Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024

Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024

બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને ફાયદાકારક રહેવાની શક્યતા – અપડેટ તારીખ 27 થી 31 જુલાઈ 2024

Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે. 

Update: 27th July 2024 Morning 9.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well Marked Low Pressure area over Gangetic West Bengal and adjoining Northwest Bay of Bengal now lies over Gangetic West Bengal & adjoining North Odisha. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move west-northwestwards during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Agra, Prayagraj, Ranchi to Center of Well Marked Low pressure area and extends up to 3.1 km above mean sea level.

The shear zone roughly along 18°N over Indian region between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The off-shore trough at mean sea level along west coast from South Gujarat to north Kerala coasts persists.

Axis of Monsoon is expected to be near normal for few days and the Western arm could come towards Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Gangetic West Bengal/Odisha is expected to track towards Madhya Pradesh next 24 hours. A trough from the UAC at 3.1 km level will extend towards Gujarat State forming a broad Cyclonic Circulation. Subsequently the UAC is expected to track over Gujarat State and move to North Arabian Sea and Kutch/Saurashtra/Sindh vicinity.

By the end of the forecast period a new UAC up to 5.8 km level would be active over West Bengal/Odisha and vicinity tilting Southwards with height.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

હવે WMLP પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા પર છે. તેના આનુસંગિક યુએસી 7.6 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જશે.

ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, ચુરુ,આગ્રા ,પ્રયાગરાજ, રાંચી અને ત્યાં થી WMLP ના સેન્ટર સુધી લંબાય છે જે 3.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.

5.8 કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં 18°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી નોર્મલ નજીક રહેશે અને એક બે દિવસ ધરી નો પશ્ચિમ છેડો 1.5 કિમિ લેવલ માં ગુજરાત રાજ્ય નજીક આવશે.

બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ આનુસંગિક 3.1 કિમિ લેવલ નું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય સુધી ફેલાશે, જેથી બહોળું સર્ક્યુલેશન થશે. ત્યાર બાદ યુએસી ગુજરાત રાજ્ય પર થી પસાર થઇ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં શરકશે (પશ્ચિમ સૌરાષ્ટ્ર/કચ્છ/સિંધ નજીક)

આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ થવાની શક્યતા જેનું યુએસી 5.8 કિમિ લેવલ સુધી ની શક્યતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th to 31st July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to the System from Bay of Bengal and its associated UAC is expected to track towards M.P. and then Gujarat State. Light/medium with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. The main spell of Rainfall expected by 30th morning July 2024. Depending upon the location of the UAC tracking near/over M.P./Gujarat State, Total Rainfall over Isolated areas expected to exceed 125 mm. cumulative during the forecast period. Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 થી 31 જુલાઈ 2024

બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ અને તેના આનુસંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્ય તરફ. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધી માં પૂરો થાય તેવી શક્યતા. આગાહી સમય માં ઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 125 mm.થી વધુ ની શક્યતા. આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો પવન નું જોર રહેશે.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 27th July 2024


Forecast In Sanj Samachar Daily Dated 27th July 2024


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 51 votes
Article Rating
414 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
31/07/2024 2:05 pm

તારીખ 31 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, હિસાર, દિલ્હી, હરદોઈ, દેહરી, પુરુલિયા, સાગર દ્વીપ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Nilang Upadhyay
Nilang Upadhyay
29/07/2024 4:47 pm

Rajkotians munjata nai B+ asha amar che hmesha jm 2 maina thi…prasadi mdsej…bhle acho acho tdko hoi kyrno pn prasadi dese thodi to thodi pn koru nai muke evu lge

Place/ગામ
Rajkot West
Naresh chaudhari
Naresh chaudhari
29/07/2024 4:39 pm

હજુ હારીજ ગામમાં વાદળછાયું રહે

Place/ગામ
હારીજ
Vishnu
Vishnu
29/07/2024 4:19 pm

100%rain chance vche rajkot ma tadko kadhyo 5 minute mate. Aa round ma puru ne sir?

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
29/07/2024 4:17 pm

Ahmedabad ma bapore pachi speed pakdi
Kyarek medium to heavy

Place/ગામ
Ahmedabad Sarkhej
chaudhary paresh
chaudhary paresh
29/07/2024 4:12 pm

visnagar ma bhare varsad

Place/ગામ
Paldi ta visnagar
Hardik
Hardik
29/07/2024 4:10 pm

finally bhavnagar city ma varsad saru

Place/ગામ
bhavnagar
Dharm harshadbhai
Dharm harshadbhai
29/07/2024 3:48 pm

Hari ichha balvan Ame kora resu avu lageçhe

Place/ગામ
Botad
Morbi
Morbi
29/07/2024 2:58 pm

Sir aaje morbi ma savar thi kaludibang vadal pan ek saru zaptu pan aavyu nai

Place/ગામ
Morbi
ડાંગર મુકેશ
ડાંગર મુકેશ
29/07/2024 2:05 pm

જામજોધપુર બાજુ કેવી શકયતા 29 30 ડેટમા જવાબ આપશો

Place/ગામ
રબારીકા
Mahnoor
Mahnoor
29/07/2024 1:49 pm

Savar thi madhyam ave se.

