16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST Dated 16th July 2022
47_aa09e5_1. National Bulletin 20220716_0300
IMD Mid-Day Bulletin some pages:
AIWFB_160922
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022
Saurashtra, Kutch :
Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.
Gujarat Region:
North & East Central Gujarat area expected to get rainfall on some days with cumulative total between 20 to 40 mm.
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.
આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.
ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.
નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022
અમારા વિસ્તારમાં આજે સારી વરાપ રહી.️️⛅
તા: માણાવદર
જી: જૂનાગઢ
Jay mataji sir….aaje bapore 2 vage 15 miniute jevo zarmar zarmar varsad aavyo….atare bafaro bhu 6e…..
Aaprox 30minit thi bus stend pase dhimo varsad chalu.
Sir.rajkot ma atyare varsad chalu chhe to te gfs mujab chhe to aakhi raat chalu rahi sake. Plz. Ans.
Chotila ma aje 2 inch uper varsad padyo pan mara gam Kundhada chotila thi 4 km dur khali zarmar pan amuk gam ma chotila thi vadhu varsad se
Chotila ma aaje germer versad 30mintit thi aavese te keys peribal kam kere se
Aaj thi pacha suraj dhnkay gyo 6 to su aavta divso ma koy sistam aavi ray 6 ans please
સર અમારે 30 જૂન થી આજ સુધી માં દરરોજ વરસાદ આવે છે 2થી 3 દિવસ બાદ કરતાં.. પણ ધીમીધારે ખેતર બારા પાણી નો નીકળે અને ખેતર માં કામ પણ નો થાય તેવો..
અત્યારે પણ અડધી કલાક થી વરસાદ ચાલુ છે..
અશોકભાઈ જય માતાજી,
અમારે સાંજે 6 વાગ્યે એક ઝાપટું પડી ગયું અને બફારો બહુ જ છે ,કાળાવાદળો નો જમાવડો પાટડી બાજુ જઇ રહ્યો છે
Dadhod baju ni ecmfw ni agahi fail thaye toh eno e matlab ni model kholti taran kadhe che e forecast 12 kalak pehla nu hoye che Ane 12 kalak ma ghanu badhu badlati jaye che!
સર પાદરા વડોદરા જિલ્લા માં આશરે 15થી 20દિવસ થી એકધારો વરસાદ પડે છે.ખેતરમા વરાપ થતી નથી.શું હવે વરાપ આપશે કે પછી ચાલુજ રહશે?
Chotila ma dhimi dhare varsad salu se ane gam bara pani vay gaya atyare
Dahod wala kehjo kevok varsad che atle khyal aave kayu model sachu che.
Je koy mitro ne varap thay te jaldi thi kheti Kam patavi lejo karan ke chomasu Dhari himaly ni tadeti baju 6_7 divas thi vadhare rahe tevu lagtu nathi. Modelo jota 25 aaspas fari gujrat ni najik avi jase.
Sir windy ma dahod par aek dam ghatu color chhe je dhime dhime palanpur sudhi jay chhe ae su koi nani system chhe
Sir imd gfs amara upar blue colour batave chhe ,apnu su kahevu chhe?
ભારતીય હવામાન વિભાગ મુજબ (0830 કલાક IST પર આધારિત) તા 18 જુલાઈ 2022 ઉત્તર અરબી સમુદ્રના મધ્ય ભાગોમાં લો પ્રેશર અને તેને આનુસંગિક uac સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી ઉંચાઈ ધરાવે છે. તે લો પ્રેશર આગામી 24 કલાક માં નબળું પડી શકે છે અને ઉત્તર પશ્ચિમ અરબમાં ઓમાનના દરિયાકાંઠે લગભગ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. પૂર્વ વિદર્ભ અને આજુબાજુ પર નું લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તરપૂર્વ વિદર્ભ આજુબાજુ પર આવી ગયું છે અને એને આનુસંગિક uac સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે ચોમાસુ ધરી હવે જેસલમેર, કોટા, ગુના, ઉત્તરપૂર્વ વિદર્ભ અને આજુબાજુ ના લો પ્રેશર કેન્દ્રમાંથી પસાર… Read more »
hi sir, windy ma ecmf model pramane dahod ma raatre 8 vaga 177 mm atle almost 7-8 inch varsad batave to shu aa atlu strong che?
1.15 e saru japtu aavyu sati halta bandh karavya 15 min Saro varasyo pani halta thay gya evo reda japta kyare bndh thay hve.
Sir sardhar ma aje halo sun rainbow jova malyu
Sun farte round hatu
સર !! આ વરહનું ચોમાસું છેલ્લા ૧૫ દિવસમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન બાજુ પણ ઘણા વિસ્તારમાં વધુ અસર બતાવ્યું એનુ કાંય કારણ ખરું ??
Sir 22 tarikh thi pachi varsad ni aasha rakhi sakay ? Aavu Ghana news mathi janva maliyu che
Mitro gujrat na Mota bhag na vistaro ma saro varsad padiyo. Parntu arbi samudr ma last 15 divas thi ketlo varsad hase te koy jantu nathi. Kas dariya ma padelo varsad mapi sakato hot.
Vadodara ma sawarthi zarmar varsad chalu che
કોલા જોતા લગે છે કે આવતા 2 દિવસ માં સારો વરસાદ પડશે ઉત્તર પૂર્વ ગુજરાત માં. સાચું ને સર????
Aaje bapor pasi saurastra mota bhag ma varsad thase avu lage 700hpa ma 100% bhej batave se
સર પવનની ઝડપ kt માં હોય
તો ૧ kt બરાબર કેટલાં km thay ??
Dholka ahmedabad ma 10 vagye thi 1 vagya sudhi bhare varsad pdyo ……..
Ahmedabad ma dodhmar varsad…
Gaya round no vsrsad total 27inch jodiya kunad
સર મેટિઓલોજીક્સ કે વેધર અસ ખુલતું નતી
Sir,Kaprada ane Dharampur ma last 10 days ma ketlo varsad thayo chhe
Lagbhag 50 inch to thayo hase
Jay mataji sir….hve vijdi na chamakara chalu thya 6e varsad nthi hju bilkul….bafaro khub j 6e….
Dholka ahmedabad 4 vagye 20 minit nu jordar jhaptu htu ….tyar baad last 10 minit thi haal dhodhmar chalu che varsad…..aaj nu aa 4 jhaptu che …
Jay mataji sir….aaje savare 11 vage AEK zaptu aavyu tyarbad bilkul clear atmosphere rhyu sanj sudhi….Sami sajna pan saras mjana tara dekhata hta…ane hve pasa clouds aavi gya 6e….
Sir આજે મારા location પર next three days મા ECMWF 115 mm and 5 days મા 145 mm
બતાવે છે અને GSF મોડેલ 97 mm બતાવે છેઅને wunderground મા 18,19 date ma 1-1 inch બતાવે છે આટલું બતાવ્યા પછી મારા ઇડર તાલુકાના ગામોમાં વરસાદ આપની આગાહી પ્રમાણે 20-40 mm પડશે ? કેવું રહેશે?
બે દિવસ સુધી જોયા પછી જમીન પર પડે એ સાચો.. જોઈએ
Aaje 2 sara japta aavya ane sanje 6 7 vaga thi aakash bilkul clear thai gayu che.
Aa depressione aakhu atmosphere khenchi gyu aeni hare varsadi..
Sar have pasya vadar purv Disha mathi avamandya se to have navo mal avse badha modal 18 19 July ma varsad batave se to have ferfar Ni satyata khari
દ્વારકા તાલુકા નો ૧૦૨% વરસાદ પુરો …માત્ર ૧૫ ..૧૭..દિવસમાં
આજ ની પરિસ્થિત imd મુજબ (1430 કલાક IST પર આધારિત) 17 જુલાઈ 2022 સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે 17મી જુલાઈ, 2022ના રોજ 1130 કલાક IST મુજબ અક્ષાંશ 23.2°N અને રેખાંશ 67.8°ની નજીક હતું. પોરબંદર (ગુજરાત) થી લગભગ 250 કિમી ઉત્તર-પશ્ચિમ, ઓખા (ગુજરાત) થી 150 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 110 કિમી પશ્ચિમમાં અને કરાચી (પાકિસ્તાન) ના 200 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં. આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનની તીવ્રતા જાળવવાની અને તે પછી ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. આગામી 36 કલાક દરમિયાન… Read more »
Sir atyare sattelight image aekdam clear kem thai gayu thodi var pahela to vadla hata badhi jagya ae
સર બપોર પછી ચોખ્ખું થયું હોય એવું લાગે છે
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) 17 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 05 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધ્યું હતું અને તે આજના 17મી જુલાઈ, 2022ના રોજ 0530 કલાકે IST અક્ષાંશ 22.8°N અને રેખાંશ 68.5 Eની નજીકના કેન્દ્રિત હતું. પોરબંદર (ગુજરાત) થી લગભગ 170 કિમી પશ્ચિમ ઉત્તરપશ્ચિમમાં, ઓખા (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં, નલિયા (ગુજરાત)થી 70 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચી (પાકિસ્તાન) ના 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં ઓમાન કિનારે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના… Read more »
નમસ્તે સર,
આજે IMD બુલેટિન મા પરીબળો વિશે માહિતી નથી આપી
Sir aa arbi vari sistem badhuy leti gay lage varsad and varsad namaste na paribado
Sir varsad mate vatavaran che…?
Varsad mate krtla hpa no bhej Jovo pade sir 900 k750 and a humidity 100% hoy to kya level ma sakyta vadu k y
હવે અમારે 4-5 દિવસની વરાપ મળે તો સારું… પણ 19 સુધી તો વરસાદ ચાલુ રહે એવું લાગે છે, છેલ્લા 10 દીવસમાં અમારા તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, ખાબોચિયાં સુકાયા નથી ચીકણી-કાળી જમીનમાં… આજે સવારથી બે સારા ઝાપટાં આવી ગયો છે.
Sir
North Gujarat ne aavtikal ratre ane mangalvar divse lottery lagi sake che ?
Tamne shu lage che ?
Please kindly reply.
Thanks.