Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Vipul patel
Vipul patel
28/06/2023 9:02 pm

Surendra Nagar vali gadi tankara baju aavati Hoy evu lage Che.

Joy su thay Che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Bipinbhai Pancholi
Bipinbhai Pancholi
28/06/2023 9:00 pm

Pancholibipin14@gmail.com

Place/ગામ
Atkot
Dinesh
Dinesh
28/06/2023 8:58 pm

Sai.amrajasdan.vishtar.shav..ocho.varshad.se.to.29.30ma.chanse

Place/ગામ
Kamlapur
Darsh@Kalol NG
Darsh@Kalol NG
28/06/2023 8:57 pm

Sir,30 minutes thi jordar gajvij sathe medium speed a varsad chalu chhe.

Kadaka jordar thay chhe constant.

Place/ગામ
Kalol,Gandhinagar
Dipak chavda
Dipak chavda
28/06/2023 8:44 pm

સર અમારે પાલીતાણા તાલુકા ના 50 ટકા ગામડાઓમા બિલકુલ વરસાદ નથી તો આવતા દિવસો માટે કેવૂ વાતાવરણ રેહે સે

Place/ગામ
Nanimal ta palitana
Bhupat
Bhupat
28/06/2023 8:21 pm

Sir jasdan ma varshad nu kevu rahese sir please

Place/ગામ
Jasdan
Paras Patel Satasiya.
Paras Patel Satasiya.
28/06/2023 8:14 pm

આદરણીય સર,

GFS ના COLA તો તારીખ પે તારીખ આપતાં જાય છે

COLA આજે સવારે ૦૨ જુલાઈએ વધુ વરસાદ બતાવે છે જે ગઇકાલે ૩૦ જૂને વધુ વરસાદ બતાવતું હતું.

અને ECMWFS પણ GFS સાથે સહમત નથી.

આવું કેમ થતું હશે..???

Place/ગામ
જામ-કંડોરણા
Pratik Rajdev
Pratik Rajdev
28/06/2023 8:05 pm

Sir aa Ahmedabad surendranagar vadi thunder clouds ni gadi kai baju aave chhe ? Rajkot baju ke jasdan baju ?

Place/ગામ
Rajkot
Patel Dinesh
Patel Dinesh
28/06/2023 7:57 pm

Ok

Place/ગામ
Rajkot
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
28/06/2023 7:32 pm

Kalavad MA varssad nathi

Place/ગામ
Makrani sanosara
K K bera
K K bera
28/06/2023 6:57 pm

Atyare saro varsad aavechhe

Place/ગામ
Keshod
Ajaybhai
Ajaybhai
28/06/2023 6:49 pm

સર તમારુ આગોતરુ 100% પરફેક્ટ રહયુ.

Place/ગામ
Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
28/06/2023 6:42 pm

Visavadar ma 10am thi continues saro varsad chalu chhe pan Geer jungle-catchment area ma ochho varsad chhe aetle Nadeema neer nathi avta

Place/ગામ
Visavadar
Jaskubhai vank
Jaskubhai vank
28/06/2023 6:40 pm

Ajno bapore saro varsad baki jarmar

Place/ગામ
Kharchiya vankna Bhesan junaghdh
Sanjay virani
Sanjay virani
28/06/2023 6:35 pm

Again bed luck.

Place/ગામ
Damnagar
KAUSHIK
KAUSHIK
28/06/2023 6:19 pm

Ok

Place/ગામ
Rajkot
Ashok Bhuva
Ashok Bhuva
28/06/2023 6:11 pm

Dadvama saro varsad se

Place/ગામ
Mota Dadva
nik raichada
nik raichada
28/06/2023 6:03 pm

Porbandar City ma 4:30 Pm Vaga thi Varsad chalu.

Place/ગામ
Porbandar City
Fevin Sojitra
Fevin Sojitra
28/06/2023 6:00 pm

Rainfall data ma 2 to 4 vagya sudhi upleta ma 3mm j varsad update thayo che….approx 50 mm varsad padyo chhe

Place/ગામ
Upleta
Javidpatta
Javidpatta
28/06/2023 5:58 pm

Sar paneli moti ma kyare varsad aavse

Place/ગામ
Moti paneli
Milan parmar
Milan parmar
28/06/2023 5:56 pm

Sir upleta ma varshad 2inch upar 6

Rain fol deta ma ocho datave 6

Place/ગામ
Upleta
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
28/06/2023 5:47 pm

JASADAN MA VARSAD KYARE AAVSE ASHOKA BHAI

Place/ગામ
Lilapur jasadan
Paresh chandera
Paresh chandera
28/06/2023 5:41 pm

Amare 5,30pm thi saro varsad chalu thayo se

Place/ગામ
Menaj 362225
Kalaniya sarjan
Kalaniya sarjan
28/06/2023 5:38 pm

Sar maru email address sachu se to pan mane updates nu notification nathi maltu

Place/ગામ
To bhoringada dist amreli
Ranjeet Jethva
Ranjeet Jethva
28/06/2023 5:32 pm

