22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
સર વાતાવરણમા કેટલાક ભૌગૉલીક સ્થળ મુજબ કેટલીક અસરૉ લાબાગાળા સુધી સ્થીર રહેતી હશે? કારણકે છેલ્લે જયા કમૉસમી વરસાદ પડ્યૉ હતૉ ત્યા પ્રીમૉન્સુન પણ સૌથી પહેલા થયૉ.. જયારઃ કમૉસમી નથી પડ્યૉ ત્યા વરસાદ નથી
2 kalak ful varshad
Thanks for new update sirji
Have lapsi na aandhan mukase…
Cola khotvannu kaal raat thi
એપ માં કઈક લોચો હોઈ એવું લાગે છે કોમેન્ટ કેમ અપડેટ નથી થતી સવાર થી કઈક પ્રોબ્લેમ છે નવી કોમેન્ટ બતાવતા નથી કોલા નથી ખુલતું કોઈ પણ સાઈટ ખોલી તો વાર લાગે છે તો ચેક કરવા વિનંતી સર…
Sar cola bov off line rahyu
je mitro ne kola khul Tu hoy ke biji rete ser ne kidhu te joyu hoy to teno kinsot padi ne ans upar muko to bija mitro joi sake jemne khul Tu na hoy
Ashok sir rajkot jila na gamda vo ma aje varasd ni kavi sakyata rese
Ashokbhai gai kale ratna 3 vagye surat ma gajvij sathe thodo varsad padyo,pan windy map ma cloud map jovo to cloud bangal taraf thi vadalo aave che ne arabian sea ma jay che, arabian sea ma latest map jovo to aaj position che,to shu monsoon aa vakh te arabian rahshe k bangal jara vistar thi samjavsho.
સર સૌરાષ્ટ્ર માટે વરસાદ ની કેટલી માત્રા ગણવી આગાહી સમય અંદાજે.
Imd city weather vadodara kale 4mm varsaad.
Monsoon declare thyi ske lage che.
શુભ સવાર અશોકભાઇ.
ચોમાસાંનું બીજું નામ અશોકભાઇ.
સર. આપ કહો પછી જ વરસાદ પડે છે અને આપનાં ઉપર ખેડૂતમિત્રો અતૂટ વિશ્વાસ ધરાવે છે એ જોઇને અનહદ ગર્વ થાય છે.
આભાર સર.
Sir સૌરાષ્ટ્વાળા એ કોલા ખોટવી નાખ્યું. અપડેટ આપવા બદલ આભાર
સર કોલા કેમ ખુલતું નથી
સર કાલ રાત થી આજે સવાર ના 7.30ટલ થાય તોય cola ખુલતા નથી
Khu khub dhanya vad sir j apexa hati aj up date aapi
cola આજે રવિવાર ની રજા ઉપર છે સર
Sir cola Kem khultu nhi hoy
Sir cola nu bp check Karo high lage chhe
બધા મિત્રો ને જાણ થાય કે વિંડી માં
Rain અનીમેશન બતાવે એ હંમેશા ૧૦૦% સાચું નથી હોતું,
એ માત્ર અનુમાન માટે હોય છે,કારણ કે મોડેલ ૧૨ કલાક અને ૬ કલાકે અપડેટ થતા હોય,ક્યારેક વીંડી માં rain અનિમેશન
સારું બતાવતું હોય પણ સેટેલાઈટ ઈમેજ જોતા ત્યાં કંઈ ના હોય એટલે એ ખાલી અનુમાન કરી શકાય કે આજ વરસાદ આવી શકે કેટલો ને કેટલા વાગે આવે એમાં ફેરફાર થતાં હોય.
એક બીજી એપ છે the weather channel એની સચોટ તા બીજા એપ કરતા સારી છે, આ એપનો ઉપયોગ પણ સરળ છે
Thanks for the new update sir !!!
sar cola khul Tu nathi
આખરે સુરતી ઓના આતુરતા નો અંત આવ્યો….!
મધ્યમ પવન સાથે મસ્ત વરસાદ શરૂ થયો છે ક્યારેક ક્યારેક વીજળી અને કડાકા ભડાકા થાય છે વાતાવરણ મા ઠંડક થતી જાય છે
2 વાગ્યા થી શરૂ થયો છે..
Sir rainfall data ma all over data batavta e have kem batavta nathi?
નવી અપડેટ આપવા બદલ આભાર શર
Jay mataji sir…aaje sanje 4 vagya psi Pavan bilkul bandh Thai gyo ane utar-purv direction ma thi clouds aavvana chalu thai gya Ane last adtho kalak thi amara thi south-pachim ma dhimi dhimi gajvij chalu thai 6e pan Paso Pavan chalu thai gyo 6e Ane varsad bilkul nthi…
Dhodhmar varsad chalu thunderstorm sathe
આભાર સાહેબ નવી અપડેટ માટે
Vadodara Subhanpura area ma thunderstorm sathe ane thanda pawan sathe madhyam varsad chalu from east direction.
Aabhar saheb, have Varsad aavavani rah jota loko ni aasha vadhi gae.ane Varsad aavava upar mahor lagi gae
Humna sudhi dry thunderstorm che vadodara upar pan pawan bau thando che toh kyi toh varsaad hse
નવી અપડેટ માટે ખૂબ ખૂબ આભાર સર
Sir Have badha kheladiyo medane aavse
Thanks Sar Navi apdet bdal
Sir varsad na akda na kidha
સર અમારા ગામના લોકો કેટલા દિવસ થી તમારી આગાહીની રાહ જોતા હતા આજે બધાને નીરાત થઈ ગઈ.બીજુ કે આગાહી તો ઘણા લોકો આપેછે પણ તમારી સાઈન વગર બધુ નકામુ.આભાર
Vadodara thi east ma jordar vijdiyo thyi rhi che pavagadh baju.
આભાર સાહેબ….
Imd settelait emegh ja je laiting batave te ketala % sasu batave
Thanks for new update sir
Tamari apdet ni bav rah joy have Shanti thanks u sirHave bhajiya paka
અપડેટ બદલ ખુબ ખુબ આભાર
Aaje bhajiya nu tel muki daiye Kale amdavad ma bhajiya party thanks sir
To have koro ma kepasiya muki Deva se sir ke aatel faynl genay chotila aavi jesene sir
Good new sir ,Thank for new update sir .
Namste saheb ,New update Thanx You saheb and aaje ambaji & aaju baju na vistaro ma Pavan sathe saro aevo varsad thayo…danta aaju baju no vistar karo rahyo vatavaran banyu hatu pan verai gayo..garmi khub j chhe…
sar amne asya hati ke ap agotru apsyo pan have la gese ke varsad na vistar ane matra vadhse avta 1 julai thi ans mate apne agotaru na apyu sachu ne sar
Thanks sir for new update apava badal amare dhimi dhare varsad na sree Ganesh thaya chhe
Sar ni aagahi aavi ne Amare atyare vavni layak varsad thay gayo 1 kalak thi chalu
Thenks for new apdets