25th July 2023
Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023
ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023
Various factors that would affect Gujarat State:
1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.
Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.
Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.
સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023
તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »
sir amare halvad ma varsad chalu thayel che 15 minit thi.
Aje savare 6:15 thi 8:00 vagiya thi 2 inch
Varasad chalu chhe
Vadodara ma dhimi dhare constant varsad chalu che. Andharelu bahuj che etle varsad ni gati vadhe evu lagi rahyu che.
સાહેબ અમારે રાત્રે 11.30 થી 2.30 અતિભારે વરસાદ….6 ઈંચ જેટલો…
Sir imd 4 week ketlu sachu ganvu?
Jay mataji sir….aaje pan Amara thi utar-pachim ma vijdi na chamkara hve chalu thya 6e….
Sar imd 4week ma to sav dhoru thay gayu
aje bhavnagar ma sanj thi varsade sare jamavat kare che
ગાજવીજ સાથે વરસાદ ચાલુ
Last 2 hour thi jordar gajvij thay che …….amare thi thodu j dur che….Uttar – Ishan baju
સર અમારે એક કલાક જોરદાર વરસાદ પડો બે ઈંચ જેટલો પડી ગયો હજુ ધીમી ધારે ચાલુ છે
Jsk sar amare 2 mas ni mandvi thava avi se to atyare dava satvani khas jarur se. To Varap kyarey apse varsad. Yogy lage to javab apvo.
સર અમારે ખાલી ૨૦ કલાક ની વરાપ રહી વરસાદ આવ્યા જ કરે છે
સર અમારે એક કલાક થી ઝાપટાં ચાલુ છે.
Bhavnagar city ma 2inch jetlo varsad che ane dhiro dhiro chaluj che
Ahmedabad Sarkhej ane bopal vistarma zhaptu
Aje amare 1kalak thi bhare varsad chalu se gai kale 3ins jevo hato aje vadhi jase vadiya talukanu Surya Pratap gadh
Sir ek saval hato k imd GFS arvalli ma varsad mate posetive batabe che to varsad kem nathi padto? Padse aagami kalaki ma?
Aje pan khetar bara pani nikadigaya 40 minit madhym varsad ayvo
Sir August mahinama iod ni su pogisen Rahi sake
તારીખ 27 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર આંધ્ર પ્રદેશ અને લાગુ દક્ષિણ ઓડિશા પરનું વેલમાર્ક લો પ્રેશર દક્ષિણ ઓડિશા અને લાગુ ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ પર લો પ્રેશર તરીકે નબળુ પડ્યુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, કોટા, રાયસેન, દુર્ગ, દક્ષિણ ઓડિશા અને લાગુ ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશ પરના લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ શીયર ઝોન હવે લગભગ 18°N (પુણે આસપાસ)… Read more »
Telangana ma atibhare varsad …bangal vali system bahu majbut che…PN north baju jase
Aaje 10 am 11am saru avu zaptu aavi gyu
Sir
700ph ma maal to apdo vapray chhe
Sir
August month ma Western pecific (cost of chine)5 thi 7 jetali system (vavazuda)bane 6e to Indian monsoon ne asar kari sake??
AA month ma shear zone bahu lambu chalyu che ane haji pan che.
Sir gfs ni last 3 update thi 500 hpa upr 29 tarikh ae gujarat region aene lagu saurashtra ane arbain sea ma circulation btave che to tyare vrsad no tunko round gani shkay? Bhej pn saaro aevo btave che ae circulation ma
હડાદ થી અંબાજી આસપાસ વિસ્તાર માં છેલ્લા એક કલાક થી અવિરત વરસાદ પડી રહ્યો છે… ધોધમાર
અંબાજી. તા દાંતા. જિ. બનાસકાંઠા
રેડકીઓ આવી જાય છે.
Namaste sar amare vehli savar thi dhimidhare varasad chalu chhe haji avu ketlak divas chalse
Foggy rain Ave che savar no….atayre thodi speed ma zaptu avi gayu….
Aatla varsad pachhi pan garmi ukdat yathavat chhe.bhejnu praman pan vadhu chhe, etle avi position ma local paribado thi pan chhuto-chhavayo varsad chalu rahi shake.
Morbi ma ratre 3.00 thi atyare 10.00 avirat hadvo varshad chlu che
Sar iod+1ma
Sir aaje amare varsad thse?
Jay mataji sir….aaje savar thi hadva zapta chalu thya 6e….
Amare nanduri ma kal 3 inch jevo hase
રાત્રે 1વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી સતત ધીમીધારે ચાલુ હતો કયારેક વધારે (મોરબી માળિયા વચ્ચે નવા સાદુરકા)
Sir , Is there any problem with satellite – IR animation ?
Kale sanje 6:00pm thi lightning chalu thayu n ratre 12:30 b chalu j hatu.atyare aje savar ma vadal chayu vatavaran che.
Jetalsar ma kal no 6 ich
Sir aa viramgam and bavala pase thunder clouds choti gya lage chhe !!!
Aj raat thi South Gujarat ma varsad jor pakdse lage che.
Jay mataji sir….aaje saras maja no Koro divas gyo…pan hve amara thi South direction ma dhimi dhimi vijdi na chamkara chalu thaya 6e….
Sir have balasinor ma varsad ni sakyata khari…..
અમારે અડધો કલાક ધીમીધારે વરસાદ થયો.અતયારે વીજળી બહુ થાય છે
સર આ ઝાપટા બંધ થાસે કે આગાહી સમયમા સાલુ રહેસે આજે તો ચાર પાંચ ઝાપટા આવી ગયા
સર આજે બપોર બાદ 2:30 થી 7:20 સુધી ધોધમાર વરસાદ પડ્યો નદીઓ મા ઘોડાપૂર આવ્યા સિઝન નો સૌથી વધારે વરસાદ પડ્યો આ ક્યા પરિબળ આધારીત પડ્યો
Sir. આજે અમારે 4 ઈંચ જેવો વરસાદ આવ્યો 12 વાગ્યા થી 6 વાગ્યા સુધીમાં
આજે જોરદાર વરસાદ પડ્યો,,,બપોર ના એક ઝાપટું આવ્યું પછી પાછો 3 વાગ્યા થી ચાલુ થયો જોરદાર અત્યારે પણ ચાલુ છે ધીમી ધારે,,મારા અંદાજ મુજબ 3 ઇંચ ઉપર હશે પાકો,,પણ અમારે ત્યાં ડેમવ2 km દૂર છે ગામ થી એટલે મામલતદાર કચેરી વાળા આંકડા ત્યાંના જ બતાવે છે,,,જોઈએ કેટલો થયો,,6 વાગ્યા સુધીનો,,