4th September 2023
Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023
ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023
Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 4th To 10th September 2023
Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.
Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.
ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.
આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023
તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
લાંબા ટાઇમ પછી ભારે પવન ગાજવીજ સાથે 15 મિનિટ ધોધમાર વરસાદ પડ્યો હવે ધીમીધારે ચાલુ છે…
ગુજરાત રીજીયન માં ઘણી જગ્યાએ સારી ગાજવીજ
Sir coment na akda vadhe chhe pan coment badhi kem dekhati nthi? Kaik vandho padyo lage chhe.
Danta ma dhodhmar Varsad Saru Pavan sathe sir
Jay mataji sir…last 2 divas thi atmosphere change htu…utar-purv na clouds chalu thaya hta…Ane aaje vijdi na dhima dhima chamkara chalu thya 6e ishan khuna ma…last time 28-7-2023 na roj gajvij jova mdi hti….
Sir low bani ne vikhai pan gayu to varsad ni shakyata kevi rahese…imd to kutch ma dry weather batave chhe
Aghru to bov 6e
Juo cola week2 ma pachho color purano.
Sir jordar vatavarn banyu che vavajoda jevo pavan che,varsad pan shru thai gayo
Sir pakistan parthi 700 hpa ma pavan na aavta hot to aaje ane kale aakhu gujarat varsad thi tarbor hot
Sar amato Rajkot jila ne lotry lage to lage barabar che sar
Vadodara ma pan vagar gajvij e madhyam varsad chalu thayo
Are mitro ato badhu gayu. Modalo aa sistam ma to Mora padi Gaya surastra mate. Pan ana pachi 12 aspas je sistam bob ma banse. Te pan modalo apdi baju nathi Lavi rahiya..
Vadodara harni vistar ma jhapta
Hu atyare Vadodara ni 25 kms dur Manjusar GIDC ma chu ahiya atyare zordar varsad na zapta avi rahya che north direction mathi. Vadodara ma varsad hoy to Vadodara na mitro janavjo pls.
Sir 10 minit nu saras majanu japtu aavi gayu,aajthi piyat aapvanu bandh.
ફોટો વીયો ગયો છે
Gujarat MP border na koi mitro hoy to janavsho gajvij kevi che hal tamare
Mitro, imd 4week ma 2week saurast mate thodu + chhe. Mate asha rakho.
Saurashtra mate sakyata ochhi dekhay chhe, છુટોછવાયો varsaad ni shakyata chhe. Sir ni aagahi mujab chomasu dhari niche avi chhe.
તારીખ 6 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર નુ લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયું છે જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ આંતરિક ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, ગુના, મંડલા, રાયપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો ટ્રફ… Read more »
Atre 1k nani evi update aapi dv amdavad ni k vaddo north baju thi aave che…matlab evo nthi k varsad aavse j pn may be a good sign 🙂
Asok bapu aa raund ma amare to khli khuna ma besi ne jovanuj se. Ke Kiya varsad padiyo. 11 tarikh thi thodi asha hati a pan have dhundhdi thti Jay se. Hase pan sarji aa varse bije Ane bare amne ho. Gajab no tadko se. Ama kam thay tem nathi. Sata kam karvu pade se. Bapu thodi sakyta khri avnar divso ma?
Sir badha modal aaj thi Pani ma besi gya.
aaje utar gujarat ma amuk jagyae mandan thava mandyu chhe…aaje kyak kyak mandami varsad thashe.
સર ગુજરાત રિજિયન મા ક્યા ક્યા જીલ્લા આવે ???
Sir dwarka baju keva chans se 7 11 ma atire ICU ma raki se madvi ny to have begu kari laye chro basi jay avi halt se amara vistar ma matr 20%khedut ne pani se baki koru j se
પાટણ જિલ્લોમાં વરસાદ ક્યારે અવશે? જવાબ વિનંતી…
આજ થી ગુજરાત રિજયન નો વારો ચાલુ થશે એવું લાગે છે…
સર કડાકા ભડાકા નુ પ્રમાણ કેવું રહી શકે.?
Sir agaotra ma koi changes che…?
Model pani ma besi gya chye….
Pan khabar che ke change avi shake…..
To bhi puchu chun….
Godhra માટે તો બધા જ મોડેલો વત્તો ઓછો વરસાદ બતાવે છે.. એટલે એટલું તો નક્કી જ વરસાદ આવશે…માત્ર કેટલી તો એવું લાગે છે આગાહી સમય માં આશરે ૨ થી ૩ ઇંચ
Cola to koru thy gyu
Models ae toe Ghuste chadavya chhe.but Ek tuhi bharosa Ashok sir/Ashok model
નવાઈની વાત છે. વરસાદ ના ટેન્શનમાં બધા મિત્રો આજે શિક્ષકદિન છે એ વિસરી ગયા. શિક્ષકદિન નિમિત્તે આપણા વેધર ગુરુ શ્રી અશોક સર ને મારા તેમજ અહીં મુલાકાત લેતા મિત્રો ના કોટી કોટી વંદન. અશોક સરે વરસો પહેલાં સો યુવાનો તૈયાર કરવાની વાત કરી હતી. અને આજે મને એ જણાવતાં ખુબ જ આનંદ થાય છે કે એક એક સેન્ટર મા ઓછા માં ઓછા સો યુવાનો તૈયાર થઈ ગયા છે. આ બધું સર ની મહેનત નુ પરીણામ છે. *અને એક ખાસ વાત એ છે કે હવામાન વિશે વધારે જાગૃતિ આવી વોટ્સએપ ગ્રૂપ થી અને પ્રથમ વોટ્સએપ ગ્રૂપ બનાવવા નો યશ મળે છે… Read more »
Ane mitro biji vat ke me gani vakhat joyu che ke Ashok bhai e agahi kari hoy ane ocho vadhu varsad thayo hoy kyarek vadhu to kyarek ocho generally emni agahi perfect j hoy che pan kyarek normally aagu pachu thay toy gana mitro aagu pachu kataksh kare che to e na Karo mitro ashokbhai aapda thi emni koi aap ke agahi na rupiya leta nathi e matra ane Matra aapde madad roop thay che ane aapde vadhu ne vadhu sikhi sakiye ena mate kayam tatpar rahe che to mitro aapde sikhvu joiye nai ke nagative coment karvi joiye
Mitro ashokbhai Matra aapde sachi mahiti aape che ane ganu badhu sikhvade che to koi coment karva ni pan jaroor nathi joya rakho ne Bhai aagad thay che su ane emnathi sikho nagative vato ane coment kari ne su faydo made che hu last 8 year thi ashokbhai ne follow karu chu pan aa Mari matra 3ji coment che Khali coment vacho ane joya rakho nagative na bano
Cola gayu tel leva imd gfs positive thava maandyu…Jay Shree Radhe Krishna Ji…
Me kidhu tu ne sir ghana mitro ne ahak thava mandashe mitro sir ni aagahi 7 thi 10 ni chhe ane te pan sarvatrik varsad ni nathi etale nirat rakhajo.purv saurashtra shivay na saurashtra na mitro a 7 thi 10 tarikh ma pan santi rakhavi padashe.ane ha aagotaru aagotaru j kevay te shakyata hoy 60 % hoy paku na hoy mate haju aagotra ma pan nirat rakhavi pade.
ભાદરવો મહીનો.. અંગેજી મહીના પમાણે કય તારીખ થી ગણાય ❓ .કે નક્ષત્ર પમાણે ભાદરવો મહીનો ગણાય. .???જો નક્ષત્ર પમાણે ગણાય તો કયા નક્ષત્ર થીગણાય ??
Sir ahiya agahi kre che pn cmt joine Lage che k badha pota ni gadi chalve che………..atmnirbhar barober che pn Haji apda mathi koi 50% aspas pn nathi……..Jem modelo 6 kalake update badle tem ahiya mitro comments badle che……Jo aje ecmfw positive thay to k avse and Jo negative hoy to kiye chomasu viday taraf che ,have varsad nahi ave…..pachala 25 divas thi cmt joi ne kantali Gaya…….. va fare ,vadal fare, fare Nadi na nir ……ahiya mitro pn am farya rakhe che….aj ni cmt joi ,6kalak ma j mitro negative thaya,chomasu viday thava ni vaato avi gai…skymate ne falanu… Read more »
Sarji tamaru agotru andhan pan Sara sanket se. Je amne himmat ape se. Sarji hu 10 vars thi anubhvu su ke ghni vakht modalo varsad batavta na hoy. Tem sata tamari apdat varsad ni hoy to modalo pan antim samye fare se. Ane varsad pan ave se. Tiyare avu Lage se ke tame modal parthi nahi modalo Tamara anuman par chale se. Vaah bapu vaah jay ho bapu.
Sri saro aevo redo aavi gyo
Amare bhakharvad vistar ma saru redu.. maliya hatina
Cash aghro to 6e
It’s not harij wunderground rain 5 to 14 date…
Sir tamari aagahi ma kai ferfar jevu hoy to janavjo
Are mitro Kem badha sant thay Gaya. Comments ochi thay gai se.Mane avu Lage se ke badha modalo joy ne surastra Vara mitro dhukhi thay Gaya se. Mitro modalo to satat nirasha api rahiya se. Ecmwf ak surastra ni sathe hatu. Tene pan aje surastra, kach no sath shodi didho. Pan asok bapu a je agotru apiyu se te jota 11 , 12 , 13 ma kaik pan bhag ma avi jase. Modalo pan 1,2 divas ma lain par avi jase. Barobar ne sarji?
કેશોદ તાલુકા ના શેરગઢ મા વરસાદ સાલું
હાટી ના માળિયા મા આજે વરસાદ સાલું
Vijai pachotiya Bhai varsad ni jarur badha gilama6