Second Seasonal El Nino Thresh Hold Reached – Full Fledged El Nino As Per NOAA Criteria Requires ONI >= +0.5ºC For A Continuous Period Of Three More Months

Second Seasonal El Nino Thresh Hold Reached – Full Fledged El Nino As Per NOAA Criteria Requires ONI >= +0.5ºC For A Continuous Period Of Three More Months

El Nino થ્રેશ હોલ્ડ બીજા ચરણે પહોંચ્યું – હવે વિધિવત El Nino માટે NOAA ના નિયમો મુજબ સળંગ ત્રણ મહિના ONI >= +0.5ºC રહેવું જોઈએ

Enso Status on 4th August 2023

Second El Nino thresh hold has been achieved for MJJ 2023 with ONI at +0.8ºC, the first El Nino thresh hold being for AMJ 2023 with ONI at +0.5ºC. Earlier Enso Neutral conditions had prevailed in the earlier three 3-monthly seasons JFM ONI at -0.4ºC, FMA ONI at -0.1ºC and MAM 2023 ONI at +0.2ºC.

Ashok Patel’s Analysis & Commentary :

Second El Nino thresh hold has been achieved for MJJ 2023 with ONI at +0.8ºC, the first El Nino thresh hold being for AMJ 2023 with ONI at +0.5ºC. Earlier Enso Neutral conditions had prevailed in the earlier three 3-monthly seasons JFM ONI at -0.4ºC, FMA ONI at -0.1ºC and MAM 2023 ONI at +0.2ºC. NOAA criteria stipulates that a Full fledged El Nino requires five 3-monthly seasons with ONI => +0.5C, which can only be achieved earliest at the end of October 2023 since only two El Nino thresh holds have been achieved and three consecutive more thresh holds have to be achieved. Hence it can be concluded that a full fledged El Nino is not possible during the Indian Southwest Monsoon season which ends at the end of September 2023. The other development is that SOI is currently in the Neutral territory after having been in negative zone in May 2023. Pacific Ocean and atmosphere were not fully coupled, as occurs during El Niño events. However, SOI is now progressing towards the negative zone as required for an El Nino event.

Indian Monsoon & Enso relationship for India:

Based on earlier more than 100 years weather Data for Indian Summer Monsoon, The Average Rainfall in an El Nino years is 94% of LPA while in La Nina Years it has been 106 % of LPA for the whole country. Monsoon Rainfall over India had been +106% of LPA at the end of 30th September 2022. El Nino or La Nina may affect the Monsoon differently for different Regions of India and warrants research for concrete co-relations for each region of India if any. Performance of Southwest Monsoon 2023 over the entire Country is much better than expected. See the Graph for Rainfall performance over India till 3rd August 2023. Although the second El Nino thresh hold is at +0.8ºC the corresponding Rainfall for July 2023 has been a very much above normal. However, Kerala, Bihar & Jharkhand have a huge deficit of rainfall till date while All the States from Gujarat Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Ladakh & Telangana have received huge surplus rainfall.

અશોક પટેલ નું તારણ અને વિશ્લેષણ :

MJJ 2023 નું ONI +0.8ºC છે અને AMJ 2023 નું ONI +0.5ºC હોય એટલે કે El Nino બીજા ચરણે (બીજા ત્રિમાસિક) પહોંચ્યું. AMJ 2023 પહેલા ના 3 ત્રિમાસિક સિઝન માં જે JFM ONI -0.4ºC, FMA ONI -0.1ºC અને MAM 2023 ONI +0.2ºC હતા જે Enso Neutral હતા. બીજા ત્રિમાસિક સીઝન El Nino થ્રેશ હોલ્ડે પહોંચ્યું હોય NOAA ના નિયમો મુજબ હવે આવા 3 મહિના El Nino થ્રેશ હોલ્ડ સળંગ જળવાય રહેવો જોઈએ તો વહેલા માં વહેલું ઓક્ટોબર 2023 માં વિધિવત El Nino પ્રસ્થાપિત થઇ શકે. ત્યાં સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ સપ્ટેમ્બર 2023 માં પૂરું થઇ જશે. El Nino સાથે સંકળાયેલ પરિબળ SOI છે. SOI મે મહિના આખર માં નેગેટિવ ઝોન માં હતું પરંતુ જૂન આખર માં SOI ન્યુટ્રલ ઝોન માં હતું જે જુલાઈ માં SOI નેગેટિવ તરફ આગળ વધેલ છે. એલ નિનો માટે SOI નેગેટિવ ઝોન માં હોવું જરૂરી છે. પ્રશાંત મહાસાગર અને તેની ઉપર નું વાતાવરણ હજુ સંપૂર્ણ રીતે જોડાયેલા ના હતા જે હવે જોડાવા પ્રયત્ન કરે છે, જેમ કે El Nino ઘટનાઓ દરમિયાન થાય છે.

