Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023

14th August 2023

Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ ની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા 14 થી 20 ઓગસ્ટ 2023 – અપડેટ 14 ઓગસ્ટ 2023

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 14th August 2023

There is a 63% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 126% from normal, while Gujarat Region has a excess rainfall of 3% than normal. Whole Gujarat State has a 36% excess Rainfall than normal.
All India has now slipped into deficeit of 3% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.



14th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 63% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 126% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 3% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 3% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  14th To 20th August 2023

Various factors that would affect Gujarat State adversely:

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. The moisture at 3.1 km expected to remain low over Gujarat State.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.

The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State.

Saurashtra & Kutch Region:
Isolated showers/light rain stray medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને નુકશાન કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ ઓછો રહેવાની શક્યતા.
3. પવન ની ઝડપ હજુ યથાવત વધુ રહેશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અમુક દિવસ ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ શક્યતા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 14th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 14th August 2023

 

4.9 22 votes
Article Rating
249 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
18/08/2023 1:40 pm

તારીખ 18 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના સંલગ્ન વિસ્તારો પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  આ સીસ્ટમ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/08/2023 1:45 pm

તારીખ 19 ઓગસ્ટ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર આંતરિક ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ ઉપર રહેલું લો પ્રેશર હવે ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.   તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક UAC ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖… Read more »

Place/ગામ
Rajkot
Piyush bodar
Piyush bodar
19/08/2023 1:25 pm

આ કોલા એ તો જો કરી

Place/ગામ
Khakhijaliya
Raj Dodiya
Raj Dodiya
19/08/2023 1:00 pm

Sir tmari vadi ma kuaa ke bor ma peyat purtu pani che

Place/ગામ
Hadmatiya ta tankara
Suresh pada
Suresh pada
19/08/2023 12:43 pm

Be positiv cola daroj faraya rakhe che
Trust in god varasad to avshej

Place/ગામ
Junavadar gadhada botad
Nilesh parmar
Nilesh parmar
19/08/2023 12:26 pm

શર જામનગર જિલ્લાનો વારો આવશે આ રાઉન્ડમાં

Place/ગામ
Dhrol
Dhaval patel
Dhaval patel
19/08/2023 10:57 am

ECMWF model no abhyash karta Mane personally avu janay che ke law system nu 700hpa nu Shear zone arabi samudra sudhi lambai che je kam se kam sara reda japata to paschim saurashtra ne aapi ne jase….

Place/ગામ
Manavadar
Naresh chaudhari
Naresh chaudhari
19/08/2023 9:00 am

…wunderground 19 thi 21 harij rainfall 10 mm aavi sachu?

Place/ગામ
Harij
ajay chapla
ajay chapla
19/08/2023 8:37 am

J bhagvan saheb & dosto. Lage che ke 72 (boytru) thayu andaje lagbhag 7 divas baki che

Place/ગામ
Rajkot
મયુર
મયુર
18/08/2023 10:38 pm

હવે આપણા અરબી ઉપર આશા રાખો બાકી bob માં કાઈ વળે એવુ લાગતું નથી

Place/ગામ
Chhapra
Darsh@Kalol NG
Darsh@Kalol NG
18/08/2023 9:56 pm

Sir,amuk mitro ne cola no chep lagyo lage chhe.

Kyarek positive thay to kyarek negative

Place/ગામ
Kalol District:Gandhinagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
18/08/2023 9:51 pm

Are mitro tame badha aatla nirash na thav. je koy ahi juna mitro se temne khbar hase ke asok bapu a sikhvadiyu se ke hamesh ni mate jiya sudhi chomachu chalu rahe tiya sudhi asha rakhvi. Mitro aa website ma mara 10 vars na anubhav par thi kahu su ke 2012, 2015, 2018 aa 3 vars ava hata ke amare duskad j hato pan sarji kaheta ke asha rakho. Ane aa 3 varsma sap. Ma varsad thayel se. To aa to saru vars se. Haju chomasu 1.5mahina baki se. Mate posetive raho varsad thase. Sep. Ma iOd posetive thase Ane… Read more »

Place/ગામ
Satapar dwarka
Shihora Vignesh
Shihora Vignesh
18/08/2023 8:57 pm

Amare lottery ni khas jarur che,km k piyat mate pn purta Pani nathi. Reverse motor (avali) fervine dreap ma piyat Thai raha che……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Krutarth Mehta
Krutarth Mehta
18/08/2023 7:36 pm

Mara abhyaas mujab have apde chomasa na vidaay taraf jai rahya chiyea sept 1st week ma.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
18/08/2023 7:34 pm

Pachu cola ane badha weather models Pani ma besi Gaya. Khali 20th aug na varsad ni shakyata che baki agal kaij nathi.

Place/ગામ
Vadodara
Odedra Nagajan
Odedra Nagajan
18/08/2023 7:26 pm

Sir porbandar taluka na dariyay pati ma kevik sakyta se??

Place/ગામ
Advana, porbandar
Vipul patel
Vipul patel
18/08/2023 7:25 pm

Sir.

Aa badha hpa ma colour code chhe te su darsave chhe 3 colour side ma 20.30 40 dasavel hoy te.

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. Jmn.
Paresh chaudhary
Paresh chaudhary
18/08/2023 7:22 pm

sar atyare amare akas ma sandhya khili sa to varsad ni kyar thi saru thai sake sar javab apjyo tamara javab ni rah joiye siya

Place/ગામ
Paldi ta visangar
Mahesh bhai menpara
Mahesh bhai menpara
18/08/2023 5:42 pm

Sir tamaro positive iasaro pan chhokra ni sagai Thai hoy atlo khus Kari de chhe

Place/ગામ
Mota vadala
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
18/08/2023 5:15 pm

Sir.amare maliya hatina ta.junagadh ma kevi shakyta sir pliz javab aap jo.

Place/ગામ
Bhakharvad
Jatinkumar Maheshbhai Undhad
Jatinkumar Maheshbhai Undhad
18/08/2023 4:11 pm

Junagadh jilla ma kevi raheshe 19 thi 23 ma

Place/ગામ
MENDARDA
Gami praful
Gami praful
18/08/2023 3:41 pm

Thank you sir for your answer.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
18/08/2023 1:52 pm

Sir ..avu lage chhe..27 sudhi Saurashtra ma ..aaj paristhithi rahese…! Barabar chhe sir…?

Place/ગામ
Upleta
PRATIK RAJDEV
PRATIK RAJDEV
18/08/2023 1:44 pm

ECWMF new update mujab varsad nu date 20-21 ma dhadaka bhadaka sathe aagman thase

Place/ગામ
RAJKOT
Karu bhai odedara
Karu bhai odedara
18/08/2023 1:05 pm

Sir Imd 21 date ma positive chhe to avse apne ?

Place/ગામ
Kutiyana
Kandoriya bhimashi
Kandoriya bhimashi
18/08/2023 12:14 pm

Sir cola માંથી gas nikali gayo

Place/ગામ
Chauta kutiyana
VIRENDRASINH
VIRENDRASINH
18/08/2023 12:01 pm

સર pachim Saurashtra ma 19 thi 23 maa kevi sakayta chhe ?

Place/ગામ
Thorala ta jamkandorna
Pankaj sojitra
Pankaj sojitra
18/08/2023 11:08 am

bob ni sathe arb ma dyan aapjo mitro kayak navajuni dekhay che arb ma sptembar chlu thay tyare sheshnag jage che evu lage che

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
18/08/2023 10:12 am

Sir update aapo bhle tunku ne tuch hoy,19 thi 21 nu kahi do

Place/ગામ
Arvalli
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
18/08/2023 9:43 am

Mitro cola week 2 ghna samay pachi jagiyu ho.

Place/ગામ
Satapar dwarka
Gami praful
Gami praful
18/08/2023 5:27 am

Sir, ak saval hato ke bhutkalma El Nino kyarey adhvche thi j pachho vali gayo hoy ?

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar