Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024
ગુજરાત રાજ્ય પર તારીખ 7 થી 14 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા
Update 7th June 2024
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea; most parts of Karnataka; some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh; most parts of West Central Bay of Bengal and some more parts of Northwest Bay of Bengal.
The Northern Limit of Monsoon continue to pass through 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, Ratnagiri, Solapur, Medak, Bhadrachalam, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Karnataka & Coastal Andhra Pradesh, some more parts of Maharashtra (including Mumbai), Telangana, some parts of south Chhattisgarh & South Odisha, remaining parts of West Central & more parts of Northwest Bay of Bengal by 10th June.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
Current Weather on 7th June 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 6th June 2024 were ranging from 39.6°C to 42.3°C being near normal +2°C to -1°C from normal.
Surendranagar 42.3°C which is 1.7°C above normal
Deesa 39.6°C which is -0.9°C below normal
Ahmedabad 42°C which is 1.1°C above normal
Gandhinagar 41.8°C which is 1°C above normal
Rajkot 41.9°C which is 1.7°C above normal
Vadodara 40.2°C which is 0.9°C below normal
Saurashtra, Kutch & Gujarat Forecast 7th-14th June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 40°C to 41°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 7th-14th June 2024. The Maximum Temperatures expected to be in range 39°C to 42°C. On some days the Maximum Temperature could be on lower side by 1°C to 2°C with increased Humidity and the real fill would be higher. Scattered Cloudy weather expected on many days.
Winds mainly Westerly direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 30 km/hour till 10th June and subsequently the wind speed is expected to increase to 15-25 km/hour and gusts of 30-40 km/hour during 11th-14th June.
There has been Isolated very light Pre-Monsoon Activity on a few days during the last 5-6 days. Pre-Monsoon Activity is expected to pickup during the period with increase in quantum and area of coverage over Gujarat State, initially over South Gujarat and Coastal Saurashtra and then over other areas.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.
આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.
છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Imd precipitation chart nu check karjo ne sir.
IMD e Gujarat ma chomasu kevi rite besadi didhu kai khabar nathi padti. Chokkhu aakash, low humidity & dew point, tadko, bhare gharmi ane bafaro, koi koi vadalo. Chomasa na koi symptoms j nathi dekhata…
20th June pachi Sara varsad ni aasha rakhi sakay. Tya sudhi avuj rese.
Sir Monsoon ma break aavi gai ke su aagad vadhva mate
Jay shree Krishna
Sir,mane lage chhe ke tamari ek update aavse a copy paste thase privious update ni.
23 thi anaradhar. . . .
સર ચોમાસું ગુજરાત માં આવી નબડુ પડશે તેવું સમાચાર વાળા કહે છે તો નવસારી થી આગળ ચાલતા વાર લાગશે
જય મુરલીધર સાહેબ
આશા ને તૃષ્ણા સાથે દરરોજ એપ મા ડોકા કાઢીએ
અને એ પણ ઝાંઝવા ના જળ ની જેમ દુર દુર જતું જાય છે
કા તો અમે આશાવાદી વહેલા બન્યા
અથવા વ્યુ મેળવવા માટે અમુક આગાહી કારો ના વિડિયો ના ભોગ બન્યા
સત્ય શું છે એ જણાવજો
સર ફોટો કેવીરીતે રખાય જણાવો તો સારું કેવાય
સર ઈમેલ બરાબર છે
તારીખ 12 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 12 જૂન, 2024ના રોજ મહારાષ્ટ્ર, સમગ્ર તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »
GTH CPC week 2nd ma have BOB nu Rasodu active thai evu lage che !!!
Kerala thi Maharashtra coast sudhi je clouds chhe te off shore trough ne hisabe chhe?
Vagar varsad e chomasu to besadi didhu Gujarat ma ane news vala evu kahe che have kaalthi varsad bhukka bolavse ane biji baju badha weather models ma to ek week sudhi varsad j nathi batavto. Avu kevu??
Avti 21 22 tarikh ma rah jova ni varsad ni nirate kam patavo unadu mol nu
Sar jamngar novaro kedi avse
સર હમણા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ???
Sir…avu lage chhe ke ..daxin Gujarat ma chomasu bethu…pan Saurashtra ma avata haju 8-10 divas nikali jase…barabar chhe sir..?
સર તમે જવાબ માં એવું કીધું કે ચોમાસુ નવસારી સુધી પહોંચી ગયું તો ત્યાં વરસાદ સાલું હોય ?
