Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં થોડા દિવસ વધુ પવન ની શક્યતા – ગુજરાત રિજિયન માટે અસ્થિર વાતાવરણ 25-31 મે 2023
Southwest Monsoon has set in over Nicobar but is marking time there for last 6 days. Onset over Kerala could be delayed.
19 મે ના રોજ નિકોબાર માં બેઠેલું ચોમાસુ 6 દિવસ થયા આગળ નથી ચાલ્યું એટલે કેરળ માં ચોમાસુ મોડું પહોંચવાની શક્યતા.
IMD Mid-Day Bulletin few pages dated 25th May 2023:
IMD_250523
Current Weather Conditions on 25th May 2023
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 24th May 2023 was as under:
Ahmedabad 43.2°C which is 1°C above normal
Rajkot 41.8°C which is 1°C above normal
Bhuj 38.9°C which is normal
Vadodara 41.0°C which is 1°C above normal
Amreli 41.4°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th To 31st May 2023
The winds will be mostly blow from Westerly direction during the forecast period, with Wind speed of 20-30 km/hour. Kutch, Saurashtra & North Gujarat will have wind speed of 30-40 km/hour during afternoon and evening time especially till 28th May. Due to high winds from Arabian Sea and atmospheric instability, scattered showers expected mainly over Gujarat Region on some days of forecast period. Stray showers expected for Coastal Saurashtra on a day or two.
Currently, the normal Maximum Temperature for most places is around 41°C. Maximum Temperature is expected to be below normal till 27th May, then near normal on 28th/29th and above normal on 30th/31st May over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places on 30th/31st May.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 થી 31 મે 2023
પવનો મુખ્યત્વે પશ્ચિમી ફૂંકાશે અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં 28 તારીખ સુધી પવન ની ઝડપ વધુ રહેશે જે 30 થી 40 કિમિ /કલાક ની બપોરે તેમજ સાંજે. અરબીયન સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો તેમજ ઉપલા લેવલ ની અસ્થિરતા ને હિસાબે ગુજરાત રિજિયન માં અમુક દિવસ છાંટા છૂટી ની શક્યતા. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન તારીખ 27 મે સુધી નોર્મલ થી નીચું રહેશે. તારીખ 28/29 મે ના તાપમાન નોર્મલ નજીક ની શક્યતા તેમજ તારીખ 30/31 મે ના તાપમાન નોર્મલ થી ઉંચુ જે અમુક વિસ્તાર માં 42°C પાર કરવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th May 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th May 2023
sir vavajodu ave ke no aave pan varsad to aavse ne ?
સર gfs નાં તાજી અપડેટ્સ માં ફરી રસ્તો બદલી નાખ્યો.
Sar namskar pchim savarstr ma varsad ni pachas taka sakyata ganavi
ગય કાલે ભાવનગર માં વરસાદ પડયો એમના mm નાં આંકડાં છે?
Windy ecmwf અને gfs હવે એક લીટી મે આવ્યા હવે ગુજરાત ને થોડુંક ટેંશન વાળું કેવાય…
સર હવે ગુજરાત બાજુ 70% ચાન્સ કેવાય હિટ થવાના.?
Haal na prediction pramane Soda Lemon kariye toe etlu kahi shakay ke system indian coast ni najik rahine agad chalshe.
Evu lage k ghumra khai khai ne chhele saurashtra upar j avse lagbhag !
Ashok Sir, Mdhya aakash thi Uttar Uttar Purv ma prasrelo varsad….varsad ahiya to nthi pn jordar lisotao sathe gajvijo chalu che kalak thi….garmi bafaro jordar che
Jo next cyclone arabi samudr ma bane toe tenu name Biparjoy hashe.Suggest by Bangladesh
Sir,gajvij sathe 2 mm varsad thyo.
Sirji,
આ વર્ષે આપનીી આગાહીમાં આગોતરું એંધાણ આપવાનું રાખજો
Jsk સર….. કોઈ પણ વાવાજોડું બને તે પેલા જે લૉ બને તે કાંઠા થી કેટલું નજીક હોય તો કાંઠા બાજુ આવવાની શક્યતા વધુ રહે?
