Update 11th June 10.00 am. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું બિપોરજોય મજબૂત બની અત્યંત ગંભીર વાવાઝોડું થયું – સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે અલર્ટ (‘યેલો’ મેસેજ)
Cyclone is 410 kms. Southwest from Saurashtra Coast @ 10.00am
વાવાઝોડા નું સેન્ટર સૌરાષ્ટ્ર કિનારા થી 410 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 10.00am.
JTWC Warning Number 20 Dated 11th June 2023 @0300 UTC
Based on 0000 UTC ( 08.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” intensified into an Extremely Severe Cyclonic Storm over East Central Arabian Sea: Cyclone Alert for Saurashtra & Kutch Coasts (Yellow Message)
The very severe cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral Arabian Sea moved north-northeastwards with a speed of 9 kmph during past 6-hours, intensified into an Extremely Severe Cyclonic Storm and lay centered at 0530 hours IST of today, the 11th June, 2023 over the same region near latitude 17.9°N and longitude 67.4°E, about 580 km west-southwest of Mumbai, 480 km south-southwest of Porbandar, 530 km south-southwest of Devbhumi Dwarka, 610 km south-southwest of Naliya and 780 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northward till 14th morning, then move northnortheastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) around noon of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 40 (ARB/01/2023)
TIME OF ISSUE: 0945 HOURS IST DATED: 11.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: ESCS BIPARJOY) 11th June 2023 @ 0230 UTC ( 08.00 am. IST)
Note:
As per the above IMD as well as JTWC tracks:
The ESCS ‘Biporjoy’ is expected to track towards/near Saurashtra & Kutch Coasts, so everyone should remain cautious. Be vigilant about high winds and rain. Rain quantum expected will be updated as and when things are clear.
ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે સાવચેત રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Mahuva, rajula areama aje savarthi japta nakhe jay che, normal pavan sathe.
Manavadar baju varsad kyar thi chalu thase?
Jsk sar good morning
Jay Dwarkadhis
Sar nayrutya nu chomasu ketle agad pochyu se? Ply ans.
sir tame je be phota imd ane jtwc na gaikal na 5:30 vagyaa na mukya chhe te aaj na jova hoy to kai link ma jovana
Visavadar ma nevadharu thay evu Zaptu
જાફરાબાદ મા વરસાદ નુ જોર કેવુ રહેશે.
Sir cyclone atyare ketli speed thi aagal vadhi rahyu chhe news ma 2 km ni batave chhe jem dhimi gatiye aagal vadhe to takray tyare speed ochhi thay??
Sir vavajoda a rasto badliyo have to aapne rahi jasu.k kaik ferfar thase
GM sir,
cyclone haju track badle 6, to final kyare thase k kay jagyaye takrase ?
Cyclone gaikalni sarkhamaniye aaje nabadu padyu chhe
Gm sir aaje biparjoy vadhu majbut banyu have to landfall thaya pachhi pan teni speed tivr hase sir?
Sir surat ma ratna khli jordar hawa hati atyare bahu dhimo pawan che to aa vavazhoda ma varsad che k nahi 2 divas thi imd wala surat ma varsad kah ta hata chanto nathi padyo,hawe aap j sachi maritime aapo.
varsad mate to aaje bdha modelo pani ma besi gya….
Sarji a vat tamari sachi. Maro prasn a se ke windy ma pavan ni speed atli ochi Kem batave se. Ane badha 150 thi upar ni speed kahe se. Sarji windy ma je speed batave se te shachu samjvu ke nai?
Saheb mari to aetli prathna k aa cyclone nabdu pde ane pachi low pressure athva to depression bani ne ave to varsad madi rese.
Taukte cyclone ni taraji diu ma joi ti.
Nuksani nu koi praman nathi ama.
સર વરસાદ ની અપડેટ ક્યારે આપશો…..plz answer sarખાસ કરીને પોરબંદર જીલ્લો
Ashok bhai Rajkot varsad ni matra vishe janavasho
Sarji windy ma je pavan ni speed batave se te ochi Kem batave se Jem ke hal vadhu ma vadhu 100 km h batave se. To sarji thodu samjavo ne?
અશોકભાઈ gfs એક મોડલ વાવાઝોડું કરાચી લેન્ડિંગ બતાવે છે ચાર દિવસ થી
રાજુલા મા વાવાઝોડા ની અસર શરૂ ૧૨-૩૦ થી ફુલ આંચકા ના પવન હજુ પણ ચાલુ છે
ગુડ ઈવનીગ સર. વિન્ડી ની અત્યારે હરિકેન ટેકર ની અપડેટ જોતા નલીયા માં લેન્ડફોલ બતાવે છે. વાવાઝોડું અત્યારે પોરબંદર અને દ્વારકા થી 350/360 કિલોમીટર દૂર છે. EC ની અપડેટ મુજબ રાજકોટ ને હવે ફક્ત પવન ખાવા નો રહેશે. વરસાદ નો લાભ ખાસ લાગતો નથી.
