9th September 2023
Brief Update For 9th-15th September 2023
ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023
6th-9th September 2023 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ સમય માં 4 mm વરસાદ થયેલ છે, જયારે કચ્છ બાકાત છે. દક્ષિણ ગુજરાત માં 103 mm, મધ્ય ગુજરાત માં 38 mm અને નોર્થ ગુજરાત માં 23 mm વરસાદ થયેલ છે. તારીખ 9 સવારથી હજુ 11 સવાર સુધી વરસાદ ના આંકડા આ રાઉન્ડ માં ઉમેરાશે.
6th-9th September 2023 Rainfall Status:
Saurashtra received just 4 mm, while Kutch did not receive any rain during the above period. South Gujarat received 103 mm, East Central Gujarat received 38 mm and North Gujarat received 23 mm Rainfall during the above period. Rainfall figures for 9th and 10th (11th morning) will be added to the current round.
From IMD: Significant Weather features:
Yesterday’s cyclonic circulation over southeast Madhya Pradesh lies over central parts of north Madhya Pradesh and extends up to middle tropospheric levels tilting southwards with height.
A trough runs from cyclonic circulation over central parts of north Madhya Pradesh to south Madhya Maharashtra in lower & middle tropospheric levels.
The western ends of Monsoon Trough is active and lies to the south of its normal position and eastern ends passes through near normal position. It passes through Jaisalmer, Ajmer, Guna, Mandla, Pendra Road, Jharsuguda, Digha and thence east-southeastwards to Northeast Bay of Bengal.
A fresh cyclonic circulation likely to form over northwest & adjoining Westcentral Bay of Bengal around 12th September, 2023
Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th September 2023
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat): The current round expected to end 10th September with Scattered showers, Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Subsequently isolates scattered showers on few days.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) possibility of isolated scattered showers 9th-10th September. Subsequently for Saurashtra isolated showers on a day or two.
Advance Indication that was given on 4th September for period staring 11th September will be delayed by 4/5 days due to delay in conducive weather parameters. Rainfall activity will again improve over Gujarat State 15th/16th September onwards. Update will be given as and when necessary.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 સપ્ટેમ્બર 2023
ગુજરાત રિજિયન: આ રાઉન્ડ 10 તારીખ સુધી, જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા ની શક્યતા અમુક દિવસ.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા ની શક્યતા 9-10 સપ્ટેમ્બર દરમિયાન. ત્યાર બાદ સૌરાષ્ટ્ર માં એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા.
11 તારીખ અને પછી ના સમય માટે તારીખ 4 સપ્ટેમ્બર ના આગોતરું એંધાણ આપેલ તે માટે હજુ યોગ્ય પરિબળો પ્રસ્થાપિત થયેલ ના હોય ચાર પાંચ દિવસ મોડું થશે. 15/16 તારીખ થી ગુજરાત રાજ્ય માં ફરી વરસાદી એક્ટિવિટી ની શક્યતા. આ અંગે યોગ્ય ટાઈમે અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 11th September 2023
તારીખ 14 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલુ છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે અને તે… Read more »
તારીખ 12 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, શિવપુરી, રાંચી, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ ઉત્તર બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી વિસ્તરે… Read more »
Mitro ecmwf,gfs,cola,Nova vagere badha full nasama se parantu haju aapanu Imd saurastra -kachh mate date 18 thi Khali SCT batave se aetle aema bhukka na nikale aevu dekhay se
Sir…Gai kal ni Akila social media edition ma tamari update chhe…! A sachi chhe ke khoti…?
Sara varsad na 2 round avse. Ek round avse 16th to 19th sept na jya kyak bhare thi atibhare varsad pan padi sake che especially South Gujarat ane baki na vistaro ma madhyam varsad to rese j ane bijo round avse 22nd to 27th sept jya koi koi jagyaye bhare thi atibhare varsad padi sake che.
Mitro thoda divas pahla me comment Kari hati ke aa vakhte varsad ave tiyare ak Sarat hati ke koy varap na mage ho.sarat yad se ne mitro.
RAJKOT kothariya ma varsad saru thayo
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા સારા વરસાદ ની આશા રાખી શકાય ???
Gondal ma 5pm thi 5.20pm shudhi hadvo varsad padiyo. Tyar bad kyarek kyarek chata aveche.
Sir 1 saval che k anti cyclone hoy eni mathe 998,999,1001 e lakhel hoy e su hoy???
sir have pathari fervashe varsad na aave to saru amari baju
Chotila windy na Bane model ma 90m.m btave se to 50.m.m ni aasha rakhi sekay
Updated for all waiting sar
ગોંડલ બાજુ જોરદાર ઝાપટા ના સમાચાર છે આજે થોડી વાર પહેલા,,શ્રી ગણેશ થઈ ગયા છે આજ થી,,, તડકો પણ જબરો છે આજે,,
Aje to atyare aakash ekdam chokkhu Thai gayu che joine bahu niraasha thay che evu lage jaane chomasu pati gayu.. pan evu nathi. Navo bijo maal taiyar Thai rahyo che jeni sharuat 16th sept thi thase etle hope for the best in coming days!!
Aje Gondal ni aajubaju pan jevo varshad che mandvi paladi
Sir. Ek 4/5inch api dyo etle Surastra no bedo par.
Good evening sir sir banne model have aek j line ma che and second ae ke sir low pan thai gayu che to sir please answer aapjo ke saurashtra ma sara round ni aasa and khash paschim saurashtra ma rakhi sakay .. and tamari update no wait kariye chiiye ..sir . thankyou.mahadrv hrr
Bapu.15.tarekhe.haklpdse
આજ રાત થી ઉત્રા ફાલ્ગુની નક્ષત્ર બેસશે જેને ઓતરા પણ કહેછે એક કેહવત પ્રમાણે જૉ વરશે ઓતરા તો કાઢી નાખે છોતારા એ પ્રમાણે 17 થી 22 માં વાતાવરણ પણ બની રહ્યું છે
Sir , IMD GFS ane wind chart jota, jyare gujrat najik BOB ni system aave che tyare Arab chuta hathe khorak puro pade che.
Chomasu dhari no West chhedo thodo North baju gayo chhe, Mara mat mujab Saurashtra mate aa sari babat na pan hoy sake.
તારીખ 13 સપ્ટેમ્બર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર બંગાળની ખાડીના મધ્ય ભાગો પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન વધુ મજબૂત (વેલમાર્ક લો પ્રેશર) બને અને આગામી 3 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, ટીકમગઢ, ડાલ્ટોનગંજ, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં… Read more »
Dosto….tel nu bakadiyu mukay gayu chhe…lot pan taiyar chhe..chatani pan bani rahi chhe…jamava vala pan thali-vatako lai ne gothavai gaya chhe..have sir hathama zaro le tetali var chhe…! Mari dharana pramane sir…16 tarikh bapore hakal padse…!
Sar.bob.ma.loprasar.baniegayu
aaje savare 9:30 vage road paladya che 🙂
Good morning sir
આજે વહેલી સવારે થી દાહોદમાં ઝાપટાં રુપે સારો વરસાદ પડવાની શરૂઆત થય છે જેમાં મારા ગામ બાજું 1 ઈંચ જેટલો વરસાદ આજે વહેલી સવારે પડી ગયો.
Mumbai ma 18 thi 25 kevu havaman rahese
હવે જરૂર નથી એટલે જ આવશે
બધું જ નુકસાન જ છે
સર હવે બધા મોડલ લાઈન મા આવી ગીયા હવે વરસાદ નું ફાઇનલ સમજવું કે હજી આમા ફેરફાર થાય
Have to badha model Gujarat par bhukka kadhe chhe
Subh Savar Varsad Premi mitro ane ji vistar ma varsad ni Tati jajur che.
IMD GFS se pan teko jaher Karel che.
Imd gfs pan have gujrat ni tickit book kari lidhi
Imd GFS very positive over Saurashtra from 20th
Ani j rah jota hata have badle nai to !
(IMD GFS Map aapel hato ahi je delete karel chhe. Ahi Menu ma chhe etle khotu ahi attach karva ni jarur nathi by Moderator)
Mitro Have to Mane ak geet yad ave se ke ghte to Kay n ghate re asok bapu ni sain ghate re..
Sar cola 1&2 khlar batave ce to ravhund varsad no lambo caleh ke shu
સર મને એવું લાગે છે કે વરસાદ ૫…૬ દિવસ સુધી ગુજરાત ને લાભ આપશે
Cola have update kro
Upar na levels(700/500) ma 15 September pa6i bhej vadhe chhe atyare sav ochho bhej 6, mate vatavaran ma su badlav thay chhe te modelo joy ne abhyas karta raho.
Aaj na badha model parmane amare varsad aave k nai?
Sirji ecmwf ane gfs bane ak rashte avi gya6e pn imd gfs hju risayelu hoy avu lage6e ane thada mnamna kravone.
Dwarka ma varsad kiyare aavse sir ????
Jsk સર…. હવે કોલા માં બેય અઠવાડિયા માં રંગોળી પુરાણી એટલે હવે 70% ગણી શકાય ને?? તારીખ 17/18/19/20 માં??.. કે હજી વેલુ થાહે આશા કરવી?? પ્લીઝ ans
સરની ન્યૂ અપડેટ 16 તારીખે આવશે ફાઈનલ
સર મારા અંદાજ મુજબ 16 તારીખ શ્રી ગણેશ થસે અને 18 તારીખ થી ફૂલ ફોર્મ મા આવી જસે જે આખા ગુજરાતને સારા વરસાદ નો લાભ મળશે બરોબર ને સર
Sir tamari new update 14 tarikhe aavse????
Mne avu lage che.
Sir IMD km aa system ma bija model karta late chale chhe ?
Are vaah ecmwf aje gujrat par mahrban thayu. Ho. Have raund avi jase avu Lage se.
Cola ma kal thi aaj nabdu padyu…to ecmwf ma kal karta aaj vadhare jor ma Ane tej..aaje rat ni updet ma .
સૌરાષ્ટ્ર યુની. ફિજિક્સ ભવન ખાતે આવતી 16 તારીખે વિજ્ઞાન આરોહન પરિસવાદ યોજાશે જેમાં આપ ક્લામેંટ ચેન્જ બાબતે મન્તવ્ય રજુ કરશો એ જાણી ખુશી થઈ.. બીજું કે આમાં રસ ધરાવતા મિત્રો ને જોડાવવા માટે અગાઉ થી રજીસ્ટ્રેશન થવાનું છે તો તે વેબ લિંક હોઈ તો મુકશો તેમજ આ કાર્યક્રમ નું યુટ્યુબ મા પ્રસારણ થવાનું છે તો એ પણ મુકજો..
અશોકભાઈ સમ્રાટ કપાસ રેવા મરચી અને માંડવી ની પોઝિશન કેવી છે