Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા

9th July 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.

The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:


ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024 

Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024

સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 9th July 2024

4.6 57 votes
Article Rating
538 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/07/2024 2:25 pm

તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
arvindlal and brothers
arvindlal and brothers
10/07/2024 10:14 am

If it doesn’t rain today in morwa, I will lose my faith in all weather forecasting sites forever… keeping fingers crossed…

Place/ગામ
Morva
Tushar shah
Tushar shah
10/07/2024 10:11 am

If it doesn’t rain today in morwa my faith in all weather forecasting sites will be demolished… keeping my fingers crossed…

Place/ગામ
Morwa
Gami praful
Gami praful
10/07/2024 9:16 am

Gai kal no ratri na 12:00 sudhi no 38 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Ramesh jatiya
Ramesh jatiya
10/07/2024 8:50 am

કાલે અમારે સાંજે 3 ઇચ વરસાદ પડી ગયો મસ્ત કામ થયો છે

Place/ગામ
બારાડી જોડિયા
ભરત ભાઇ કે. સોમૈયા
ભરત ભાઇ કે. સોમૈયા
10/07/2024 8:09 am

સર.. નમસ્કાર.. ગઈ કાલે સાંજે આમરણ /માળિયા (મીયાણા)/મોરબી વિસ્તાર ખૂબ સારો વરસાદ.. આ વિસ્તાર ના મોટા ભાગ ના ગામડા ની ખેતી બિન પિયત/રામ મોલ આધારિત હોય છે.. ઘણા ગામો મા વાવણી બાકી હતી..

Place/ગામ
આમરણ (મોરબી)
Jogal Deva
Jogal Deva
10/07/2024 7:49 am

Jsk સર

ગઈ સાંજે 9:45 થી 11 સુધીમાં સારો વરહી ગ્યો અમારે… અંદાજે 35 mm… સાવ શાંતિ થી ઇય… ગાજવીજ ના તોફાન વગર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kandoriya bhimashi
Kandoriya bhimashi
10/07/2024 7:27 am

Sir amare chauta kutiyana ma gai rate 9 thi 11 bache 4 inch upar varsaad padyo moj padi gay

Place/ગામ
Chauta ta-kutiyana
Gordhan
Gordhan
10/07/2024 6:56 am

સર.વિન્દીમાં તારીખ 17.18.19 gfs મોડલ સરોવરસદબતાવેછે તો સર એતારિખમા અમારે એક ક્રીયાછે તો આવરસાદ આવશે ફાયનલ કે અગોતરું પ્લીઝ આન્સર

Place/ગામ
આંબલગઢ
Yahya Shaikh
Yahya Shaikh
10/07/2024 1:25 am

Aaje bapore Ahmedabad ma varsad Khali teaser batai ne kathiyawad baju updi gyu!
Aasha rakhiye ke aagahi samay ma saro varsad Jova made

Place/ગામ
Ahmedabad_Sarkhej
Last edited 6 months ago by Yahya Shaikh
Nilang Upadhyay
Nilang Upadhyay
10/07/2024 12:42 am

Sir dam storage data update krjone

Place/ગામ
Rajkot West
Vijaylagariya
Vijaylagariya
10/07/2024 12:06 am

Jordar padi gyo 11 thi 12 vaga sudhi

Place/ગામ
Tran patiya
Tushar
Tushar
09/07/2024 11:56 pm

rajkot na mavdi vistar thi gondal chokdi baju matra rasta bhina karya, central rajkot ane sama kantha na vistar ma saro evo varsad na samachar che

Place/ગામ
rajkot
Milan Agravat
Milan Agravat
09/07/2024 11:52 pm

Sir Bhavnagar nu to kaik ko ,,, koipan weather analyst kai keta j nthi

Place/ગામ
Talaja
nik raichada
nik raichada
09/07/2024 11:38 pm

Sir Rainfall Data Update possible hoi to 10 pm sudhi na krjo ne.

Place/ગામ
Porbandar City
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
09/07/2024 11:17 pm

2.30pm થી ચાલુ થયો હજી 11- 15પીએમ સુધી ચાલુ જ છે 5 થી 6 ઇંચ જેવો પડી ગયો હસે

Place/ગામ
Malnka તા.kutiyana
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
09/07/2024 11:15 pm

Jam khambhaliya ane aaspass na vistarma aaje 4 thi 5 varsad padyo. Andaje 1…2 kyak 3 inch jevo hase… Just information…

Place/ગામ
Khambhaliya
nik raichada
nik raichada
09/07/2024 10:39 pm

Porbandar City Ma ratre 8:30 vagya thi Bhare Varsad chalu.

Place/ગામ
Porbandar City
Retd Dhiren Patel
Retd Dhiren Patel
09/07/2024 10:36 pm

Once more thenks sir, forcast to Divash pari ane rati pari bey ma labh aape che.

Place/ગામ
Bhayavadar (west)
Gami praful
Gami praful
09/07/2024 10:02 pm

Amare 5:00 pm thi 9:00 pm thi halvo varsad ,hal 9:55 thi madhaym gati thi chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Mahesh bhai menpara
Mahesh bhai menpara
09/07/2024 10:01 pm

Sir amare mota vadala aas pas dimi dhare 2 kalak varsyo

Place/ગામ
Mota vadala
Tabish Mashhadi
Tabish Mashhadi
09/07/2024 10:01 pm

Gujarat region ma vadhare varsad dekhatu hatu per padyu saurashtra ma vadhare

Place/ગામ
Ahmedabad Sarkhej
Krutarth Mehta
Krutarth Mehta
09/07/2024 10:00 pm

Vadodara ma dhodhmar varsad chalu ek kallak thi

Place/ગામ
Vadodara
Jitu khokhani
Jitu khokhani
09/07/2024 10:00 pm

Sir Aje sanje Tankara vistarma 7.00 thi 9.15 sudhi dhodhmar varsad padyo andaje 1.5 thi 2″ Inch jevo .gramy vistarma pan sarvtrik varsad che

Place/ગામ
Tankara
Mukesh Patel
Mukesh Patel
09/07/2024 10:00 pm

Dudhai (amran chovisi)Saro varsad sanj no andaje 2-thi 3 ech

Place/ગામ
Dudhai Ta.jodiya
Nilkanth bhagat
Nilkanth bhagat
09/07/2024 9:45 pm

રાત્રે ૮:૦૦ થી ૯:૩૦ સુધીમાં ૪ ઇંચ થી વધુ જોરદાર વરસાદ પડ્યો
વંથલી જી.જૂનાગઢ

Place/ગામ
Vanthali
Vejanand Karmur
Vejanand Karmur
09/07/2024 9:44 pm

આગાહી સમય બાદ પણ વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે….આવું તમે એડ કરતા ભૂલી ગયા

Place/ગામ
Jam khambhaliya
Dipak patel
Dipak patel
09/07/2024 9:44 pm

Thanks for update

Place/ગામ
Rajkot
મયુર
મયુર
09/07/2024 9:38 pm

અમને આજે ધોઈ નાંખ્યા

Place/ગામ
લોધિકા
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
09/07/2024 9:38 pm

સર આજે અમારે બે ત્રણ ઇચ વરસાદ આવી ગયો

Place/ગામ
સુતરેજ ઘેડ
Kaushik
Kaushik
09/07/2024 9:35 pm

Sirji

Rajkot ma kem varshad nhi aavato?

Aaje have rate varshad aavi sake?

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
09/07/2024 9:32 pm

Vadodara sama vistaar ma medium dhare 10min thi chalu pawan bau che.

Place/ગામ
Vadodara
Devraj Jadav
Devraj Jadav
09/07/2024 9:32 pm

અમારે પણ આજે વારો આવી ગયો સારો એવો વરસાદ અત્યારે પડી ગયો

Place/ગામ
Kalmad muli
Javid
Javid
09/07/2024 9:31 pm

Wankaner vistar ma jordar varsad

Place/ગામ
At arnitimba ta wankaner
Last edited 6 months ago by Javid
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
09/07/2024 9:26 pm

19:00 thi21:00 sudhino 75mm varsad .
21:30 thi farithi chalu.

Place/ગામ
Hadiyana.jamnagar
Dipak parmar
Dipak parmar
09/07/2024 9:24 pm

માળીયા હાટીના અવિરત અનરાધાર પુર આવ્યા…

Place/ગામ
માળિયા હાટીના
Rajesh ponkiya
Rajesh ponkiya
09/07/2024 9:20 pm

જય શ્રીકૃષ્ણ સર/મીત્રો – અમારે ફરી પાછો નવ વાગ્યાથી ડેનાઈટ ચાલુ થયો છે સારો એવો

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી:રાજકોટ
Kishan
Kishan
09/07/2024 9:12 pm

૮:૩૦ વાગ્યાથી સારો વરસાદ ચાલુ થયો, હજુ પણ સારો આવે છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Jayeshpatel
Jayeshpatel
09/07/2024 9:04 pm

આજે બપોર બાદ ધ્રાંગધ્રા ના ઘણા ગામો માં મધ્યમ વરસાદ

Place/ગામ
સરવાલ,ધ્રાંગધ્રા
Viral Ladani
Viral Ladani
09/07/2024 9:01 pm

Keshod Taluka na kevrdra gam ma dhodhamar varsad chalu andaje 4. inch Haji chalu che

Place/ગામ
Keshod (kevrdra)
Anil chothani
Anil chothani
09/07/2024 8:45 pm

Keshod ma 1 kalak thi dhodhamar varasad 2.5 thi 3 inch

Place/ગામ
Keshod
Narodiya Nilesh
Narodiya Nilesh
09/07/2024 8:35 pm

Sir Derdi kumbhaji khilori dadva Saro varshad 5 Inch aavyo nadio ma saru Pani aavyu

Place/ગામ
Derdi kumbhaji
Chetan suthar
Chetan suthar
09/07/2024 8:33 pm

Sir amare mahisagar Jilla na Rabadiya gam ma varsad nathi kyare avase

Place/ગામ
Rabadiya Lunawada
Amish Andani
Amish Andani
09/07/2024 8:31 pm

સાહેબ વરસાદે તો લમઢારી નાયખા, સાંબેલા ધારે પડે છે.

Place/ગામ
લજાઈ,તા. ટંકારા,જી. મોરબી
Kripal kher
Kripal kher
09/07/2024 8:27 pm

Sir amare 1 kalak thi dhodhmar varsad salu se

Place/ગામ
Sultanpur mangrol junagadh
Rahul sakariya
Rahul sakariya
09/07/2024 8:26 pm

Amara gam ma 2 kalak ma 2 thi 2.5 inch jevo andaje varsad padi gayo

Place/ગામ
Thordi ta.lodhika
Shihora Vignesh
Shihora Vignesh
09/07/2024 8:23 pm

Sir..aje vijali na jordar kadaka bhadak sathe 1 kalak madhyam/bhare varsad avyo.aje surendranagar- Jilla na amuk vistaro ma saro varsad hase avu lagi rahu che…haal varsad bandh che pn thunderstorm chalu j che….have chomasu hoy avu lagyu.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Arjan Parmar
Arjan Parmar
09/07/2024 8:21 pm

Chotila ma jardar versadi vatavarn sijn no pelo versad meja pedi sir lagbhag 3ins

Place/ગામ
Su.Negar chotila
Jaydeep rajgor
Jaydeep rajgor
09/07/2024 8:19 pm

Sir aje bahu gaj vij thai.1 inch jevo varsad pdyo hse

Place/ગામ
Mandvi kutch
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
09/07/2024 8:16 pm

Sir Aaj amara gam ma 6 thi 7 pm vache 2 thi 3 inch varsad hase

Place/ગામ
Nathuvdla, Dhrol, Jamnagar
chaudhary paresh
chaudhary paresh
09/07/2024 8:12 pm

sar bhayankar bafaro se pan varsad nathi pachim Gujarat na mitro ne moj se aje bafaro have sahan thato nathi pavan bilkul nathi avkhat sara varsad ni rah haji jovi padse

Place/ગામ
Paldi ta visnagar