Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Dipak parmar
Dipak parmar
18/07/2023 9:51 pm

આજનો સુત્રાપાડા મા ૧૪ ઇંચ જેટલો વરસાદ જય સોમનાથ

Place/ગામ
સુત્રાપાડા
Shubham Zala
Shubham Zala
18/07/2023 9:49 pm

Sutrapada 345mm! Abh patyu chu

Place/ગામ
Vadodara
Dilip patel
Dilip patel
18/07/2023 9:43 pm

સર અમારે જામ કંડોરણા ની પશ્ચિમ બાજુ ત્રણ ચાર ગામ મા આજે વડીલો એ પણ ના જોયો હોય એવો જોરદાર વરસાદ ટુંકા ટાઇમ મા પડી ગયો ખેતરુ મા બોવ નુકસાન થયુ છે જામ કંડોરણા ના ઓફીસિયલ આંકડા ઓછા હસે પણ અમારે ૫૦ ઈંચ આજુ બાજુ એ પહોંચી ગયો હસે આ વર્ષે સરુઆત થી જ દરેક રાઉન્ડ મા અમારા ૧૦/૧૫ કીમી ના એરીયામા જોરદાર પડે છે તો એવા કયા પરીબળો કામ કરતા હસે નહીંતર છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ બાજુ વરસાદ વધારે હોય અમારે ઓછો હોય અથવા તો રાઉન્ડ પુરો થવા આવે ત્યારે વરસાદ આવે ને આ વર્ષે તો સરુવાત જ અમારા… Read more »

Place/ગામ
ઉજળા. તા જામ કંડોરણા
Paresh chaudhary
Paresh chaudhary
18/07/2023 9:17 pm

sar uttar Gujarat ma kyare varsad saru thase

Place/ગામ
Paldi ta visangar
Babulal
Babulal
18/07/2023 9:05 pm

Junagadh ma dhimi gtiye 1 ench aaj no vrsad sir

Place/ગામ
Junagadh
Ketan gadhavi
Ketan gadhavi
18/07/2023 8:43 pm

26 જૂન થી વરસાદ શરૂ થયો છે. હજી ચાલુ જ છે. આની પેલા 30 જૂન ની આસપાસ જે જેતપુર ધોરાજી મા 14 ઇંચ વરસાદ હતો એ અમારે હતો. લીલો દુષ્કાળ મોલાત 80% પુરી થઈ ગય છે. વાલીએ જવાના રસ્તા પણ ધોવાય ગયા છે.

Place/ગામ
Lunagari (jetpur)
Ketan gadhavi
Ketan gadhavi
18/07/2023 8:34 pm

3.45 thi 6.10 મા ધોરાજી અમારે 12 કિલો મીટર થાય.જેતપુર મા ઓછો છે સર

Place/ગામ
Lunagari (jetpur)
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
18/07/2023 8:30 pm

Jay matajiii sir … Sir aaje round ni saruaat maj meghraja ae innings ni saruaat j Amara vistar bhu j jordar kriii … Poor kadhiii didhuu jordar … Hve bsss che …

Place/ગામ
Satodad- jamkandorna
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
18/07/2023 8:30 pm

સૌથી વધુ અતિશય અને આકરો બફારો અમારે ઈડર તાલુકાના ગામડા માં છે. વરસાદ છેલ્લે રાઉન્ડ મા થયો ત્યાર પછી એક પણ ટીપું પડયો નથી.. છેલ્લે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજતારીખ 18 રાત્રિ સુધી વરસાદ નથી બફારો બહુ જ છે.

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Jaydeep jivani
Jaydeep jivani
18/07/2023 8:22 pm

Sir

Rainfall data kya jovay ama maltu nathi

Place/ગામ
Ghunada khanapar
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
18/07/2023 8:19 pm

સર વિંડી નુ સેટેલાઇટ ખોટવાણુ લાગે સે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Pola bhai antroliya
Pola bhai antroliya
18/07/2023 8:12 pm

Namste sir, varsad no total andaj apelo hoi tema ekad divas ma vaddhu varsad avi jai to pasal thi matra ma ghatado thai ?