Jay mataji sir….aaje amarathi South pachim ma gajvi chalu Thai 6e.. gaikale pan 10 minit hadvo varsad aavyo hto ..aavanara 4-5 divas amare varsadi atmosphere rhi ske 6e ??? Models jota 4-5-6 date ma shakyta lage 6e ?? Amare bajri Ane jar vadhvi hti to ??
Name su che arbi ma je cyclone banva nu che tenu
અત્યારે જે વરસાદ થાય તેને પ્રિ મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય
Sir. વાવાઝોડા ની શક્યતા કેટલા ટકા ગણવી સોવરાષ્ટ માટે
સર વાવાઝોડું બને ને પછી વાવાઝોડું પૂરું થયા બાદ પાછા ચોમાસુ પવનો સેટ થતાં કેટલો સમય લાગે
Sir arbi vadi sistam ma haju ferfar thase ne ??
ગુજરાતી ચેનલો વાળાએ હવે રાંધવા લીધા વાવાઝોડું ગુજરાતમાં નહીં આવતું હોય તો પણ તે નાડા બાંધી ખેંચી લાવશે એવું લાગે છે
Bhavnagar city ma kadaka bhadaka Ane Pavan sathe Saro Evo varsad Ave che atyare
તારીખ::2 જુન 2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ♦️દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અરબી સમુદ્ર અને માલદીવ વિસ્તાર, લક્ષદ્વીપ વિસ્તારના કેટલાક ભાગો, સમગ્ર કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ♦️દક્ષિણપશ્ચિમ ચોમાસાની રેખા હવે 10°N/65°E, 9°N/70°E, મીનીકોય, 7°N/81°E, 11°N/87°E, 14°N/90°E, 17°N/93°E અને 19°N/95°E માંથી પસાર થાય છે. ♦️ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ uac તરીકે હવે જમ્મુ અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમી અને 9.6 કિમી પર છે. ♦️પંજાબ અને પડોશમાં ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦️દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પડોશ… Read more »
સર આ જે અરબ મા લો થસે એનો ફાયદો જો ગુજરાત ને મળે તો વાંધો નય પણ જો ગુજરાત બાજુ નય આવે તો વાવણી લાયક વરસાદ આવવો હમણા બોવ મુશ્કેલ થસે આવે તોજ સારુ નુક્શાન તો ખમી લેશું પણ વરસાદ થવો મહત્વ નો સે
IMD ni website upar “Tropical weather outlook” bulletin gayab chhe. Kadach IMD munjhvan ma chhe Arabian sea na cyclone ne lai ne.
Sir evu bani sake ke aa cyclone no track atyare jota to Gujarat taraf dekhay che to aa cyclone chomasa ne agal vadhva mate madad Kari sake? Thodo prakash padjo ne pls.
Ecmwf and gfs bnne model na track alag btavej sir
https://rsmcnewdelhi.imd.gov.in/uploads/archive/24/24_bda1b5_Extended%20Range%20Outlook_01_June_2023.pdf
Extended range outlook for 1-15 June
IMD low ne lai nw bov munjavan ma chhe haju k nai sir !!!
Ram ram
Sir model ma kem aa varshe vadhu ferfar jova malese….?
હવે કંઈ નવી અપડેટ કયારે થસે સર.
Saheb aa windy ma ECMWF ni navi update toh bhare kari ek vavazoda no track gujrat na constal ne hit kare che vahe vahe biju pan puchhdu lai aave che
?Su aavu thai sake che ?
Last 5 yrs thi sir tamo ne follow karu chu bt aa vu pela kyarey banyu che
સર બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ બને તેનો ટ્રેક પેલાથી ફાઈનલ થઈ જાય છે પણ અરબ સાગરમાં જે સિસ્ટમ બને છે તેનો ટ્રેક પેલાથી કેમ ફાઈનલ થાતો નથી ?
Good afternoon sir..sir aatyrani update ma gfs ma..je system banavani che tema Gujarat ma bhukka kadhi nakhe tevu dekhade che..but haji ferfar thay tevu kahi sakay sir.. and second finally low thay pacchi j track ni khabar pade ..sir.. and sir je arabi ma system thavani che tema two low pressure bhega thai ne Gujarat baju aave tevu dekhay che..to te sir possible che..tamara mujab .. please send answer sir..
