Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 25th September 2023

Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:

Anti-cyclonic circulation at 850 hPa level,

No rainfall during last 5 days

Water vapor imagery indicates dry weather conditions over the region.

The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.

Withdrwal 250923

 

A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.

 

25 સપ્ટેમ્બર 2023:

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023

Gujarat Region:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.

Saurashtra & Kutch:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.

આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.7 46 votes
Article Rating
342 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2023 2:06 pm

તારીખ 3 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે.  ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી વિદાય લીધી છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ… Read more »

Place/ગામ
Rajkot
rayka gigan
rayka gigan
29/09/2023 1:24 pm

અરબી ની સીસ્ટમ નો વરસાદ દક્ષિણ પશ્ચિમ ને બદલે ઉત્તર પુર્વ અથવા તો ઉત્તર મા વધુ છે એનુ કારણ ? આ પેલા પણ એક વખત આવુ થયુ હતું

Place/ગામ
Motimarad
Sharad Thakar
Sharad Thakar
29/09/2023 12:39 pm

સર સિસ્ટમ વેલમાકઁ થસે. તો પણ ફાયદો. નહી. થાય. એનુ. શુ કારણ

Place/ગામ
Patelka
Vejanand karmur
Vejanand karmur
29/09/2023 12:30 pm

Tadko n garmi to jo…kai no ghate

Place/ગામ
Devbhumi Dwarka
Punyo
Punyo
29/09/2023 12:15 pm

Sir hamna passive mod ma lage chhe

Place/ગામ
maliya junagadh
Hamirbhai gojiya
Hamirbhai gojiya
29/09/2023 11:58 am

જય મુરલીધર સાહેબ

આજે સતત ચોથો દિવસ છે અમારે ઉત્તર ને ઉતર પક્ષીમ નો પવન વાય એને તેમ છતાં વરસાદ નથી આવતો તો શું આને મોન્સુન વિદાય સમજવી ???

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Shubham Zala
Shubham Zala
29/09/2023 10:34 am

Kaal raat thi hmna sudhi arabian sea ma Mumbai pase bau varsaad pdi gyu hse thunderstorm chotelo che.

Place/ગામ
Vadodara
Kd patel
Kd patel
28/09/2023 11:51 pm

Amare aje 4 thi 5pm ma bhayankar kadakao sathe andaje 1″ varasad thayo.

Place/ગામ
Makhiyala ta junagadh
Krutarth Mehta
Krutarth Mehta
28/09/2023 11:06 pm

Vadodara ma rate 8 vagya ni aaspass constant vijlio chalu Thai north direction ma ane 8.30 vagya ni aaspass jordar thanda pawano ane thunderstorm sathe dhodhmar varsad padyo 20 min mate pachi dhimo chaluj hato varsad. Mast thandak Thai gai che.

Place/ગામ
Vadodara
Sanjay virani
Sanjay virani
28/09/2023 10:38 pm

Sir. Amaragam aju bju bhukh kadhi 10mm To 4inch.amare ek nadava atu ragyo ho!

Place/ગામ
Bhalvav//lathi
Tabish Mashhadi
Tabish Mashhadi
28/09/2023 10:32 pm

Aaje gajvij jode samanya zhaptu

Place/ગામ
Ahmedabad
Pravin khimaniya
Pravin khimaniya
28/09/2023 9:07 pm

Sir હવે અમારે તો ચોમાસુ વીદાય જેવુજ છે આ રાઉન્ડ માં ખાસ કઈ નહી આવે. પણ મારો એક પ્રશ્ન છે કે આવનાર સમય માં અલનીનો પ્રસ્થાપિત થશે તો શિયાળા દરમ્યાન આપણા વાતાવરણ પર શું અસર કરવાની શક્યતા રહે? મતલબ શિયાળા દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું પ્રમાણ વધારે રહે કે નહિ,જો રહેવાની શક્યતા હોય અને ગુજરાત પર થી વધૂ પ્રમાણમાં પસાર થાય એવું કંઈ હોય તો આગતરુ જણાવજો .જેથી કરીને શિયાળુ વાવેતર માં જીરું જેવા જોખમી પાક નું વાવેતર કરવાનું માંડી વાળી.

Place/ગામ
Beraja falla
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
28/09/2023 8:48 pm

સર
28/9/23
ઢસા વિસ્તાર
ગઢડા થી ઢસા સુધી મા કડાકા ભડાકા પવન સાથે સારો ભારે વરસાદ
ઢસા જં આંબરડી પાટણા અનીડા માંડવા ઢસાગામ જલાલપુર રસનાળ ધોધાસમડી સિતાપર રણીયાળા ગઢડા આજુબાજુ ના વિસ્તાર માં કડાકા ભડાકા પવન સાથે ભારે વરસાદ બપોરે 3.00pm થી 4.30 pm સુધી મા અંદાજે વિસ્તાર પ્રમાણે 1.00 થી 3.00+ ઇંચ
નદી નાળા છલકાયા

Place/ગામ
Dhasa j (Botad)
Pradip Rathod
Pradip Rathod
28/09/2023 8:24 pm

ગુડ ઈવનીગ સર. વિન્ડી સેટેલાઈટ મા રાજકોટ ઉપર 203/197K બતાવે છે જે -70/-76 ડીગ્રી જેવુ આવે છે તો આ ગણતરી મુજબ 150 hpa કે તેના કરતા વધુ ઉંચાઈ ના વાદળો કહી શકાય??

Place/ગામ
રાજકોટ
Bhavesh Patel
Bhavesh Patel
28/09/2023 8:23 pm

Sir…thode dur vijali bahu thati hati…pan amare 3 divas thi varasad nathi…sir have lage chhe…kalano divas chhuto chhavayo rahese…ane tamari update no samay puro thay tyare lagbhag IMD Saurashtra mathi pan chomasa ni viday declare kari dese… right sir…?

Place/ગામ
Upleta
Dilip
Dilip
28/09/2023 7:32 pm

please update rainfall data sir

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Vajasi
Vajasi
28/09/2023 7:26 pm

Sir 29 date kale seli se amre khmbhaliya bhanvad vase varsad ni sakiyata khari

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Ketan ankola
Ketan ankola
28/09/2023 7:24 pm

Keshod na rangpur ma 1 inch jevo varsad 6 15 pm to 7 pm sudhi

Place/ગામ
Rangpur
Sharad Thakar
Sharad Thakar
28/09/2023 6:59 pm

સર. બે દિવસ થી. કહ બોવ આવે. આશા. ખરી. કાઈ. કે. હવે. નકકી. નય જામકલ્યાણપુર. બાજૂ

Place/ગામ
પટેલકા
Dilip
Dilip
28/09/2023 6:39 pm

Imd four week forcast update karo ne sir…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
28/09/2023 6:38 pm

Jsk Varsad Premi mitro, Hathiya ye hatho hath call aapiyo che mate 2024 ma pan maiga Mehula varse.

Ref : 75 varsh upar na Vadilo sathe no vartalap.

Place/ગામ
Bhayavadar
Dhaval patel
Dhaval patel
28/09/2023 6:27 pm

Sir how to calculate 200 k cloud temperature any formula ?

Place/ગામ
Manavadar
Kishan
Kishan
28/09/2023 6:27 pm

માણાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧ કલાક સારો વરસાદ પડયો.હાલ ધીમો ધીમો ચાલુ.

Place/ગામ
જાંબુડા, માણાવદર, જુનાગઢ
hnpatel
hnpatel
28/09/2023 6:24 pm

Keshod vistar Sara japta

Place/ગામ
Keshod
Kantibhai Ladani
Kantibhai Ladani
28/09/2023 6:20 pm

આજે પણ કોટડા સાંગાણી વિસ્તાર માં સારો વરસાદ…. ગઈ કાલે પણ સારો વરસાદ પડેલ…

અરડોઇ થી સમાચાર છે…

Place/ગામ
Rajkot
Nagrajbhai Khuman
Nagrajbhai Khuman
28/09/2023 5:39 pm

Sir aje amaro varo lidho,saro Varsad avyo..4pm aspas.

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Yashvant
Yashvant
28/09/2023 5:32 pm

ગોંડલ મા ફુલ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.

Place/ગામ
ગોંડલ
Vinod Vachhani
Vinod Vachhani
28/09/2023 4:38 pm

Sir amare kadaka bhadak sathe jordaar varsad chalu 4 p.m. thi Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
28/09/2023 2:59 pm

Mast vatavaran che, kyare bhur ni fainki sathe Kane thi parseva nu tipu thndu himaora jevu lage che.

Place/ગામ
Bhayavadar
Mayur pipaliya
Mayur pipaliya
28/09/2023 2:55 pm

સર. સોમાસુ વિદાય પછી ભારે વરસાદ આવે કે નહિ .. ?? કોઈ સિસ્ટમ બને નહીં

Place/ગામ
રાજકોટ
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
28/09/2023 2:50 pm

Namste Sir aaje pan Danta-ambaji Aaju baju na vistar varsad chalu thayo

..

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST બનાસકાંઠા
Ahir
Ahir
28/09/2023 2:46 pm

Mumbai vali system nabli padse atle achanak ghana badha vistar mathi chomasu vidai Thai sake.imd rah joy ne bethu che next 5 days.

Place/ગામ
Movan
Shailesh Dangar
Shailesh Dangar
28/09/2023 2:45 pm

Hi everyone..

Sir.. chela 1kalak thi dodhmar varsad pade che.. first 30 min full Pavan sathe.. now Pavan ni speed ghati gai che Ane varsad ni speed vadhi che… still it’s raining torrential .. bhukka bolavi didha..

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Pratik
Pratik
28/09/2023 2:10 pm

તારીખ 28 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 67°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરીય આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર કોસ્ટલ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »

Place/ગામ
Rajkot
Sanjay virani
Sanjay virani
28/09/2023 2:01 pm

Sir.damnagar+griyadhar+palitana+bhavnagar na golarddh vistar ma kai lotri lage avu se kai? Amuk gam bad karta khub ocho varsad se10mm to20mm haseDate16 thi 28 ma

Place/ગામ
Bhalvav //lathi
Last edited 1 year ago by Sanjay virani
Sivali
Sivali
28/09/2023 1:43 pm

Sir aa sojitrabhai ni comment kadho ne

Place/ગામ
Kevadra ta.keshod
Pratik Rajdev
Pratik Rajdev
28/09/2023 12:42 pm

Sir Aaj thi varsad no vistar n matra ghatse ?

Place/ગામ
Rajkot
Sonu bhatt
Sonu bhatt
28/09/2023 11:37 am

Sir amdavad ma haju ketla divash bafaro ane bhej rahese khub j garmi 6

Place/ગામ
Amdavad
KHUMANSINH .J.JADEJA
KHUMANSINH .J.JADEJA
28/09/2023 8:42 am

ચોમાસુ ધરી વિશે કેમ હમણાં કોઈ કહેતું નથી ?

અપડેટ આપતા ભાઈ કેમ અપડેટ આપતા નથી ?

લાસ્ટ 5..7 દિવસ છે હવે … ચોમાસાના. અપડેટ આપતા રહેજો

Place/ગામ
Khambhaliya
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
28/09/2023 1:46 am

1:15 am …. jordar kadaka bhadaka end dhimidhare varasad

Place/ગામ
Chuda .Surendranagar.
Krutarth Mehta
Krutarth Mehta
28/09/2023 12:11 am

Vadodara ma hamna rate 8.30 thi 9 vagya sudhi vijlio ane gajvij sathe madhyam varsad padyo pawan sathe etle thodi thandak Thai gai . Pachi farithi 10.30 vage dhimo varsad chalu thayo hato.

Place/ગામ
Vadodara
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
27/09/2023 11:05 pm

Aaje amare varsad 1ish jevo kapas sliping mod ma jato rahyo Pavan khubj hato

Place/ગામ
Surrua pratapgarh ta Kukavav
Shubham Zala
Shubham Zala
27/09/2023 11:02 pm

Aje ahemdabad thi vadodara baju travel krti vaqte 3 season ni mja mli ahemdabad ma baforo ane garmi anand district area ma kadaka bhadaka saathe dhodhmaar varssaad vadodara ma thandu vatavaran.

Place/ગામ
Vadodara
Bhavesh Raiyani
Bhavesh Raiyani
27/09/2023 10:10 pm

આજે ખુબ સરસ વરસાદ પડ્યો 3″ જેવો પડ્યો

Place/ગામ
ગઢકા તા.જી.-રાજકોટ
Dilip varu
Dilip varu
27/09/2023 10:00 pm

Bhur Pavan karthi chalu thai

Place/ગામ
Moti bhalsan
Bhavesh Patel
Bhavesh Patel
27/09/2023 9:19 pm

Sir… Ajni amuk jagyae varsad ni jankari pramane…tamari update pramane j chali rahyu chhe…haju avati kale pan ghani jagyae mandani thase tevu lagi rahyu chhe…!

Place/ગામ
Upleta
Sanjay virani
Sanjay virani
27/09/2023 7:27 pm

Sir. Satellite jota lage se aaj Surastra ma varsad ghana location par se. Pan comment vala kem dekhata nathi. Botad aaspas na gamda ma nadi nala chalkai gaya se.

Place/ગામ
Bhalvav //lathi
Satish vaghasiya
Satish vaghasiya
27/09/2023 4:38 pm

Aaje farithi visavadar ma t -20 mode ma batting chalu che 4:15 thi with kadaka ne bhadaka

Place/ગામ
Nani monpari
Last edited 1 year ago by Satish vaghasiya
Gami praful
Gami praful
27/09/2023 3:55 pm

Sir, tapman vadhare nathi,parntu atishay bafaro chhe aakha chomasa ke teni pahela pan noto,gai kal karta aaje ghano vadhare chhe,ane dhummas jevu pan vadhare chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
27/09/2023 3:48 pm

Jay mataji sir….hu hal danta 6u ambaji gayelo 6u chalta to hal danta aajubaju na gamdao ma dhodhmar varasd chalu thyo 6e tofani Pavan Ane gajvij sathe

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
27/09/2023 3:08 pm

જય માતાજી. અશોકભાઇ અને મિત્રો

અમારે 2:45 આજુ બાજુ વરસાદ ચાલુ થયેલ છે જે હાલ માં જોરદાર પડી રહ્યો છે , ક્યારેક ગાજ વીજ થઈ રહી છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર