Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th September To 23rd September 2022 – Update 16th September 2022

16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.

 

 

Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022

 

Current Weather Conditions:

Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922

વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.

Rainfall situation over various parts of Gujarat State:

North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.

South Gujarat has received 119 % of seasonal rainfall till date.

E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.

Kutch has received 178 % of seasonal rainfall till date.

Saurashtra has received 106 % of seasonal rainfall till date.  Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.

The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022

Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. 

East Central Gujarat: Possibility of  some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.

South Gujarat: Possibility of  some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.

નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.

મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th September 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th September 2022

4.7 83 votes
Article Rating
641 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2022 2:32 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-03-14-17-48-16_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg
Pratik
Pratik
25/09/2022 2:23 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 25 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે લો પ્રેશર ના આનુસાંગિક UAC થી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થય ને બિહાર સુધી લંબાય છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી… Read more »

Place/ગામ
Rajkot
Haresh ahir
Haresh ahir
25/09/2022 11:40 am

ઉના અને દીવ બાજુ નો વિસ્તાર કઈ સૌરાષ્ટ્રમાં આવે ???

અને આવનારા દિવસો માં વરસાદ ની શકયતા કેટલી ???

Place/ગામ
ભાડાસી
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
25/09/2022 10:57 am

10 minit nu nanu zaptu aavyu road bhina karya

Place/ગામ
Mundra
Kirit patel
Kirit patel
25/09/2022 9:23 am

Sir imd chart ane cola ma pan 28 thi 30 ma thodo gano color batave che amare arvalli baju, to varsad ni koi shkyata khri magfari upadvi hati thodo prakash pado to saru sir

Place/ગામ
Arvalli
Ajaybhai
Ajaybhai
25/09/2022 9:15 am

સર દક્ષિણ સૌરાષ્ટ્ર મા આવતા દિવસો મા વરસાદ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
બટુકભાઈ મુંધવા
બટુકભાઈ મુંધવા
25/09/2022 8:25 am

મગફળી બધાએ ઉપાડવા માંડો હવે ચોમાસા એ વિદાય લઈ લીધી છે ખોટા વરસાદ આવશે એવા વહેમમાં નો રિયો. …………. જય ઠાકર……

Place/ગામ
ગામ પાટીરામપુર
Keyur bhoraniya
Keyur bhoraniya
25/09/2022 6:00 am

મિત્રો તા.28.29.30 મા મધ્ય .દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં 10મીમી થી30 મીમી સુધી વરસાદ ના આકડા આવે એવું દેખાય છૅ..આવુ નોથાય એવી ભગવાન ને

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
24/09/2022 8:04 pm

પશ્ચિમ સૌરાષ્ટ્ર માં 5 જુલાઈ વરસાદ ની એન્ટ્રી અને 15 સપ્ટેમ્બર પૂરું હવે આવે એવું કંઈ દેખાતું નથી 73 ડે મોન્સુન બઉ સારું રહિયું એવરેજ 30 ઇંચ.

16 આંની વરસ છે.

ખૂબ સચોટ વરસાદ ની માહિતી દેવા બદલ અશોક સાહેબ નો ખુબ ખુબ આભાર

Place/ગામ
Dhrol
Kd patel
Kd patel
24/09/2022 2:42 pm

Ae have cola week 2 no jovai week 1 ma colar ave to j jovai week 2 mathi week 1 ma colar avani sakyata bov ochhi avu samajo.

Hal 24 thi 30 sudhi savarast kachha ma sav chuta chavaya samany chata chuti 1 ke 2 divas thai sake ane 1 thi 7 octber ma vatavaran suku rese.

Place/ગામ
Makhiyala
Krutarth Mehta
Krutarth Mehta
24/09/2022 2:36 pm

Cola week 2 is becoming positive once again.

Place/ગામ
Vadodara
Anand Raval
Anand Raval
24/09/2022 2:05 pm

Good afternoon sir..sir .. have jem day jase short time ma..tem totally Gujarat ma..chomasu vidaay lese..pan..jyre koi bengal ma thi vidaay pacchi cyclone ke strong cyclone banne .to..te Gujarat par aavi sake ke nahi..karan ke have winter start thai gayo and ..kutch baju vidday pan lai lidhi chee..to te..chomasa ni air ne gujarat sudhi pahonchva na de…to sir je have system thay ke cyclone te Gujarat par aavi.sake..?.. please my answer

Place/ગામ
Morbi
Pratik
Pratik
24/09/2022 1:58 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 24 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન થી દક્ષિણ ઉત્તર પ્રદેશમાં થય ને ઉત્તર છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Vipul
Vipul
24/09/2022 1:21 pm

Sir.

cola 2 to 10 October colar purano varsad ni sakyta khari. Please ans.???

Place/ગામ
Ramod
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
24/09/2022 1:11 pm

સર આ ઉભુ રેસે એવુ લાગે છે બાકી અપડેટ આપો પસી સાઈન થાય

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Lagdhir kandoriya
Lagdhir kandoriya
24/09/2022 11:10 am

Sarji aa cola week 2 ma to colar purano.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Gautam panara
Gautam panara
24/09/2022 10:40 am

Sir, have mag nu naam Mari padi dyo to magfali kadhvano andaj aave.

