ ની
બીજું સાહેબ એ કેવા નું હતું કે આમાં ફોટા અપલોડ થાય છે ? થતાં હોય તો કેવી રીતે કરવા

Place/ગામ
ખાખી જાળિયા
joliyapramesh
joliyapramesh
15/06/2022 12:54 pm

Bhavnagar ma Saro varsad

Place/ગામ
Nesdi palitana bhavnagar
hardik
hardik
15/06/2022 12:46 pm

bhavnagar city ma dhodmar varsad saru

Place/ગામ
bhavnagar
Janak ramani
Janak ramani
15/06/2022 12:45 pm

Sir . Aaj no uklat, bafaro kaik alag j chhe !
Kai rahat thase sir ?

Place/ગામ
Jasdan .
Varu dipak
Varu dipak
15/06/2022 12:38 pm

Khakhijariya ta upaleta ma aaje 11rhi 12 vagiya sudhi vavni layat varsad

Place/ગામ
Khakhijariya
Paras
Paras
15/06/2022 12:36 pm

Sir tame Kai vavva nu start kryu k hji Sara varsad ni rah jovo 6o.

Place/ગામ
Jamnagar, vavberaja
JAYDIP
JAYDIP
15/06/2022 12:31 pm

Sir meteologix upr niche scroll nathi thatu.

Place/ગામ
Veraval
Jogal Deva
Jogal Deva
15/06/2022 12:29 pm

Jsk સર… કોલા વિક 2અને ફર્સ્ટ વિક માં પોઝિટિવ એન્ટ્રી જોતાં 20તારીખે “આંનદો “વારી અપડૅટ આવશે 100%

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
15/06/2022 12:02 pm

યસ વેધર યુઝ માં કાઈક પ્રોબ્લેમ છે

Place/ગામ
Paddhari
Parth chhaiya ahir
Parth chhaiya ahir
15/06/2022 11:59 am

Vaheli savar thi japta salu

Place/ગામ
Bhindora
Neel vyas
Neel vyas
15/06/2022 11:38 am

મારા મત પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ના જિલ્લામાં આજે ચોમાસુ બેસે.

Place/ગામ
Abd
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
15/06/2022 11:33 am

Sir
Any update for Mumbai?

Place/ગામ
Rajkot.
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
15/06/2022 11:26 am

Jay matajii sir … Rajkot dis. no mota bhag no vistar hji vavni layak varsad thi vanchit 6e. Tamara anuman pramane aaje amaro varo aavse ke nyyy . Pls reply …

Place/ગામ
Satodad - jam kandorna
Jaydeep Patel
Jaydeep Patel
15/06/2022 11:16 am

Yes sir meteologix weather us up down nathi thatu

Place/ગામ
Rajkot
Sanjay virani damnagar
Sanjay virani damnagar
15/06/2022 10:59 am

Navi jagayaye dhiko marta photo ayo damdamadam.

Place/ગામ
Bhalvav
Sanjay virani damnagar
Sanjay virani damnagar
15/06/2022 10:57 am

Sir,Palitana baju kai moments thase kai?

Place/ગામ
Bhalvav
Tulshi Shingadia
Tulshi Shingadia
15/06/2022 10:53 am

Porbandar ma su nde che sir? Aju baju ma bdhe pde ahi full garmi pde 4 divs thi

Place/ગામ
Porbandar
Kishan
Kishan
15/06/2022 10:49 am

Manavadar vistarma farithi 50 minit thi gaj vij sathe dhodhmar varsad varsi gayo .

Place/ગામ
માણાવદર
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
15/06/2022 10:44 am

9,30am thi jordar chalu 2 thi adhi inch jevo moj padi gai

Place/ગામ
Malnka તા.kutiyana
Ketan thummar
Ketan thummar
15/06/2022 10:38 am

Chhodavadi thi pachim ma gajavanu chalu

Place/ગામ
Chhodavadi (bhesan)
JAYDIP
JAYDIP
15/06/2022 10:34 am

Sir IMD Lightening ma kai problem che?

Place/ગામ
Veraval
Ajaybhai
Ajaybhai
15/06/2022 10:07 am

જૂનાગઢ મા સવાર થી ઝાપટા ચાલુ છે.

