28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022
એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022
AIWFB 280722
Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.
Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.
Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.
આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Zarmar zapta chalu thaya
Windy GSF no dt. 10 no andaaj joi ne to atyare maja ave chhe.. Pan thay e sachu.. Ketlu ubhu rye.
સાહેબ અને મિત્રો
મારું ગામ સમુદ્ર થી 3 km દૂર છે.કચ્છ જિલ્લા માં કોઈ બારમાસી નદી નથી અને પાણી નો એકમાત્ર સ્ત્રોત “ભૂગર્ભ જળ” ના TDS ખૂબ વધુ છે 2000+.ના માત્ર મારું ગામ પણ કચ્છ ના દરિયા કાંઠાના સેંકડો ગામો માં આજ તકલીફ છે. જેને “Salt water intrusion” પણ કહે છે.આનો કોઈ ઉપાય હોય તો સુજાવ આપવા વિનંતી
Dhodhmar japtu aavyu ane hve hdvo hdvo varsad chali ryo che…. ane aaje savare 11:30 vage office jata pladyo che 🙂 hahaha hdvu japtu htu
આજે વાદળ છાયું વાાવરણ તો હતું જ, અત્યારે નાનું જાપ્ટુ પણ આવ્યું.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 1 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસાની ધરી હાલ અમૃતસર, કરનાલ, બરેલી, બહરાઇચ અને ત્યાંથી પૂર્વ તરફ હિમાલયની તળેટીમાં સુધી છે. ♦ WD નો ટ્રફ હાલ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રદેશો ઉપર જોવામાં આવે છે અને જે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર લગભગ 72° E રેખાંશ અને 30° N અક્ષાંશ પર છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા, રાયલસીમા અને તમિલનાડુ મા થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦ એક UAC તમિલનાડુ ના દરીયાકાંઠા આસપાસ ના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
અશોકભાઈ
ફેસબુક માં તમારા ફોટા સાથે તમારા નામથી વરસાદ ની આગાહી આવે છે
Sir bangal ni khadi ma Kay tarikhe સિસ્ટમ બનવાની સે
, અશોકભાઈ અમે તમાર સીવાય કોઈ ને ફોલો નથી કરતા.તમેકયો એ હાસૂ
Sar cola no naso utar to nathi weck 2 mathi weck 1 aviyo have katala %paku ganvu avnara divso ma
Sir aaje vadad chayu vatavaran Thai gayu che Pavan ni Speed ma pan vadharo che savare 1 zaptu pan aavi gayu
Sar have varasad Kay tarikhati jovamadase
સર ૪ થી ૮ સુધી માં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં ભારે વરસાદ પડી શકે અભ્યાસ બરોબર ને સર
kal thhi kola 1 ma kalar puravanu chalu thay jase
Sir top 100 weather blog ma gujaratweather 24 ma sthane chhe to a kya aadhare rank nakki kare.?
Ane top 10 mate shu mahenat karvi pade.?
Sar cola 3 day thi 6date 10date saru dekhde se to mara andaj parmane 60 % chance ganava
There is slight colour in cola 1st week Ashok sir
sar 4 thi 10 August su dhi ma chomasu Dhari ketli niche avse windy ma to Kai Tapi padti Nathi Uttar Gujarat ne rahesthan Ni bodar thi niche avshe ke bodar shudhi raheshye
Jsk sir.badha ak raste Jay ce . To trafik jam thay jase.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 31 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હાલ ફિરોઝપુર, રોહતક, બહરાઇચમાંથી પસાર થાય છે અને પૂર્વ છેડો હિમાલયની તળેટીની નજીક સુધી છે. ♦ એક WD અફઘાનિસ્તાનના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી સ્થિત છે અને તેની સાથે તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર લગભગ 65° E અને 25° N સુધી છે. ♦ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ♦ એક UAC રાયલસીમા… Read more »
નમસ્તે….. કોલા વિક 2 માં સાત દિવસ થી રંગે રંગાયેલું દેખાડે છે અને આજે તો એક દમ લાલઘૂમ થઈ ગયું છે…઼..
હવે જો આવું ને આવું વિક 1 માં બતાવે તો કેટલા ટકા પાક્કું સમજવું ?
અશોકભાઈ જય માતાજી
સાહેબ હવે તડકાને લીધે કપાસ માં પિયત આપવું પડે એવી સ્થિતિ છે, કે પછી ૬ તારીખ સુધી રાહ જોઈ લેવી .