Place/ગામ
Manekwada (malbapa nu) teh keshod
તેજશ પટેલ
તેજશ પટેલ
18/07/2023 8:11 pm

ઉપલેટા મા 5

અને ધોરાજી મા 10 ઇંચ વરસાદ છે બપોર પછી નો

Place/ગામ
ઉપલેટા
Keyur bhoraniya
Keyur bhoraniya
18/07/2023 8:11 pm

thank you for new apdet

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Arjanbhai parmar
Arjanbhai parmar
18/07/2023 8:00 pm

Chotila ma jordar varsad se 20minit thi heju salu se

Place/ગામ
Chotila
Kishan
Kishan
18/07/2023 7:57 pm

Aaj no 1 inch varsaad

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
18/07/2023 7:49 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
nik raichada
nik raichada
18/07/2023 7:44 pm

Porbandar city ma Sanj thi varsad chalu.

Place/ગામ
Porbandar City
Krutarth Mehta
Krutarth Mehta
18/07/2023 7:37 pm

Vadodara ma atyare pacho dhodhmar varsad chalu thayo che kaij dekhatu nathi gajvij vagar pade che bhukka bolave che

Place/ગામ
Vadodara
shihora vignesh
shihora vignesh
18/07/2023 7:37 pm

(1)Amare last round ma pn agahi na divse trailor dekhadyu tyar bad picture avyu j nahi…..zarmariya j avya ane current agahi na pahla divase pn trailor avi gayu …madhyam varsad avyo 20 minute…..agal Jovi picture release thay che k nahi…..(2)haal Ma Whatsapp univercity ma avyu che……..

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
K K bera
K K bera
18/07/2023 7:30 pm

Thanks sir new update aapavabadal aabhar

Place/ગામ
Ahmedabad
Patelchetan
Patelchetan
18/07/2023 7:30 pm

Jordar sandhya khili che

Place/ગામ
Himmatnagar
Nilang Upadhyay
Nilang Upadhyay
18/07/2023 7:29 pm

Dhoraji ma 10 Inch varsad ema pn 2 hours ma 6 Inch…Sutrapada 9 Inch…1st day 1st show j hit gyo che agad jota lge film bvv sari rese

Place/ગામ
Rajkot West
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
18/07/2023 7:28 pm

અપડેટ માટે આભાર

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Kanaiya sojitra
Kanaiya sojitra
18/07/2023 7:17 pm

સર હજી તો તમે ઘાણવો તૈયાર કરતા હતા ત્યા તો અમારે આજે પીરસાય ગયું
સુરત શહેર નો આજ નો વરસાદ

Place/ગામ
Surat
IMG_20230718_191304.jpg
Tushar
Tushar
18/07/2023 7:12 pm

Jamkandorna ma last 3 kalak thi varsad chalu chhe andaje 3 inch upar padi gayo hase haju calu j che

Place/ગામ
Jamkandorna
Ketan gadhavi
Ketan gadhavi
18/07/2023 7:06 pm

આભ ફાટ્યું. ૧૦ ઇંચ થી વધુ વરસાદ, ક્યાંય પાણી નથી સમાતુ

Place/ગામ
Lunagari (jetpur)
Atul Bhut
Atul Bhut
18/07/2023 7:04 pm

Mangrol jamvali mein Barish ho rahi hai 60 mm se jyada ho gyi thi

Place/ગામ
Jamvali
Rajesh
Rajesh
18/07/2023 7:04 pm

Upleta ma aajno varsad 100mm pako atyare dhimo dhimo chalu che

Place/ગામ
Upleta
Dharmesh sojitra
Dharmesh sojitra
18/07/2023 6:52 pm

સર તમે ગાળો નથી રાખતા થોડો ગાળો રાખો આજે અપડેટ્સ આજે વરસાદ

Place/ગામ
Kotda sagani rajkot
Jagdish ahir
Jagdish ahir
18/07/2023 6:50 pm

Thank you sir

Place/ગામ
Satiya
Fevin Sojitra
Fevin Sojitra
18/07/2023 6:48 pm

ઉપલેટામાં 6 વાગ્યા સુધીનો 5+ ઇંચ વરસાદ છે

Place/ગામ
ઉપલેટા
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
18/07/2023 6:48 pm

પડધરી ‌ના ખાખડાબેલા મા ધીમા ધીમા છાંટા ચાલુ

Place/ગામ
ખાખડાબેલા તા પડધરી જી રાજકોટ
Mukesh patel
Mukesh patel
18/07/2023 6:42 pm

જય હોહવે જરૂર હતી અને બીજા રાઉન્ડની અપડેટ આવીવર્ષો થી વરસાદની મોટા ભાગની સચોટ આગાહી આપવા બદલ અશોક ભાઈને ધન્યવાદ

Place/ગામ
રાજકોટ
Last edited 1 year ago by Mukesh patel
Devraj jadav
Devraj jadav
18/07/2023 6:41 pm

Dhimi dhare chalu thayo se

Place/ગામ
Kalmad
Devraj
Devraj
18/07/2023 6:36 pm

ખુબખુબ આભાર સર

Place/ગામ
જામનગર
Pravin khimaniya
Pravin khimaniya
18/07/2023 6:35 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Hamirbhai gojiya
Hamirbhai gojiya
18/07/2023 6:28 pm

જય મુરલીધર સાહેબ
ગયા છેલ્લા બે રાઉન્ડ મા અમારો બારાળી વિસ્તાર વરસાદ બાબતે ઓછો તો કોઈ જગ્યાએ સાવ નોર્મલ વરસાદ ભાગમાં આવેલ છે આ વખતે કુદરત મહેરબાન થાય તો સારું બીપરજોય વાવાઝોડા બાદ ખાસ નોંધપાત્ર વરસાદ થયો નથી

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Mayur
Mayur
18/07/2023 6:26 pm

સર ecm કરછ માટે સારૂ બતાવે છે GFS કરછ માટે બિલકુલ નબળુ છે

Place/ગામ
Anjar kutch
Mahesh bhai menpara
Mahesh bhai menpara
18/07/2023 6:08 pm

Sir bhavtu hatu te vaide batavyu. khub khub aabhar Jay shri krishna

Place/ગામ
Mota vadala
Dipak parmar
Dipak parmar
18/07/2023 6:02 pm

સુત્રાપાડામા ૬ ઇંચ જેવો વરસાદ અત્યારે પણ અવિરત ચાલુ

Place/ગામ
સુત્રાપાડા
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
18/07/2023 5:52 pm

આગાહી સમય નો કુલ વરસાદ , આજે જ પડી જાય એવું લાગે છે.

2 ઇંચ પડી ગયો, હજી ચાલુ છે.

Place/ગામ
Virpur (jalaram) ta. Jetpur di. Rajkot
Dabhi ashok
Dabhi ashok
18/07/2023 5:46 pm

સર અમારે ધીમીધારે વરસાદ ચાલુ છે ૩ વાગ્યાથી

Place/ગામ
Gingani
Yashvant gondal
Yashvant gondal
18/07/2023 5:44 pm

Gondal ma gajvij sathe dhodhamar varsad 5.30pm .

Place/ગામ
Gondal
Subhashbhai hinsu
Subhashbhai hinsu
18/07/2023 5:43 pm

Update mate khub khub આભાર.

Place/ગામ
To-Kharva, ta-dhrol, dist-jamnagar
Gami praful
Gami praful
18/07/2023 5:42 pm

3:00 pm thi 5:00 pm, be bhare zapta thi subh saruat, Vah sir, varsad pan tamara notary na sahi – Sikka ni rah joto hato.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
18/07/2023 5:41 pm

Sir… update na pahela divase…dhamakedar…3.20 thi atyar sudhima 80 mm uper..haju chalu j chhie..!

Place/ગામ
Upleta
Dhaduk paresh
Dhaduk paresh
18/07/2023 5:29 pm

5:10pm thi dhodhmar varsad chalu6

Place/ગામ
Gondal khandadhar
Dhansukh kanani
Dhansukh kanani
18/07/2023 5:27 pm

હવે વરસાદ ની જરૂર હતી ને અપડેટ આવી

જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર

Place/ગામ
જોડિયા
Manoj busa
Manoj busa
18/07/2023 5:25 pm

Thanks for new update sir

Place/ગામ
GOLITA paddhari