Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023

Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023

વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા 26 એપ્રિલ થી 4 મે – અપડેટ 26 એપ્રિલ 2023

IMD Mid-Day Bulletin dated 26th April 2023:

AIWFB (31)

Current Weather Conditions on 26th April 2023

There is a Western Disturbance as a cyclonic circulation over Pakistan & adjoining Iran between 3.1 km to 7.6 km above mean sea level.
A cyclonic circulation lies over southwest Rajasthan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.

Gujarat Observations:

The Maximum is near normal to 1°C  above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 25th April 2023 was as under:

Ahmedabad 40.6°C which is normal

Rajkot  40.6°C which is 1°C above normal

Bhuj 41.2°C which is 2°C  above normal

Vadodara 39.8°C which is normal

Amreli 40.8°C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th April to 4th May 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour with much higher wind speeds of 25-35 km/hour in the evening. Some locations will have local unstable weather with variable winds speed of 30-45 km/hour. Scattered clouds with chances of scattered showers/rain on many days with higher coverage from 29th/30th and 2nd/4th May over Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 40°C to 41°C, which is mostly normal or 1°C  above normal. Maximum Temperature is expected to be normal on few days and below normal on most days due to unseasonal rains over most places of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 એપ્રિલ થી 4 મે 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/20 કિમિ. તેમજ સાંજ ના સમયે પવન વધુ રહેશે જે 25-35 કિમિ. વધુ અસ્થિરતા વાળા વિસ્તારો માં ફરતો પવન અને ઝડપ 30-45 કિમિ થઇ શકે. છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા 29/30 તેમજ 2/4 મે ના વધુ હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે. તારીખ 29/30 તેમજ 2/4 મે ના માવઠાનો વિસ્તાર વધુ રહેશે.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C આસપાસ ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અને વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે માવઠા ને હિસાબે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 26th April 2023

Forecast In Sanj Samachar Daily Dated 26th April 2023

 

4.7 41 votes
Article Rating
272 Add your comment here
Inline Feedbacks
View all comments
Sanjay nakum
Sanjay nakum
03/05/2023 3:16 pm

Gam bara pani. Haju chalu

Place/ગામ
Sidhapur, khambhaliya
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
03/05/2023 2:40 pm

તારીખ 3-5-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે ટ્રફ તરીકે છે અને તેની ધરી લગભગ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ઉપર 72°E. અને 25°N. ની ઉતરે છે. ♦️હરિયાણા અને પડોશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશ પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️એક ટ્રફ ઉપરોક્ત સાઈક્લોનીક સર્ક્યુલેશન થી ઉતર પ્રદેશ માં થયને પશ્ચિમ બિહાર સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશથી દક્ષિણ તમિલનાડુ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ યથાવત છે,અને હવે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Aashutosh J Desai
Aashutosh J Desai
03/05/2023 2:16 pm

સાદર પ્રણામ સર, ગઇકાલે અમારા કચ્છના નાના રણના કાંઠા વિસ્તારમાં સારો વરસાદ પડ્યો તેના કારણે રણના રસ્તા બંધ થઈ ગયા મીઠા ઉદ્યોગનુ કામ ઠપ્પ થઈ ગયેલ છે.આપના મત મુજબ વાતાવરણ ક્યારે ચોખ્ખું થશે જેથી અમે અમારું કામ કરી શકીએ? આ વર્ષે વરસાદના કારણે ઘણું નુકસાન છે?

Place/ગામ
પાટડી જી.સુરેન્દ્રનગર
Kamlesh palsana
Kamlesh palsana
03/05/2023 12:49 pm

Thankyou

Place/ગામ
Babra jambarvala
Vipul
Vipul
03/05/2023 10:30 am

Sir..windy jevi wind chart jova mate biji koi apo she free chale tevi?