Place/ગામ
Junagadh
Mukesh Rakholiya
Mukesh Rakholiya
15/06/2022 9:57 am

Mendarda ma saro varsad chalu

Place/ગામ
Samadhiyala
Popat thapaliya
Popat thapaliya
15/06/2022 9:22 am

આજ વહેલી સવાર થી ચોમાસુ માહોલ બંધાયો.હળવા મધ્યમ ઝાપટાં ચાલુ.

Place/ગામ
સુત્રેજ ઘેડ.તા કેશોદ
Ashvin Vora
Ashvin Vora
15/06/2022 9:08 am

Gir Gadhada vistarma aje savare 8.30thi dhimi dhare varsad chhalu.

Place/ગામ
Gir Gadhada
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
15/06/2022 9:05 am

Good morning sir
આજે દરીયા પટી ની સાથે અંદર ના ભાગો મા પણ શક્યતા લાગે છે
કેવી શક્યતા ગણાય સર ?

Place/ગામ
Dhasa j( botad )
Kishan
Kishan
15/06/2022 8:50 am

Manavadar vistarma 1kalak thi saro evo varsad padi rahiyo se.dhamakedar entry.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
kyada bharat
kyada bharat
15/06/2022 8:50 am

sar aj rate 1 vagya pasi thi dhimo dhimo rede rede saluj se gir vistar gaje pan se hu kany navi hoy evu lagese.

Place/ગામ
manapur
Palabhai
Palabhai
15/06/2022 8:46 am

Namaste friends
Aje amare vaheli savare 15 thi 20 ml varsad che. Katavana, taluka kutiyana m

Place/ગામ
Manavadar
Vinod
Vinod
15/06/2022 8:24 am

Amare 7 a.m. jarmar varsad chalu Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
S P
S P
15/06/2022 7:30 am

Manavadar ma 2 vagya thi bhare zapta chalu 6e, megh garjna sathe…

Place/ગામ
Manavadar
Dheeraj rabari
Dheeraj rabari
15/06/2022 6:03 am

જૂનાગઢ જિલ્લા ના દરિયા પટ્ટી વિસ્તાર માં રાતે ૨:૩૦ થી લઈ ને ૬:૦૦ વાગ્યા સુધી માં વીજ તથા મેઘ ગર્જના સાથે ૭ થી લઈ ને ૧૧ mm વરસાદ થયો પહેલો વરસાદ

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેળ)
Shubham Zala
Shubham Zala
14/06/2022 11:56 pm

North eastern India ma vinashak varsaad padse evu lagi rhyu che.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
14/06/2022 11:46 pm

Haji sachu chomasu to chaluj nathi thayu evuj kehvay aa pre-monsoon zapta hata bhale IMD e chomasu declare kari didhu hoy. Sachu chomasu 22nd June pachi chalu thase evu lage che badha weather models jota.

Place/ગામ
Vadodara
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
14/06/2022 11:05 pm

ભલે જૂન મહિનામાં વરસાદ ઓછો હોય,બાકી જુનાગઢ,ગીર સોમનાથ માટે જુલાઈ ઓગસ્ટમા સ્પેસિયલ ક્વોટા હોય છે.

Place/ગામ
Visavadar
Dilip patel
Dilip patel
14/06/2022 10:49 pm

સર હજુ આ લોટરી રાઉન્ડ ચાલુજ રહસે કે અમારે અધકચરું થયું છે

Place/ગામ
જામ કંડોરણા
Umesh patel
Umesh patel
14/06/2022 10:39 pm

Sar amare vavni 1 oll ich jetlo

Place/ગામ
Rajkot ratanpar
Raviraj Bhai jagubhai khachar
Raviraj Bhai jagubhai khachar
14/06/2022 10:33 pm

સર આજ તો સાવ સાવરણો મારી દીધો સે 22 તારિખ આસપાસ સારી હલચલ દેખાય સે તો ચોમાસુ વરસાદ નુ આગમન થાય તેવુ લાગે સે ત્યા સૂધી કાય બોવ દેખાતું નથી અલગ અલગ મોડેલ જોતા બરોબર ને સર

Place/ગામ
Amreli
Rank vipul
Rank vipul
14/06/2022 10:23 pm

Aaje amare 6:15 thi 7:45 sudhina 4″ thi 5″ varsad

Place/ગામ
Sarvaniya to.kalavad (Jamnagar)
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
14/06/2022 10:02 pm

Rajkot Rain 14-06-22 till 9 pm.☔
Central Zone 20 mm
East Zone 4 mm
West Zone 32 mm

Place/ગામ
Rajkot.