8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
sir amare hal varsad aavi rahyo se te 500hpa na trough varu paribal mukhya bhag bhajve se je satelight image ane model na abhyas parthi anuman aave se sir aa khali abhyas lagavi c barobar hoy to kejo
આખરે ઘણી બધી મથામણ બાદ સુરેન્દ્રનગર માં વરસાદ ની એન્ટ્રી હવે કેવુંક આવે તે જોઈએ
લાગે છે કે આજે સુરેન્દ્રનગર જીલ્લા નો વારો આવશે.સ્પેશિયલ………. અંધારું છવાઈ ગયું છે. અને વરસાદે પણ મધ્યમ સરુવાત કરી દીધી છે… જોઇએ કેવું પરફોર્મન્સ રહે છે હાલ… 1:45 pm
Sir atyare amare saro varsad padi rahyo che 45minit thi.thank u sir
આજ ખૂબ સરસ તડકો અને થોડો પવન નીકળ્યો છે. પાક માટે અમૃત તુલ્ય છે.
Sir amara gam.kevadra ta.keshod badha divas varsad aavyo pan aakha divas no 35 mm thi vadhu nathi aavyo vaya hokara khali padya chhe to have amara keshod ma nadi ma pani aave tevo varsad padshe ke kem? Sir javab aapjo please kem ke aaje to ughad thay gayo chhe
Rajkot ma varsad Saro kyare thase
Jordar varsad rajkot ma kyare thase bhai?????
Sir hadmtiya (paddhari) vistar ma vrsad no saro round kyare aavse plz ans
રાજકોટ મા વરસાદ ક્યારે આવે એવુ છે????
Taluka ma je hoy te pan amara gamma total 10 inch mosam no varsad tayel se. Sindhni dam 4 fut Kali se.
Jsk સર…. ભુવનેશ્વર પાસે જે લૉ સે તેની સ્પીડ પણ લો ગિયર માં સે એવું લાગે સે…. બે… ત્રણ દિવસ તો ભુવનેશ્વર આસપાસ જ રાહડા રમે સે એનું કોઈ ખાસ કારણ..? નોર્મલી સિસ્ટમ કાંઠે આવ્યા પસી સ્પીડ વધતી હોય સે આગળ જાવાની
સર જય શ્રીકૃષ્ણ મિત્રો dt 9/10 વરસાદ ની રાહત ની સકીયતા વઘારે છે dt 11 થી નવો રાઉન્ડ શરુ થાય એવુ લાગે છે…….
Finally 1 kalak thi medium varsad chalu che.
Sir last 24 kalak no 3 inch varsad che aa round no total 9.5 inch thyo aaje varap che
Sir Surendranagar ma dhimi dhare saru thayo se varsad joye a ketalo ave se
Cek id
Ashok sir
hassssss!!!!!! atla badha divso bad aje 2 zapta aviya……have kapas nu biyaran nahi bagde…..
nahi to 3 vaar sopvu padet
આજે વિરામ લીધો છે કુવા ભરાઈ ગયા
સર., જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા બાજૂ આવતા ૨ -૩ દિવસ કેવું વાતાવરણ છે.. એક રિલેટિવ અમરનાથ માં વેઈટિંગ માં છે એટલે પુછયું..
આ વર્ષમાં કયાં ય એવો વરસાદ છે અમારા ગામમાં30:જૂને વાવણી લાયક વરસાદ થયો તયાર થી અત્યાર સુધીઅમુક ખેડૂતો વાવણી નથી કરી શકયા વરસાદ ના લીધે આજે9:જુલાઈ છે
amare savar thi sar aeva zapta chalu se
Sir aje pavan gati full che
Chotila ma dhimi dhare varsad chalu thayo
બધાનો વારો આવી ગયો હોય તો હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસાદી તો પહોંચાડો… અમારે બિલકુલ વરસાદ નથી.. આવતા દિવસોમાં 15 તારીખ સુધીમાં આવી જાય તો સારું..
Morbi ma savar thi hadva bhare japta chalu 6.
Lakhpat becomes first town of Gujarat to achieve it’s 100% rainfall quota this year . Waah Kutch
Prifail picture reddy sir???
Lakhpat taluka ma 13″, nakhatrana taluka ma 10″, abdasa taluka ma 8 inch, mandvi taluka ma 6.5″, mundra taluka ma 5″ sudhi varsad na vavad chhe.
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 9 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારમાં છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાથી ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ઉપર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, ભુવનેશ્વરમાંથી પસાર થાય છે, ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલા UAC માં થય ને પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે… Read more »
sir.Porbandar na barda panthak na gamdaoma atyar shudhi ma 300 mm thi 400 mm varshad pan badho dhimi dhare avyoti pani badhu jamin maj utryu tadav ne vekra ardha bharana kuva ne bor na pani upar avi gaya
Kyarek dhimo kyarek full continue chalu gai kal thi
Gai ratri no 9:00 pm thi aaj savar na 8:00 am sudhi no 13 mm.
Sir 8-7-2022 Dhoraji ma 3 ench varsad
10 વાગ્યા નો અવિરત વરસાદ ચાલુ છે.હજુ પણ ચાલુ છે.
તા. 19 પછી વરાપ નીકળે એવુ લાગે છે.
Jay Dwarkadhish…
Ashok bhai navi Update Badal Aabhar
Tamari Aagahi Upar thi evu lage chhe K
Have varsad ma koi jagya baki nahi rahe ane ghani jagya ma Ativrishti thashe.
Sir . Aa varshe jya vadhu varsad che tya haji kachi molat che etle pani lagi jashhe pili padvani shakyata che . Haji 1 week varsad padshe to vadhu pani lagshe .
Porbandar city Ma Fari Pavan sathe Varsad chalu thayo.
sir Dwarka city ma pela na varso Karta varsad nu praman vadhyu last 2 year thi dwarka city ma night thi aaj sanj sudhi ma 9 inch thi vadhu varsad pdyo jenathi mosam no 60% thi vadhu varsad thai gyo.
Thanks sir
Porbandar City ma akha divas na viram bad vrsad chalu thyo
સર ચોમાસુ ધરી અત્યારે ક્યાં છે. શું ચોમાસુ ધરી તેના નોર્મલ લેવલ થી નીચે એટલે કે ગુજરાત તરફ છે . એટલે વરસાદ વધુ આવે છે અને હજુ વધુ આવશે.
Amare kale 5 ish ajano 3ish
Sir mare profile pic nhi reti to shu karu
Sir ranavav ma aaje savar sudhi ma 18 inches varsad mosam no thayel che
સર ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હજી વાવણીલાયક વરસાદ નથી થયો બે દિવસ માં થય જાય તો સારું નકે કપાસ નું વાવેતર માં મોડુ થઈ જાય છે સર જવાબ આપજો
The city badly needed these rains.
સર ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હજી વાવણીલાયક વરસાદ નથી થયો બે દિવસ માં થય જાય તો સારું નકે કપાસ નાં વાવેતર માં મોડુ થઈ જાય છે સર જવાબ આપજો
9 vagya thi dhodhmar varsad chalu chhe.
Mare profile picture Nathi avtu