22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
Vadodara ma jordar varsad chalu che 2 kallak thi extremely heavy rainfall
Bharuch ma dhoshmar varsad
Heavy raining in ghatlodia, ahmedabad till last 1 hour
જય માતાજી સર અમુક વખતે પુષ્કળ વરસાદ માં બિલકુલ ગાજવીજ વગર હોય છે અને અમુક વખતે વરસાદ સાવ ધીમો હોય અને ગાજવીજ તીવ્ર હોય તેવું કેમ
Ahmedabad ma dhodhmar varsad
Gandhinagar na ajubaju gam ma 1kalak thi dhodhmar varsad chalu6 approx 2inch
morbi ane surendranagar aa be jilla ma j sauthi ochho vrsad thay chhe aaj no divs sav koro gyo
Sir,1 kalak thi medium/full speed ma varsad chalu chhe.
Gandhinagar ma 9:30 thi Saro varsad chalu che
પાટણ તાલુકા ભારે આવે??
સર કચ્છ ઉપર વાદળો દેખાય છે તે વરસાદ હસે
Sir rapar kutch ma 4 inch jevo dhamakedar saruaat
Sanje 5:30 to 6:30 pm andaje 15 mm jevo varsad ak kalak ma padi gyo.molat ne Sara’s jivatdan malyu.
સર અમારે વેરાવળ સોમનાથ બાજુ સવાર થી હળવા ઝાપટા ચાલુ રહ્યા અત્યારે બંધ છે આજે આગાહી નો પહેલો દિવસ હતો તો હવે ઝાપટા વધશે કે ઘટશે જવાબ આપવા વિનંતી
વિંછીયા તાલુકાના અમુક વિસ્તારમાં પાણ જોગ વરસાદ અને બીજે ઝાપટાં પડયા .
aaj bopar pachi zarmar zarmar japta chalu hata,aek side paladye aek side ny aeva
Jay mataji sir….aaje sanje 4 thi 5 pm dhini dhare varsad pdyo….atare gajvij chalu thai 6e….
સર
ઢસા વિસ્તાર
આજે તા 23/7/22 ના બપોર બાદ બે ભારે ઝાપટાં અને 5.45 pm થી હળવો વરસાદ શરૂ રાત્રે અને કાલે વરસાદ ની તિવત્રા મા વધારો થાશે મધ્યમ ભારે ચાલુ રહેશે
Jsk sir. Forcast mujab Aaj thi hadava japta no labh madva lagiyo che.
Kuchh vara mitro varsad hoy to coment karjo
MJO ae Phase 6,7 and 8 skip kari didha.
જય માતાજી સર સૌરાષ્ટ્ર માં ભારે થી અતિભારે વરસાદ સીમીત વિસ્તારમાં એટલે મોટા ભાગના વિસ્તારોમાં થાયને
Dholka ahmedabad taiyari thai che gajvij sathe ….aavse ke nhi ..
6:30 vage west northwest thi thodi gajvij sathe jordar gherai aavyu pn hdvu mdhyam japtu varsi ne east southeast ma ravana thyu che. Gajvij hju kyarek kyarek thai rai che
Sir amare mahisagar di ma kevu rahase varsad nu
સર&મિત્રો આજે અમારે સવાર થી બપોર સુધીમાં અડધો ઇંચ ગઈ કાલ સાંજે 6 mm અને અત્યારે થોડીવાર પહેલા જોરદાર ઝાપટું પડી ગયું,ટોટલ કાલ સાંજ થી આજ સાંજ સુધીનો 1 ઇંચ જેવો વરસાદ પડી ગયો..
Chotila ma dhimi dhare 1 kalak thi varsad chalu se
આતુરતા નો અંત સિઝન નો પહેલો ધોધમાર વરસાદ સામાન્ય ગાજવીજ સાથે અંદાજે 1 ઇંચ હજુ ધીમીધારે ચાલુ
એપ એકદમ ચોંટે છે આવુ મારે જ થાય છે કે ?? આ કોમેન્ટ તો માંડ લખાણી
SIR SAJJANPUR VARSAD CHALU THAI GAYO 4:15
Savare 9 :05 thi halva / bhare zapta chalu chhe.
અશોકભાઈ જય માતાજી,
અમારે અત્યારે ધીમી ગાજ સાથે રેડાં- વરસાદ શરૂ થયો છે.
અમારી બાજુ અષાઢ વદ આઠમ ને હાંડો કહે છે, તે રાત્રે ચંદ્ર ઉગે ત્યારબાદ કેટલા વાદળો પસાર થાય તેની ઉપરથી અનુમાન કરે છે કે હવે પાછળ ના બાકી રહેલા મહિનામાં કેવો વરસાદ થશે.
આ સાલ ચંદ્ર ના દર્શન વાદળ ના હિસાબે 2=30 મિનિટે થયા હતા એટલે કે બાકી રહેલા ચોમાસામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.
Sir atyare kayu model vadhu sachu ganvu ecmwf ochho varsad batave chhe gfs vadhu batave chhe
Sir news ma batave chhe kutch,mehsana & banaskantha ma red alert aapyu aevu & imd pdf ma to orange batave chhe
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ
તારીખ 23 જુલાઈ 2022
મીડ ડે બુલેટિન
♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, દમોહ, પેન્ડ્રા રોડ, ગોપાલપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
♦એક UAC ઓડિશા અને લાગુ છત્તીસગઢ પર છે અને તે દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિમી સુધી વિસ્તરે છે અને વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણ કર્ણાટકથી કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરેલો છે.
અશોક સર, વિન્ડી માં તા.૦૧-૦૮-૨૦૨૨ માં 925 hpa માં GFS મોડેલ માં ઇસ્ટ-વેસ્ટના પવનો આ રીતે બતાવે છે. (image attached), તો તેને શું સમજવું. આ Monsoon Axis કેવાય કે શું?
જ્યશ્રી કૃષ્ણ સર’ આજે વહેલી સવારે 5થી6 એક કલાક મધ્યમ 1ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સવારથી અત્યાર સુધી મધ્યમ ઝાપટા ચાલુ છે.
Morbi wankaner ma bhare vrsad ni koi j sakyta chhe ne khali japta j padvana chhe aagahi chhe tya sudhi
આજે સવારનો ઓછાં વધુ ઝાપટા ચાલુ છે ખેતરમાં કામ બંધ થય ગયા …
Aje s., kunda, khambha, una talukama, sarvtrik, dhimi dhare varsad 10 am to 1:pm,
Sir Heavy Rain start
Vadodara ma dhodhmar varsadi zaptu padi gayu ane vacche vacche tadko avi jay che gherai jay che
Sir wd kyare pasar thase aaje ya kale
Vadodara savaar thi surajdada ane vadalo ni luka chipi vache 1 bhare jhapto padyo che kaale almost 1.5 inch jevo varsaad padyo raat bhar.
લગભગ એક કલાક ધોધમાર વરસાદ પડ્યો 10.30.1130 .
જૂનાગઢ મા સવાર થી ઝાપટા ચાલુ છે.
કેશોદ માં સવાર થી ધીમીધારે વરસાદ સાલુ છે
Sir ranavav shavar thi varshad chalu
Thanks sir new apdate aapvabadal aabhar
Very good morning sir..sir aagahi samay ma..je saurashtra ne.. and morbi side..bahodu circulation ne hisabe rahese ne . and rain ni effects…?..je kai thase rain te..bahodu circulation ne..aadharit rahese ne sir.. please answer sir.. thanks