1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
Sar morabi ma kevo rehse varasad
Sir avnar sambhvit ravund ma pavn jor rahi sake?
Jsk sir. GTH CPC second week jota evu Lage che Darvin via Singapore thi Saurashtra sudhi supply aavse.
GFS to updi haylu hoo habav….
Dear Sir
7 September sudhi zapta ni sakyata rese Saurashtra ma??
sir. Ashok bhai patel na name you tube ma chale chhe. Screen shot lithelo chhe.
Sir have aamare aa round ni jaray jarur nathi
Rajkot west zone 21mm
સર આ વર્ષ રાજસ્થાન બાજુ થી વિદાય.એના સમય કરતા મોડી લેશે કે સુ?
રામાપીર ચોકડી રાજકોટ 4-45 થી અનરાધાર વરસાદ ચાલુ થયો. હવે બંધ થયો. અડધી કલાકમાં આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ થયો.
રામાપીર ચોકડી રાજકોટ. 5-45 થી અનરાધાર વરસાદ ચાલુ થયો.હવે સ્પીડ ધીમી થઈ. પચીસ મિનિટ મા અનદાજે દોઢ ઈંચ આસપાસ વરસાદ થયો.
Rajkot crystal mall side saro varsad andaje 1 inch jevo hse thodi var maj speed sari hti gajvij hre…pela 4 vga ajubju thodi 10-15 minit aivo pchi 5-10 minit bndh Ryo ne pcho kadaka bhdaka hre 20-25 minit sari speed ee avi gyo…ghna divse aavo varsad joyo
અચાનક પલટાયું રાજકોટ નું વાતાવરણ… શરૂ થયું જોરદાર ઝાપટું…. ગાજ વીજ સાથે
30 મીનીટ સુધી મધ્યમ વરસાદ વરસી ગયો….
Prashant mahasagar ma la nino sakriy thai rahyu chhe..?
8 tarik ke bad hogi barish
Sir have cola week ek ma color purano have ketlu sachu samajvu..?
સર આજે બધા મોડલ વરસાદ બાબતે પાછા પોઝેટીવ થયા છે.
Aa varse kayk Navi thay che jyare pan bob ma low bane tyare j sathe arb ma low bane ,k sama chede uac to bane j ak chedo aakha varas darmiyan jetli pan sistam pasar thay arb ma hoy che ….. Lagbhag aavnara round ma pan emaj samjo
Lage che k arbi samundr pan have chomachama
Vadhu bhag bhajve che….
Aa vat par badha mitro potpotani prtikriya aapo
Mitro cola ni Sathe sathe have windiy na banne modelo positive thaya se. Atle have sarji na agotra mujab sakyta vadhti Jay se. Jay dwarkadhish
8 thi 20 tarikh ma 2 loitka round?
Cola bottle positive
Dhoraji ma dhodhamar varasad 1.5 inch
પછેડી વા છાંટા છે આજે અત્યારે.
Dhoraji ma 18 mm
Junagadh GIDC-2 ma 6.30 thi Dhodhmar varsad chaluu 2″ jetlo kadach
ધોરાજી મા વરસાદ ૪જિ સપિડ
ધોરાજી મા અનરાધાર વરસાદ ચાલુ પોણા કલાકથી
સર તાઇવાન પાસે હરિકેન છે?
તેના વિશે થોડી માહિતી આપશો.
ધોરાજી મા ધોધમાર વરસાદ ચાલુ છે. અડધો ઇંચ પડી ગયો હજુ ધોધમાર ચાલુ છે.
સર અમારે 7 વાગ્યા નો વરસાદ ચાલુ થયો છે જોરદાર કડાકા ભડાકા સાથે 40 મિનીટ જોરદાર ફુવારા લાગે તેવો થયો હજૂ ધીમો ચાલુ છે જય શ્રી કૃષ્ણ
વિદાય ક્યારે લેશે ગુજરાત માંથી હવે લેવરાવો
Badhay kem amne mora padi dye 6e. .. aagotra ma
Have varasad thayoto nuksani no par notahe mare130vighano kapasche jovarsad no thayto30man vighe thay amche
તાલાલા ગીર પંથકમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ.
Cola kale savare Jojo. Positive thase.
કુદરત ન કમાલ તો જો પૂંછડી વાળા વાદળાં દેખાયાં ઘેડ મા
આવું કેમ સમજાય તો કેજો
ગઈ કાલે અખો દિવસ વાદળ જામ્યું હતું પણ વરસાદ નહીં.
આજે તડકો છા યો
આભાર સર.આગોતરું અને નવી અપડેટ બદલ
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 2 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ચોમાસા ની ધરી હાલ અમૃતસર, અંબાલા, બરેલી, આઝમગઢ, છપરા, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર બાંગ્લાદેશ અને આસામમાં નાગાલેન્ડ તરફ જાય છે. ♦એક UAC લક્ષદ્વીપ વિસ્તાર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ લક્ષદ્વીપ વિસ્તાર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા UAC થી કોંકણ થય ને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ લક્ષદ્વીપ વિસ્તાર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા UAC… Read more »
Aaje pacchu vadi COLA thodu down thayu colour nabado padyo
નમસ્તે સર, વેધર મોડલ માટે ની લીંક છે.
https://www.pivotalweather.com/model.php?rh=2020090500&fh=222&dpdt=&mc=&r=as&p=prateptype_cat&m=gfs
Coka cola mathi ges lik thai se to savarast kach ma saro varasad thai tevu lagatu nathi
Hello sar
Gfs to sav pani ma besi gayu?
system track ghano ferfar
Thayo . varsad na chance ochha rahse sar
Have Aavnara diwaso ma bahu kai khaas varsad ave evu lagtu nathi karanke BOB ma je badhi system banse eno track badlai rahyo che ane North & Northeast taraf badho varsad jato dekhay che.
Cola sui gayu ane imd jagyu.
cola ma hava nikri gai
ખુબ સરસ વાત કરી સર કુદરત થી મોટુ બીજુ કોઇ નથી પણ એ વાત નક્કી છે કે કુદરત હંમેશા સત્ય ની સાથે જ હોય છે
સર હવે ના વરસાદ ખેડૂતો માટે નુકસાન કારક બનશે પિયત વારા માટે અને mjo પણ પોઝિટિવ થશે એટલે હવે કપાસ નું તો માંડી વરવા નું
આભાર સાહેબ નવી અપડેટ અને આગોતરું આપવા બદલ .
Good News Sar
Thank you