1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
Jay mataji sir … Sir amare varsad j mathiii aavto . 5 divs pela thodo hto tema dhrar vavyu. Ketli same gaje vije che pn aavto nthi. Saru ek japtu pn nthiii aavti. Amare aldho inch varsad nthiii .10 km cheto 5 inch pde pn amare sav nthiii tenu su Karan hoy ske. Plz reply.
Iod postive hoy to saru ke negetive
સર….આજે ઓખામંડળ(દ્વારકા) તાલુકા ના ૫૦%+ વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ થયો.
સર અમરેલી જિલ્લામાં આજે વરસાદ નો થયો તેનું કારણ
Jsk sir. Hale je varsad pade che te kya leval na pawan vadhare Kam aapta hoy ?
Aa system banava mandi ti IOD apni baju avo lage ?
Sir vadad ekdam nisa avigaya sa pavan sarkhane pan adta Jay to su varsad haju vadhi sake?
સર સોસીયલ મીડિયા માં એક ન્યુઝ ફરે છે કે હવા નું દબાણ વધી રહ્યું છે જેના લીધે 7/7 થી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ભારે વાવાઝોડા સાથે પડશે તો સાવચેત રહેવું .
કેટલા ટકા સાચું કહેવાય .થોડું જણાવો તો સારું સર બીક લાગી રહી છે.
સર આજે ભાણખોખરી ગામે સવાર થી રેડે રેડે શરૂઆત થઈ બપોરે જોરદાર પાણી પાણી થઇ ગયુ સારો વરસાદ આજનો
Muli ma varsad keyare aavse
Sir g… city is crowded by clouds…but no blockbuster….it’s irritate us..is there any progressive chance of rain or only sticks like a notice board
Sir amare vadad 6e pan varsad nathi aje rate varo avijase?
Finally aje varsad avi gyo at least 3 inch.
Sir,tamre vavni thay gay?
Amare jasdan babra vache varsad nathi.
Sir agahi Ma ketla mm varsad these jodiya taluka ma
Sir tamari agahi pramane amara gaam ma 3 inch varasad Padyo
Aj savar no saro avo varsad. Padi rahiyo che
Amare maliya hatina ma saro varsad
3:00 pm thi madhyam, 4:30 pm thi tej gati, gajvij nathi, akdam Shanti thi varsad chalu chhe.
Sir Amara vistar ma Aaj savar thi atyar sudhi dhimi dhare Saro varsad padyo.
અમારે ૪ વાગ્યા થી ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો અત્યારે થોડીક સ્પીડ પકડી છે સારો વરસાદ વરસી રહીયો છે
11th July UAC forms in BOB. Is it so?
Sir pli ans to amdavad
Vadado aave 6 pan varsad nathi kyare padse sir pli jawab aapso
Sir amare aaje 2.10 pm.no varasad ek sim ma saro padiyo khetar bara pani nikadi gaya ane biji baju koru kat che
સર.. મોરબી માં મેઘરાજા એ પઘરામણી કરી..
સર હળવદ તાલુકા મા શકયતા છે વરસાદ ની ?
2 વાગ્યા થી 4 વાગ્યા સુધીમાં એક ઇંચ જેવો વરસાદ
આજેઅમારા ઞામ માં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે 2:30થી લગભગ નાના મોટા તળાવ ભરી દેશે અત્યારે4:વાગ્યા છે
ઉપલેટા તાલુકામાં વરસાદ હોય તો કહેજો મિત્રો
Sir…
Aaje Rajkot Ma raja lage ??
Aaje rajkot No varo aavi jashe ?
1pm થી સતત ધીમીધારે વરસાદ ચાલુ
Aaje savar thi continue bhare zapta chalu chhe
IMD GFS ane windy GFS, WCMWF Saurashtra ma 1& 2 July ochho varsad batavta hata. Ena praman thi vadhu varsad padyo. Koi karan? Ashokbhai.
Ajano varasad Bhayandar ma andaje 12 m m aspas
Aje comments nu GHODAPUR avse….
સર અમારે એક ઇંચ વરસાદ બે વાગ્યા થી તન વાગ્યા સુધીમાં
Aje saro varsad thayo
Sir saro varsad padi rahyo che
Nakso puray gyo
Southwest monsoon 2022
Jamkhambhlia ane aju baju na gamo ma savarthi kiyarek dhimo kiyarek ful varsad salu j se haji pan salu j se
Ahmedabad maa varsad kyara aavse
Amare 1’30 sarovarasad padiyo khetar bara Pani kadhi nakhiya
Porbandar City ma khali vadalo ne joine khush thava nu.. Ahi Porbandar ma kaik ne kaik ndtu hoy che hr vkhte.. Chomasu aa vkhte Porbandar atkyu htu.. And aani pela mota vavajoda 2 km dur thi turn marine dur vya gya
Vadodara ma dhodhmar zaptu padi gayu atyare dhimo dhimo chalu che varsad
Namaste sir
અમારે અત્યારે બોવ સારો વરસાદ પડી ગયો ૧ વાગ્યા થી ૧:૩૦ વાગ્યા સુધી માં ખેતર બાર પાણી કાઢી નાખ્યાં
આ સીઝન નો આ ૪ થો રાઉન્ડ છે
સ ર અમારે દોઢ વાગ્યા થી ફૂલ વરસાદ ચાલુ છે
Sir jordar varsad chalu thayo chhe bhayavadar ma
Saro avo varshad chalu thyo che ..tal upleta
અમારે પણ પોરબંદર જેવું જ છે ઝરમરિયો આવીને વાદળ ચાલ્યા જાય છે