Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024

Possibility Of Scattered Shower/Rain Over Saurashtra, Gujarat & Kutch 13th To 15th May 2024 – Hot Weather Expected 16th/17th & 20th May 2024

તારીખ 13 થી 15 મે 2024 સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા – તારીખ 16/17 મે અને 20 મે 2024 ના ગરમી નો માહોલ રહેવાની શક્યતા

 

Details of Rainfall Data available here – વરસાદ ના આંકડા અહીં ઉપલબદ્ધ છે

Maximum Temperature over many centers of Gujarat crosses 43°C on 17th May 2024
However Heat Wave only for Bhuj

 

Current Weather Conditions on 13th May 2024

Gujarat Observations:

The Maximum Temperature were near normal on 12th May with Maximum Temperature being 1°C below normal to 1°C above over most parts of Gujarat State. The normal Maximum currently is 41°C to 42°C for most centers of Gujarat State.

Maximum Temperature on 12th May 2024 was as under:

Ahmedabad 41.7°C is normal

Rajkot  41.5°C which is 1°C above normal

Bhuj  38.3°C which is 1°C below normal

Surendranagar 42.0°C which is normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th May 2024

The winds will be mainly from West & Northwest during the forecast period. Till 15th May the wind speed of 10 to 15 km/hour with gusts reaching 25 to 35 km/hour, with variable directions in evening/night. Subsequently the wind speed of 10 to 15 km/hour with gusts of 15 to 25 km/hour for the rest of the forecast period.

Currently the Normal Maximum Temperature is 41°C to 42°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to be near normal 13th-15th May and then increase by 1°C to 2°C on 16th/17th & 20th May when there is a possibility of Maximum Temperature crossing 43°C in some places.

During 13th to 15th May, due to atmospheric instability there is a possibility of scattered showers/rain over Saurashtra, Gujarat & Kutch on a day or two.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 મે 2024

પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેવાની શક્યતા છે. 15 મે સુધી પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે, જે ફરતા પવનો હશે. ત્યાર બાદ ના આગાહી સમય માટે પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. સાંજે/રાત્રે ઝાટકા ના પવનો 20 થી 25 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાવા ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C થી 42°C ગણાય.તારીખ 13 થી 15 માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ નજીક રહેશે. તારીખ 16-17 તેમજ 20 ના ગરમી નું પ્રમાણ વધુ રહેશે જે બેક ડિગ્રી વધશે અને અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 43°C પાર કરવાની શક્યતા છે.

તારીખ 13 થી 15 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં અસ્થિરતા વધશે જેથી છુટા છવાયા વિસ્તારો માં એકાદ બે દિવસ ઝાપટા/વરસાદ ની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th May 2024

Forecast In Sanj Samachar Daily Dated 13th May 2024

 

4.7 29 votes
Article Rating
215 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
19/05/2024 3:01 pm

2/2તારીખ 19 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લોઅર લેવલ મા (સરેરાશ સમુદ્ર સપાટીથી 3 કિમી સુધી) પશ્ચિમી પવનોની તાકાત વધી છે અને તે લગભગ 37 કીમી (20 knot) પ્રતિ કલાકની ઝડપે ફુંકાય છે. દક્ષિણપશ્ચિમના પવનો આ પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી પ્રવર્તે છે. વાદળછાયા વાતાવરણ માં વધારા સાથે, આ વિસ્તાર પર આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) <200 watts/meter2 છે. છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ સંતોષકારક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણપશ્ચિમ ચોમાસું આજે 19 મે, 2024ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો અને બંગાળની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુઓ… Read more »

Place/ગામ
Rajkot
Last edited 7 months ago by Pratik
Pratik
Pratik
19/05/2024 3:00 pm

1/2 તારીખ 19 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં થય ને ઉત્તર બિહાર સુધી… Read more »

Place/ગામ
Rajkot
Javidbhai
Javidbhai
19/05/2024 4:18 pm

Sar monsoon on set andman in nikobaar

Place/ગામ
Paneli moti
Bhavesh Parmar
Bhavesh Parmar
19/05/2024 3:59 pm

ચોમાસુ આગમન થઈ ગયું….

Place/ગામ
AHMEDABAD
Anil samani
Anil samani
19/05/2024 3:29 pm

Sir Jay shree krishna

Aaj thi Andaman nikobar tapu ma chomasu basi gayu

Place/ગામ
Rajkot
parva
parva
19/05/2024 2:20 pm

Aaje IMD e Comorin area, Nicobar Islands, South Bay of Bengal ma monsoon declare karyu chhe.

Place/ગામ
RAJKOT
Umesh Ribadiya
Umesh Ribadiya
19/05/2024 10:58 am

On May 19, 2016, Phalodi in Rajasthan recorded the highest temperature of 51°C in Rajasthan.
Shu india ma 51°C thi vadhu temperature record thayu chhe?

