8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Aje paschim saurashtra akhu levay gyuh.
ધોધમાર વરસાદ ચાલુ થયો છે ગાજવીજ સાથે
સર,
દાહોદ જીલ્લામાં બપોર પછી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી રહ્યા છે, હાલ પણ ગાજવીજ ચાલુ છે. ગાજવીજ વધુ વરસાદ ઓછો
સર અમારે 15 મિનીટ જોરદાર વરસાદ ખાબક્યો જોરદાર કડાકા ભડાકા સાથે જય શ્રી કૃષ્ણ
Jsk sir. Forcast mujab mehula nu aagman. Moj karavi didhi
Ta.ji. porbandar
Gam bhomiyavadar
6:00 vagya no nonstop saro varsad chalu
Magfali ma pani jetlo varsad thay gyo ne haju pan chalu
Sir ahi bov Lightning chhe.
Sar vrsad saro aavo.
mitro tatha saheb 4 vaga no avirat varsad chalu che kadaka bhadaka sathe,2 inch jevo varsad che ,moje moj kri didhi,jai shree krishna
ધોરાજી માં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ.
Sir porbandar ma jordar japatu 6pmthi6,25pm. Nu
Sir Bob. System saurastra uper ketli asar jova madse?
Sir amare aasre 3 inch jevo ful gajvij sathe
Jamnagar ma kadaka bhadaka sathe 20 thi 25 mm
Hamare Vadodara upar thi thunderstorm amm tem nikdi jaaye che pani apta nathi
સર ભારે પવન સાથે વરસાદ, કપાસ નુ કામ પૂરૂ થયુ ઓરવીને વાવાતા.
સર પોરબંદર જિલ્લાના ભાવપરા મિયાણી માં આજે બપોર બાદ સારો વરસાદ પડ્યો
કોટડાસાંગાણી ના રામોદ મા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. ૪૦ એમ.એમ આસપાસ
Sir , Daily Rainfall update nathi thayu..?
Porbandar City Ma Gajvij sathe sanje 5 Vaga thi varsad chalu.
આ મહાન આગાહીકાર ને આવી ગયો વરસાદ ભાઈયો
Thank You Sir , New Update…
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા ગાજ વીજ સાથે સારુ ઝાપટું પડી ગયું……
અંદાજે 40 m. m. વરસાદ. આજનો.
Aje saro varsad gaj vij sathe
Bhanvad ma dhimidhare varsad.
Ajubaju na gamdayoma 10mm thi 30mm varsad.
Thanks sir……..
Varasad hoy toiteo janavajo
ધીમી ધારે વરસાદ પડે
Kino jino varshad shalu
અમારા ગામ તથા આજુબાજુના ગામડાઓ મા 2થી3ઈચ વરસાદ છે હજી ચાલુ છે
Thank u….sir
Nvi update aapva badal
Sir amre 2’inch varsad 4 pm
di na tara dekhadi didha ajj ho
Devbhumi Dwarka jila na jam khambhaliya talu kana gamoma de dhana dhan
સર અત્યારે 4/30 વાગ્યે ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ
ગામ ભાણખોખરી તાલુકો ખંભાળિયા
Weather.us lightening ખોટકાઈ ગયું….
Atiyare amare bhynkar gajvij Sathe 1 kalak thi kiyarek dhimo to kiyarek full speed ma varsad chalu se. Jay ho bapu Jay dwarkadhish.
Chotila ane ajubaju na gamdama gaje se bav pan varsad nathi
આભાર સાહેબ
આ વખતે ઘણાને વરસાદ થશે કે નહીં તે બાબત થોડી અવઢવ હતી આ અપડેટથી ધરપત થઈ
ક્યાય પણ વરસે છે તો જણાવજો ભાઈ ઘેડ મા તો ગરમી છે
Thanks for new updates. ગોંડલ મા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ.
Jordar gaj-vij sathe varshad chalu
Ajab jordar 2 inch
ધન્યવાદ સાહેબ
Weather us lighting uper vijdi padi ke su? બંધ છે.
હાશ સિક્કો લાગી ગ્યો મોટર બંધ મોડલ અને કોમેન્ટ જોય ને નક્કી નોતું થતું પિયત આપવું કે નહિ
ખુબ સરસ ખરા સમયે આગાહી ખેડૂતો મા આનંદ છવાઈ જશે સર
આભાર સાહેબ નવી અપડેટ બદલ
Thank you for new update sir
Good sir