Forecast Models Have Differing Outcome For West Bengal System Track Towards Madhya Pradesh & Onwards – Yet One More Round Of Rainfall Expected Over Gujarat State – Forecast 1st To 6th August 2024
વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે પશ્ચિમ બંગાળ ની સિસ્ટમ ટ્રેક એમપી તરફ અને ત્યાર બાદ બાબત મતમતાંતર હોવા છતાં ગુજરાત રાજ્ય માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા – અપડેટ 1 થી 6 ઓગસ્ટ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa and 700 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa and 700 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 1st August 2024 Morning 9.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Ferozpur, Chandigarh, Dehradun,
Bareilly, Gorakhpur, Bhagalpur, Bankura and thence east-southeastwards to northeast Bay of
Bengal. (The Western arm is North of normal )
There is a Cyclonic Circulation over Gangetic West Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. (This had been indicated to form by 31st July in update dated 27th July 2024)
The cyclonic circulation over north Arabian sea between 3.1 & 4.5 km above mean sea level tilting southwards with height persists.
The shear zone roughly along 20°N between 4.5 & 5.8 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along South Gujarat to Kerala coast persists.
Axis of Monsoon is expected to be come near normal in a day or two.
UAC/System over Gangetic West Bengal and neighborhood is expected to track towards Madhya Pradesh initially. A trough from the UAC at 3.1 km level will extend towards adjoining Rajasthan & Gujarat State forming a broad Cyclonic Circulation.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
પશ્ચિમ બંગાળ અને લાગુ વિસ્તાર પર સિસ્ટમ/યુએસી 5.8 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમપી તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં ફિરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, બરૈલી, ગોરખપુર, ભાગલપુર, બાંકુરા થઇ ને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
4.5 કિમિ અને 5.8 કિમિ ના લેવલ માં 20°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી એક બે દિવસ માં નોર્મલ નજીક આવવા ની શક્યતા.
પશ્ચિમ બંગાળ અને આસપાસ વાળી સિસ્ટમ/યુએસી 3,1 કિમિ લેવલ માં એમપી તરફ ગતિ કરશે અને લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ બહોળું સર્ક્યુલેશન બનવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 6th August 2024
System/UAC from West Bengal and neighborhood is expected to track towards M.P. and then a broad Circulation is expected to extend up to adjoining Rajasthan & Gujarat State. Light/medium/normal heavy with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. Rainfall could start from Gujarat Region side on 2nd and the main spell of Rainfall expected on 3rd/4th August. Rainfall belt moving Westwards and end around 5th August over Kutch/West Saurashtra, North Gujarat and adjoining Southwest Rajasthan. Depending upon the location of the UAC track and the location of broad circulation at 3.1 km level near/over M.P./Gujarat State, Isolated areas expected to get Cumulative Rainfall that could exceed 150 mm. during the forecast period. Although the Rainfall coverage is expected to be very erratic of 25 mm to 75 mm in many areas, Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Moderate Winds expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 6 ઓગસ્ટ 2024
પશ્ચિમ બંગાળ વાળી સિસ્ટમ/યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી 3.1 કિમિ લેવલ માં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. પહેલા ગુજરાત રિજિયન થી 2 ઓગસ્ટ ના શરૂવાત થશે અને મુખ્ય રાઉન્ડ 3/4 ઓગસ્ટ ના થાય તેવી શક્યતા જે 5 ઓગસ્ટ ના પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ થી પૂરો થશે. યુએસી/બહોળા સર્ક્યુલેશન ના લોકેશન આધારિત આઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 150 mm.થી વધુ ની શક્યતા. વરસાદ ની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધ ઘટ 25 થી 75 mm રહેવાની શક્યતા છે તેમ છતાં, આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો મીડીયમ પવન ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 1st August 2024
Forecast In Sanj Samachar Daily Dated 1st August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 7 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર ગંગાનગર, પિલાની, આગ્રા, ચુર્ક, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી માં પસાર થાય છે. ગંગીય પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને ઉત્તર ઓડિશાના નજીકના વિસ્તારો પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન હરિયાણા… Read more »
તારીખ 3 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું હતું અને આજે 3 ઓગસ્ટે 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપશ્ચિમ બિહાર અને ઉત્તરપશ્ચિમ ઝારખંડ પર અક્ષાંશ 24.4°N અને રેખાંશ 84.4°E પર કેન્દ્રિત થયું હતું. જે ડાલ્ટનગંજ (ઝારખંડ) થી લગભગ 50 કિમી ઉત્તરપૂર્વમાં, દેહરી (બિહાર) ના 60 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ચુર્ક (ઉત્તર પ્રદેશ) ના 140 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ માં હતું આ સીસ્ટમ આગામી 48 કલાક… Read more »
surendrnagar,botad,jasdan chotila thi gadi upade che vaya rajkot kalavad chalse
Halva bhare zapta chalu j chhe, satat nahi,parantu samay antre.