ચક્રવાતી તોફાન “બિપરજોય” (“બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) પૂર્વ મધ્ય અરબી સમુદ્ર ઉપર: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાત એલર્ટ (પીળો સંદેશ) પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (“બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6- કલાક દરમિયાન 02 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધ્યું હતું અને આજે, 11 જૂન, 2023ના રોજ ISTના 2030 કલાકે કેન્દ્રિય હતું. અક્ષાંશ 18.7°N અને રેખાંશ 67.7°E નજીકનો આ જ પ્રદેશ, મુંબઈથી લગભગ 540 કિમી પશ્ચિમમાં, પોરબંદરથી 390 કિમી દક્ષિણ- દક્ષિણપશ્ચિમમાં, દેવભૂમિ દ્વારકાથી 430 કિમી દક્ષિણ- દક્ષિણપશ્ચિમમાં, નલિયાથી 520 કિમી દક્ષિણ- દક્ષિણપશ્ચિમમાં અને કરાચીની દક્ષિણે 690 કિમી. (પાકિસ્તાન). તા. 14… Read more »
Tauktae cyclone ma BOB mathi alag alag level na bhejvada pavan madta hata.But Biparjoy ma dry air ni GhustaGhani bahu chhe.kanthe pahochta Hanfi jaay toe navay nahi.
Saસર પવનની ગતિ કેટલીક રહી શકે પક્ષીમ સૌરાષ્ટ્ર ના દરીયા કિનારે
Sir varsad ni matra kevik raheshe paschim Saurashtra ma
Dwarkadhish savne salamat rakhe evi prarthna.
Bagasara-Amreli baju je 2 varsh pela taute vavajodu hatu aeni speed ketali hati?
સર આ વાવાઝોડાના ટ્રેકમાં કાઈ ફેરફાર થઈ શકે હજી ?
સર 12 થી વરસાદ શરૂ થઈ જશે કે નય.
જીલો રાજકોટ.
તાલુકો. કોટડા સંગાણી
ગામ પાંચતલાવડા
જવાબ જરૂર આપજો સર
આવતી કાલે જોખમ લેવું છે
Amare kyare bhajiya banavani varo avse
Cyclone land thaye tyare su samudra nu pani gaam ni under ketle sudhi Avi ske?
અમરેલી અને ભાવનગરનો ઉલ્લેખ વરસાદ અને પવન અંગે ખુબ ઓછો છે તો બન્ને જિલ્લામાં વરસાદ અને પવનની અસર કેટલી રહેશે ???
sar amare bhajiya banava no varo kyare avse bafaro khub se jevu pani pivo tarataj bahar nikri jay se
Sir last aek questions chhe ke have haju koi track ma ferfar thai shake ke pachhi final j chhe speed bahu batave chhe 125 to 135 km ni kutch ma
Sir .aavti kal thi Rajkot jila ma varsad ni vadhu sambhavna khari
બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો… **** ગુજરાતના દરિયા કિનારે તા. ૧૪ અને ૧૫ જૂન ૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ,… Read more »
Surendra nagar varane asha osi se bav .pan kayk bhula pade to saru Pawan bavj se vadad nathi
15 date pavanni speed ketli hase
Sir
Surat ma sandhya khili 7:30pm
સર.આ વાવાઝોડા ની દક્ષિણ પશ્ચિમ માં વધારે વરસાદ હોય તો મધ્ય પુર્વ સૌરાષ્ટ્ર મા ઓછા વરસાદ થશે?
Sir have kutch ma lend thase tevu final chhe to lendfall samye surashtra ma Pavan ni speed ketali rahese ?please jawab aapva vinanti
varsad na vavad hoy to janavo mitro
સાહેબ અમારે પવન કે વરસાદ જેવુ કાઇ દેખાતુ નહિ… પવન કયારેક ઝાટકા થી આવે…અમારી બાજુ વરસાદ ની શકયતા ખરી ?
Sir, atyare pura saurastra ma surface thi layine chhek 400 hpa sudhi pawan undhi ghumri mare chhe to pan dariya katha sivay khas kai jajo varsad nathi tenu su karan hoi bhej ochho padto hase. K biju kai.???. Chomasu chalu hoy tyare to khali saurastra ni ajubaju uac hoy toy aadar thato hoy chhe..
Jsk સર…. અભ્યાસ બરાબર શે કે નય એટલા માટે પૂસુહ સર
અત્યારે જયારે હું આ કોમેન્ટ લખું તય એટલે કે 6:44pm…. અત્યારે અમારા લોકેશન થી વાવાજોડું 390 km છેટુ શે south west બાજુ દરિયા માં બરાબર ને સર..?… અમારૂ લોકેશન જામનગર થી 50 km west શે… અભ્યાસ બરાબર હોય તો યોગ્ય લાગે તો જવાબ આપજો પ્લીઝ
સર અમારું ગામ સોમનાથ થી 15 k.m ઉતર માં આવેલું છે બપોર બાદ વાતાવરણ એકદમ બદલ્યું છે બોવ જ અંધાર થાય અને બેક છાંટા નાખી ફરી તડકો આવી જાય આવું કેમ થતું હશે
Sir gsf to delhi sudhi hakari jay chhe tyato nabdu padi jay ne landfall thaya pachhi ke pachhi low or uac tarike rahi jay?
Aa cyclone na staring thi atyar sudhina “Lakhkhan” jota haji goatey chadavshe !!
Thanks sir….
Sir aa 125 to 135 ni pavan ni speed ketla time aek sarkhi rahese