5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Jay mataji sir…atare 15 minute varsad nu zaptu aavi gyu…
CMT section bandh che k su????km koi navi CMT k varsad na updates nathi avi raha???
ગુંદસરા અને રીબડા (કોટડા સાંગાણી) વચ્ચે સાંજે ૬ વાગે જોરદાર વરસાદ… શાપર વેરાવળ માં કે રાજકોટ માં બિલકુલ નહીં
Aakho divash sari varap, kheti Kam Sara haliya, 1715h thi Sara amee chata labh aapi gaya Bhayavadar (west)
Cola lalghum 6e bey weekma to aavtu week pan varsadi vatavaran samjvu k?….
Lalghum 6e to thodo ghano to varsad aavej k evu na pan bane aavtu week ma?
Sir 7.10pm thi chalu
ધોરાજી મા ૧ કલાક થી ખુબ સારો વરસાદ ચાલુ
Amare 6,35pm thi varsad salu thayo se
Ane vijdi sathe gaje se
Saro varse se
Visavadar ma 6pm thi medium varsad chalu thayo chhe
ધોરાજી માં અડધી કલાક થયે ખુબ સારો વરસાદ છે. હજુ ચાલુ છે
Sir
Aaje 5 pm aaspas Danta, Amirghadh baju 1 kalak saro varsad padyo and have Rahi gayo che pan bafaro vadhi gayo che aetle Moda vadhare aavse aevu lage che.
વરસાદ તો નથી આવતો પણ વાતાવરણ આહલાદક બની ગયુ છે. બફારા અને ઉકળાટથી રાહત મળી ગઈ.
2″ thi 3″ varsad she 4thi 5 na vagiyama.
Mitro…kya kya varsad che..lkho..k pxi Mari Jem bfaro j khav cho..
sar mansun trap dakshin ma ketle sudhi avse uttar Gujarat thai dakshin ma jase ke uttar ma rahese
Imd 4 week update kar jo sir
છેલ્લા એક કલાક થી અંબાજી આસપાસ ના વિસ્તારો માં ધોધમાર વરસાદ પડી રહ્યો છે..
જોરદાર ગાજવીજ સાથે ૩:૩૦ મઘ્યમ વરસાદ ચાલુ.
sir amare atyare saro varsad chhe 1 ich
30% vistar (kayo vistar) 40% vistar (kayo vistar Ane bija 30% ma kayo vistar sir??
Jsk સર… આગાહી સમય ના પ્રથમ દિવસ થી જ શરૂવાત થઈ ગય અમારે…1 pm થી 2 pm સુધી માં અંદાજે 25 /30 mm વરહી ગ્યો…. અને અત્યારે windy ના ત્રણેય મોડલ નું સોડાલેમન કરતા 100+ mm થાય શે અમારા લોકેશન પર આવતા 5 દિવસ માં પણ લગભગ અમે એનાથી વધારે mm સુધી પોચી જાવાના આગાહી સમય માં
Sir varshad chalu
તારીખ 6 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, કોટા, રાયસેન, મંડલા, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તર બંગાળની ખાડી અને લાગુ મધ્ય બંગાળની ખાડી પરનું UAC હવે ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળ અને લાગુ ઉત્તર ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 7.6 કિમી વચ્ચે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ ગુજરાત પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે જે વધતી… Read more »
Aaje amare varade Shree Ganesh Kari didha che
Sir…amara vistar ma gaya round ma vadhare varsad avelo…to aa round ma bhare varasad no vistar gani sakay…?
Devbhumi dwarka jila ma ajj akash ma shadow Bane che atle kadach ajj varsad aave evu lage
Aaje varsad na shreeganesh thaya se ashok sir
Aje kya kya varsad chalu se plyse kejo mitro.
Jsk sar amare atyare saro avo varsad chalu thayo se.
Jay mataji sir cola week 2 ma Lal ghum thayu to sir aapni aagahi pachi pan vatavran varsad mate saru rese I’m right sir ?
गज़ब नो बफारो अने ताप छे.. बहु मोटी मात्रा मा वर्षाद पड़से इ नक्की छे
Jsk sir, tamam model fevar ma che aaje, pan single drop nathi. Aasha che forcast no last para no labh made.
Jsk સર…. કોઈ પણ લોકેશન માટે હવે આજથી વરસાદ ની માત્રા નો અંદાજ કરવા બધા મોડલ નું સોડાલેમન કરી શકાય કે હજુ વહેલું શે??
સર આ તાપ ને બફારો કયારે ઓછો થશે?
રાત્રે 2 વાગે ભયંકર વાતાવરણ હતું ગાજવીજ અને પવન અંદાજે 1.5 ઇંચ વરસી ગયો
Vadodara GSDMA 43mm varsaad
IMD pramane 63mm varsaad
Ahemdabad GSDMA 100+mm
IMD 21mm
Ahmedabad 117 mm?
gaya saturday pan aavu thayu hatu!
amare rate 3 vagayethi savarna 6 vagya shudima 12mm jetlo varsad thai gayo.
Rajkot ma 14mm ? Amuk vistar ma vadhu hase
bhavnagar city ma 3:30 am e bhare varsad saru thayo hato
Porbandar City ma savare 8 Vgya no Varsad chalu 15 min. Saro varsad baad haal dhimo Chalu.
Ahmedabad such huge rainfall figures???
આગાહી મુજબ વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રીગામ ધંધુસર તાલુકો વંથલી
Sir rate 9 vage amare jakatnaka par tenker chlkai gayu 1 inch + hase andaje…
Thanks sir new apdate apva badal
7vagyathi jarmar jarmar varsad chalu chhe.
Manavadar ma 7 :00 am no dhodhmar chalu. Atyare bandh.
વહેલી સવારથી ધીમીધારે વરસાદ ચાલુ છે
Thank you sir
Botad ma ratri no 1,50 thi 2 Inch padiyo