Sar Kola week 2 thi kola week 1ma kalar kem nathi avto week 2 maj rahase imd ne chomasu besadi didhu pan ahiya to gram lu vay se
Ashokbhai chomasu south gujarat ma entry kari gayu a vu news ma che pan ahiya surat ma to vadalo pan nathi aaksh clear che avu kem?
સર સોમનાથ વેરાવળથી ૪૦ કી.મી. દૂર છે ચાંમાસું
Jamngar gela ma ke divas agman Thai che sar
Atyare monsoon Gujarat ma agad vadhva ma break marse thodo time evu lagi rahyu chhe…IMD mid day bulletin ma pan 48 hours ma chattisgarh ane Telangana ma agad vadhe Eva paribado chhe.
Aa varshe lagbhag darroj Chomasu aagad vadhtu hoi tevi update aave chhe.
45 ajubaju tapman varsad no aave.imd tena samay mujab chomasu besadi de.varsad julay 15 pachi j thay.
South Gujarat ma officially aje chomasa nu aagman.
તારીખ 11 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 11 જૂન, 2024 ના રોજ ઉત્તર અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર અને તેલંગાણાના કેટલાક વધુ ભાગો અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અકોલા, પુસદ, રામાગુંડમ, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 48 કલાક દરમિયાન તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે… Read more »
Sachu chomasu jene kehvay ane Saro ane widespread varsad 20th June pachij avse evu lage che badha weather models jota. Tya sudhi kai khaas dekhatu nathi. Chutto chavayo padya rakhse koi koi vistar ma tya sudhi. IMD Gujarat ma chomasu besadi to dese vagar varsade.
Models માં ‘કભી ખુશી કભી ગમ ‘ નો માહોલ ચાલી રહ્યો છે…….
Watch તો કરવી છી પણ wait નથી થતું હવે……
સર. સૌરાષ્ટ્ર માં ચોમાસા ની એન્ટ્રી કય તારીખ માં થશે
Good afternoon sir..sir aek question hato ..sir 18 aaspas aek system banne che to te sir low pressure only banne ka vadhi ne.. circulation from ma j rahe and te .. paschim baju aave to Gujarat state ne labh male..?..ke pacchi paschim madhya pradesh sudhi aavi ne.. Gujarat state ne bija factor no labh male..ae. Janavu hatu .. please answer this question sir..
Ashok sir saurashtra ma vavni layak varasd kayare thase
Cola 2 vik ma batave to ketala % sans ganay
Jsk sir, Cola second week ma saurashtra ma color purano
Sir,ratre 10 vagya ni aaspass 7-8 mm nu zaptu padyu.
Gajvij jordar hati.
Imd precipitation chart 24 kalak ma ek vaar j update thai chhe..koi reason?
સર.અમારે આજે 4pm થી 6pm sudhi ધોધમાર વરસાદ પડ્યો વાવણી લાયક નદી નાળા સલકાય ગયા અંદાજે 3 ઇંચ તો પાકો
Jay mataji sir….last 30 minit thi gajvij chalu thai 6e…med pde to saru aaje …
Fari aaje bhi jordar japtu hmna 10 10:15 aaspas…..fari pldva ni mja aavi aaj vkhte thodi gajvij sathe….west southwest thi aavyu kal ni jem j 🙂
Sr Jay shri krishn mari coment no javab kiyre malse
Surat ma to bafara ni had thay che gai kale thoda road bhina karya a pan amuk area ma have kyare jordar zaptu pad se Ashokbhai.badha modalo khota sabit thaya che, aap j have janavo k shu karan thi varsad nathi.
sr. જય સોમનાથ
સોમસુ બ્રેક મારશે એવુ લાગેશે.
મોડેલ કાયમ અલગ અલગ બતવેસે.
Jam kandorna na dholidhar ma dhodhmar varsad andaje 3 inch jetlo nadi ma pani aav gya vavani layak varsad
અડધી કલાક થ્યા ગાજે છે પણ વરસાદ નથી !
Dear sir
Pre monsoon no aa 1st round jetpur ma kadaka sathe sharu …
Thank you
જાફરાબાદ દુધાળા મા જૉરદાર વરસાદ આજ નૉ વાવણી લાયક
sar a bhayankar bafara thi rahat mate ketla divas rah jovi padse ak sato pan psdto nathi
અશોકભાઈ તમે મગફળી નુ વાવેતર કર્યુ કે હજુ રાહ જોવી છે
South-Gujarat Maharashtra border sudhi Chomasu pochi gayu.
તારીખ 10 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 10 જૂન, 2024 ના રોજ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/65°E , દહાણુ, નાસિક, છત્રપતિ સંભાજીનગર, નિઝામાબાદ, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »