Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા
Update 15th June 2024 @ 9.30 am.
Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
Current Weather on 15th June 2024
Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C being near normal to 2°C above normal.
Surendranagar 41.7°C which is 2°C above normal
Deesa 39.8°C which is normal
Ahmedabad 39.4°C which is normal
Gandhinagar 41.0°C which is 2°C above normal
Rajkot 39.5°C which is 1°C above normal
Vadodara 39.4°C which is 1°C above normal
Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.
Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.
Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »
તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »
750hpa માં ભેજ ઘટે છે એટલે પ્રીમોનસુન એક્ટિવીટી માં કદાચ ઘટાડો જોવા મળે.
Sir , 2 hourly rainfall data kyare update thashe..?
અમારે આજ વાવણી લાયક વરસાદ થય ગયો
આજે ચોમાસું આગળ હાલ્યું હોય એવું લાગે છે કાલે ખબર પડે
સર દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્ર મા પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રમાણ વધુ છે એનુ કય કારણ?
Aaju baju ma saro aevo varsad Ane kyayk japta padya pan amare varsad na aayvo aaje savare road bhina thay aevo hato
Sir sistem nabdi padi che navsari pashe ?
Sir vik padi che sistem ?
Surendranagr na dasada taluka ma varsad kayre aavse
તારીખ 17 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 62°E અને 30°N થી… Read more »
23 suthi nabdu batave se
Savrastra kash made to nabdu batave 23 suthi imd ma
Sir ama kai khabar nathi padti sarvatrik varsad kedi thase tame kyo have
પાલીતાણા આસપાસ ધોધમાર વરસાદ
Mitro 23 thi 30 june ma samagra gujarat ma sarvatrik ane bhare varasad thase.
કોકાકોલા માં ગેસ ભરાનો વીક 2 મા
Jay mataji sir cola week 2 ma 5 di..thi color chhe to pela week ma aavta ketlo time lage..?
આખા ઓખામંડળ માં ઓછા વધુ વરસાદ વરસ્યો …ક્યાંક છાંટા તો એકાદ બે ગામ ની સીમ માં વાવણી લાયક …
સર આજે અમારો વારો આવસે
Sir…amaro varo premonsoon ma avase….?.. Model 23 tarikh thi varasad batave chhe…!
Sir mahesana di. Primonsoon ma varo aavse
dar varse jamanvar ma pangath padti hoy che
je aa varse pan padi
phali pangath ma keri no ras hato
su khabar k biji pangath ma ras khuti jay ne rabadi k sreekhand pan male
mate biji pangath vala aasa rakho ane shanti rakho
aam pan aa varse vavani time pramane samaysar j che
julay sudhima thay jase evi aasha che
bhadhano varo aavi jase dhakamuki na karo
Jamkhambhalia ma kal no ketlo varsad hase sir
Gai Kal Gariyadhar and asspass na gam ma nadi nala chlkaya.
Mitro tv Vada Ane amuk YouTube Vada facebook ane Watts AAP grup Vada 16 18 ma vavni Kari deho pachhi varo nay aave aevi સનસનાટી felave chhe mara andaje Haji saurastra ma 15 20 taka vavni thay hoy to pan saru ane jem aagd divso ma pan savtrik varsad 26 27 sudhi ma nathi dekhato thoda thoda vistar ma vavni layak thay to ખેડૂતો ae pitptani rite niranay levo kora ma vavni Karel ghana ખેડૂતો ને વાવણી બગડેલ chhe abhar sir & mitro
sar 22 tarikha sudhi ak neva pade tevo avse Pakistan mathi avta suka pavano same chamasa ne hathiyar muki didha se atyar thij garam pavan chalu thai gayo se sar ak sato pan nathi
Sir amdavad ma to garmi nu j raj chale 6 kyare Rahat malse pli ans aapjo
Sir junagadh jillano premonasoon ma varo aavijashe ??
Aje savarna 6.30 Thi 7=30 sudhima andaje 1 inch jevo padyo GAGA Ta jam Kalyanpur
South Gujarat sivay na parts ni sapex ma saurashtra ma pre monsoon activity nu praman khub saru rahyu evu kahi shakay.
Kodinar no varo kyare avshe?
Aaje savare 9mm nu zapatu avi gayu
dt.24_25 થી 700hp ભેજ જોતા એવું લાગે છે આનંદો વાડી અપડેટ્સ આવશે ને સીર?
जय श्रीकृष्ण अशोक साहेब, अने मारा बधा मित्रो अने वडिलो, हवे थी फरी पाछा भेगा थवानो अने वरसाद नो आनंद माणवानो समय आवि गयो छे… आजे सवार थी ज जापटा चालु छे, अने अंधारू.. माटी नी सुगंध नो आ वर्षे पहलो अहसास… मेगराजा नु स्वागत..
Sar amare vavni layak vrsad
Visavadar-Talala-Kodinar belt ekad-be divas ma active thai evu laage chhe.
Haju Sam khava purto chhatoy nath padyo !!
Sir ૨૪/૨૫ tarikh thi badha no varo aavi jase?
જય મુરલીધર સાહેબ
આજે પક્ષીમ સૌરાષ્ટ્ર મા ખંભાળિયા તાલુકાના ઘણા ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થય ગયો હજુ આ કેટલા દિવસ યથાવત રહેશે
Namskar, jay dwarkadhish asok bapu ne . Aa vars ni Mari pahli comment se. Aa varse chomacu saru rahe avi mara Hari ne prathna. Asok sar aje je varsad khmbhaliya said padiyo te 700 hp parnu uac na karne padiyo ? Ane ne jo ha to pachi kalno divas dwarka baju uac aata fera karse. Atle kale amare sakyta vadhare khari varsaad ni,?
સર…વેધર સ્ટેશન લેવું હોય તો સસ્તું ને સારું કયું આવે ? કોસ્ટ અંદાજિત ? થોડીક હેલ્પ કરજો
દરિયા કાઠે તો અમે પ્ણ છીયે… અત્યાર્ સુધી માં varsad નોં ઍક્ છાંટો ય અાવ્યો નથી… ક્યારે aavvani shakyta?? Diu/ઉના બાજુ….
EK TV ma EK Aagahikar (Names withheld by Moderator) જણાવ્યું છે પોરબંદર જામનગર દ્વારકા રાજકોટ તા૧૭થી૨૨મા ભારેથી અતિ ભારે વરસાદ થાસે
જય શ્રી કૃષ્ણ સર. એક પ્રશ્ન હતો સર વેન to sky માં તારીખ 17 થી 19 મા 850 hpa મા ભેજ 85/100% બતાવે છે તો વરસાદની શક્યતા કેટલી ગણાય.
are sar pri msnsun no varsad pan nathi ne garmi pan khub se sar dhaba upar taki nu pani garam lay thai jay se rahar kyare malse bemati ak thay to pan chale
હવે અહક થાઇ છે સમાચાર સાંભળીને સર
આજે અમારા ગામ હાથીગઢ, તાલુકો લીલીયા ,જીલ્લો અમરેલી, એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યો અને ગારીયાધાર બાજુ બે ત્રણ ઇંચ ના સમાચાર છે
Saheb morbi baju aavti kale jor vadhi sake?
Sir Jay shree krishna derdi (ku) Ane aaspas vistar ma vavni layak varshad
“Premonsoon” varsad ma Khambhalia ma 7+ inch varsad varsi gayo…Kudrat ni kamaal chhe!
Sar ajje to 3 hours continue padiyo 2 inch + padiyo ghariyadhar & liliya taluka na lagbag gam ma saro varsad hato