Update 15th June 2023 @ 2.30pm.
JTWC Cyclone Track & Forecast Warning No. 37 Dated 15th June 2023 @ 02.30 pm based on 11.30 am.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 74 (ARB/01/2023)
TIME OF ISSUE: 1340 HOURS IST DATED: 15.06.2023
Cyclone is 125 kms. West South West of Jakhau & 200 km West Northwest of Dwarka @ 02.30 pm. on 15th June 2023
વાવાઝોડું જખૌ થી 125 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 200 કિમિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમે છે @ 02.30 pm. on 15th June 2023
Update 15th June 2023 @ 7.30 am.
Very Severe Cyclonic Storm “Biparjoy” Over Northeast Arabian Sea: Cyclone Warning For Saurashtra & Kutch Coasts (Red Message) Issued By IMD 15th June 2023 @ 06.00 am.
નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું ‘બિપોરજોય’ : સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સાયક્લોન વોર્નિંગ ( રેડ મેસેજ) IMD તારીખ 15 જૂન 2023 @ સવારે 06.00
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 71 (ARB/01/2023)
TIME OF ISSUE: 0600 HOURS IST DATED: 15.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
JTWC Warning Number 36 Dated 14th June 2023 @ 0300 UTC
Based on 0000 UTC ( 05.30am. IST)
1 knot= 1.85 km./hour
IMD CTBT Satellite Image 14th June 2023 @ 06.30 am. IST
Forecast For Saurashtra, Kutch & Gujarat was Issued For 13th to 17th June 2023 on 13th June 2023
Note: Rain is due to VSCS “Biparjoy”. Southwest Monsoon has not yet set in and will take time for it to set in over Gujarat State.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે ની 13 થી 17 જૂન 2023 માટે આગાહી તારીખ 13 જૂન 2023 ના આપેલ
નોંધ: આ વરસાદ વાવાઝોડું ‘બીપારજોય’ હિસાબે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નથી બેઠું અને હજુ ગુજરાત માં બેસવા માટે વાર લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
This comment has been updated
આ કમેન્ટ અપડેટ થયેલ છે
IMD Cyclone Track & Forecast Track With Wind Quadrants at 02.30 pm on 15th June 2023
આ નકશા માં વાવાઝોડા ના ટ્રેક પર તેમજ તેની બાજુ માં અલગ અલગ કલર દર્શાવેલ છે તે મુજબ પવન જોવા માટે કોઠો આપેલ છે.
પવન સ્પીડ:
52-61 કિમિ પ્રતિ ક્લાક (ગ્રે કલર)
62-91 કિમિ પ્રતિ કલાક (બ્લુ કલર )
92-117 કિમિ પ્રતિ કલાક (ગ્રીન કલર )
118 કિમિ પ્રતિ કલાક થી વધુ સ્પીડ (પીળો કલર )
જે વિસ્તાર માં કલર થી કવર ના થયો હોય તે 52 કિમિ પ્રતિ કલાક થી ઓછો પવન ની શક્યતા
Vadodara ma bhare pawan sathe dhodhmar varsad chalu che ane thodi gajvij che pan varsad to jordar che
Jsk sir hero jem pic ma entri marvano hoy em badha rah jove se landfall ni tya muskeli jano
Sir jamnagar ma varsad na chance khhara atyare to kay nathi varsad pavan vadhare chhe
Sir banashkanth tharad aju baju kya time vavajodu pahochi jshe
Sir cyclone lendfol thayu ke haju dariya ma 6
badha rah jovo kem ke amare bhavnagar ma ek pan model vadhare varsad nota dekhad ta toy atyare sanj thi amare santosh karak varsad avi rahyo che jamin par pade che ej sachu che baki badhu khali andaj mate
Imd ye ky didhu landfall chalu thay gyu
Amare 1 kalak thi ati bhare Varsad chalu chhe. Pavan pan khub chhe.
https://photos.app.goo.gl/7FHhmrFgY4K5zEJE7
Jamkhmbhaliya baju atyare pavan hovo joiye nerutya no pan hal ma pavan Che daksin baju thi aanu su Karan ?