Padodar….Ta.keshod….3.30 bapor na thi varsad saru,..5.30 sudhi….2 inch jetlo…

Place/ગામ
Padodar....Ta..keshod
Kishan
Kishan
28/06/2023 5:25 pm

Manavadar vistarma adadho kalak saro varsad.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Dharmesh patel
Dharmesh patel
28/06/2023 5:12 pm

sir amare to aaj no divas pan varsad ma koro gayo

Place/ગામ
Kalavad
Dixit Patel
Dixit Patel
28/06/2023 4:57 pm

Amare ahi khub garmi che

Place/ગામ
Mahesana
Dixit Patel
Dixit Patel
28/06/2023 4:55 pm

Sir Mahesana ma kyare varsad avse

Place/ગામ
mahesana
Krutarth Mehta
Krutarth Mehta
28/06/2023 4:53 pm

Vadodara ma gajvij sathe bhare varsad padyo

Place/ગામ
Vadodara
Kamlesh palsana
Kamlesh palsana
28/06/2023 4:51 pm

સર આખરે અમારે જામબરવાળા માં સારો વરસાદ આવી ગયો વાવણી લાયક

Place/ગામ
બાબરા જામબરવાળા
Ronak patel
Ronak patel
28/06/2023 4:48 pm

25 minute full varsad padyo,atyare full gajvij chalu chhe

Place/ગામ
Dhansura ,aravalli
Dhaval
Dhaval
28/06/2023 4:38 pm

ધોરાજી ના ઝાંઝમેર ગામે 4 ઇંચ વરસાદ

Place/ગામ
Dhoraji
Babulal
Babulal
28/06/2023 4:26 pm

Junagadh ma dhodhmar 3 ench upr vrsad hju chalu 6 sir

Place/ગામ
Junagadh
અમિત ઠક્કર
અમિત ઠક્કર
28/06/2023 4:26 pm

સર&મિત્રો અમારે વડિયા માં 2:30 pm થી જોરદાર વરસાદ ચાલુ થયો હતો 45 મિનિટ જોરદાર આવ્યો,,અંદાજે દોઢ થી બે ઇંચ વરસી ગયો હશે,,અત્યારે પણ ધીમીધારે ચાલુ છે,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Naresh chaudhari
Naresh chaudhari
28/06/2023 4:16 pm

23 to 28 date less than 3mm rain in harij…When will it rain in Harij?

Place/ગામ
Harij
Umesh Ribadiya
Umesh Ribadiya
28/06/2023 4:12 pm

Visavadar ma avirat varsad chalu chhe

Place/ગામ
Visavadar
Vinod
Vinod
28/06/2023 4:09 pm

Sar amare 3 p.m. thi varsad chalu chhe kyarek ful to kyarek dhemo 1 kalak thi varsad chalu chhe Jay shree krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Kirit patel
Kirit patel
28/06/2023 4:06 pm

Dhimi dhare chalu thyo varsad

Place/ગામ
Arvalli
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
28/06/2023 4:04 pm

સર
વરસાદ તા 28/6/23
ઢસા વિસ્તાર મા જોરદાર કડાકા ભડાકા પવન સાથે 2.50 થી 3.00+ ઇંચ વરસાદ (જલાલપુર ઢસા નવાગામ કાચરડી આંબરડી પાટણા ભંડારીયા અનીડા માલપરા ધોધાસમડી )
3.00 pm થી 3.45 pm 
હજુ ધીમીધારે શરૂ છે

Place/ગામ
Dhasa j (Botad)
Jogal Deva
Jogal Deva
28/06/2023 4:02 pm

Jsk સર…. અડધી કલાક થી મધ્યમ સ્પીડ માં વરસાદ ચાલુ… માહોલ બની ગ્યો શે.. જમાવટ લેશે એવું લાગેહ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ajit makwana
Ajit makwana
28/06/2023 3:19 pm

Junagadh ma Saro varsad chalu 20minit thi Haji chalu j chhe

Place/ગામ
Badodar .Keshod
Sanjay virani
Sanjay virani
28/06/2023 3:17 pm

Sir. Gham ghor se vadal parho kem mukutu nathi? Damnagar

Place/ગામ
Damnagar
Pratik
Pratik
28/06/2023 2:18 pm

તારીખ 28 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 28મી જૂને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 29.4°N/70.7°E, બિકાનેર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માથી પસાર થાય છે.  ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં (એટલે ​​​​કે રાજસ્થાન અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગો) ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર તરીકે છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 2… Read more »

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
28/06/2023 1:59 pm

1:00 pm thi Midiam varsad chalu thayo chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Varu raj
Varu raj
28/06/2023 1:56 pm

20 minit thya Jordar varshad chalu che Haji chalu j che

Place/ગામ
Seventra tal upleta
Kaushal
Kaushal
28/06/2023 1:56 pm

Ashok Sir, saru japtu aavi gayu 5 10 min nu bafaro khub che 🙂

Place/ગામ
Amdavad
Bhupat
Bhupat
28/06/2023 1:28 pm

Sir jasdan ma full tadkise to varshad ni sakyatase

Place/ગામ
Jasdan
Krutarth Mehta
Krutarth Mehta
28/06/2023 12:39 pm

Vadodara ma gai kale koru hatu pan aje saware 2 dhodhmar zapta avi Gaya ane aa vakhate chomasa ni sharuat ma vijli ane gajvij nu pramaan bahuj ochu che karanke dar varshe sharuat ma vijli na kadaka bhadaka sathe varsad padyo hoy che pan aa varshe evu nathi enu su Karan?

Place/ગામ
Vadodara