Place/ગામ
Kalol north gujarat
Pratik Rajdev
Pratik Rajdev
29/07/2024 1:44 pm

Sir ji aama Kai samjatu nathi , IMD mid day bulletin ma ek cyclonic circulation north east Arabian sea and adjoining saurashtra par batave chhe and ek east madhya pardesh par , to atyare je noth Gujarat ma varsad chhe e Kai system no chhe ??

Place/ગામ
Rajkot
Pratik
Pratik
29/07/2024 1:41 pm

તારીખ 29 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર છત્તીસગઢ પરનું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, અજમેર, ગુના, રાયસેન, મંડલા, પેંદ્રા રોડ, કોંટાઈ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖… Read more »

Place/ગામ
Rajkot
Vejanand Karmur
Vejanand Karmur
29/07/2024 1:40 pm

Ame bachi jasu k???

Place/ગામ
Jam khambhaliya
Gautam Panara.
Gautam Panara.
29/07/2024 1:37 pm

Aa vakhte comment no figure Kem up nathi jato???
Koi ne varsad joto hoi evu lagtu nathi.
No interest.

Place/ગામ
Morbi
Gautam Panara.
Gautam Panara.
29/07/2024 1:35 pm

ECMWF ni atyare ni update ma morbi jila mate locha lagi gya 6.
Atyare sudhi amba ambli batavi ne have paki ron kadhe 6.
System fantai ne kachchh ne vadhare faydo kare evu batave 6.

Place/ગામ
Morbi
Meetraj
Meetraj
29/07/2024 1:26 pm

Bhavnagar botad aa round ma pn ky khas n malyu..north central Gujarat no pn varo avi gyo hve ame j kora rahya

Place/ગામ
Bhavnagar
Ketan patel
Ketan patel
29/07/2024 12:36 pm

આજે ઉ.ગુજરાત, પૂર્વ ગુજરાત, પુર્વ સૌરાષ્ટ્ર, દ સૌરાષ્ટ્ર ની વારી આવેતો overall gujarat ની વરસાદ ની avg.આવી જશે.

Place/ગામ
બારડોલી
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
29/07/2024 12:22 pm

Aave to saru ka jai to saru
Aa mansho Ane mol ma Bane ma rog chado felave chhe

Place/ગામ
Sarapdad/ Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
29/07/2024 12:08 pm

sir gadi dharya karta thodi vadhare upar chali k nay
kutch upar chalse evu lage che cloud cover jota
joy bapor pachi kyathi nikde e

Place/ગામ
Rajkot
Vishnu
Vishnu
29/07/2024 11:41 am

Imd gfs ne windy nu ecmfw jota to sanj pde rajkot ma moj krave evu dekhai che.. joi hve jamin pr pde te sachu..

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
29/07/2024 11:24 am

Mari Comet kon jami gayu

Place/ગામ
Kalavad
Rathod Ranjit
Rathod Ranjit
29/07/2024 11:16 am

Amuk jagya ye Saro varsad pade che amari vyakulta aetle lay lau lay lau aem thay che pan jya nathi tya pade to vadhu saru

Place/ગામ
Gadhada shalagpar nanu
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
29/07/2024 11:11 am

ગુરુજી
સિસ્ટમ બહુજ ધીમી ગતિએ આગળ વધતી હોય એવું લાગે છે આજ બપોર પછી ઝડપથી ચાલી ગુજરાતમાં વડોદરાથી ખંભાત બાજુ એન્ટ્રી કરી શકે ?

Place/ગામ
Dhasa j (Botad)
Kuldipsinh rajput
Kuldipsinh rajput
29/07/2024 11:03 am

Jay mataji sir….last 40 AEK minutes thi bhuka kadhi nakhya 6e ati bhare varsad pdi rhyo 6e vijdi na kadaka bhadaka sathe Ane Pavan pan 6e…aaje varsade hath tali na aapi man muki ne varsi rhyo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Tabish Mashhadi
Tabish Mashhadi
29/07/2024 10:58 am

Ahmedabad ma 5 vagya thi mild moderate thaya pachi
9 vagya thi 1 kalak zordar varsad padyo
Atyare dhimi dhare che

Place/ગામ
Ahmedabad Sarkhej
Aashutosh J Desai
Aashutosh J Desai
29/07/2024 10:49 am

પાટડી અને આસપાસના વિસ્તારોમાં સારી મેઘમહેર. પ્રભુકૃપા.

Place/ગામ
પાટડી જી. સુરેન્દ્રનગર
Shashwat Pandey
Shashwat Pandey
29/07/2024 10:20 am

Good amount of rainfall lashing in Ahmedabad from 6.30 a.m Sometimes moderate and Sometimes heavy

Place/ગામ
Ahmedabad
masani faruk
masani faruk
29/07/2024 10:15 am

Jambusar ma vaheli savar thi dhimi dhare varsad varsi rahyo chhe.

Place/ગામ
Jambusar
Shihora Vignesh
Shihora Vignesh
29/07/2024 10:14 am

Savar thi zarmar zarmar chalu che……speed vadhartu j nathi …..have to dar lage k aa vakhte pn zapta ma na rakhe …..

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
29/07/2024 10:14 am

હિંમતનગર મા વરસાદ સારો છે,
પણ ખેડબ્રહ્મા અંબાજીમાં ફૂલ તડકો નીકળેલ છે…

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
Morbi
Morbi
29/07/2024 10:08 am

Sir imd gsf update thayu madya gujrat,purv saurashtra ma saro varsad batave chhe joi aaje Morbi jilla ma chance keva chhe

Place/ગામ
Morbi
Ashish patel
Ashish patel
29/07/2024 10:04 am

હળવદ મા ધીમે ધીમે ચાલુ છે.20 મિનિટ થી. અમારે બહુ જરૂર છે. કપાસ મા પારા બાંધી દીધા છે.

Place/ગામ
Halvad
Nirmal
Nirmal
29/07/2024 10:00 am

સાબરકાંઠા ના ઘણા વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ ચાલુ છે..

Place/ગામ
Himatnagar
Kaushal
Kaushal
29/07/2024 9:56 am

Saro varsad chalu che addhik kalak thi……topo sani ravi na no aaivo….hve office thi varsad jovanu to bv occhu sakya bne 🙁 Aama kem manvo varsad ne….rja j lai lidhi hot to saru htu 2 di 🙂 hahahaha

Place/ગામ
Amdavad Satellite Area
Mukeshbhai parmar
Mukeshbhai parmar
29/07/2024 9:45 am

Aa sistam 20/20 ramshe avu lage 6

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
29/07/2024 9:44 am

Vadodara 40 to 50mm as per imd city weather and VMC site. Haal bandh thyo sama baju.

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
29/07/2024 9:41 am

Jay mataji sir….savar no constant varsad chalu 6e kyare dhimo to kyare madhyam to kyarek bhare sathe hve gajvij pan thay 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Tabish Mashhadi
Tabish Mashhadi
29/07/2024 9:07 am

Ahmedabad ma 5 vagya thi mild to moderate rainfall chalu

Place/ગામ
Ahmedabad Sarkhej
Bhavesh Parmar
Bhavesh Parmar
29/07/2024 8:55 am

ધોળકા માં વરસાદ છે પણ નામ રેઇન્ફોલ ડેટા માં નથી…જ્યારે imd aws માં વરસાદ નોંધાયેલ છે

Place/ગામ
AHMEDABAD
1000016293
Kaushik
Kaushik
29/07/2024 8:54 am

Ashok sir….

Have Rajkot no varo aavi jashe aa round ma ?

sir old comment remove kari aapo

Place/ગામ
Rajkot
Arun Nimbel
Arun Nimbel
29/07/2024 8:52 am

Vadodara ma savar thi madhyam thi bhare varsad chalu che. Meghgarjana pachi speed pakdi le che. Approx 2 inch jevo padi gayo che. Haji chalu j che.

Place/ગામ
VADODARA
Devendra Parmar
Devendra Parmar
29/07/2024 8:35 am

ઓમ વરસાદ આવે તો મજા આવે હો !!

Place/ગામ
Dhrol jamnagar
Ronak patel
Ronak patel
29/07/2024 8:35 am

Sir amare approx 3′ inch padyo,haju chalu J chhe

Place/ગામ
Dhansura,aravalli
Kirit chaudhary
Kirit chaudhary
29/07/2024 8:30 am

Sir અમારે અરવલ્લી મા આજે 3 ઇંચ થી વધુ વરસાદ ખાબકી ગયેલ છે હજુ પણ ધોધમાર વરસાદ પડે છે

Place/ગામ
અરવલ્લી
Mayur patel
Mayur patel
29/07/2024 8:27 am

Vijapur ma dhodhmar varsad chalu

Place/ગામ
Vijapur, North gujrat
Morbi
Morbi
29/07/2024 8:06 am

North gujrat vala mitro varsad babte update aapjo

Place/ગામ
Morbi
Chirag Mer
Chirag Mer
29/07/2024 8:04 am

Bas have thodik j var hoi aevu laage chhe
Joiye, be position

Place/ગામ
Thebachada, Rajkot
Kk bera
Kk bera
29/07/2024 8:01 am

Ahmedabad ma dhimigatithi varsad chalu 6am thi

Place/ગામ
Ahmedabad
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
29/07/2024 7:20 am

અશોકભાઈ અને મિત્રો
જય માતાજી , રાહ જોઈ રહ્યા છીએ વરસાદ ની આજ આવે તો સારું દર વખતે હાઉકલી કરી જાય છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Shashwat Pandey
Shashwat Pandey
29/07/2024 7:02 am

Light rain started

Place/ગામ
Ahmedabad