Sir landfall sharu thay gayu imd kahe chhe? Jakhau port par
Sir rajkot ma pavan and varsad aavse ??
As per latest IMD bulletin landfall already commenced and will continue till mid night
Sir ! Manavadar ma vadala che pan varsaad saav bandh Thai gayo Anu karan 700 hpa ma bhej ocho che atle ?
Morbi ma pavan ni speed mate tamaro andaj ketalo 6e sir??
Sir amuk mitro hal pawan ni speed likhe che. To te kevi rite mapay?
Sir have rajkot varshad thashe tevu news ma nhi aavatu to have varshad nhi aave ?
Sir tamara anubhav pramane vavajodu kyare landfall thashe time ?
સર વાવાઝોડું લેન્ડફોલ થવા લાગ્યું.સાચું આપણે અસર કયારે આવશે .જવાબ આપજો સર
Sir landfall process chalu thai gai chhe news ma kahe chhe
Lending time start
Sir apde Rajkot pn bvvj atisai pvan che 12 vga ajubju no…2-3 Reda avya hve varsad ni rah joi chi vadado bhge jai che…atyre system movement East-NorthEastWards che…Satellite image jota model krta system niche hoi evu che…hve aa pvan to khdho ne hju khsuj bss varsad avi jai to mja ave
Jsk સર….. કચ્છ વારા ભાયુ માટે ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર વારા છેડા થી ગાંધીધામ સુધી આ આફત ની રાત્રી બોવ મોટુ નુકસાન ના કરે અને કોઈ અબોલ જીવ કે મનુષ્ય ના જીવ ને હાની ના કરે એવી કુદરત ને પ્રાર્થના… અને રાત્રી નો સમય શે એટલે થોડી ઓછી બીક લાગશે 1998 ના વાવાજોડા કરતા…. બાકી તા હરિ ઈચ્છા બલવાન & હા સર imd સેટટેલાઇટ વિઝીબલ જોતા જેટલું સિર્ક્રિક ની ખાડી માં લેન્ડફોલ થશે એવું લાગતું તું તેનાથી થોડુંક નીચે એટલે કદાચ દક્ષિણે થશે કે નય??
Amare bharuch ma pn khub j pavan che
૬૦ થી ૭૦ ક્યારેક આંચકા ના પવન ૮૦ કિલોમીટર ની ઝડપે પવન અને અતિભારે વરસાદ બપોર ના ૧ થી ૫ સુધી માં ૩-૪ ઇંચ અનેક વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી બોવ નુકસાન જામજોધપુર અને આજુબાજુ ના વિસ્તાર પૂરતો જ આવું
bhavnagar city ma bapore 12 vagya bad bhare japta continue avya kare che aje
bopar pachi varsad nthi pan pavan bovaj vadhi gayo che,jatka na pavan pan bov che,hal pavan ni gati vadhti jai che,
Full pavan sathe dhodhmar varsad 4 thi 4:30
Paddhari taluko gam vishaman
Aavani shakiyta
Bhare Pavan fukay chhe, gusting 80 kmph+ ghani nuksani Thai chhe, Ghana Loko na chhapara udi Gaya chhe, vruksh jamindost thaya chhe And haju to cyclone pase aave chhe. Varsad khas
સર.. આમરણ વિસ્તાર રેગ્યુલર થી વધુ પવન સાથે વરસાદ ચાલું થયો છે.. બપોર પછી અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ થયો.. એક પ્રશ્ન રજૂ કરૂ છું.. શક્ય હોય તો જવાબ આપશો..
સાયકલોન લેન્ડફોલ કરે તે તે વિસ્તાર માં લેન્ડફોલ પહેલાં અને લેન્ડફોલ બાદ કેટલો સમય પવન/વરસાદ નું તોફાન રહે..?
Sir have vavajodu ketalu door chhe ?