Sir daxin sourastra ma varsad ni sakyata kyarthi che ?
Sir
North Gujarat ma have aa aagahi samay ma roj amuk amuk jagya ae bhare japta aave aevi shakyta lage che .
sir tatha mitro hamda jordar japtu fariya bara pani vaya gaya
સવારમા સારા રેડા આવ્યા મેઘધનુષ દેખાયુ…
Jay mataji sir…aaje to vaheli savare 5 miniute nu zaptu aavi gyu….raod bhina Kari ditha….
Sir 4 tarikh thi j chalu thai jashe ke? amare res phuti gya tehi haju sati nathi halya ane nindavanu pan baki chhe jo shakya hoy to reply karjo
Jay mataji sir…aaje pasa purv dishama vijdi na dhima dhima chamkara chalu thya 6e….hmna 5 tarikh sudhi na aave to saru vavetar thai jay …baki hju to khetar ma varap pan nthi thai….
અત્યારે 9 વાગ્યે 5 મીનીટ ધોધમાર ઝાપટું આવી ગયું, બે દિવસમાં જે જમીન સુકાઈ એટલી ભીની થઈ ગઈ…
Sar aje Kem koyni coment nthi dekhati Jay shree Krishna
https://youtu.be/sRkL5MVlNMI Tamara name sathe ne phota sathe aagahi Karel chhe .
Mitro comments bandh thay gai ke mare dekhati Nathi.
sar chomasu Dhari 4 thi 10 August ma dakshin Rajasthan thi niche avsye
Coll ma colour purano
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 30 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસું ધરી હાલ ફિરોઝપુર, રોહતક, મેરઠ, ગોરખપુર, મુઝફ્ફરપુર, બાલુરઘાટ, બાંગ્લાદેશના મધ્ય ભાગો માથી પસાર થઈ ને અગરતલા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ મા થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC મધ્યદક્ષિણ બંગાળની ખાડી પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી અને 3.1 કિમીની વચ્ચે આવેલું છે. ♦ એક UAC ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી… Read more »
Sarji magfali sukava mandi se. 2 thi 3 divas ma pani chalu karvu pade tem se. Sarji 4 thi vatavarn sudhrse. To sarji 4 thi j surastra ma varsad saru thay sake? Ke pachi 7 tarikh pachi. Please ans sarji.
4 thi 10 sudhi varsad aavvani sakyta 6e sir?
Sar tamaru name lakhi ne 80 ..90 ins varsad nu kahe se fb ma ane ek YouTube video batave se
Cola week 2 varo colour week 1 ma avani sambhvna ketla persentage kevay sir??
Sir 4 thi 10 sudhi chomasu sakriy thshe?
Aajey pladyo che Ashok sir 🙂 hahaha hdvu japtu pdyu pn pladi deva mate enough htu 🙂
Kai notu ho aakho di ane rate j aavi chdyu bolo…..hu chutu ne aave k already chalu hoy 🙂 Bhgvan kare aa divso jivan ma thi kyarey na jay 🙂 hahaha
Ahmedabad ma hadvu redu
Sir aa mjo phase 1ma che, Ane te circle ni aandar che.maate te majboot kehvay ke nabdo kahevay.aavta divso te phase 8 ma jase ke phase2 ma te kem khabar pade.
સાહેબ આગોતરા માં અહી બ્લોગ પર બે વાર ચોમાસુ ચોમાસુ શબ્દ જ તમે લખેલો છે ને ?ચોમાસુ ફરી ચોમાસુ એવું લખ્યું છે . ?
Sar ajje amare khetar bahar pani kadhi nakhiya 1 kalak padiyo
Aju baju ma roj Lotri tikit vechai se pan amara gam feariya nathi avata.
Vadodara ma full tadko ane aakash khullu thoda ghana vadal dekhay che
Thanks for update
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ
તારીખ 29 જુલાઈ 2022
મીડ ડે બુલેટિન
♦ ચોમાસું ધરી હાલ ફિરોઝપુર, રોહતક, શાહજહાંપુર, પટના, શ્રી નિકેતનમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ બાંગ્લાદેશમાંથી પસાર થય ને મિઝોરમ સુધી છે.
♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ મા થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.
♦એક UAC દક્ષિણ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
♦ એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી અને 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે.