Unseasonal Showers/Rain Expected 25th-27th November 2023 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Remain Above Normal On Many Days Up To 27th November 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 25 થી 27 નવેમ્બર દરમિયાન માવઠાની શક્યતા – 27 નવેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે
Current Weather Conditions on 21st November 2023
Gujarat Observations:
The Maximum Temperature is 1C to 2 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 20th November was as under:
Ahmedabad 33.4 C which is 1 C above normal
Rajkot 35.1 C which is 2 C above normal
Deesa 33.6 C which is 1 C above normal
Vadodara 34.4 C which is 1 C above normal
Bhuj 33.5 C which is 1 C above normal
The Minimum Temperature is above normal by about 5 C over most parts of Gujarat.
Minimum Temperature on 21st November was as under:
Ahmedabad 21.8 C which is 5 C above normal
Rajkot 24.2 C which is 6 C above normal
Deesa 20.0 C which is 5 C above normal
Vadodara 22.2 C which is 6 C above normal
Bhuj 19.2 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st November To 27th November 2023
Winds will be mainly from North and North East direction and on some days from the East. Due to passing of WD in later part of the forecast period, there will be strong trough at 5.8 level onwards with high winds at those levels. This trough expected to deep over Northeast Arabian Sea and over Gujarat State on 25th and 26th as it moves Eastwards. Normally these type of troughs pass over Pakistan and Rajasthan. Unseasonal showers/rains is expected 25th to 27th November due to this scenario. The Minimum Temperatures are expected to remain above normal on many days and decrease by around 2 C due to if there is unseasonal showers/rain. Currently Normal Maximum Temperature is 33 C and Normal Minimum Temperature is 17 to 18 C for most parts of Gujarat and around 15 to 16 C over North Gujarat areas near Rajasthan border.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 21 થી 27 નવેમ્બર 2023
આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને ઉત્તર ના રહેશે. અમુક દિવસ પૂર્વ ના પવન થાય. WD ને હિસાબે 5.8 કિમિ અને તેનાથી ઉપર ના લેવલ માં ફૂલ સ્પીડ પવનો સાથે નો મજબૂત ટ્રફ થશે અને નીચે (દક્ષિણ તરફ) આવશે જે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્ય પર થી પસાર થશે તારીખ 25-26 ના જે પૂર્વ તરફ ગતિ કરશે. સામાન્ય રીતે આવો ટ્રફ પાકિસ્તાન અને રાજસ્થાન પરથી પસાર થતો હોય છે. ઉપરોક્ત પરિબળ ને હિસાબે તારીખ 25 થી 27 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં માવઠાની શક્યતા છે.
આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી વધુ જ રહેશે અને માવઠાની અસર ટાઈમે ન્યુનત્તમ તાપમાન 2 C નીચું આવી શકે છે એક બે દિવસ. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 17 C થી 18 C ગણાય તેમજ નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 15 C થી 16 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 21st November 2023
Forecast In Sanj Samachar Daily Dated 21st November 2023
તારીખ 29 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતીય સમયાનુસાર સવારે 8:30 મુજબ મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 23°N થી ઉત્તર તરફ છે.❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર આજે વેલમાર્ક લો પ્રેશર તરીકે સ્થિત છે. 30મી નવેમ્બર, 2023ના રોજ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને તારીખ 2 ડિસેમ્બર… Read more »
તારીખ 28 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ ગુજરાતના ઉત્તરીય ભાગો અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ મલક્કા સ્ટ્રેટ પરનુ લો પ્રેશર આજે, 28મી નવેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »
આજે સવારે ખુબ ગાઢ ઝાકળ હતી.
Last 2 divas thi Jakal aave chhe. Jakal ketala divas rese?
Sir vatavaran khulu kyare thase?
ઝાકળ જાખડ જાકળ જ્યાં જો ત્યાં જાકડ માણાવદર પંથકમાં ખૂબ જ ઝાકળ ગાઢ ઝાકળ આજે મંગળવારે વહેલી સવારથી હજુ 8:00 વાગ્યા સુધી તો છે
Sir ek bhai ni comment hati jodiya ma 2 inch to total jodiya ma ketlo varsad chhe ?
હવે તો નવેમ્બર પણ પૂરો થવા આવ્યો .. શિયાળા નું વાતાવરણ ક્યારથી ચાલુ થશે ???
તારીખ 27 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.4 કિમીની વચ્ચે છે. તેની સાથે અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ હવે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 12.0 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ગુજરાતના ઉત્તરીય ભાગો અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ગુજરાતના ઉત્તરીય… Read more »
તા.જી.અમરેલી
ગામ મોટા માચિયાળા
૨૬.૧૧નો વરસાદ ૩ઈચ હતો અમારે
Sir date 3 a pachu jokhm lage amare
26 તારિખ નાં દિવસ ભર કડાકા ભડાકા ચાલુ રહ્યા… ટોટલ 3 રાઉન્ડ માં 1 ઇંચ વરસાદ નોંધાયો…
ચોમાસા માં ય ભાગ્યે જ બેક વાર એવું બનતું હોય છે કે એક જ દિવસમાં આખા ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડે. પણ આ માવઠા માં એવું બન્યું.
અમારે સોમાસા દરમિયાન પણ ઓસો વરસાદ હતો અને માવઠા પણ ખાલી સાંટા આવ્યા
જય સિયારામ, આ બધું જલ વાયુ પરિવર્તન ની અસર છે, GLOBAL WARMING, કુદરતે તો બધું વ્યવસ્થિત જ આપ્યું હતું આપણે માનવીઓ એ બધી શોધો કરી એનાં દુષ્ટ પરીણામ હવે મળી રહ્યા છે..
સર, તારીખ ૨/૩માં વિન્ડીમાં આછા વાદળો બતાવે છે બને મોડેલમાં તો કેવું રહેશે???
Surendranagar ma sanje achanak tadka pachi full andharu thai gayu hatu ane ekdam full speed ma Pavan fukayo jane cyclone j hoy evo j ane pachi full varsad pado lagbhag rasta par jaad padela hata.
ગામ. હાથીગઢ ,તાલુકો. લીલીયા જીલ્લો. અમરેલી ,આજે અમારા ગામમાં બે ઇંચ વરસાદ પડ્યો સાંજના સમયે કરા સાથે પડ્યો
Kudrat no khel niralo…..savare 11 thi 1 varsad pchi ughad fari 5:30 thi 8 sudhi varsad ane atyare aakhu aakash chokku ane nirmal chandrama….jane ksu thyu j nthi 🙂
Hello sir thandi ni sharuat kyare thi thase ?
Dis- porbandar ane teni aaju baju ranavav kutiyana Rana kandorna aaspas na vistara koi bhare varsad nathi bachi gya aaje kale have su thay
હવે આવતી કાલે માવઠા ના વરસાદ ના ચાન્સ કેવક રેહસે
Sir aaj gujrat ma mavthu aakho divas garbe ramyu
Vadodara ma akho diwas kyarek kyarek dhimo varsad chalu hato pan atyare to vijli na kadaka bhadaka pawan sathe dhodhmar varsad chalu che jordar varsad pade che.
Vadodara ma saanj na 6 vagya pachi continue thunderstorm chalu che varsaad na jordaar japta saathe. Nicha level na cloud east to west na che ane thunderstorms west to east.
આજનું એક ઈન્ચ માવઠું જામ ખમ્ભાળિયા… દેવભૂમી દ્વારકા.
Shapar-Veraval ,lothada,padavla Sed,tatha workar room na cement na patra, ma ladvajeva kara padi motu nuksan thayu
સર અમારે સવારે આઠ વાગ્યાથી વરસાદ શરૂ થયો અને બપોરે એક વાગ્યે તડકો નીકળ્યો પછી ત્રણ વાગ્યે થી છ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડયો.તડાકા ભડાકા અને ભારે પવન સાથે.. આશરે ત્રણ ઈંચ થઈ વધારે
5:30 thi ekdum andharyu che…
Gajvij jode madhyam gati varsad kyarek fast chalu che….
