18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022
AIWFB_180822
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022
Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.
નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sir IMD 4 week mate ni link kejo ne ..
Zordar zaptu aavi gayu 10 minutes nu. Haju vadhu aavse evu lage chhe
અંબાજી મા આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા એક કલાક થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. રૌદ્ર સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે 2 વાગ્યાથી..
Sir savar thi dhimo dhimo varsad chalu se.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 23 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ પૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું ડિપ્રેસન આજે સવારે 08:30 કલાકે IST પૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પર નબળું પડી ને વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થયું છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને લાગુ દક્ષિણપૂર્વ પાકિસ્તાન પરનુ લો પ્રેશર હવે પૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પર રહેલા વેલમાર્ક લો પ્રેશર સાથે ભળી ગયુ છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર… Read more »
Sir and everyone,
Banaskantha ma aaje savar thi madhyam varsad chalu che , bapor na 12 pm thi thodi vadhare speed pakdi che, Hal sudhi ma andaje district ma savtrik 50 mm aaspas varsad padi gayo hashe.
Sir for your information – Gujarat Dam na data 18 August pachi update Nathi thaya.
Thanks.
Pachim kutch ma varsad aavse aevu lage che windy ma jota
Cyclone Warning : Date : 23-08-2022 Time of issue : 08:00:00 Validity : 6 hours Matter : Depression over East Rajasthan lay centered at 0530 hrs IST of 23rd Aug 2022 about 50 km southeast of Kota (Rajasthan).To continue to move nearly west-northwestwards and weaken into a Well Marked Low Pressure Area during next 06 hours
Hamna varsad aave aavu kayi lagatu Nathi
Sir site khulva ma khub samay le che!
Savare 7 vaga thi dhimo dhimo varse che…vaddo ghna bni rya che
ગઈ મોડીરાત્રે 3am થી 4 વાગ્યા સુધી સારો વરસાદ પડ્યો, પછી ધીમીધારે હાલ સુધી વરસાદ ચાલુ છે…
Vadodara ma sawarthi tapak tapak chalu che
Sir aaje pavan & gajvij kevu rahese sanje aek function chhe aetle puchhu chhu
Sir good morning.aa pavanni speed to bahuj vadhu gai che.haju ketlak divas rahese.
sar Visnagar ma dhodhamar varsad pidi rahyo se khetaro laba lab bharai Gaya se
Sir 25 tarikh pachi saurastr ma વરસાદ ni sakyata khari ans please
https://www.pmfias.com/indian-monsoons-south-west-north-east-monsoons-itcz/
આમાં આખા વર્ષ દરમિયાન ક્યા મહીના મા ક્યાં લોકેશન ઉપર ITCZ હોય તેની માહિતી ફોટા સાથે છે
Jay mataji sir…ratre 12 vage dhimidhare chalu thayelo varsad savare 4 vagya thi gajvij sathe dhodhmar varsi rhyo 6e…..
Itcz kya jova male
સર કોલા બીજા વિક માં અરબી માં સારું બતાવેસે તો
કેટલી સકિયતા ગુણવી
Sir coments time mujb nathi. Check please.
sir itcz fix jagya hoy ke fartu rahe
Mitro surastra ma 7 tarikh thi new raund avse. Tiya sudhi varap rahe tevu dekhay se. Cola week 2 ma pan collar purano se.
A ucha ucha vadalo ma varsaad nathi
vijapur ma dhodhmar varsad chalu
આજે માણાવદર વિસ્તારમાં સારી વરાપ છે.
Maru anuman chhe ke 23-24-25 ma north Gujarat, east Central gujarat, east kutch mate sari asha dekhay chhe; isolated 100mm plus rainfall. (Rajasthan lagu Gujarat). Jyare baki Gujarat state ma zapta aavse.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 22 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ ઉત્તર પ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને 22મી ઑગસ્ટ, 2022ના રોજ 08:30 કલાકે IST ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર 24.3°N અને 78.4°E પર કેન્દ્રિત હતું. જે સાગર (મધ્ય પ્રદેશ) થી લગભગ 60 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, ગુના (મધ્ય પ્રદેશ) ના 110 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને ઝાંસી (ઉત્તર પ્રદેશ) થી 120 કિમી દક્ષિણે. તે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશથી પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધવાની અને આવતીકાલે, 23… Read more »
Mara anumaan mujab have 24th aug pachi varsad nu jor badhi jagyaye ghati jase ane varaap nikalse ane varsad no lambo viraam rese.
August end ma somalian jet stream kem nabdi hoy evu laage chhe?
Atyar thi itcz pase kaik salvalat thato hoy evu dekhay chhe!!
Vadad aavse pan 700hpa ma bhej nahi hovathi utar guj.,kutchh,south guj., purva ane madhya guj. and dariya patti ne bad karta vistaro ma varsad bahu nahi aave khali tapak-tapak kariya rakhse maru anuman aevu se
જય શ્રીકૃષ્ણ સર’ આજે અમારે સવારથી હળવા ઝાપટા ચાલુ થયા છે’ રોડ પલડે એવા.
‘
મીત્રો તા:27/28/ અને 29 અમારા ગામમાં માત્રી માતાજીના સાનીધ્યમાં મેળો ભરાય છે તો બધા મિત્રોને મેળો કરવા ભાવભર્યું આમંત્રણ – પાટણવાવ (ઓસમ હીલ).
Hi sir, https://vmi2318806.contaboserver.net/?page_id=12888 aama je charts che ee der ketli kalake update thai ane kaya kaya samaye?
Sarji aa vaddo no samuh to akhu gujrat kavar kai liye te prmane agad vadhi rahiyo se. Sarji aavsistam pan surastra ma varsad api to nai Jay ne?
શુભ સવાર અશોક સર,
દાહોદમાં આજે વહેલી સવારથી સારાં ઝાપટાં રુપી વરસાદ પડવાનો શરું થયો છે, એક બાદ એક પશ્રિમ બાજુ થી કાળાં વાદળો આવીને વરસાદ વરસાવી રહ્યો છે.
સર freemetio પણ તમારી અપડેટ મૂજબ જ ચાલે સે મારા લોકેશન મા no rain બતાવે સે 90ટકા અનુમાન સાચુ પડે સે freemetio નુ
Sir 00z,06z,12z,18z atle ketla thay ?
IMD GFS latest charts improving
Sir,news vala to 23,24 ma to jordar aagahi aape 6e ma6imaro ne dariyo nahi khedva nu avu kye 6e tme kaik prakash pado
sir paschim chede low chhe toe dhari Kem Himalay ne taletima chhe and sir Aa sistam ne dhari nathi to Kiya paribado paschim ma Java mate gide kare chhe
સાહેબ windy વગેરે માં ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયેpresipitation માટેની આગાહી માં અમુક mm બતાવે છે તો આટલો વરસાદ કેટલા સમય ગાળામાં પડે તે કેમ સમજવું !?
500hpa ma humidity 23-24date ma sari batave se to varsad na kevak chance rahe
સર કેટલા દિવસ વાદળછાયું વાતાવરણ રહશે
Ok, Thank you sir for your answer, mean see leval ane foothill of Himalayan ma mane gadmathal hati.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 21 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે, 21મી ઑગસ્ટ, 2022ના રોજ 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ છત્તીસગઢ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર 23.8°N અને 81.7°E પર કેન્દ્રિત હતું. જે ઉમરિયા (મધ્યપ્રદેશ) ના લગભગ 80 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, સતના (મધ્ય પ્રદેશ) થી 120 કિમી દક્ષિણપૂર્વમાં અને દમોહ (મધ્ય પ્રદેશ) થી 220 કિમી પૂર્વમાં. તે ઉત્તર મધ્ય પ્રદેશમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર તરીકે નબળું પડે તેવી શક્યતા છે. ♦ ચોમાસું… Read more »
Sar have thi morabi ma varasad ni koy sakyata khari
સર કોલા જોતા એવું લાગે છે આવનારા દિવસો માં અરબી સમુદ્ર જોરદાર એક્ટિવ મોડ માં આવશે
Sir, atyare chomasu dhari no western chedo ‘meansee leval of foothill Himalayan ‘ to teno arth su thay ?
Today was 23rd Ashok forecast North Gujarat rain why should it matter