Latest news says that now it’s 75km from જખૌ. As it’s diameter about 600km. Then still no significant rainfall observed.. Then it means rainfall activities will start after landfall? And from satellite image thick cloud on South West of eye then if it moves same direction then Rajkot will also receive heavy rain tonight? What can be the prediction of wind for Rajkot and rainfall?
Pavan ni speed 55 chhe pan varsad sav nthi
Varsad na chances chhe?
Imd ni visible satellite jota kach ni khadi nu senter batave che atiyare sir
Sir Porbandar City ma akhu akash Full Kadu gherayelu che chatta vrasad nathi Pavan Full che Sir Varsad avse ne Raat sudhi ma ??
પવન છે પણ વરસાદ નથી
Bahu gambhir paristhithi che Loko na gar na chapra udi gaya che aa Pavan Ane varsad bandh thay to saru haji landfall 115 km dur che , landfall na 50 km ma nakhatrana aave che
छेल्ला 1 कलाक थी बहु ज जाटका ना पवनो सरु थया छे अने ते पण कटिन्यूस स्पीड 60 थी पण वधु होइ सके.. शरुआत मा वर्षाद हतो…. पण बहु पवन पछि वर्षाद साव बंद छे… अमारा आसपास ना गामाड़ाओ मा गणा ज वृक्षाे धरासाई थया ना समाचार मड़े छे… मांडवी बीच दरिया ना पानी बहु ज आगड़ निकड़ी गया छे जो भारी मात्रा मा वर्षाद आवसे तो मुश्किल परीस्थिति नु निर्माण थासे
Surat ma pawan ni speed khub che jab ki vavazodu kutch najink ch to speed ahiya kevi rite vadhi gai tadko che varsad nathi.
સર ધ્રોલ આસપાસ ગ્રામીય વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. પવન ની ઝડપ 70+ હશે.
સર જામનગર ફુલ વરસાદી ઝોન મા છે પણ વરસાદ કેમ આવતો નથી અને શુ કારણ હોય
આજે સવારના સિસ્ટમ ના લોકેશન થી જખૌ બંદર નજીક જાવા માટે મોડેલો જે રુટ બતાવતા હતા એનાથી સિસ્ટમ નિચે ચાલી હોય એવુ અત્યારની સેટેલાઈટ માં સિસ્ટમ નુ લોકેશન જોતા લાગે છે …આનો અસર અમારા વિસ્તારમાં પવન ની ઝડપ ઘણી વધી છે .
Sir.a vavajodama varsad Kay side hoy je baju 6edo no jukav hoy te baju?
વાવાઝોડું લેન્ડફોલ પછી રાજસ્થાનમાંથી ડિપ્રેશન કે લો પ્રેસર તરીકે પસાર થાય તેથી બોર્ડર લાગુ ઉત્તર ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે, જોવાનું રહ્યું શું થાય છે હવે…
બપોરે 2:00 વાગ્યા પછી ભારે પવન સાથે ધોધમાર વરસાદના બે ઝાપટાં આવી ગયા…
1 athvadiya thi gujarati tv news vara atli sansanati machave chhe a joi joi ne mane to avu lagva mandyu k aa vavazodu mara jambusar ma j takrai jashe.( depression. Fobiya)
Paddhari taluko gam vishaman
Aavani shakiyta
Bhare reda chalu chhe and Pavan khub chhe 50 kmph+. 35mm padi gayo chhe kaal sanjh na 5:30 PM thi.
Windy satellite images jota naliya dwarka vache hoi avu lage che
Jay matajiii sir .. sir Biporjoy” cyclone jyare pobandar thiii psar thyu tyare amare atli speed ma Pavan n aavyo pn atyare to Kutch baju phochyu to atyare amare Pavan n8 speed bhuj che jadd pdva mndya aavu km ? Biporjoy tmara anuman prmane land fall no samay ketlo hse ..plz reply ..
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા એક કલાક થી વરસાદ ચાલુ છે કયારેક ધીરે કયારેક ફુલ મજા આવી ગઈ…….