આગળ ના 100 વર્ષ થી વધુ ની શરેરાશ પ્રમાણે એલ નિનો વર્ષ માં ભારતીય ચોમાસુ 94% રહેલ છે, જયારે લા નિના વર્ષ માં ચોમાસુ 106% રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિદ્ધ પરિબળો પૈકી નું એલ નિનો/લા નિના ફક્ત એક પરિબળ છે. ભારત ના અલગ અલગ વિસ્તારો ના ચોમાસા પર એલ નિનો/લા નિના ની અસર એક સરખી નથી થતી, જે હાલ રિસર્ચ નો ઠોસ વિષય છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2023 ની પ્રગતિ સમગ્ર દેશ લેવલ માં જોઈએ તો ધારણા કરતા ઘણી સારી છે. ઉપર આપેલ ગ્રાફ જોવો જે 3 ઓગસ્ટ સુધી ના વરસાદ ની હકીકત દર્શાવે છે. જુલાઈ માં એલ નિનો બીજા ત્રિમાસિક ચરણ માં પહોંચ્યું હોવા છતાં જુલાઈ મહિના માં દેશ લેવલ માં નોર્મલ થી વધુ વરસાદ નોંધાયેલ છે. તેમ છતાં કેરળ, બિહાર, ઝારખંડ માં વરસાદ ની મોટી ઘટ રહી છે જયારે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લડાખ અને તેલંગાણા માં નોર્મલ થી ઘણો વધુ વરસાદ નોંધાયેલ છે.

How ONI is determined:

The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).

NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.

CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.

The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA

Latest Oceanic Nino Index Graph Shows
Second El Nino Thresh Hold Has Been Achieved End Of July 2023

 

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from July 2021. Climate Base 1991-2020. ERSST.v5

Period    Nino3.4 ClimAdjust
YR   MON  Temp.ºC Temp.ºC ANOM ºC


2021   7   26.90   27.29   -0.39
2021   8   26.32   26.86   -0.53
2021   9   26.16   26.72   -0.55
2021  10   25.78   26.72   -0.94
2021  11   25.76   26.70   -0.94
2021  12   25.54   26.60   -1.06
2022   1   25.61   26.55   -0.95
2022   2   25.88   26.76   -0.89
2022   3   26.33   27.29   -0.97
2022   4   26.72   27.83   -1.11
2022   5   26.83   27.94   -1.11
2022   6   26.98   27.73   -0.75
2022   7   26.60   27.29   -0.70
2022   8   25.88   26.86   -0.97
2022   9   25.65   26.72   -1.07
2022  10   25.73   26.72   -0.99
2022  11   25.80   26.70   -0.90
2022  12   25.75   26.60   -0.86
2023   1   25.84   26.55   -0.71
2023   2   26.30   26.76   -0.46
2023   3   27.19   27.29   -0.11
2023   4   27.96   27.83    0.14
2023   5   28.40   27.94    0.46
2023   6   28.57   27.73    0.84
2023   7   28.30   27.29    1.00

Indications and analysis of various International Weather/Climate agencies monitoring ENSO conditions is depicted hereunder:

Summary by: Climate Prediction Center / NCEP  Dated 31st July 2023

ENSO Alert System Status: El Niño Advisory
El Niño conditions are observed.*
Equatorial sea surface temperatures (SSTs) are above average across the central and eastern Pacific Ocean. The tropical Pacific atmospheric anomalies are consistent with weak El Niño conditions.
There is a greater than 90% chance that El Niño will continue through the Northern Hemisphere winter.*

* Note: These statements are updated once a month (2nd Thursday of each month) in association
with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.

Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.

30 Days average SOI was -3.32 at the end of July 2023 and was -6.39 on 4th August 2023 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -7.99 on 4th August 2023. The SOI is now moving from neutral zone towards negative zone.

Southern Oscillation Index

As per BOM, Australia

The 30-day Southern Oscillation Index (SOI) for the period ending 30 July 2023 was −4.3, with the value decreasing from +3.9 over the past fortnight. The 60-day SOI and the 90-day SOI were −2.7 and −7.9, respectively. Both the 30-day SOI is moving from neutral zone towards negative zone.
Sustained negative values of the SOI below −7 typically indicate El Niño while sustained positive values above +7 typically indicate La Niña. Values between +7 and −7 generally indicate neutral conditions.

As per BOM – Australia 1st August 2023

4.4 28 votes
Article Rating
350 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
13/08/2023 1:41 pm

તારીખ 13 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીકથી પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દરભંગા, માલદામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધીનો ટ્રફ હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે અને તેની સાથે એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે લગભગ 90°E અને 20°N થી ઉત્તર તરફ છે.  ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
Ankit Shah
Ankit Shah
12/08/2023 3:38 pm

ચોમાસા ની જેમ આ group પણ નિષ્ક્રિય થઈ ગયું.

Place/ગામ
અમદાવાદ
Retd Dhiren patel
Retd Dhiren patel
12/08/2023 2:51 pm

Mitro, Saurashtra ma hal ketala % vistar ne varsad ni jarur che ?

Place/ગામ
Bhayavadar
Zala ramsinh
Zala ramsinh
12/08/2023 2:46 pm

Mitro 28 pashu saro ravund aave sake jovo tropical teblet

Place/ગામ
Kaj kodinar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
12/08/2023 2:10 pm

Deva bhai avu dhabdiyu vatavarn dhni var joyu se. Keyarek kiyarek 1 mahina thi pan vadhare dhbdiyu vatavan pachla varso ma joyu se. Vadhare padtu julay atleke ashadh mahina ma vayra samye avu vadhu thtu hoy se. Ama Kai navu nathi.

Place/ગામ
Satapar dwarka
Pratik
Pratik
12/08/2023 1:58 pm

તારીખ 12 ઓગસ્ટ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીક થી પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર બહરાઈચ, સીતામઢી, કિશનગંજમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે.   ❖ પૂર્વ બિહારથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધીનો ટ્રફ હવે સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમથી પશ્ચિમ બંગાળ માં થય ને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
12/08/2023 1:46 pm

તારીખ 12 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીક થી પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર બહરાઈચ, સીતામઢી, કિશનગંજમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે.  ❖ પૂર્વ બિહારથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધીનો ટ્રફ હવે સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમથી પશ્ચિમ બંગાળ માં થય ને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 5.8 કિમીની વચ્ચે યથાવત… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
12/08/2023 1:11 pm

Jsk સર… વરસાદ નું ખાલું તો ઘણી વખત આવ્યું 45/50 દિવસ સુધીનું પણ આ વર્ષે અમારે છેલ્લે 26/7 ના વરસાદ હતો ત્યારથી આજ સુધી ધાબળ્યું વાતાવરણ સે… વરસાદ વગર આટલા વાદળો પેલી વાર જોયા મારી સાંભરણમાં… વરસાદ પછી વધી ને એક.. બે દિવસ માં તડકો નીકળી જતો હોય સે વાયરા માં

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kalaniya sarjan
Kalaniya sarjan
12/08/2023 11:36 am

Cola weck 2 ma Colour purano

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Kirit patel
Kirit patel
12/08/2023 11:29 am

Vah sir cola ma ges bhrayo amare

Place/ગામ
Arvalli
Chirag Busa
Chirag Busa
12/08/2023 11:03 am

The India Meteorological Department (IMD) has updated its forecast, stating that active monsoon conditions are expected to return around August 18. This should mark the end of the current break phase, during which the usual seasonal rains reduce, except in areas like the Himalayan foothills, East and North-East India, and Tamil Nadu. The rain-sustaining monsoon trough has retreated to North of its normal position, bringing to bear the ‘break phase’ over large parts of West, Central and South India and plains of North-West India for days now. The IMD said the trough will remain over the foothills for another 4-5… Read more »

Place/ગામ
Zilariya, Paddhari, Rajkot
devendra parmar
devendra parmar
11/08/2023 11:34 pm

image dekhai chhe sir?

Place/ગામ
dhrol jamnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
11/08/2023 8:03 pm

સર ૨૦ તારીખ આસપાસ કાય હોય તો જણાવો

Place/ગામ
Kotda sagani rajkot
Last edited 1 year ago by Dharmesh sojitra
Baraiya bharat
Baraiya bharat
11/08/2023 5:06 pm

આજે પાણ જોગ વરસાદ આવી ગયો પોણો ઇંચ… હાશ હવે ઉપાધિ મટી…20 તારિખ સુધી વાંધો નઇ આવે.

Place/ગામ
Malpara,mahuva, Bhavnagar
Ajaybhai
Ajaybhai
11/08/2023 3:09 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Kaushal
Kaushal
11/08/2023 2:00 pm

Ashok Sir, Jordar japtu aavyu 12:30 aaspas 🙂
Gai kale bhi saru japtu htu savare 9 vage
To bs thodi mja pdi am j 🙂 hahaha

Place/ગામ
Amdavad
Pratik
Pratik
11/08/2023 1:56 pm

તારીખ 11 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે અમૃતસર, ચંદીગઢ, બહરાઈચ, મુઝફ્ફરપુર, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપશ્ચિમ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર યથાવત છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી પર 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ એક ટ્રફ પૂર્વ બિહારથી પશ્ચિમ બંગાળમાં થય ને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Bhavya Bhanushali
Bhavya Bhanushali
11/08/2023 12:26 pm

Jamnagar City ma savar thi full pavan sathe 2 rela aavi gaya..Ghana divso pachi aavo varsad aavyo

Place/ગામ
Jamnagar
Zala ramsinh
Zala ramsinh
11/08/2023 12:10 pm

Sir modal jovani maja have kem aavti nateee

Place/ગામ
Kaj kodinar
Krutarth Mehta
Krutarth Mehta
11/08/2023 12:08 pm

Pacific mahasagar ma 3 vavajoda Banya che ane apdo badho chomasa no bhej ene khenchi lidho che etle apdu chomasu disturb Thai gayu che atyare ane biju reason ke chomasu dhari atyare Himalaya ma padi che.

Place/ગામ
Vadodara
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
11/08/2023 11:44 am

Aaje ratre 3 vagya pachhi dhimi dhare saro aevo varsad aavyo savar sudhi atyare pan kyarek fuvara aave chhe mast thandu vatavaran thai gayu

Place/ગામ
Mundra
Bharat chhuchhar
Bharat chhuchhar
11/08/2023 11:07 am

Mitro,

As per ECMWF Date 18 pachhi 700,600,500 hpa na pawan Bob thi guj. sudhi aave chhe ane bhej pan batave chhe. Searzone jevu thay chhe to varsad ni sakyata chhe. Thodo time rakholu rakhvu padse pachhi joie su thay chhe.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Zala Ajayrajsinh
Zala Ajayrajsinh
11/08/2023 11:01 am

Sir Surya prakash nu mahtav have samjay che 20 divas upar thai gayu surya prakash avyo j nathi badha ne tabiyat pan bagdva lagi che.

Place/ગામ
Surendranagar
Jogal Deva
Jogal Deva
11/08/2023 10:10 am

Jsk સર…

11 ઓગસ્ટ..1979 મોરબી અને બધા ગુજરાતી માટે ગોજારો દિવસ… મોરબી જળહોનારત માં મૃત્યુ પામેલા ને શ્રધાંજલિ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
11/08/2023 10:02 am

Vaheli savar na 20mm padi gayu. 1 kalak ma

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Bhavin mankad
Bhavin mankad
11/08/2023 10:01 am

Atiyare amare 15 th 20 min full japtu avyu bhina kari dee evu haji pan jarmar chaluj che

Place/ગામ
Jamnagar
Nishit
Nishit
11/08/2023 9:19 am

Ashok sir have a dhaabdu vatavaran kya sudhi rahese ? Mathu fari gyu ketla divas thya suryadev na darshan nathi thya.

Place/ગામ
Jamnagar
Ankur sapariya
Ankur sapariya
11/08/2023 8:01 am

આજ રાત્રિ ની અપડેટ માં કોલા 2nd વિક માં દક્ષિણ ગુજરાત સુધી કલર આવ્યો છે મિત્રો

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Shubham Zala
Shubham Zala
11/08/2023 12:15 am

A monsoon break condition toh ghana badha district ne deficit ma layi jse specially central and south Gujarat ne.

Place/ગામ
Vadodara
Kanaiya sojitra
Kanaiya sojitra
10/08/2023 10:54 pm

સર મોડલો જોતા તો આ મહિનો પુરો થયે ત્યા સુધી સારો વરસાદ દેખાતો નથી તો આ અત્યાર સુધી નુ august મહિના નુ ખરાબ પ્રદર્શન હશે ને તો?

Place/ગામ
Surat
Ramesh hadiya
Ramesh hadiya
10/08/2023 9:19 pm

Sir, imd 4 week jota evu lage che ke varsadi viram lambo samay raheche.

Place/ગામ
Goradka, tal, s, kundla
Pankaj sojitra
Pankaj sojitra
10/08/2023 9:08 pm

sie pacafic mathi re fund malse k

dar varse jetlu lye che enathi vadhare refund aape che

joy aa varse su thay che

Place/ગામ
Rajkot
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
10/08/2023 8:29 pm

અશોકભાઇ કોલા વીક ચાર માં વરસાદ નથી બતાવતું કોલા ૨૨ નુકે ૨૩ નું વર્ષ લખેલું નથી આવતું

Place/ગામ
લીલાપુર જસદણ
Jogal Deva
Jogal Deva
10/08/2023 7:19 pm

Jsk સર… Imd વિક 4 જોતા 25 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર સુધી થોડીક આશા જાગે સે પાણજોગ વરસાદ થાય એવી.. જોકે હજી ઘણી વાર સે.. જોયી હું થાય

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
10/08/2023 6:56 pm

અત્યારે તિબેટ બાજુ ચોમાસું વયું ગયું હોય એવું લાગે છે

Place/ગામ
જુનાગઢ
Vejanand karmur
Vejanand karmur
10/08/2023 6:53 pm

Cola ma colour km nathi aavyo haju

Place/ગામ
Devbhumi Dwarka
Bhavesh Patel
Bhavesh Patel
10/08/2023 5:29 pm

Sir Rajasthan par sirculation thayu chhe…teni asar Gujarat ma kya vistar sudhi avi sake…?

Place/ગામ
Upleta
Sivali
Sivali
10/08/2023 5:10 pm

Sir imd 4 week update nathi thayu.

Place/ગામ
Kevadra ta.keshod
Pratik
Pratik
10/08/2023 2:28 pm

તારીખ 10 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપશ્ચિમ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ચોમાસું ધરી હવે અમૃતસર, ચંદીગઢ, નજીબાબાદ, ગોરખપુર, મુઝફ્ફરપુર, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મિઝોરમ તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Kandoriya bhimashi
Kandoriya bhimashi
10/08/2023 1:29 pm

સર આ aagahikaro થી mentally harrasment thay chhe

Place/ગામ
Chauta kutiyana
Kandoriya bhimashi
Kandoriya bhimashi
10/08/2023 1:27 pm

સર આ ટીવી ઉપર આગાહી કરવા વાળા દરરોજ આગાહી કરે છે કે 12 તારીખ થી ને 15 તારીખ થી વરસાદ ચાલુ થશે તેના ઉપર કોઈ કંટ્રોલ ન થઈ શકે છેલ્લા 15 દિવસ થી બધી આગાહી નિષ્ફળ રહી છે

Place/ગામ
Chauta kutiyana
Sharad Thakar
Sharad Thakar
10/08/2023 1:19 pm

Sir કચ્છ બાજુ. Uac થયુ. છે

Place/ગામ
Patelka
Tabish Mashhadi
Tabish Mashhadi
10/08/2023 11:40 am

Ahmedabad

@makarba ratre samanya zhaptu pachi atyare zhaptu padyu…

Varsad vadhe to saru….average bhi puri nathi thay Ahmedabad district and city ma

Place/ગામ
Ahmedabad
Dhiru Bhai
Dhiru Bhai
10/08/2023 11:40 am

અશોકભાઇ તથા રામજીભાઈ જોતા નથી આવડતું એતો વાંધો છે અને તયે તો તમને પૂછું છું

Place/ગામ
Keshod
Ketan sutaria
Ketan sutaria
10/08/2023 11:25 am

Overall humidity is less an in 700hpa very લો, આવું ક્યાં સુધી રહેશે?

Place/ગામ
Rajkot
Chintan Patel
Chintan Patel
10/08/2023 10:37 am

સર અમારા એરિયામાં પવનની સ્પીડ ક્યારે ઘટશે

Place/ગામ
Moviya gondal
રમેશચંદ્ર શંકરજી
રમેશચંદ્ર શંકરજી
10/08/2023 9:59 am

ઈડર થી હિંમતનગર આજુબાજુ ના વિસ્તારોમાં સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે.. કયા પરિબળો ના આધારે આજ વરસાદ પડી રહ્યો છે sir ?

Place/ગામ
Idar
Ashish
Ashish
10/08/2023 9:23 am

સર અમારે ઝરમર ઝરમર ચાલુ છે 1 કલાક થી

Place/ગામ
Halvad
Kalaniya sarjan
Kalaniya sarjan
10/08/2023 6:48 am

Sar ratre gam Bahar pani kadhi Nakhya avu japtu avyu 3am kaya pribal hishabe ke local could na hishabe 10 day pachi avyu

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Karu bhai odedara
Karu bhai odedara
10/08/2023 6:37 am

Mausam vibhag na paribhashik shabdo

Place/ગામ
Kutiyana
Dhiru Bhai
Dhiru Bhai
09/08/2023 11:40 pm

અશોકભાઇ અથવા રામજીભાઈ કોય જવાબ આપજો કે વરસાદ કેશોદ તાલુકા મા કેટલા દિવસ પછી આવશે અંદાજે

Place/ગામ
Keshod