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
02/05/2023 10:07 pm

Ahmedabad ma hadvu zhaptu

Place/ગામ
Ahmedabad
રાજુ આહીર (વિસાવદર)
રાજુ આહીર (વિસાવદર)
02/05/2023 9:07 pm

આજે વિસાવદર ના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઈંચથી ૫/૬ ઈંચ સુધી વરસાદ

ઘણી નદીઓ માં પુર છે

Place/ગામ
દેશાઈ વડાળા
Umesh Ribadiya
Umesh Ribadiya
02/05/2023 8:45 pm

Rainfall data updet karjo sir

Place/ગામ
Visavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
02/05/2023 7:33 pm

આજે 5 વાગ્યે 20 મીનીટ સુધી મધ્યમ વરસાદ બે ઈંચ જમીન પલળી ગય, અંદાજે 20મીમી જેટલો હશે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
ધીરજ રબારી
ધીરજ રબારી
02/05/2023 7:24 pm

જૂનાગઢ જિલ્લા માં ઘેડ પંથક માં ધોધમાર નુકસાન કારક વરસાદ 4 30 થી 6 30

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Rajesh ponkiya
Rajesh ponkiya
02/05/2023 6:44 pm

આજે અમારે ચારથી સાડા ચાર વાગ્યે સીમમાં પાટણવાવથી માણાવદર રોડ બાજુ ૨ ઈંચ જેવો તોફાની વરસાદ પડી ગયો.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જીઃ રાજકોટ
Kishan
Kishan
02/05/2023 6:13 pm

માણાવદર ગ્રામ્ય વિસ્તારોમાં ૪:૩૦ થી ૫:૩૦ સુધી સારો વરસાદ.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Umesh Ribadiya
Umesh Ribadiya
02/05/2023 6:07 pm

Visavadar ma ધોધમાર વરસાદ. Nadiyu ma pur avshe

Place/ગામ
Visavadar
Yashvant gondal
Yashvant gondal
02/05/2023 5:50 pm

Gondal ma tofani pavan sathe dhodhamar varsad.

Place/ગામ
Gondal
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/05/2023 5:27 pm

Jay mataji sir…aaje pan last 30 minutes thi gajvij sathe varsad chalu 6e….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Alpesh Viroja
Alpesh Viroja
02/05/2023 5:19 pm

Manavadar ma 20 minutes thi varsad chalu.

Place/ગામ
Manavadar
Rameshboda
Rameshboda
02/05/2023 5:10 pm

સરપદડ મા બહુ સારુ વરસાદી ઝાપટુ

Place/ગામ
સરપદડ પડધરી
Krutarth Mehta
Krutarth Mehta
02/05/2023 4:54 pm

kheduto ane mitro chinta na Karo,6th May sudhi mavtha ni asar rese pachi 7th May thi vatavaran chokkhu Thai jase ane gharmi vadhva lagse ane avta week ma to ghani jagyaye 42 thi 43 degree sudhi gharmi vadhse evu dekhai rahyu che weather forecast model jota.

Place/ગામ
Vadodara
Rajani Mahesh
Rajani Mahesh
02/05/2023 4:49 pm

માણાવદર થી મેંદરડા ની વચ્ચે વંથલી ની આજુ બાજુ ના ગામડામા વરસાદ ચાલુ.

Place/ગામ
સમઢિયાળા ગીર મેંદરડા
KISHANSINH P Chavada
KISHANSINH P Chavada
02/05/2023 4:02 pm

Namskar Sir Ambaji-Danta Chomasa jevo mohal khub varsad padyo…

Saheb IMD ae Moonsoon Onset -Map kem declare nathi haji?

Place/ગામ
Village Danta Ta Danta Dist Banaskantha
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
02/05/2023 2:10 pm

તારીખ 2-5-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હરિયાણા અને પડોશમાં સાઈક્લોનીક સર્ક્યુલેશન તરીકે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ ભાગો પર સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમી પર 68°E. અને 22°N ની ઉત્તરે છે. ♦️પશ્ચિમ વિદર્ભથી દક્ષિણ આંતરીક કર્ણાટક સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશથી સમગ્ર મરાઠવાડા અને દક્ષિણ આંતરીક કર્ણાટક માં થયને દક્ષિણ તમિલનાડુ સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦️ એક સાઈક્લોનીક સર્ક્યુલેશન દક્ષિણ છત્તીસગઢ અને… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Nilesh Khunt
Nilesh Khunt
02/05/2023 9:49 am

Sir Aa pahela kyarey aavi rite unala ma satat mavtha thayel ?

