Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Namste sir…aaje ukalat khub hato..sanje thodu japatu aavyu tyar bad 7 vage thi mandhyam gati thodivar varsad thyo bandh thai Gayo…garmi kem ochhi nathi thati Saheb…..
Amare chalu light rain ️️☔
સર વરસાદ ઓછો પણ જોરદાર થન્ડરસ્ટ્રોમ
Yes varshad chalu ho moj moj
Gaj vij sathe varashad chalu
રાજકોટ થી ઉત્તર અને પશ્ચિમ સાઇડ વીજળી ના ચમકારા ચાલુ છે. આશા રાખીએ કે રાત્રે મેઘસવારી રાજકોટ આવી પોંહચે. આમ પણ રાજકોટ માં નિયમ છે વરસાદ નો અડધી રાત્રે આવવાનો જ. પણ આ વખતે પણ રાજકોટ ગયા વરસ ની જેમ બાકી ના રહી જાય તો સારું.
તાલાલા ગીર પંથકમાં મધ્યમ ગતિએ વરસાદ ચાલુ
Sir isolated એટલે क्यों विस्तार કેવાય?
Junagadh ma jordar vrsad chalu 30 minit thi hju chalu j 6
Sir atiyare kutch baju jordar gaj vij thay che parntu amare kyarey varsad kutch baju thi avtoj nai te kutch no akhat tapi ne tenu su karan hoi sake??
અપડેટ બદલ આભાર
મોવિયા માં 5:15 થી ધોધમાર વરસાદ અંદાજે 3 ઇંચ જેવો
Paan jog varsad padi gayo.
મધ્યમ ગતિએ વરસાદ ચાલુ થયો છે.
વંથલીમાં ફૂલ વરસાદ ચાલુ થયો છે. રાત ના ૯:૧૫
જી.જૂનાગઢ
અમારે પણ સાંજ પાંચ વાગ્યા પછી ધીમીધારે વરસાદ પડ્યો હતો
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મીત્રો પાટણવાવમાં ધીમી મધ્યમ સરૂઆત થોડુ થોડુ લીવર વધતુ જાય છે
850hpa na clouds pan north thi south jyi rhya che su chomasu ni dhari niche avi che?
અમારે સાંજના 8થી મધ્યમ વરસાદ સાલુ થયો છે
Savari Rajkot kyare pochse? Bov raah jovdavi hve!
અપડેટ માટે ખૂબ ખૂબ આભાર સાહેબ
Visavadar ma 7:40pm thi jordar chalu
Dhimi dhare chalu thayo se 1 kalak thi
6:30 pm thi satat medium varsad chalu chhe
Sir, bafaro khub se and vijli na Samkara pan dekhai se palitana baju. Aaj ratre varo avi jase?
Sir amare snagar khub saro varsad padi gyo , atyare clear aakash Thai gyu che
Amare ekdum dhimi dhare avyo……asha k ratre full valve khule…….!
Thank you for new update sir
ગોંડલ મા ભારે પવન સાથે ધોધમાર વરસાદ.ચાલુ
છે.
Sir aamari baju hji vavni layak varsad nthi thyo to aa round ma varo aavse aamro
How to check Ahmedabad zone wise rainfall data?
Surendranagar ma finally 1.5 kalak thi medium varsad chalu che.
Bapore 1k aato marya pchi sanje bhi aato marva aavyo che….saro chalu che aanand che 🙂
Sir,mid chomacha ma koy system na track ne chomacha pehla ke,chomacha pasi karta anuman 90% Aspas perfect hoy se ne??
Thanks for new update sir .
Extremely heavy Rain for 30 minutes in Bodakdev Ahmedabad
Ahmedabad ma bhukka bolavana chalu karya
Varasad Purva thi paschim ak pachi ak badhano varo lese.
Sir amare 3 p.m. thi varsad chalu Jay shree Krishna
sir aa round ma amre varsad avse, have sir khub bafarathi kantlya chhiye
Himatnagar ane ajubajuna vistaroma 11 vagya thi 3 vagya sudhima gajvij sathe saro varsad padyo…
Thanks for update
Jay mataji sir…thanks for new update..last dodh kalak thodhmar varsad varsyo gajvij sathe atare dhimo pdyo 6e….sanja 7 vagya hoy aevu andharu kari dithu 6e…
જય શ્રીકૃષ્ણ સર એન્ડ વરસાદ પ્રેમી તથા ખેડૂત મિત્રો, મિત્રો આ વખતે જ્યાં પડસે ત્યાં છોતરા કાઢી નાખસે એવું લાગી રહ્યું છે હજુ તો સરુઆત થઈ છે’ એક જોરદાર સીઅર ઝોન બનશે ‘ગયા વખતે સીઅર ઝોનમાં અમારે બે દીવસમાં અઢાર ઈંચ પડ્યો હતો આ વખતે પણ ટોટલ વીસ ઇંચ ઉપર જાસે એવું લાગી રહ્યું છે જોઈએ હવે શુ થાય છે’ લોકેશન થોડુ ચેન્જ થયા કરશે ‘બાકી વારો બધાનો આવી જસે ઓછા વધતો ‘ઓસમ હીલનો ધબકાર પ્રણામ, હા હા હા ……
Thanks sir for new update
150 નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટર ભારત હવામાન વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટર ભારત હવામાન વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સોમવાર, 15 જુલાઈ, 2024 ઈશ્યુનો સમય: 1330 કલાક IST (MID-DAY) ઓલ ઈન્ડિયા વેધર સારાંશ અને આગાહી બુલેટિન નોંધપાત્ર હવામાન લક્ષણો: વેધર સિસ્ટમ્સ ✓ દક્ષિણ ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ સંલગ્ન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે અને દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિમી સુધી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ નમેલું છે. ચોમાસાની ચાટ તેની સામાન્ય સ્થિતિની દક્ષિણે છે અને નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી વિસ્તરે છે. આગામી 4-5 દિવસ દરમિયાન તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ જવાની શક્યતા છે. ઓફ-શોર… Read more »
Imd declared law pressure mid day bulletin
તારીખ 15 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાયુ છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, દમોહ, પેન્ડ્રા રોડ, સંબલપુર, પુરી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી માં રહેલા લો પ્રેશર ના કેન્દ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »
North ma thi vaddo gherai aavya ane dhodhmar varasyo…..but this was japtu 🙂 hahaha
Jo k dhimo dhimo hju chalu che pn dhodhmar valo addhik kalak ma j atki gayo to and yes west northwest Ahmedabad ma saro hse varsad hse
Vadodara ma bhare gajvij pawan sathe dhodhmar varsad che