Place/ગામ
Dahisarda (aji). Ta. Paddhari
vejanand karmur
vejanand karmur
24/09/2022 9:48 am

Thoduk kai dyo khali

Place/ગામ
Devbhumi Dwarka
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
24/09/2022 9:29 am

સર હવે સક્ય હોય તો આગોતરૂ આપજો આવનારી અપડેટ મા

Place/ગામ
Paddhari
Kirit patel
Kirit patel
24/09/2022 8:01 am

Mitro cola ma ges bhray che

Place/ગામ
Arvalli
Kodiyatar hira
Kodiyatar hira
23/09/2022 11:18 pm

Sar have kaik parkas pado.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
પ્રભુલાલ રાણીપા
પ્રભુલાલ રાણીપા
23/09/2022 7:37 pm

સર પુર્વ દિશા ના પવન ક્યારે શરૂઆત થાશે

Place/ગામ
બાદનપર જોડીયા
J.k.vamja
J.k.vamja
23/09/2022 7:32 pm

જય માતાજી સર તમે ગય કાલ ના જવાબ એવું કીધું કે સામાન્ય સાટા ચૂંટી થાયે અને આજ ના જવાબ જોતા એવું લાગે છે કે વરસાદ થશે

Place/ગામ
Matirala lathi amreli
Chauhan Arvind
Chauhan Arvind
23/09/2022 5:48 pm

આજે અલંગ બાજુ વરસાદ ના વાવડ છે પાણ મે જેવો

Place/ગામ
Pithalpur
KISHAN SUTARIYA
KISHAN SUTARIYA
23/09/2022 4:52 pm

Good afternoon sir,

Bhur pavan ni direction kai hoy ?

Place/ગામ
vadodara
Pratik
Pratik
23/09/2022 1:16 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 23 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન થી પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર ઓડિશામાં થય ને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમી વચ્ચે છે. ♦એક ફ્રેશ WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહ માં… Read more »

Place/ગામ
Rajkot
Dipak parmar
Dipak parmar
23/09/2022 11:49 am

સુત્રાપાડા મા સુર્ય ફરતે કુંડાળુ થયુ છે…

Place/ગામ
સુત્રાપાડા
Ajay guajrati
Ajay guajrati
23/09/2022 11:23 am

વાતાવરણ ની અસ્થિરતાને કારણે થતો વરસાદની સચોટ આગાહી ન કરી શકાય એ સત્ય છે?

Place/ગામ
Bavapipliya jetpur
R j faldu
R j faldu
23/09/2022 7:17 am

સર તારીખ ૨૭ થી ગુજરાત માં બધા મોડલ હળવો વરસાદ બતાવેછે કેવીક સાકીયતા ગણવી

Place/ગામ
Jasaper
Odedara karubhai
Odedara karubhai
23/09/2022 6:50 am

Chomasa ne javu nathi ne imd ne mokli devu evu lage !!!

Place/ગામ
Kutiyana
Dk Jadeja
Dk Jadeja
22/09/2022 7:27 pm

Navaratri ma varshad Ava se ke nahi gam taluko kalavad shitala jilo jamnagar

Place/ગામ
Kalavad
Shikhaliya vishal
Shikhaliya vishal
22/09/2022 7:20 pm

Pratikbhai aje raja uper 6e ke su??

Place/ગામ
Dhutarpar, jamnagar
બટુકભાઈ મુંધવા
બટુકભાઈ મુંધવા
22/09/2022 3:34 pm

નમસ્તે સર રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લીધું આપણે સૌરાષ્ટ્રમાંથી ક્યારે લેશે? જવાબ આપજો સાહેબ

Place/ગામ
ગામ પાટીરામપુર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
22/09/2022 2:49 pm

તારીખ 22-9-2022, ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વીદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થઈ રહી છે. ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ ઉત્તર પ્રદેશ પર લો પ્રેશર હવે નબળું પડી ગયું છે, જો કે તેની સાથે સંકળાયેલ સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશમાં છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ અને તેની નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી પશ્ચિમ રાજસ્થાનના મધ્ય ભાગો સુધી વીસ્તરેલ છે જે ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન માંથી પસાર થાય છે, અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. વેસ્ટર્ન… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Haresh ahir
Haresh ahir
22/09/2022 10:54 am

Hello sir…. આવનારા દિવસો માં વરસાદ ની કેવીક શકયતા રહેશે?મગફળી ફુલ પાકી ગઈ છે હમણાં છેલ્લા રાઉન્ડ માં વરસાદ આવ્યો અને અત્યારે ખેતર માં ટ્રેક્ટર ચાલે એમ નથી હજુ પાંચ/છ દિવસ પછી વરાપ થશે….પણ જો પાછો વરસાદ આવશે તો બધું બગડશે…

Place/ગામ
ભાડાસી,ઉના
Haresh Zampadiya
Haresh Zampadiya
22/09/2022 10:44 am

CPC

Place/ગામ
Gundala (jas) vinchhiya
Jaydeep rajgor .
Jaydeep rajgor .
21/09/2022 9:42 pm

Sir valsad na kaparada 4275 mm(171 inch) varsad aa varshe padyo che.bahu vadhare che.record hse sir all time highest no?

Place/ગામ
Mandvi kutch
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
21/09/2022 6:29 pm

Sir 26 thi 30 tarikh ma kai varsad ni nava juni hoy to aagotru ke jo kaik.

Place/ગામ
Motimard
Pratik
Pratik
21/09/2022 2:25 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 21 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આગામી 2 દિવસ દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦ એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીથી ઉત્તર ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, લો પ્રેશર ના આનુસાંગિક UAC માં થય ને હરિયાણા થય ને ઉત્તર પંજાબ સુધી લંબાય છે. અને તે… Read more »

Place/ગામ
Rajkot
Haresh Zampadiya
Haresh Zampadiya
21/09/2022 10:48 am

અશોક સર વિંછીયા પંથકમાં ગયા રાઉન્ડ માં વરસાદ પડ્યો પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ આ તાલુકામાં વરસાદની ઘટ છે . જો કે કોઈ નવાઈની વાત નથી દર વર્ષે આવું જ હોય છે .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Lagdhir kandoriya
Lagdhir kandoriya
21/09/2022 10:09 am

Sarji 2022 nu chomachu khub j sara ma saru rahiyu. Pan have jem dikri ni Jan ughli Jay pachi mandvo kevo ujad dekhay se. Tevi rite aa chomasu khub yad avse. Sarji 2019 thi lagatar 2022 sudhi magiya magh varsiya. Bhgvan kare dar varse avaj chomasa avta rahe. Joke surastra ma haju chomacha a viday lidhi Nathi pan have amari baju modelo jota voday jevu j se. Sarji tame a varse pan 100 taka sachi ahgahi Kari se. Tamaro badhay keduto vati khub khub aabhar. Jay ho bapu Jay dwarkadhish.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Ponkiya shailesh-Movdi, Rajkot
Ponkiya shailesh-Movdi, Rajkot
21/09/2022 8:56 am

Sir, date 24 to 26ma lodhika area ma varasadni sambhavana kevi reshe
magafali upadavi hati to pls. ans
aap jo.

Place/ગામ
Movdi (Rajkot)
Nilang Upadhyay
Nilang Upadhyay
21/09/2022 8:21 am

Sir Global Tropical Hazard – CPC chele 6 September ee Update thyu che…ee pchi chela 15 di thi Update nthi thyu last week pn notu thyu Update ne yesterday pn nthi thyu…khotkai gyu lge che

Place/ગામ
Rajkot West
Gojiya bhikhu
Gojiya bhikhu
21/09/2022 8:20 am

Sir have varsad aave aevu hoy to thodu aagotru aapjo please.

Place/ગામ
Rajpra
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
21/09/2022 6:57 am

Sr.amari baju Dt.૨૩.૨૪ ma vrsadnu vatavrn kevuk reche plij.

Place/ગામ
Aamblgdh
Ajaybhai
Ajaybhai
20/09/2022 8:23 pm

Sir have avta divso ma sourastra ma varsad ni sakyata che ??

Place/ગામ
Junagadh
Kirit patel
Kirit patel
20/09/2022 7:01 pm

Sir Bob vari shistom thi amare hadva varsad ni shkyata khri?

Place/ગામ
Arvalli
Krutarth Mehta
Krutarth Mehta
20/09/2022 6:34 pm

Aje chomasa e west rajasthan ane Kutch na Naliya sudhi vidaay lai lidhi che officially as per IMD.

Place/ગામ
Vadodara
Naitik
Naitik
20/09/2022 3:39 pm

Arabian sea ma October ane November month ma cyclone banvana chance vadhu hoy chhe ne??

Place/ગામ
GANDHIDHAM
Mahesh Ghoniya
Mahesh Ghoniya
20/09/2022 3:38 pm

ચોમાસાની વિદાય આજથી શરૂઆત થઈ પશ્ચિમી રાજસ્થાન તથા ઉત્તર કચ્છ માંથી ચોમાસાની વિદાય ની આઈએમડીએ જાહેરાત કરી

Place/ગામ
Jamkandorana
Pratik
Pratik
20/09/2022 3:32 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 20 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નું ચોમાસું દક્ષિણપશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેવાની નોર્મલ તારીખ 17 સપ્ટેમ્બર છે તેની સામે આજે, 20મી સપ્ટેમ્બર, 2022ના રોજ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુના કચ્છના ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે. નૈઋત્ય નુ ચોમાસા ની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાસે આવેલા ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તે આગામી 2… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-09-20-15-22-02-45_f541918c7893c52dbd1ee5d319333948.jpg