Mota phora jode
Aane mavthu na kahevay amare khetar bhari kadhya ane haju chalu se
Vij kadakao ane pavan sathe dhodhmar varsad lgbhg 5:30 thi k am chalu thyo che….hal atyare dhimo pdyo che…IPL final na di hto eni yaad apavi dye evo. Pink color jevi vijdio thay che
મારા ગામ કાવા, તા ઈડર જિ સાબરકાંઠા મા પણ ભારે વરસાદી માવઠુ,અંદાજે બે ઇંચ જેટલો પડ્યો હશે
Sir,ekdam andharu Thai gyu chhe.
Gajvij sathe dheemi dhare varsad chalu chhe last 30 minutes thi.
ગામ મોટા માચિયાળા તા જી અમરેલી
સવાર નો રાવુડ પાએલ મા પાણી હાલી ગયા. બપોર પછી રાવુડ મા હોકળા કાઢા. કાલ વાડીએ જાવ તૈરે ખબર પડે કેટલા ઈચ પડો..
આને માવઠું ના કહેવાય. મહા માવઠું કહેવુ ઠીક રહે
Morbi jilla ma jcb thi baraf hatavi rasto saf karyo ceramic compny ma bhare nukshani
Amare 2round aavi Gaya gam bahar Pani nikali gaya
જય માતાજી અશોકભાઇ અને મિત્રો
અમારા વિસ્તાર સવાર થી વરસાદ ના ગાજ વીજ સાથે રાઉન્ડ શરૂ છે.
Sir
Bhare pavan sathe dhodhmar varsad kora khetar bara pani kadhi nakhya
Jay mataji sir….savare varsad pdyo AEK pan jevo tyarbad bapore ugad jevu nikdyu Ane 4 pm thi vijdi na kadaka bhadka Ane Kara sathe dhodhmar varsad varsi rhyo 6e…
Chotila ma gaj vij sathe bhare varsad gam bahar Pani vai gaya haju chalu se
bhavnagar city ma kara nu 15 min nu bhare mavthu padi gayu
Porbandar City Ma Vehli savare Gajvij sathe Hadvu ane bapore 2 vaga baad Jordar zaptu.
Porbandar jilla na Shisli , Barda gramya vistaroma Dhodhmar mavthu.
Pacho dhodhma varsad chalu.
Vijdina kadaka bhadaka sathe.
તારીખ 26 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ભારતીય સમયાનુસાર સવારે 08:30 મુજબ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 12.0 કિમીની વચ્ચે આવેલું છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 64°E અને 15°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ ઉપલા લેવલનો પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે મીડ લેવલે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર થી ઉત્તરપૂર્વ અરબી… Read more »
Sarji tamai agahi mujab aje fari dhoy naykha 2 inch upar varsad padiyo 11 thi 12 pm sudhi. 27 oct. Na pan 2 inch hato. Ane aje fari mavthu thayu.
Payal ma kyara bara pani nikdi gya and kra pan padiya starting ma
સર
26/11/23
માવઠું
ઢસા વિસ્તાર
ધોધાસમડી સિતાપર રણીયાળા ગઢડા આજુબાજુ ના વિસ્તાર મા જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ અંદાજે 3+ ઇંચ ખેતર બારા પાણી કાઢી નાખ્યાં
ઢસા જં ઢસાગામ જલાલપુર ઉમરડા પાટણા આંબરડી ભુરખીયા દામનગર આજુબાજુ ના વિસ્તાર મા જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ ગામ બારા ખેતર બારા પાણી કાઢી નાખ્યાં અંદાજે 1.50 ઇંચ થી વધુ
ભંયકર કડાકા ભડાકા પવન સાથે સવાર થી બપોર સુધી
Savare jordar varsad padyo.Khetar bara pani nikali gya ane kara ni jane chadar pathray gai hoi teva padya.Nukshan bov che.Bhagvan pase manvi pamar che…
Good afternoon sir sir ..aa je mavathu ..thay tema kyu model maafak aave..kyu model joi sakay…?
Sir,10-15 mm nu zaptu padyu.
સર હવે વરસાદ ની પાછી શક્યતા છે કે પછી પુરુ ??