Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં એક અઠવાડિયા માટે અસ્થિર વાતાવરણ -અપડેટ 13 માર્ચ 2023
IMD Mid-Day Bulletin few pages dated 13th March 2023:
Current Weather Conditions on 13th March 2023
Gujarat Observations:
The Maximum is around 2°C To 3°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 12th March 2023 was as under:
Ahmedabad 37.3°C which is 2°C above normal
Rajkot 37.6°C which is 3°C above normal
Bhuj 37.4°C which is 2°C above normal
Vadodara 37.0°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th March 2023
The winds will be mostly blow from Northerly and from 16th onwards winds will be from Northwest and West. Wind speed of 10-15 km/hour and from 16th March the winds expected to increase to 15 to 25 kms/hour some times during the day. Scattered clouds during the forecast period. Chances of scattered showers/rain on some days at different places over Saurashtra, Kutch & Gujarat during the forecast period. More chances in Gujarat Region.
Currently, the normal Maximum Temperature for most places is around 35°C. Maximum Temperature is expected to remain high range 37°C-39°C till tomorrow over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature to be decrease towards the 35°-37°C range depending on clouding and unseasonal rain.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 માર્ચ 2023
પવન હાલ ઉત્તર ના છે જે 16 તારીખ થી નોર્થવેસ્ટ અને પશ્ચિમી થશે . પવન હાલ 10/15 કિમિ છે જે 16 તારીખ થી વધશે 15-25 કિમિ /કલાકે થશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16 થી અસ્થિરતા વધશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે. ગુજરાત બાજુ વધુ શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 35°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C વધુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન હાલ 37°C થી 39°C ની રેન્જ માં આવતી કાલ સુધી રહેશે. ત્યાર બાદ ના સમય માં ગરમી માં રાહત રહે તેવી શક્યતા. રેન્જ 35°C થી 37°C જેનો આધાર વાદળ અને માવઠા પર નિર્ભર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th March 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th March 2023
તારીખ 21 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 28°N થી ઉત્તર તરફ છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના નું UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારોથી દક્ષિણ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.… Read more »
Gondal ma 30 minit jordar aavyo. atyare chata calu che.
તારીખ 22 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમી ની વચ્ચે છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર જોવા મળે છે. ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 87°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણ શ્રીલંકાથી ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે તમિલનાડુથી કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભ થય… Read more »
12:30 pm thi madhyam varsad chalu thayo chhe, gajvij pan madhyam chhe.
સર આજ તો શ્રાવણ મહિના જેવું વાતાવરણ છે
માવઠાથી કોઈને ફાયદો થાય ન થાય પણ youtube channel વાળા ને જરૂર થશે….રોજે રોજ કૈક નવા thumbnail લગાવી ને view વધારવાનું કામ કરે છે…(માવઠું વધારે ચાલે એવી પ્રાર્થના કરતા હોય તો પણ નવાઈ નઈ)
Good morning sir..sir date 23 na sir..morbi, Tankara totally place rain batave che..ecmwf ma to sir sari sakayata gani sakay..rain ni…ke gfs pan sathe jovu pade.. please answer sir.. thankyou
April થી ઉનાળાની ફૂલ શરૂઆત થઈ રહી છે, તો મારી આપ બધા મિત્રોને વિનંતી છે કે તમારા ઘરની દિવાલ ઉપર ચકલીઓ અને કાબર માટે દાણા પાણીની વ્યવસ્થા જરૂર રાખજો.
#World sparrow day
ન્યુ અપડેટ ક્યારે
સર. ત્રણ દિવસ થી ધોધમાર વરસાદ પડે છે. આજ તો અમારે ઘાણો નદી મા ઘોડાપુર આવયુ હવે કેટલાક દિવસ વરસાદ પડ સે?
સાદર પ્રણામ સર, વીન્ડીમા ECMWF માં ગુરુવારે ૫૦૦ hpa બહોળું સરક્યુલેશન કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દેખાય છે તે ગુજરાતને અસર કરશે? અત્યારે રણમાં વચ્છરાજદાદાની જગ્યાએ વરસાદ છે.
Junagadh taluka na makhiyala game aje 3pm a 10mm varasad
Chotila ma gaj vij sathe road bhina thai tetalo varsad avi gayo
Kok kok chata chalu thaya che.
Thodak chhata aavya gajvij ne Pavan sathe
Morbi ma gajvij sathe chhata chalu thaya chhe
J&k sar atyare amre tya jordar gaj vij sathe saro varsad avyo se.
જોક્સ…90%ગામ માં કુતરીમ મોરલા બોલે.છે એટલે વરસાદ પણ એમ થાય છે કે જાવું જોહે
Good evening sir..sir tankara and morbi side 23 sudhi ma sakayata nathi aevu model janave che…sir to tamara mujab clear weather rahese.. please answer sir ji
sir. Ane mitro ramjibhai kuchi . Nileshbhai vadi. Rameshbhai babariya. Pratikbhai. 20.det puri thay navi update plz
3 divas thi roj samanya varsad ave che pavan sthe to amuk gamo ma khetro bar pani jai tevo
Sir kale vatavarn kevu rahe che jiru kadhvanu che
તારીખ 20 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ હવે ઉપરોક્ત UAC ઉત્તરપૂર્વ રાજસ્થાનથી સમગ્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં થય ને નાગાલેન્ડ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »
Sir આ imd જે ચાર અઠવાડિયાનુ ફોરકાસ્ટ કરે છે તેમાં તો ઐકય અઠવાડિયામાં વરસાદ નથી બતાવતું અને આપડે તો ગુજરાત માં અઠવાડિયા થી દરરોજ કિયાક માવઠું થાય છે
Jignasu ne apil ke d.22&23 nu bolo ple.
Porbandar Jilla na Gramya vistaro ma Gayi kale Bapore Pavan ane gajvij sathe varsad pdyo.Aje Porbandar city Ma savar thi Vadadchayu vatavaran
Gajvij ane kadakao sathe jordar japtu aavi gayu Ashok sir with 2 lightning strikes
Atayre 9:30 vage achanak jaivik jode zhaptu…
Sir all gujarat ma sauthi vadhu varsad mara gam ma padyo 5 inch aenu su karan and varsad ekalo hot to hot to samjati pan kara 1 kalak sudhi satat padya,,Ane mara gam ma sauthi vadhu nuksan mane gayu …
Sir,8 p.m a stars dekhata hata..9 vagye west direction ma vijadio chalu thai hati.
Atyare pavan sathe chhata chalu thaya chhe.
9:30pm thi9:40pm jordar zaptu
Jay mataji sir….aaje pan South direction ma dhima dhima vijdi na chamkara chalu thaya 6e…
Jsk Sar Kara padvanu karan
આજે માણાવદર વિસ્તારમાં બપોરે ૨ વાગ્યે ભારે પવન સાથે ઝાપટું
S, kundla talukana goradka, vijapdi area ma 3pm to 7:45 pm continue varsad jordar gaj vij sathe 4 to 5″ Varsad nadiyoma pur avya
Summer kyare aavse sir
Sir, savarkundala talukana, goradka, luvara, gadhakda, bhekra, anek gamdama anradhar varsad khetro bhari didha, andaje 2″ Thi vadhare.
આજે તાલાલાની આજુ બાજુ ના ગામડાઓમા સારો વરસાદ પડી ગયો..
તારીખ 19 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પૂર્વ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર આવેલું છે. ♦એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 78°E અને 22°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પરનું UAC હવે પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC પૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશથી ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગાના મેદાની… Read more »
Gondal ma 2.30pm thi gajvij sathe varsad. Haji chalu che.
Kale bhuj ma 2 inch jetlo varsad
Porbandar na barda vistar maa kara sathe varsad
My village Jetalvad ta.visavadar ma gajvij sathe hadvo varsad chalu thayo chhe
Sir Dams storage update karo.
Gai kale saheb . Ambaji -Danta ma khub varsad padyo Nadio aavi gai
Ahmedabad ma aje dust storm hatu…
Gajvij jode hadva chanta padya..
નમસ્કાર સાહેબ આં વરસાદ માં કરા વધુ પડે એનું સુ કારણ???
સર 15 તારીખ થી અલગ અલગ વિસ્તારમાં વરસાદ ચાલુ છે અને હજુ મોડલો માં 22 23 તારીખ સુધી બતાવે છે સર આવડું લાંબુ અને આટલો કરા સાથે વરસાદ અગાઉ ક્યારે થીયો છે
Ashok sir, aaje bapor 2 vagya sudhi kasu j notu ane pchi 5 vagya sudhi ma chitr bdlayu ane jordar gherayu ane jordar pavan fukayo…gajvij sathe chatta pdta che bdhu gandhinagar baju gayu htu. Atyare bhi pavan thndo updyo che jordar
સર
માવઠું
18/3/23
ઢસા વિસ્તારમાં ગાજવીજ પવન સાથે વરસાદ ( ઢસા જલાલપુર ઢસાગામ પાટણા ભંડારીયા ઘોઘાસમડી લાઠી બાબરા વિસ્તાર ગઢડા આજુબાજુ ના વિસ્તારમાં ભારે માવઠુ)
Namaste sir, dr 20 pachhi varsad nu jor kevuk rahe chhe?