સર હવે થોડોક પ્રકાશ પાળો આગાહી સમય પછી વરાપ ની શક્યતા છે ??
Morbi ma aaje savarthi saru varsadi vatavaran chhe
Vadodara ma sawarthi zapta chalu che madhyam
A depression na remnants labh apse 4/8/24, 5/8/24 vadhu north Gujarat.
sar Bob ni avnari sestam no labha uttar purv Gujarat ma kyar thi malvano chalu thase
આજે વહેલી સવાર થી અમારા વિસ્તાર માં ઝાપટા ના પ્રમાણ માં વધારો થયેલ છે સતત ચાલુ જ છે
Ahmedabad ma vehli savar thi hadvo madhyam varsad
Jsk sir, forcast mujab haruda no labh bar bar lagatar. Aabhar.
ઘણાં મિત્રો એમ કહે છે કે વરસાદ પેહલા કરતા ઓછો પડે છે એવું નથી આજથી 10 થી 12 વર્ષ પહેલાં અમારી બાજુ તલ ના વાવેતર થતાં અને સારા એવા તલ પણ થતા પણ હવે આ છેલ્લા વરસો માં તલ તો સુ પણ કપાસ પણ જતો રહે એવા વરસાદ થાય લાસ્ટ 10 થી 15 વરસ થી
Modasa ma Rano Rana ni Rite!!!
Kal savarthi valve chalu bandh
Imd આ નવું લાવ્યા કે પેલા થી છે
સર અમારે આ પક્ષિમ સૌરાષ્ટ્રમાં બે દિવસમાં માં ઝાપટાં નું પ્રમાણ વધારે છે બે દિવસમાં ૨ થી ૩ ઈસ જેવો વરસાદ પડી ગયો છે.તો અમારે તો આ આગાહી માં વરસાદ નુ પ્રમાણ ઓછુ રહેવા ને બદલે વધુ કેમ છે.કેના આધારે ઝાપટાં વધુ છે.plz ans sar
Sir ..Uttar Gujarat par nu UAC atyare kyan chhe…?
Visavadar ma zapta ni nondh j nathi levati !!
dar varse agust ma j kem monsoon brak aave che koy pase mahiti hoy to aapo
Sir amare japta haji ketlo time sahan karva padse varsadna
Have japta ne lidhe khetar mathi 15 divas thaya pani vaya jay che
August ma monsoon no pehlo “break phase” avse jena karane Saurashtra -Gujarat par varsad nu jor ochhu thashe.
સર અમારે પાલીતાણા બાજુ કય તારીખ થી વરસાદી વાતાવરણ થાશે હવે રાહ જોઈને થાક્ય
sar kola 1 weka halni uapdet ma batave se te ketla taka sachu ganay
Sar jamngar ma Sara varsad ni sakaya ta kevi rhase
પણ આતો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં વધઘટ સાથે ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદી રાઉન્ડ ની વાત છે આગોત્રા માં આ રાઉન્ડ નો ઉલ્લેખ નથી પછી ભલે વરાપ પણ આવવાની હોય
Pavan ni speed vdhu 6
Sir avta 24 kalak ma depression bane to varsad ni matra and vistar vadhase evi sakyata
જોખમ .છે. વરાપ. થવી. એક પછી એક. સિસ્ટમ. ઊપડે. જ. રાખે. હવે. ડબલ. થાયા. રાખે. લે…
Sir,jetla pan model chhe enu full form ane kai country nu chhe a janavsho.
Tamara experience pramane GFS & ecmwf sivay Biju kayu model accurate lagyu?
Sir , IMD e kidhelu k Aug-Sep-24 Saurashtra- Kutch ma Rain samnya karta ocho rese.. pn aaje me News (Aajkal) paper ma vachyu k samnya karta vadhare rese.. pls clarify karso. k Hakikat su 6?
માળિયા હાટીના તાલુકામાં બપોર થી હળવા ભારે ઝાપટાં અવિરત પણે ચાલુ છે
Sir aajni mid day bulletin ma arbi Vara USC no ullekh nathi
Sir.. Saurashtra par nu UAC atyare kyan chhe…?
Sir apde jamnagar ane dwarka mate kevi sakyata che etle bhare varsad ke midium?
Karan ke chela 14 divas thi tadko j nathi sarkho
Sir, amreli-bhavanagar nu kai andaj apajo.undha mathe latki gaya che.khoob vat joy pan khali road paladay se baki kai nathi. Aagami 3 divas nu suchan Karo, please
Vadodara ma saru varsadi vatavaran che. Sawarthi madhyam thi bhare zapta chalu che.
10 thi 11 Imd gfs chart Uttar Gujarat system kem labh ?
Aekadu saru japtu aavi jay to lambi varap ma taki javi 45 divsh thi saru japtu nathi pan aapdu kai chale?
Sir je ritey visible satellite image sari ritey vadalo dekhaye che divas ma pan, raate visible ma ni dekhatu toh evo koi ramakdo che je night ma visible satellite jevu vadalo dekhata hoye.
તારીખ 2 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર યથાવત છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર મજબૂત બનીને ડિપ્રેશનમાં પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ગ્વાલિયર, સિદ્ધિ, ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર થાય છે અને ત્યાંથી, સાગર દ્વીપ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને… Read more »
Hu Ajmer Rajasthan ma chu
ahiya 2 divas thi khub saro varsaad che
bahu bhare varsad nathi pan satat koi var dhimo to kyarek medium varsad chalu che
aa varsad BOB vadi system ne karane che?
Kd patel
27/07/2024 2:04 pm
Saurastra Aagotaru aendhan 3 augast pachi sari varap thase. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં વરસાદ ની સારી વરાપ આવી હો 3 ઓગસ્ટ થી રાઉન્ડ કે વરાપ ?
West saurashtra ma windy ECMWF K GFS modal varsad nathi batavtu. And IMD GFS varsad batave c to aa round ma nakki thai jase kon sachu pade c
આમાં વારો આવે તો સારૂ નકર હવે વર્ષ હારી ગયા સમજો બોર માં કે કૂવા પણ સાવ ખાલીખમ છે
Aaje bapor sudhima be japta aavi gya se.
Gir somnath Junagadh ma reda zapta kyare bandh thase sir ……
આજે તો સવાર સવાર મા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે સર
Savar savar ma saru zhaptu varasyu
Sir vijapur ma savar thi midium thi bhare chalu thayo che varsad
Sir lakhel nathi ae chachu pan sistam ni asar oshi rahe to j evu forcast anuman nikle ke ahi samanya karta ocho varsad thase pasi Bane bhale kaik judu
Imd no matalab ogast,/septembar ma khash ogast ma Bangal ni sistam gujrat thi upar rajsthan chali jay aevo thato hase?