ટૂંકું ને ટચ – 17 જુલાઈ 2023 સુધી ગુજરાત રિજિયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Gujarat Region & Coastal Saurashtra Till 17th July 2023
Current Conditions on 15th July 2023
The western end of the monsoon trough has shifted southwards and lies near its normal position and eastern end continues to run near its normal position. The Monsoon Trough passes through Ganganagar, Hisar, Aligarh, Orai, Sidhi, Daltonganj, Digha and thence southeastwards to eastcentral Bay of Bengal.
A cyclonic circulation lies over Northwest Bay of Bengal & adjoining north Odisha-Gangetic West Bengal coasts and extends up to mid tropospheric levels. It is likely to move West Northwestwards across north Odisha & adjoining Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
Another circulation is likely to form over Northwest Bay of Bengal around 18th July, 2023.
A Western Disturbance as a cyclonic circulation in middle & upper tropospheric level lies over north Pakistan & adjoining Punjab.
A cyclonic circulation lies over south Gujarat in middle tropospheric levels.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ( By pratik)
ચોમાસું ધરી હવે ગંગાનગર, હિસાર, અલીગઢ, ઓરાઈ, સીધી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે
એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.
એક UAC દક્ષિણ ગુજરાત રીઝીયન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.
એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.તે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને લાગુ ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
18મી જુલાઈ, 2023 ની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધુ એક ફ્રેશ UAC રચાય તેવી શક્યતા છે.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 15th to 17th July 2023
Isolated/Scattered showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 17th July 2023, mainly Gujarat Region and Coastal Saurashtra.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 15 થી 17 જુલાઈ 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ચાલુ રહેવાની શક્યતા, વધુ શક્યતા ગુજરાત રીજીયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 17 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, સીકર, ઓરાઈ, સીધી, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને લાગુ ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર આંતરિક ઓડિશા પર લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક શીયર ઝોન લગભગ 20°N (દમણ અને… Read more »
Sir atiyra 3ju japtu chalu che
Sir tamari apdet aaje aavse ke kale
https://youtu.be/FbM8DIMDUNw
Upar ni link ma IMD na purva adhikari El Nino and Global warming vishe vat kare che.
Supedi ma dhoraji baju ni sim ma full varsad chalu
Morbi ma thodi var saro aavyou varsad
Morbi ma 11.30 am thi jarmar varshad chlu che 1.30 pm …
Dhoraji ma aje 2 inch
ઘેડ વિસ્તાર (જૂનાગઢ દરિયા પટ્ટી) રેડા ઝાપટા સરું ફરી એક વાર એક વાવાઝોડા બાદ એક દિવસ ના જોરદાર વિરામ બાદ
ધોરાજીમાં ધોધમાર વરસાદ ચાલુ
Amare bharuch ma varsad pdi rhyoj
Check
Aje Surat ma dhodhmar varsad padyo che to Surat Vali gadi Vadodara aavana chances khara kaal sudhima?
Sir last 2 Hour Rainfall btavtu nthi bki bija data btave che
હળવદ મા 10 મિનિટ થી વરસાદ ચાલું થયો છે.
સર 18..થી.25 ના રાઉંડ ની કેટલા ટકા વરસાદ સકયતા
સાહેબ, ગઇ કાલે 17 તારીખ વય ગઇ છે અને હવે આજ થી આગળ ના દિવસો માં મોડેલ માં જુદું જુદું ચિત્ર બતાવે છે. ઉતર – મધ્ય અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ 1 અઠવાડિયા થી નથી અને હવે વરસાદ ની જરૂરીયાત ય છે તો તમે આ ભાગ માં આવતા 3 – 4 દિવસ માં વરસાદ ની શક્યતા છે કે નહીં એ બાબત ની અપડેટ આપી દયો ને.
Heavy rain in surat city after 1hours
Jsk સર…. મિત્રો લાખણશી ભાઈ મોઢવાડીયા ની કોમેન્ટ માં સરે કીધું કે બોવ ફરક સે હજી પણ નજીક આવવું પડે બેય મોડલ ને એમાં બધું આવી ગ્યું કેવાય…. કેમ કે વરસાદ નજીક આવશે તેમ gfs પણ થોડુંક નમતું મુકશે અને ecmwf ( જે અવાર સાવ ગાંડુ સે ) ઈ થોડુંક નીચું ઉતરશે
Jay mataji sir cola divas ma ketlivar updet Thai n kaya kaya time . ?
Surat ma dhodhmar varsad 30 min.thi
Surat na kadodara vistar ma dhodhmar last 30 minit
Sir badha modal Jota evu lage Che ke.
Cola new update ma thodo ghano colar aavi jase.1 week ma.
Soda lemon sikhu chu.
Jsk sir, IMD GFS full gel ma che, pan tamari update vagar e ramkadu Tali nai pade……..
માણાવદર થી ૪કીમી અમારા વાડી વિસ્તારમાં પાણી ટપકી જાય,સાતિ બંધ થઈ જાય એવું, જોરદાર ઝાપટું.
માણાવદર માં ઓછો હશે.
આબોહવા નું આ પ્રાચીન અને દેશી ગણિત અત્યારે ના ચાલવાનું મહત્વ નું કારણ એ પણ ગણી શકાય કે આમાં કોઈ વ્યવસ્થિત પુસ્તક સ્વરૂપ નું પ્રાચીન સાહિત્ય ઉપલબ્ધ નહી હોય, ફક્ત લોકમુખે મૌખિક જે જ્ઞાન હોય એમાં સમયાંતરે સત્યતા જળવાતી નથી. જેમ કે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ ઘણા દેશ માં પુસ્તક સ્વરૂપે સચવાયેલી છે તેનો જે વૈદો બુદ્ધિપૂર્વક અને યોગ્ય રીતે ઉપયોગ કરે તો સારું પરિણામ આપે છે પરંતુ તેમાં પણ મોટાભાગે આડેધડ ઉપયોગ કરવાથી મોટાભાગે જોઈએ એવો લાભ નથી થતો.
Sir,GFS a Ecmwf ne joyu ane man badlyu.
ગીરના ગામડાઓ અને દરિયાકિનારા ના વિસ્તારોમાં વહેલી સવાર થી અવિરત વરસાદ ચાલુ છે..
જયશ્રી કૃષ્ણ સાહેબ તૈયાર ભજીયા વાળા હાલ મુંજવણ મા કારણ કે વોટ્સએપ મીડીયા મા ભુક્કા,ડુચ્ચા ને હવેતો તાંડવ એવા શબ્દપ્રયોગ કરેકે ખેડુતો ને એટેક આવી જાય.તમારા માધ્યમ થી સંદેશો આપવા માંગુ છુ કે ભાઈ ચોમાશુ છે વરસાદ તો આવે ને કાયાક વધુ તો ક્યાક ઓછો વગર બીલ ભરીયે અમૃત વરશે છે થાય તેટલુ જમીન મા ઉતારો.બાકી હવે તમારી આગળ ની આગાહી સમયસર આપજો એટલે ઘી ના ઠામ મા ઘી ભળી જાય
Babha model na abhyas pramane ta.20thi 30 sudhi varshad chale tevu Lage che Karan ke bek to bek sistam bani Rahi che
Sir and mitro joy lo આભાર પ્રતિક ભાઈ પાનસુરીયા નો
Sir 23 23 tarikh ma Saurashtra ma varsad bahu batavtu htu aaje to utar gujrat baju batave chhe windy ma te ketla ,takka sachu ganay
સર આ વખતે તમે લેશન ટુકુ આપ્યુતુ 15થી17નુજ આટલુ ટુકુ ભાગ્યેજ હૉય છે…હવે નવુ લેશન આપૉ
Aa vakhte cola ma kai nathi ti…
Sir picture km upload karu? Attach image par click karu toy kay avtu nathi.
નવી અપડેટ આપો બંગાળની ખાડીની શું હિલચાલ છે અને તેની ગુજરાત ઉપર શું અસર થશે
સર આ gfs મોડલ સાવ ઓછો વરસાદ બતાવે છે એટલે એનું પણ થોડું સાચું તો પડશે ને?આવનારા દિવસો માં
9:15 ajubju thi fuvara jevo hto…pchi 9:45 thi thodi thodi speed pkdi che ne saro varsad atyre chlu che
વરસાદ કેદી આવશે ?
Sir… please…19 thi 25 vache nu gunchavayelu kokadu ukelo…!
Amdavad na mitro aaje rate tamaro varo aavi jay tevu lage chhe.
પ્રોફાઈલ પિક્ચર આવ્યું કે નહિ કૉમેન્ટ ઘણા વરસો થી કરું છું પણ પ્રોફાઈલ પિક્ચર આજે સેટ કર્યું છે.
Sir 19 thi 22. નુ પીરસી. દીયો. પછી 23 thi 26 નુ
Lagdhirbhai tamara vistar na bajra na rotla, ghi, dhudh khadhela chhe, 2002 thi 2009 ma pesticides ni rallis (TATA) India, ranaday jevi company ma jeera, magfali, dhana, mostly badhaj pak mate fild ma, simar, retakalavad, suryvadar, bankodi, jamdevadiya, sataper vagere gamda ma aavta sataper dem na makane bapora karta.
Sir saurashtra pase 20 date aaspaas arabi ma low bantu hoy evu lage k ni ?
Sir me gaya varse joyel katra mujab aakha varas no varsad ni tarikh lakhi che tame permission apo to picture upload karu?
Abhar sir
સર તમારી આવતી આગાહી બહુજ રસાકસી વાળી લાગે છે.બધા ખેડુતો અને બીજા આગાહીકારો ની નજર તમારી આવતી અપડેટ પર છે.