તારીખ 1 જુન 2023▪️આજે 1 જુન 2023 ના રોજ નૈઋત્ય નુ ચોમાસુ દક્ષિણ અરબી સમુદ્ર માલદીવ્સ અને કોમોરિન વિસ્તાર ના કેટલાક ભાગો તેમજ દક્ષિણ બંગાળની ખાડી અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 7°N/65°E, 6.5°N/70°E, 6°N/75°E, 6°N/81°E, 8°N/85°E, 10°N/88°E, 14°N/92°E & 19°N/95°E. માંથી પસાર થાય છે. ▪️ નૈઋત્ય નુ ચોમાસું આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, તેમજ દક્ષિણ બંગાળની ખાડી, મધ્યપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
Navi apdet aaje
Ecmwf 8&9 june arabi ma aksathe 2 vavajoda batave se and amathi ak 10june surastra ne dhamarole chhe.
સર જય શ્રીકૃષ્ણ મિત્રો બીજા વીક નુ કોલા મા કલર પૂરાવા નુ સરુવાત થઇ ગય છે….
Kerala ma aajthi chomasu besadi dese IMD ane Gujarat ma 15th June thi chomasa nu aagman thase evu avi gayu news ma.
System track ni vaat toe ek baju rahi,kya location par banshe eno j haji netho nathi.chhatay media ma faka fojdari chalu thai gai chhe.
Sir.5 જૂનથી બને બાજુ સિસ્ટમ બનતી હોય તેવું 5લાગે છે
ગોંડલ મા ગાજવીજ સાથે વરસાદ.
Jsk sir, Forcast mujab aakra tap no aanand anubhavai che.
સર આવનારી સીસ્ટમ થી સૌરાષ્ટ્ર ને વરસાદ નો લાભ મળી શકે ???
સર સાયક્લોનિક સર્ક્યુલેશન ફોર્મેશન 5 તારીખથી જેટલું વહેલું કે પાંચ તારીખે ફોર્મેશન થાય તો તેનો ટ્રેક ગુજરાત બાજુ સંભાવના વધારે છે જો હું પાંચ તારીખ પછી જેટલું મોડું ફોર્મેશન થશે એટલો ટ્રેક ગુજરાતી દૂર રહેવાની સંભાવના છે આ વાત કેટલી સાચી કહી શકાય
તારીખ 31 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/80°E, 6.5°N/83°E, 10°N/88°E, 14°N/92°E અને 17°N/95°E માંથી પસાર થાય છે. ▪️ આગામી 2-3 દિવસ દરમિયાન માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો, મધ્ય બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો અને ઉત્તરપૂર્વ બંગાળ ની ખાડીના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે. ▪️ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર… Read more »
Sir. Pranam.chin. Ma. Cchela. 10. Divas. Thi. Bhare. Varsad. Hato .
May month ma starting ma AccuWeather joyutu tyare a forecast htu k vavajodu bnse arab ma ane saurashtra gujarat pr thi pasar thse dates exactly yaad nthi pn 15 thi 20 june aaju baju htu kdach. Tyar pchi jem divso vitta gaya am ene a forecast htavi didhu. Hu to Amdavad ane Rajkot nu forecast jototo ema bey ma 70 thi 100 km aaspas ni jadap hti…..hju to jo k ghna divso che pn vavajodu mti ne well mark low pressure k depression ni rite varsad saurashtra gujarat k mumbai baju aavi jay to bhi monsoon ma aapde ghno faydo… Read more »
Ae arab mathi vavajodu ave k na ave te final nathi pan surastra ma 11 thi 17 june ma vavani la yak varasad avase aa final se
Kd patel ni agahi se
Pacific ma parallel systems ghani var joi chhe.pan aajni gfs update ma arb ma parallel systems!!
Mey paheli var aavu joyu.shu arb ke bob ma pan pahela avu thyu chhe or thai pan shake?
Sir arab ma વાવાઝોડા nu kye chhe to aapane asar karta chhe ke?please reply if possible