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
19/05/2024 10:25 am

Jsk mitro. Tapmane maja muki che, COLA 2nd week joy lai etale badho thak utari jay che.

Place/ગામ
Bhayavadar
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
18/05/2024 8:14 pm

સર આવતા દિવસો માં બંગાળ ની ખાડી માં એક સિસ્ટમ બને એવું હાલ gsf અને ecm એમ બન્ને ફોરકાસ્ટ મોડલ બતાવે છે.જે 26 તારીખ આસપાસ dd સુધી મજબૂત બને
છે.જે સિસ્ટમ ને gsf ગુજરાત સુધી આવતી બતાવે છે.તો સુ આ સમયે બંગાળ ની સિસ્ટમ ગુજરાત સુધી આવી શકે?

Place/ગામ
Sutrej ghed
Ajaybhai
Ajaybhai
18/05/2024 6:42 pm

સર આ કાળજાળ ગરમી માથી ક્યારે રાહત મળછે ???

Place/ગામ
Junagadh
Paresh
Paresh
18/05/2024 6:32 pm

a garmi no selo raund se have sidho vadar ne varsad avse wedhar modal varsad batava lagaya se

Place/ગામ
Paldi ta visnagar
Kodiyatar hira
Kodiyatar hira
18/05/2024 3:02 pm

Sar વેબસાઈટ ma ane gugalma windyi 5 divasnu j btave.pasi nathi btavtu aanu sukaranhase ,?

Place/ગામ
Pastardi dev bhumidvarka
Pratik
Pratik
18/05/2024 2:27 pm

2/2તારીખ 18 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ ચોમાસું 19 મે, 2024ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં આગળ વધે તેવી શક્યતા છે.  ❖ 22 મે 2024 ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે. તે શરૂઆતમાં ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને 24 મે, 2024ની આસપાસ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
18/05/2024 2:24 pm

1/2 તારીખ 18 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 56°E અને 27°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને લાગુ હરિયાણા પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
18/05/2024 11:59 am

Congratulations sir

Place/ગામ
Upleta
FB_IMG_1715932396728
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
18/05/2024 11:37 am

Sir, Burma ma ek Evo spot chhe jya hamesa occho varsad j batave chhe respective to all of Burma. E hamesa notice karyu chhe.koi Karan hase? Cola 1st and 2nd week ma pan joi sakay chhe.

Place/ગામ
Kachchh
Krutarth Mehta
Krutarth Mehta
18/05/2024 11:35 am

Aje sawarthi bhayankar gharmi ane bafaro.. Avi gharmi haji 26th May sudhi sahan karvi padse, constant 7 diwas 44 thi 45 degrees taapmaan rehvani shakyata che.

Place/ગામ
Vadodara
Jignesh Ruparelia
Jignesh Ruparelia
18/05/2024 11:25 am

આજ રાજકોટ માં ટેપ્રેચર ૪૫ થશે અત્યાર થી આહાહા….તડકો

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
18/05/2024 10:14 am

Sir imd monsoon onset createariya chart kyare updet thase janavo

Place/ગામ
Rajkot
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
18/05/2024 7:03 am

શ્રી ગણેશાય નમ:
આ સિજન ની મારી પહેલી. કૉમેન્ટ
સીર આ વતાવારણ માં અસ્થિરતા કેટલા દિવસ રહેશે?

Place/ગામ
માલણકા
Umesh Ribadiya
Umesh Ribadiya
17/05/2024 11:39 pm

Jya lagin Ecmwf n bole tya hudhi Hari bhajo.
GFS nu Ecmwf ma ruwaduy nathi.!!

Place/ગામ
Visavadar
Devraj Jadav
Devraj Jadav
17/05/2024 9:42 pm

Cola second week ma chenai to div national highway bani gayo se Jovi kevok pako Bane se

Place/ગામ
Muli
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
17/05/2024 9:20 pm

ગામ હાથીગઢ તાલુકો લીલીયા જીલ્લો અમરેલી આજે અમારા ગામ હાથીગઢમાં 4:30 થી 5:30 સુધીમાં એક વરસાદ પડ્યો અને ખેતરમાં પાણી ભરાઈ ગયા અને આજુબાજુના ગામમાં પણ ખૂબ સારો વરસાદ હતો પવન પણ ખૂબ હતો.

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Retd Dhiren Patel
Retd Dhiren Patel
17/05/2024 8:00 pm

https://www.facebook.com/share/p/4AUzV232QUVRQnKQ/?mibextid=WaXdOe.

Abhinandan Shri Ashok Patel saheb.

Place/ગામ
Bhayavadar
હિરેન પંચોલી
હિરેન પંચોલી
17/05/2024 7:53 pm

આજે 17/05/24 ને શુક્રવાર ના રોજ આટકોટ આજુ બાજુના ગામમાં જોરદાર પવન સાથે વરસાદ હતો નુકસાની વેઠવી પડી છે અંદાજે એક કલાક મા 1.50 ઇંચ વરસાદ હતો 100થી વધારે ઝાડવા ઓ પડી ગયા છે 10 થી વધારે થાંભલા પડી ગયા

Place/ગામ
આટકોટ જસદણ
Umesh Ribadiya
Umesh Ribadiya
17/05/2024 7:19 pm

Visavadar na gramy vistar Moti monpari,prempara,piyava vagere ma Dhodhmar varsad

Place/ગામ
Visavadar
Yashvant gondal
Yashvant gondal
17/05/2024 6:59 pm

Gondal ma gajvij sathe chata padya.

Place/ગામ
Gondal
Zahir khorajiya
Zahir khorajiya
17/05/2024 4:45 pm

Aaj wankaner 45 temperature

Place/ગામ
Village valasan ta.wabkaner
Pratik
Pratik
17/05/2024 1:53 pm

તારીખ 17 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પૂર્વ રાજસ્થાન ના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
K G Solanki
K G Solanki
17/05/2024 11:51 am

Cola second week Colorful.

Place/ગામ
Kodinar
Nilang Upadhyay
Nilang Upadhyay
17/05/2024 11:27 am

May end ma mavthu thai evu lge che atyre ne tya lgi hve grmi khvani pchi varsad ne kadaka bhdaka ⛈️

Place/ગામ
Rajkot West
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
17/05/2024 6:45 am

Sir Tapman ochu kyare thashe

Place/ગામ
GAGA Devbhumi Dwarka
parva
parva
16/05/2024 10:10 pm

GFS jota evu laage chhe keMay end sudhi ma chomasu Karnataka sudhi pochi jase!

Place/ગામ
RAJKOT
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
16/05/2024 9:44 pm

Aaje amare Danta-Ambaji aaju baju vistara ma Kara sathe varsad padyo

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Bhavesh Parmar
Bhavesh Parmar
16/05/2024 8:23 pm

Imd precipitation 10 day map Kerala mate Bahu bhare btave che…26 may sudhi ma aa rite varsad thay anuman mujab to ચોમાસુ જલ્દી declared Thai jse…5 diwas જલ્દી…

Place/ગામ
AHMEDABAD
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
16/05/2024 8:12 pm

Surat ma aaje 42 temp. hatu,saware olpad ma varsad pdyo pan surat ma nahi, aa vakte na barober thunder activity thai che,have to sw pawan chalu thay to saru, kyare thashe te janavsho Ashokbhai.

Place/ગામ
Surat
Rambhia
Rambhia
16/05/2024 7:18 pm

6thi6.20 joradar varasad shathe vij

Place/ગામ
Ranavav
Rajesh
Rajesh
16/05/2024 3:43 pm

Morbi vistar ma gajvij sathe jordar zaptu 3pm

Place/ગામ
Morbi
Ankit
Ankit
16/05/2024 3:20 pm

Modasa@44©

Sheki nakhya

Place/ગામ
Modasa
Screenshot_2024-05-16-15-16-10-14_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Paravej chaudhari
Paravej chaudhari
16/05/2024 3:18 pm

Tankara ma kara sathe varsad

Place/ગામ
Tankara
Kd patel
Kd patel
16/05/2024 3:08 pm

Coka colla week 1,2 jota chomasu rocket gatiye avase.

Place/ગામ
Makhiyala
Nitin Patel
Nitin Patel
16/05/2024 2:51 pm

Morbi Mahendr nagar ma jordar japtu

Place/ગામ
Mahendr nagar
Dilip
Dilip
16/05/2024 2:37 pm

4 week forecast update karso sirji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik
Pratik
16/05/2024 2:06 pm

તારીખ 16 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ શ્રીલંકા પર નું UAC હવે કોમોરિન વિસ્તાર અને લાગુ દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે કોમોરિન વિસ્તાર અને લાગુ દક્ષિણ તમિલનાડુ પર રહેલા ઉપરોક્ત UAC થી લક્ષદ્વીપ વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 82°E અને 25°N થી ઉત્તર તરફ… Read more »

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
16/05/2024 1:04 pm

aaje to savarthi j saurashtra ma asthirta no mahol chhe

Place/ગામ
RAJKOT
Kirit patel
Kirit patel
16/05/2024 11:51 am

Cola week 2 chomasanu aagotaru aedhan

Place/ગામ
Arvalli
Mahesh bhai menpara
Mahesh bhai menpara
16/05/2024 10:30 am

Sir have thi Mari hajri Puri lejo.

Place/ગામ
Mota vadala
Krutarth Mehta
Krutarth Mehta
16/05/2024 9:11 am

Have gharmi mate taiyar rejo badha. Dt 17th to 24th May sudhi bhare gharmi padse akhu week. Some centres may reach max temp upto 44 to 45 degrees during this period.

Place/ગામ
Vadodara
Dilip Varu
Dilip Varu
16/05/2024 9:08 am

Good morning
Madhuram junagadh 8.30 am to rain

Place/ગામ
Junagadh