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Nilesh Khunt
Drashishbhai
Drashishbhai
02/05/2023 8:00 am

સર

જો બને તો

Place/ગામ
જૂનાગઢ
Drashishbhai
Drashishbhai
02/05/2023 7:58 am

સર

બંગાલ ની ખાડી મા જે સાઇક્લોન 10 -5 આસપાસ બનશે

તેનુ નામ શુ હશે ?

Place/ગામ
જૂનાગઢ
Pratik Rajdev
Pratik Rajdev
01/05/2023 9:27 pm

Rajkot ma to aaje japta chalu j hata

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
01/05/2023 9:06 pm

01/05/23
આજનો વરસાદ 
ઢસા વિસ્તારમાં ગાજવીજ સાથે છાંટા છુટી થી ઝાપટાં ગામ બારા પાણી અમુક વિસ્તારોમાં ખેતર બારા પાણી કાઢી નાખ્યાં જેમા બોટાદ થી રાજપરા હામાપર ટાટમ ગોરડકા ગઢડા મા ભારે વરસાદ ખેતરોમાં પાણી ભરાઇ ગયા રણીયાળા ગુંદાળા માલપરા ધોધાસમડી ગામ બારા પાણી કાઢી નાખ્યાં પાટણા ઢસાગામ ઢસા જં જલાલપુર મા નેવા ટીપા ધારૂ ગઢડા આજુબાજુ ના વિસ્તારમાં ભારે વરસાદ પડયો હજુ 9.05 pm ઢસા જં ટપક ટપક ચાલુ છે

Place/ગામ
Dhasa j (Botad)
Ashish
Ashish
01/05/2023 6:25 pm

Sir amari vadiae 15 minit nu japtu aavi gayu.

Place/ગામ
Halvad
Yashvant gondal
Yashvant gondal
01/05/2023 6:24 pm

શ્રાવણ માસ જેવૂ વાતવરણ થઈ ગયુ છે. વાદળો આવે છે ને છાંટા નાખતા જાય છે.

Place/ગામ
Gondal
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
01/05/2023 3:54 pm

આજે અમરેલી જિલ્લાનો લીલીયા ગામમાં 20 m.m વરસાદ પડ્યો.

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
01/05/2023 2:57 pm

જય માતાજી

અશોકભાઈ ,

વિંડી ના મોડેલ જોતા એવું લાગે છે કે તારીખ ૮ પછી બંગાળ ની ખાડી માં સિસ્ટમ બનશે , જોઈ એ આગળ સુ થાય છે .

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
01/05/2023 2:50 pm

તારીખ 2-5-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે મધ્ય પાકિસ્તાન અને પડોશમાં આવેલું હતું જે હવે હરિયાણા અને લાગુ ભાગો પર સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 7.6 કિમી પર છે. ♦️ અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે દક્ષિણ પાકિસ્તાન અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ♦️દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પરનું ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે પશ્ચિમ વિદર્ભથી સમગ્ર મરાઠવાડા અને ઉત્તર… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Anand Raval
Anand Raval
01/05/2023 2:17 pm

Good afternoon sir..sir kyu model mavatha ma true kahi sakay tamara matt mujab…?.. please answer sir and sir je date 9 na bangal ma system batave che te …may months ma… Gujarat sudhi te system aavi sake.. please answer sir.. thankyou

Place/ગામ
Morbi
nik raichada
nik raichada
01/05/2023 1:01 pm

Porbandar City Ma bapore 12 vage Fari aje 15 min. nu Bhare mavthu Baad haal full tadko nikdo.

Place/ગામ
Porbandar City
Jayeshpatel
Jayeshpatel
01/05/2023 12:45 pm

અત્યારે મોડેલ જોતા આવનાર દિવસો માં અને અત્યારે હાલ પડી રહેલા વરસાદ જોતા આખા ભારત દેશ માં ચોમાસુ બેસી ગયું હોય એવું ઘાટ સર્જાયો છે

Place/ગામ
ધ્રાંગધ્રા
piyushmakadiya
piyushmakadiya
01/05/2023 12:15 pm

Bhayavadar ma aje ami chatana

Place/ગામ
Bhayavadar
Retd Dhiren patel
Retd Dhiren patel
01/05/2023 11:20 am

Jsk. Aaje vatavaran pakdatu aave che pachu.

Place/ગામ
Bhayavadar
Bhagvan Gajera
Bhagvan Gajera
01/05/2023 10:59 am

Sir saurastra ma d,6 sudhi mavtha ni sakyata ganai k nahi??

Place/ગામ
Keshod
Dadu s chetariya
Dadu s chetariya
01/05/2023 9:25 am

Ahe jalyanpur taluka na ghana gamo ma vavni layak varsad che

Place/ગામ
જામનગર શહેર
Kirit patel
Kirit patel
01/05/2023 8:04 am

Sir date 4 thi 6 arvalli baju varsad ni Vadhu shkyta ganvi?pls ans aapjo

Place/ગામ
Arvalli
Kaushal
Kaushal
01/05/2023 12:08 am

Sanje 5:30 saru evu japtu ane 8:30 a hdvu japtu aavyu

Place/ગામ
Amdavad
Vanani Ranjit
Vanani Ranjit
30/04/2023 11:09 pm

સાહેબ.. એક ભાઇ એ Gujarati duniya નામની યુટ્યુબ ચેનલ પર તમારો ફોટો રાખીને આખા ચોમાસા ના વરસાદ ની આગાહી આપી છે આજે

Place/ગામ
કુડલા ચુડા
Tabish Mashhadi
Tabish Mashhadi
30/04/2023 8:42 pm

Ahmedabad ma satat bija divase mavthu…

2 zhapta varsya sanje…

Place/ગામ
Ahmedabad
Dipak patel
Dipak patel
30/04/2023 6:15 pm

Jariya dist.rajkot 2 thi 5 khetar bar Pani kadhi nakhya. 6 vagya thi bijo round chalu thayo chhe. Vavni thay gay

Place/ગામ
Rajkot
મહેશ ભીલ
મહેશ ભીલ
30/04/2023 5:35 pm

આજે અમારે ચારથી પાંચના ગાળામાં અંદાજે 1.5 ઇંચ વરસાદ પવનની સ્પીડ પણ બહુ સારી હતી બહુ નુકસાની છે કેરીમાં

Place/ગામ
ગોકુલપુર... તરઘડી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
30/04/2023 4:52 pm

Jay mataji sir….aaje fari gajvij sathe madhyam varsad chalu thyo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ahir Ramesh
Ahir Ramesh
30/04/2023 4:31 pm

Namaste sir
Sir aapna grupma thi ek juni ne bahu j janiti coment gayab thay gai 6….. ramesh babariya mota machyada, urfe don….. ramesh bhai ni tadapdi bhassha hati pan enu whether ange nu taran bau sachot hatu…Pan bhai km gayab thay giya kay samjatu nathi.

Place/ગામ
Banga,kalavad
Pratik Rajdev
Pratik Rajdev
30/04/2023 4:08 pm

Rajkot ma jordar gajvij sathe dhodhmar chalu

Place/ગામ
Rajkot
Paras
Paras
30/04/2023 2:16 pm

15 minit thi bhare Pavan sathe varsad chalu thayo chhe hal chalu chhe.

Place/ગામ
Jamnagar, vavberaja
Pratik
Pratik
30/04/2023 2:03 pm

તારીખ 30 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.3 કિમીની વચ્ચે વિસ્તરે છે.  એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  એક UAC દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
30/04/2023 6:40 am

Sir setelite jota to aem lage che k have varsad nu kam kaj puru thyu…

Place/ગામ
Arvalli